નવી દિલ્હી: ઇસરો (ISRO) અવકાશમાં સતત સફળતા મેળવી રહ્યું છે. ત્યારે શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના...
મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગારેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે...
13 સપ્ટેમ્બર 160 વર્ષ પૂર્ણ કરી સુરતનું સૌથી જુનું સમાચાર પેપર 161મા વર્ષમાં પ્રવેશી રહ્યું તે માટે અભિનંદન. ‘ગુજરાતમિત્ર’ સાથે 72 વર્ષ...
૧૯૭૦માં નર્મદા નદીમાં ભયાવહ પૂર આવ્યું હતું.એ વખતે સરદાર સરોવર ડેમ ન હોવાથી બેસુમાર વરસાદથી નદીમાં પાણી એટલું હતું કે ભરૂચ ગોલ્ડન...
એક ભિખારી ટ્રેનમાં આખો દિવસ ભીખ માંગે. એક દિવસ ટ્રેનમાં એક સુટ બુટ પહેરેલા વેપારી શેઠ ચઢ્યા.ભિખારીએ શેઠ પાસે જઈ ભીખ માંગી.શેઠે...
મુંબઇ: ‘OMG 2’ ના રિલીઝ પછી, અક્ષય કુમાર (Akshay Kumar) હવે તેમની આગામી ફિલ્મ ‘મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ માટે ખૂબ...
જે જગ્યા કેનેડાના પ્રમુખ જસ્ટીન ટ્રુડો માટે લાયક હતી તે જગ્યા ભારત સરકારે એને બતાવી. આઝાદ ભારતના આજ સુધીના ઇતિહાસમાં પાકિસ્તાન સરકાર,...
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પશ્ચિમી દેશો પરની નિર્ભરતા અને યુરોપિયન યુનિયનમાં જોડાવાના તુર્કીના લાંબા સમયથી ચાલતા પ્રયાસો પર ટિપ્પણી કરતાં કહ્યું...
અને એમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ થઈ જાય છે. જોકે, અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો...
સમગ્ર દેશ દુનિયાભરનાં ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો એ રાજ્યનો નાક અને નકશો રહેલો છે! ખેર, અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના...
મોદી સરકારે મેં 2014 થી દેશનું સુકાન સંભાળ્યું છે એટલે હાલ એમને નવ વર્ષ પૂરા થયેલા કહેવાય! ખુબ જ આનંદની વાત! આ...
ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી...
પાકિસ્તાનમાં શનિવારે બલૂચિસ્તાનમાં બે આત્મઘાતી હુમલા થયા હતા અને તેમાં 65 લોકોના મોત થયા હતા. આત્મઘાતી હુમલાવરે પહેલા મસ્તુંગ જિલ્લામાં એક મસ્જિદ...
સુરત: સુરતના ભેસ્તાનમાં(Bestan) ત્રણ મિત્રો પૈકી બે મિત્રો ઉપર એસિડ અટેક(Acid attack) કરવામાં આવ્યો. બંને વ્યક્તિઓને સિવિલમાં(Surat civil hospital) દાખલ કરવામાં આવ્યા...
સુરત: સુરત ખવાજાદાના દરગાહ પકાડીવાડ નજીક(Athava, surat) મધરાત્રે કેટલાક હુમલાખોરોએ ડેકોરેશનના (Decoration) કામ સાથે સંકળાયેલા યુવકને ઘરેથી બોલાવી જાહેરમાં ઘા મારી પતાવી(Murder)...
નવી દિલ્હી: એશિયન ગેમ્સમાં (Asian Games 2023) ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આ ગેમ્સના 8મા દિવસે ભારતે 3 ગોલ્ડ સહિત...
સુરત: સુરત વેસુના(Vesu) એક નવનિર્મિત બિલ્ડિંગના(Building) છઠ્ઠા(Six) માળેથી નીચે પટકાયેલા નવ યુવાનનું ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત(Death) નીપજ્યું હતું. મૃતક અલકેશ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવરિયા જિલ્લામાં જમીન વિવાદને (Land Dispute) લઈને જૂની અદાવતના કારણે છ લોકોની હત્યા (Murder) કરવામાં આવી...
નવી દિલ્હી: ગાંધી જયંતિ (Gandhi Jayanti) પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) ગાંધીજીની...
વ્યારા: (Vyara) વ્યારા ટીચકપુરામા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Highway) પરનાં વરસાદી (Rain) ખાડા પુરવાની કામગીરી કરી રહેલાં બે મજૂરોને પુરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે...
નવસારી: (Navsari) અમલસાડથી દાંડી દરિયા કિનારે ફરવા આવેલા પ્રેમી પંખીડાઓને (Lovers) પોલીસની ખોટી ઓળખ આપી 500 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ તે...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. પીએમ...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મેગા સ્વચ્છતા અભિયાન (Cleanliness Campaign) હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર દેશભરની સાથે...
દેશમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) (GST) કલેક્શન સપ્ટેમ્બરમાં (September) વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું...
ભારતની સ્ટાર મહિલા ગોલ્ફર અદિતિ અશોકે (Aditi Ashok) એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે 1 ઓક્ટોબરના રોજ સિલ્વર મેડલ...
સુરત: (Surat) પૂનમના દિવસે ગોડાદરાનો 14 વર્ષીય કિશોર પરિવાર સાથે ડુમસ (Dumas) ફરવા ગયો હતો. તે દરમિયાન ભરતીના પાણીમાં (Water) તણાઈ ગયો...
ગાંધી જયંતિ (Gandhi Jayanti) પહેલા રવિવારે દેશભરમાં હજારો લોકોએ એક તારીખ, એક કલાક, એક સાથે- સ્વચ્છતા (Cleanliness Campaign) અભિયાનમાં ભાગ લીધો હતો....
અંકારાઃ (Ankara) તુર્કીની (Turkey) સંસદ પાસે રવિવારે જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ વિસ્ફોટ રાજધાની અંકારામાં સંસદની નજીક એવા સમયે થયો જ્યારે...
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ (Ahmedabad) ખાતે AMC અને...
વડોદરા: વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ઉંઘતી ગરીબ પરિવારના માસૂમ 11 વર્ષીય બાળકીને નરાધમ વિશ્વામિત્રી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ તેના પર...
હરણી રોડની નરનારાયણ સોસાયટીના વીજ પોલ પર શોર્ટ સર્કિટ, આગના ગોળા બનતા લોકોમાં ફફડાટ
ભાજપમાં બહારથી આવેલાનો દબદબો વધતો જાય છે
નીતીશનું મુખ્યમંત્રી પદથી રાજ્યસભામાં સંક્રમણ?
ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત
રાજધાનીમાં રક્તરંજિત સવાર: પ્રોપર્ટી વિવાદમાં પિતા-પુત્રની નિર્દય હત્યા,આરોપી અસદ ઝડપાયો
શાંતિની શોધમાં
‘દરેક નાની ભૂલ ભારે પડી રહી છે’ સતત હારથી નિરાશ KKRના કેપ્ટન અજિંક્ય રહાણેનું મોટું નિવેદન
સુરતના વિસરાયેલા વારસાને ઉજાગર કરતું ગુજરાતમિત્ર
કોર્ટની સખ્તાઈ પછી YouTubeમાં આવ્યો મોટો બદલાવ!
અમદાવાદમાં કેપ્ટન શુભમન ગિલનો તોફાની શો
‘પાણી મારું, ફૂલ તમારું’
ડીગ્રીના ઢગલા, સાચા શિક્ષકોનો અભાવ
વાહનોમાં ‘ડીપર’ શું કામ લગાવવામાં આવે છે?
350 વર્ષ જૂની હવેલીમાં થઈ ‘ભૂત બંગલા’ની શૂટિંગ!
હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકાનો U-ટર્ન
જર્મન મોડેલની ફોટો Like કરવા મુદ્દે વિરાટ કોહલી ટ્રોલિંગમાં
4 હારથી ડગમગાઈ મુંબઈ ઇન્ડિયન્સની નૈયા
શું જુબિન નૌટિયાલે ગુપચુપ કર્યા લગ્ન? બાળપણની પ્રેમિકા સાથે સિક્રેટ લગ્નના સમાચાર વાયરલ
લોકસભા: મહિલા અનામત બિલ 54 મતોથી પસાર ન થઈ શક્યું, સરકાર બિલ પાસ કરાવવામાં નિષ્ફળ
સેફ્ટી એલર્ટ અવગણાયા? વેદાંતા દુર્ઘટનામાં મોટા ખુલાસા, લાપરવાહીના આરોપ બાદ માલિક સામે FIR
KKRને શરૂઆતમાં જ ઝટકો: 2 ઓવરમાં 2 વિકેટ, GT મજબૂત સ્થિતિમાં
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલ્યો: વાણિજ્યિક જહાજો પસાર થઈ શકશે, ટ્રમ્પે આભાર વ્યક્ત કર્યો
વિવાદમાં ફસાયા પ્રકાશ રાજ, રામાયણ પર ટિપ્પણી કરવી ભારે પડી, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે CBI તપાસનો નિર્દેશ આપ્યો
AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ
અમિત શાહે સમજાવ્યું લોકસભાની 850 બેઠકોનું ગણિત: દક્ષિણના 5 રાજ્યોની સીટો 129 થી વધી 195 થશે
પુતિનની નવી વ્યૂહરચના? સ્પેસ વોરનો ખતરો વધ્યો, રશિયા પર પરમાણુ સેટેલાઇટ હુમલાનો આરોપ
રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર 2028માં મંગળ પર જશે, નાસા-સ્પેસએક્સનું મોટું મિશન
