આજે 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર મતગણતરી શરૂ થઈ છે. પરિણામ પર સૌની નજર છે.
વોર્ડ મુજબ સ્થિતિ:
વોર્ડ નંબર 1 (જહાંગીરપુરા- વરીયાવ – છાપરાભાઠા- કોસાડ) – ભાજપની જીત
- ભાજપની જીત
વોર્ડ નંબર 2 (અમરોલી – મોટાવરાછા) – ભાજપની જીત
- શરૂઆતમાં: 4 કોંગ્રેસ આગળ
- બાદમાં સ્થિતિ બદલાઈ: 3 કોંગ્રેસ, 1 AAP આગળ
- ત્યારબાદ: 2 ભાજપ, 1 AAP, 1 કોંગ્રેસ આગળ
- અંતે: તમામ સીટ પર ભાજપ આગળ
- ભાજપની જીત
વોર્ડ નંબર 3 (વરાછા – સીમાડા) – ભાજપની જીત
- 2 ભાજપ અને 2 AAP વચ્ચે ટક્કર
- મહેશ અણઘડ (AAP) vs સુરેશ ધામેલિયા (BJP) વચ્ચે કટોકટીની લડાઈ (200–300 મતનો ફરક)
- ઉમેદવારોના મત:
- ધ્રુવીશકુમારી ગોસ્વામી (AAP): 7498
- કાવ્યા કથિરિયા (BJP): 8251
- વિશાલ રાઠોડ (BJP): 7192
- મહેશ અણઘડ (AAP): 7648
- અંતે: 3 ભાજપ અને 1 AAP આગળ
- ભાજપની જીત
વોર્ડ નંબર 4 (કાપોદ્રા) – ભાજપની જીત
- શરૂઆતથી ભાજપની પેનલ આગળ
- 4 રાઉન્ડ બાદ પણ ભાજપ આગળ
- અંતે: ભાજપના ચારેય ઉમેદવારોની જીત
- ભાજપે AAP પાસેથી વોર્ડ કબજે કર્યો
વોર્ડ નંબર 5 – (અલથાણ – બમરોલી – વડોદ)
વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર) – ભાજપની જીત
- તમામ સીટ પર ભાજપ આગળ
- વોર્ડ નંબર 10 ભાજપની જીત
વોર્ડ નંબર 12 (નાણાવટ – સૈયદપુરા – કુબેરનગર – મહિધરપુરા)
- રાઉન્ડ 6 બાદ: 3 કોંગ્રેસ, 1 AAP આગળ
- કોંગ્રેસ આશરે 15000 મતોથી આગળ, ભાજપને 5000–6000 મત
- વચ્ચે સ્થિતિ: 1 ભાજપ – 3 કોંગ્રેસ / 2 ભાજપ – 2 કોંગ્રેસ
- અંતે: 3 ભાજપ અને 1 કોંગ્રેસ જીતકોંગ્રેસનું ખાતું ખુલ્યું, પરંતુ ભાજપે પેનલમાં બહુમતી મેળવી
વોર્ડ નંબર 14 (ઉમરવાડા – માતાવાડી) – ભાજપની જીત
- શરૂઆતથી તમામ સીટ પર ભાજપ આગળ
- અંતે ભાજપની પેનલની જીત
વોર્ડ નંબર 15 (દક્ષિણ પશ્ચિમ ઝોન (અઠવા)) – ભાજપની જીત
- ભાજપની પેનલની જીત
વોર્ડ નંબર 19 (આંજણા – ડુંભાલ) – ભાજપની જીત
- શરૂઆતમાં કોંગ્રેસની પેનલ આગળ
- કોંગ્રેસે વોર્ડ 19 માં મજબૂત પ્રદર્શન કર્યું, પરંતુ અંતે ભાજપ આગળ નીકળી
- અંતે તમામ સીટ પર ભાજપ આગળ
- ભાજપની પેનલની જીત
- કાર્યકરો દ્વારા જયશ્રી રામના નારા
