સુરત: (Surat) ડીંડોલીમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીના રહીશોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી (Drowned)...
વલસાડ, બીલીમોરા, ધરમપુર, ખેરગામ, વાંસદા, પારડી: (Valsad, Bilimora) વલસાડમાં શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુશનું આયોજન કરવામાં આવ્યું હતું....
ગાંધીનગર: તાજેતરમાં 17મી સપ્ટે.ની આસપાસ ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર (Flood)...
સુરત: ભાદરવી પૂનમના પાવન અવસરે સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. સુરત...
સુરત: (Surat) શહેરમાં શુક્રવારે ઇદે-મિલાદુન્નબીનાં (Eid-e-Miladunnabi) પ્રસંગે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. ઝાંપાબજારથી શરૂ થઈ આ જુલૂસ બડેખા ચકલા હઝરત ખ્વાજા દાના...
નવી દિલ્હી: ટ્રેનમાં યુવતીની છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લખનઉ સ્ટેશનથી મુઝફ્ફરપૂર સ્ટેશન સુધી 550 કી.મી. સુધી ટ્રેનમાં યુવતી સાથે...
સુરત: (Surat) સુરતના જાણીતા બિલ્ડર (Builder) તેમજ અટલ સવેરા ન્યૂઝ પેપરના માલિક એવા નરેશ અગ્રવાલે (Naresh Agrawal) આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબી...
નવી દિલ્હી: મહિલા આરક્ષણ બિલ (Women Reservation Bill) એટલે કે નારી શક્તિ વંદન એક્ટને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી મંજૂરી...
પારડી: (Pardi) ઘરે લગ્ન (Marriage) પ્રસંગે સબંધીઓને પીવડાવવા કારમાં દારૂ (Alcohol) ભરીને લઈ જતી મહિલાને પોલીસે પારડી હાઇવે પરથી ઝડપી પાડી હતી....
સુરત: ડીંડોલીમાં (Dindoli) રાત્રે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. જેમાં રાત્રે દારૂના (Alcohol) નશામાં બેફામ કાર ચાલકે મોપેડ સવાર ત્રણને અડફેટે...
સુરત: સુરતના પાંડેસરામાં પિયુષ પોઈન્ટ નજીક આવેલી શિવનગર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે સામાન્ય લોકો ઘણા લાંબા સમયથી હરાજીનો સામનો...
પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટમાં (Blast) 52 લોકોના મોત થયા છે. આ એક આત્મઘાતી હુમલો હતો જે ઇદેમિલાદના (Eid-e-Milad) જુલૂસ દરમ્યાન...
સુરત : રશિયાથી (RASHIYA) આયાત(IMPORT) કરવામાં આવતા રફ હીરા (RAW DIAMOND) ઉપર પ્રતિબંધ મુકાય તે પહેલા G-7 નું પ્રતિનિધિ મંડળ સુરત આવ્યું...
નવી દિલ્હી: એશિયન ગેમ્સના (Asian Games) છઠ્ઠા દિવસે શુક્રવારે એટલે કે 29 સપ્ટેમ્બરે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. મહિલા અને પુરૂષ...
સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજ રોજ સુરતના ડિંડોલી (Dindoli), ખરવાસા, ચલથાણ જેવા વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાંથી અર્ધ વિસર્જીત રઝળતી શ્રી ગણેશજીની...
સુરત: (Surat) સુરતમાં આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેણે પોલીસ અને પાલિકા (Corporation) તંત્રને...
નવી દિલ્હી: અબજો ડોલરની લોન લીધા પછી પણ પાકિસ્તાનની જનતાને ભૂખમરાથી બચાવવી મુશ્કેલ બની ગઈ છે. આથી પાકિસ્તાને ફરી એકવાર તેના મિત્રો...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધીએ (Menka Gandhi) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર ઘણા ગંભીર આરોપો...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના આઈસીડીએસ દ્વારા પોષણ અભિયાન યોજના અંતર્ગત પોષણ માસ 2023ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સંતરામપુર અને કડાણા...
વડોદરા: શહેરમાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં સ્થાપિત નાની મોટી 10 હજારથી વધુ પ્રતિમાઓનું શહેરમાં 6 સ્થળોએ...
અત્યારે જમાનો ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ ફૂડ, મેક્સિકન-કોરિયન ફૂડનો આવી ગયો છે. ખાસ કરીને યંગસ્ટર્સ આ અવનવા ફૂડનો સ્વાદ લે છે. પણ આ...
હાલની બહુમતીના જોરે રચાયેલી સરકારે એલ.પી.જી. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. 200નો ઘટાડો કરીને પ્રજા પ્રત્યે હમદર્દી દર્શાવી છે. જો કે છેલ્લા ઘણા...
સચીનમાં 1 વર્ષ, 9 માસની માસૂમ બાળાને વેફર્સ ચોકલેટ આપવાના બહાને કપલેથા ગામે રહેતા, ઇસ્માઈલ ઉર્ફે સલિમ હજાત લઇ ગયો હતો. અને...
સુરત : AAP દ્વારા સુરતની મનપા સંચાલિત શાળાઓને ગ્રાન્ટના નાણાં આપવામાં આવ્યા હતા, જેનો હિસાબ લાંબા સમયથી માંગવા છતાં ન મળતા આમ...
દાઉદી વોહરા સમાજ વેપારી સમાજ તરીકે જાણીતો છે દાઉદી વોહરા સમાજ તેમની એકતા શિસ્ત ભાઈચારો શાંતિ અને વતનપ્રેમ માટે જાણીતો છે. સમાજના...