GCAS પોર્ટલ સામે વિદ્યાર્થીઓનો રોષ, VNSGU ખાતે ABVPનું ઉગ્ર પ્રદર્શન
રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે: અલ્હાબાદ HC એ બેવડી નાગરિકતા મામલે તપાસનો આદેશ આપ્યો
નવી દિલ્હી: ઇસરો (ISRO) અવકાશમાં સતત સફળતા મેળવી રહ્યું છે. ત્યારે શનિવારે અવકાશમાંથી વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને ઈસરોએ તેના X હેન્ડલ સાથે શેર કર્યા છે. સારા સમાચાર આદિત્ય-L1 (Aditya L-1) વિશે છે. ઈન્ડિયન સ્પેસ એજન્સી (ISRO) એ તેના સૂર્ય મિશન આદિત્ય-L1ને લઈને એક મોટું અપડેટ આપતાં કહ્યું કે, આદિત્ય-L1એ અત્યાર સુધીમાં 9.2 લાખ કિમીનું અંતર કાપ્યું છે અને સન પોઈન્ટ એલ1ની શોધ કરી રહ્યું છે. આદિત્ય-L1 એ પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રને સફળતાપૂર્વક પાર કરીને આ અંતર કાપ્યું છે. આ સતત બીજી વખત છે, જ્યારે ઈસરોએ પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર અવકાશયાન મોકલવામાં સફળતા મેળવી છે. પ્રથમ વખત, માર્સ ઓર્બિટર મિશન (Mangalyaan)ને પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર સફળતા પુર્વક મોકલવામાં આવ્યું હતું.
લારેન્જ પોઈન્ટ વન સુધી આગળ વધ્યું છે આદિત્ય એલ-1
19 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા અપડેટ મુજબ, આદિત્ય-L1 સૂર્ય મિશન પૃથ્વી અને સૂર્યની વચ્ચે હાજર લેરેન્જ પોઈન્ટ 1 તરફ આગળ વધ્યું હતું. તેનો અર્થ એ કે તેનું ટ્રાન્સ લેગ્રેંગિયન પોઈન્ટ 1 ઈન્સર્શન (TLI1) થઈ ગયું છે. હવે આદિત્યને માત્ર 110 દિવસ માટે અંતરિક્ષમાં મુસાફરી કરવાની છે. આ પછી જ તે L1 પોઈન્ટ પર પહોંચશે. મોરેશિયસ, બેંગલુરુમાં ITRAC, શ્રીહરિકોટામાં SDSC-SHAR અને પોર્ટ બ્લેરમાં ISRO સેન્ટરથી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પહેલા આદિત્યએ તેની તરફથી કેટલાક ડેટા મોકલ્યા હતા. જે તેના STEPS યંત્ર દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતાં. આ સાધને 50 હજાર કિલોમીટરના અંતરેથી સુપરથર્મલ-એનર્જેટિક આયનો અને ઇલેક્ટ્રોનનો અભ્યાસ શરૂ કરી દીધો છે. આનાથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મદદ મળશે કે આ કણો પૃથ્વી પર શું અસર કરે છે. તેનો અભ્યાસ કરી શકાશે.
ફેબ્રુઆરીમાં મળશે સૂર્યનો પહેલો ફોટો
આદિત્ય-એલ1 પરથી સૂર્યનો પહેલો ફોટો ફેબ્રુઆરી અથવા માર્ચમાં ઉપલબ્ધ થશે. VELC ની રચના ભારતીય એસ્ટ્રોફિઝિક્સ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ઈસરોના સૂર્ય મિશનમાં સ્થાપિત VELC સૂર્યના HD ફોટા લેશે. L1 સુધીની મુસાફરી પૂર્ણ કર્યા પછી, આદિત્યના તમામ પેલોડ્સ ચાલુ થઈ જશે. એટલે કે તેમાં સ્થાપિત તમામ સાધનો સક્રિય થઈ જશે. અને તે સૂર્યનો અભ્યાસ શરૂ કરશે. PAPA એટલે પ્લાઝ્મા એનાલાઈઝર પેકેજ ફોર આદિત્ય… તે સૂર્યના ગરમ પવનોમાં હાજર ઇલેક્ટ્રોન અને ભારે આયનો અને તેની દિશાઓનો અભ્યાસ કરશે. આ પવનોમાં કેટલી ગરમી છે તે જાણવા મળશે. તે ચાર્જ થયેલા કણો એટલે કે આયનોનું વજન પણ નક્કી કરશે. SUIT એટલે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ… તે અલ્ટ્રાવાયોલેટ ટેલિસ્કોપ છે. તે સૂર્યની અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇના ફોટાઓ લેશે. તે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો પણ લેશે.