વોર્ડ નંબર 21 (સોનીફળિયા – નાનપુરા – અઠવા – પીપલોદ)
- કોંગ્રેસની પેનલ આગળ (4 સીટ)
- શરૂઆતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર (2–2)
- સોની ફળિયા નાનપુરા અઠવા પીપલોદમાં ગણતરી ચાલું છે. ભાજપ આગળ
વોર્ડ નંબર 22 (ભટાર- વેસુ-ડુમસ)
વોર્ડ નંબર 23 (બમરોલી – ઉધના ઉત્તર)
વોર્ડ નંબર 24 – ઉધના દક્ષિણ – ભાજપની જીત
- દસમાં રાઉન્ડના અંતે ભાજપની જીત નિશ્ચિત
- હજી કાઉન્ટીંગ ચાલુ છે
- કુલ 706 મત નોટાના રહ્યા
- ભાવના શાહ – 20922
- માયાબેન બારડ – 20673
- કેયુર પટેલ – 24257
- રવિન્દ્ર ખેરનાર – 19741 મતોથી જીત મેળવી
- ભાજપ જીતી
- ગણતરી પૂર્ણ
વોર્ડ નંબર 25– (લિંબાયત – ઉધના)
વોર્ડ નંબર 26 – ગોડાદરા ડિંડોલી ઉત્તર
- વોર્ડ 26માં 8માં રાઉન્ડના અંતે ભાજપા આગળ
- ભાજપ આગળ) ગણતરી ચાલુ છે
વોર્ડ નંબર 27 -(ડીંડોલી દક્ષિણ)
વોર્ડ નંબર 28 -(પાંડેસરા – ભેસ્તાન)
વોર્ડ નંબર 29 – (અલથાણ – બમરોલી – વડોદ)
વોર્ડ નંબર 30 – ()
તાલુકા પંચાયત / જિલ્લા પંચાયત પરિણામ:
- ચોર્યાસી તાલુકા પંચાયત
- 9 બેઠકોમાંથી 8 પર ભાજપ અને 1 પર અપક્ષની જીત
- જીતેલી બેઠકો: હજીરા-1, હજીરા-2, હજીરા-3, સુવાલી, ભટલાઈ, મોરા-1, મોરા-2, કવાસ
- હજીરાની તાલુકા પંચાયતની દામકા બેઠક પર અપક્ષ ઉમેદવાર દીપક પટેલનો વિજય
જિલ્લા પંચાયત
- હજીરા અને મોરા બેઠક પર ભાજપનો વિજય
- કપલેઠા બેઠક
- લઘુમતી વસ્તી ધરાવતી બેઠક પર પ્રથમ વખત ભાજપની જીત
- ભાજપ ઉમેદવારનો 150 મતોથી વિજય
તાપી જિલ્લા પંચાયત
- તાપી જિલ્લા પંચાયતની 26 બેઠક પૈકી ભાજપમાં બુહારી એક અને કમાલછોડ બેઠક પર કોંગ્રેસની જીત
વ્યારા નગર પાલિકા વોર્ડ નં. 2
- ચેતન પારેખ
- માધવી જોષી
- આશિષ ગામિત
તાલુકા પંચાયત
કામરેજ તાલુકા પંચાયત બેઠક 1
- કામરેજ તાલુકા પંચાયત બેઠક 1 પર ભાજપના ઉમેદવાર સુમનબેન દલપતભાઈ રાઠોડની જીત થઈ
- કામરેજ તાલુકા પંચાયતની સતત બીજી સીટ ભાજપની જીત, 2700થી વધુ મતથી જીત્યાં
અન્ય મહત્વપૂર્ણ મુદ્દા:
- ગાંધી એન્જિનિયરિંગ ખાતે મતગણતરી દરમિયાન ટપલીદાવાની કોશિશથી તણાવપૂર્ણ સ્થિતિ
- સુરતમાં AAP ને મોટો ઝટકો: ઉમેદવાર મનોજ સોરઠિયા પરાજિત