અમારા અંગત મત પ્રમાણે અમે નવ અર્થાત્ 9ના અંકને શુકનવંતો ગણીએ છીએ. ‘ગુજરાતમિત્ર’ની સ્થાપના 1863ની સાલમાં થઇ હતી. 1863ના ચાર અંકો જેવા...
એક ખેડૂત ભગવાનનો પરમ ભક્ત. સવાર સાંજ ગામના મંદિરે દર્શન કરવા જાય.આખો દિવસ ભગવાનનાં ભજન ગાય અને કામ કરતો રહે.ન ભગવાન પાસે...
મોહનદાસ કરમચંદ ગાંધી.ઇતિહાસના પન્ના પર લખાયેલું આ નામ દરેક સમયે એક જુદી પ્રેરણા આપે છે. તુલસીદાસના રામચરિત માનસમાં જેમ રામને લોકો અનેક...
વિપક્ષી ‘ઈન્ડિયા’ ગઠબંધને 14 એન્કરનાં નામ જાહેર કર્યાં છે, જેમના કાર્યક્રમોનો તેમના પ્રવક્તા બહિષ્કાર કરશે. જ્યારે યાદી બહાર પાડવામાં આવી ત્યારે કોઈ...
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી તનાવ ચાલી રહ્યો છે, આ બંને દેશો એક સમયે એક જ હતા. આખો કોરિયન દ્વિપકલ્પ...
અમે પોતે પસાર નથી થઈ શકતા તો બીજાઓ માટે હોર્મુઝમાંથી પસાર થવું અશક્ય- ઇરાનની ટ્રમ્પને ધમકી
હાર્ટ એટેક પહેલા એલર્ટ આપશે AI, 24×7 હેલ્થ મોનિટરિંગ, ચેન્નાઈના ડોક્ટરોની નવી પહેલ
ભાજપનું મોટું પગલું: પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર બનશે
સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ યોજના રદ, આધાર એપ ફરજિયાત કરવાનો પ્લાન સરકારે પાછો ખેંચ્યો
લલિતા ટાવર પાસે બાળક ઉઠાવવાનો પ્રયાસ નિષ્ફળ; જાગૃત નાગરિકોએ શંકાસ્પદને ઝડપી મેથીપાક ચખાડ્યો
ભારત અને રશિયા નજીક આવ્યા: સૈનિકો, જહાજો અને એરબેઝ શેર કરવાની નવી વ્યવસ્થા
ગોરવા સ્થિત આનંદ હોસ્પિટલમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ, 6 દર્દીઓનું રેસ્ક્યુ
ફતેહગંજના ‘વિસ્ટા રેસિડેન્શિયલ’ પ્રોજેક્ટ પર ગુજ-રેરાની કડક કાર્યવાહી, રજિસ્ટ્રેશન રદ
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
અમેરિકા સાથે યુદ્ધ વિરામ પૂર્ણ થવાના આરે: ઈરાનનું નિવેદન“હજુ અનેક મુદ્દાઓ બાકી”
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
સુરત: (Surat) ડીંડોલીમાં આવેલ શ્રીનાથનગર સોસાયટીના રહીશોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષના બાળકનું ડૂબી (Drowned) જતાં મોત થયું હતું. પરિવારમાં ત્રણ સંતાન પૈકી સૌથી નાના પુત્રનું મોત થયું હતું.
ડીંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવાગામ ડીંડોલી ખાતે આવેલ શ્રીનાથનગરમાં રહેતા રાજેશભાઇ ચૌહાણ જરીનું કામ કરી પત્ની અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. રાજેશભાઇનો સૌથી નાનો પુત્ર સત્યમ( 5 વર્ષ) છે. સોસાયટીના લોકોએએ ગણેશજીની મૂર્તિઓના વિસર્જના માટે સોસાયટીમાં જ 10 ફૂટ ખાડો ખોધ્યો હતો. સત્યમ શુક્રવારે બપોરે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. સત્યમ લાપતા થતાં તેની માતાએ શોધખોળ કરી હતી. જેમાં આખરે ખાડામાંથી સત્યમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. તેમજ શાસક પક્ષના નેતા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
આ બનાવ અંગે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિક લોકો દ્વારા ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. વિસર્જન કર્યા બાદ પુરાણ ન કરતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે આ બાબતે બાળકના પરિવારજનોનો આક્ષેપ છે કે આયોજકોએ ખાડો ખોદ્યો હતો. જો તે ખાડો પૂરી દીધો હોત તો આ ઘટના નહીં બનતે. તેથી ત્યાં ખાડો ખોદીને વિસર્જન કાર્ય પુર્ણ કર્યા બાદ ત્યાં ખોડો નહીં પૂરનારા વિરુદ્ધ આઈપીસીની કલમ 304 મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવશે.
પોલીસ કંટ્રોલને જાણ કરી હતી કે આ ખાડામાં કોઈ ડૂબી શકે છે
સોસાયટીમાંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે અહીં સોસાયટીમાં ખાડો ખોદવામાં આવ્યો છે. તે પૂરવામાં નહીં આવે તો કોઈ બાળક ડૂબી શકે છે. તેના થોડા જ કલાકોમાં સત્યમા ખાડામાં ડૂબી ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જે પણ કર્મચારીએ કોલરનો ફોન રિસિવ કર્યો હતો તે પોલીસકર્મચારીએ કોલરને કહ્યું હતું કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરો તેનો કોઈ નિવેડો આવશે.