મુંબઇ: બોલિવૂડના (Bollywood) ભાઇજાન સલમાન ખાન (Salaman Khan) હાલ પોતાની ફિલ્મ ‘ટાઇગર 3‘ના (Tiger 3) પ્રમોશન (Promotion) અને સફળતા માટે ઘણા ઇવેન્ટ્સમાં...
નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ રાહ જોવાતી સૌંદર્ય સ્પર્ધા મિસ યુનિવર્સ 2023 (MissUniverse2023) સ્પર્ધા 18મી નવેમ્બરે યોજાવા જઈ રહી...
સુરત: (Surat) બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાતા સુરતમાં હવે બ્રિજની સંક્યા 125 પર પહોંચશે. નવા વર્ષમાં સુરત મનપા દ્વારા સુરતીજનોને વધુ...
ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) 6 અઠવાડિયા પહેલા શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 13 હજાર લોકો માર્યા...
નવી દિલ્હી: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના કેસમાં ટનલ નિર્માણ કરતી કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. સાતમાં દિવસે ખબર પડી કે ખરેખર ટનલમાં...
સુરત(Surat) : યુરોપિયન યુનિયન (EU)એ રશિયન (Russia) હીરા (Diamond) સામે વધુ કડક પ્રતિબંધોની (Ban) દરખાસ્ત કરી છે. સૂચિત પ્રતિબંધો 1લી જાન્યુઆરી 2024થી...
સુરત: આજે લાભપાંચમને શનિવારની વહેલી સવારે લસકાણાના એક કારખાનામાં ભીષણ આગફાટી નીકળતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. લસકાણાની શિવ ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી...
અમદાવાદ: બેટિંગ હંમેશા ભારતીય ક્રિકેટ ટીમની (IndianCricketTeam) મોટી તાકાત રહી છે, પરંતુ આ વખતે ફાસ્ટ બોલિંગનો દબદબો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે....
નવી દિલ્હી: આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્ટની દુનિયાની સૌથી મોટી શોધ chatGPTને માનવામાં આવે છે. chatGPTને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ chatGPT બનાવનારને...
મુંબઇ: આવતી કાલે એટલેકે રવિવારે ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે વર્લ્ડ કપની (World Cup) ફાઇનલ મેચ રમાશે. સમગ્ર વિશ્વની નજર આ...
સુરત: (Surat) વેસુમાં સોમેશ્વર સર્કલ પાસે ઘરનો સામાન તેમજ દવા (Medicine) લઈને ઘરે પરત ફરતી વેળા પરિણીતાની મોપેડ સ્લીપ થઇ જતાં ગંભીર...
સુરત: (Surat) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચ માટે રેલવેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ત્રણ જોડી સ્પેશિયલ...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) નવી બંધાતી બિલ્ડિંગમાં કલર કામ કરતી વખતે ત્રીજા માળેથી નીચે પડેલા બે મજૂર પૈકી એકનું મોત નિપજ્યું...
દમણ: (Daman) મીની ગોવા (Goa) તરીકે જાણીતા બનેલા દમણમાં દિવાળી વેકેશન અને બેસતા વર્ષને લઈને પર્યટકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને પર્યટકો...
ODI વર્લ્ડ કપની (World Cup) ફાઇનલ મેચ 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા (India Australia) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો...
ભરૂચ: (Bharuch) ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર રીક્ષા (Rikshaw) ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા માર્ગની બાજુના ખાડામાં ખાબકી હતી. આ...
સુરતઃ ગુજરાત (Gujarat) પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર. પાટીલના (C R Patil) હસ્તે સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા ઇન્ડોર...
સાપુતારા: (Saputara) રાજ્યમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે. દિવાળી વેકેશનને લઈને દરેક પ્રવાસન સ્થળોએ (Tourist Destinations) પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે....
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય રેલવેમાં (Indian Railways) વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. ઘણા કિલોમીટરના નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યા...
મુંબઇ: રશ્મિકા મંદના (Rashmika Mandanna) હાલમાં જ તેના ડીપફેક વીડિયોના (Deepfake Video) કારણે ચર્ચામાં હતી. રશ્મિકા બાદ હવે બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કાજોલ...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) સતત રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે. અર્થતંત્ર (Economy) હજુ પણ નાજુક છે. પાકિસ્તાનના કાર્યવાહક નાણામંત્રી શમશાદ અખ્તરે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે ભાજપના (BJP) દિવાળી મિલન કાર્યક્રમમાં પહોંચયા હતા. જ્યાં તેમણે પત્રકારોને સંબોધિત કરતા ઘણાં મુદ્દાઓ...
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક બે વર્ષીય બાળકી રમત રમતમાં ઊંધી ડોલ પર ચઢવા જતાં ત્રીજા માળેથી...
નવી દિલ્હી: ગુરુવારે સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાને (Tunnel Accident) પાંચ દિવસ વીતી ગયા છે. આજે બચાવકાર્યનો (Rescue) છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગની...
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જવાનોએ રોકેટ લોન્ચર વડે આતંકીઓ જ્યાં છુપાયેલા હતા...
નવી દિલ્હી: ભારતની (India) યજમાનીમાં યોજાયેલ વર્લ્ડ કપ 2023ની (Worldcup 2023) ફાઇનલ મેચ અમદાવદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ગઇ કાલે...
સુરત : સુરતથી ફેંફસાના દાનની એકવીસમી ઘટના સામે આવી છે. વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલથી કરાવવામાં...
સુરત : ગર્લફ્રેન્ડ સાથે વાત કેમ કરે છે એમ કહી સુરતના પાંડેસરામાં 11 વર્ષના બાળકના શરીર પર હથિયારથી 14 ઘા મારી તેની...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપના ઈતિહાસમાં ફરી એકવાર ફાઈનલ મુકાબલામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આ અગાઉ...
સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં આવેલા પાલનપુર ગામ નજીકની મથુરા નગરી સોસાયટીમાં એક યુવતીએ ચાર વર્ષના પ્રેમ બાદ લગ્નના 9 માં મહિને જ...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
મુંબઇ: બોલિવૂડના (Bollywood) ભાઇજાન સલમાન ખાન (Salaman Khan) હાલ પોતાની ફિલ્મ ‘ટાઇગર 3‘ના (Tiger 3) પ્રમોશન (Promotion) અને સફળતા માટે ઘણા ઇવેન્ટ્સમાં (Events) ભાગ લઇ રહ્યા છે. ત્યારે આવી જ એક ઇવેન્ટ દરમિયાન સલમાને અભિનેતા ઇમરાન હાશ્મીને (Emraan hashmi) કિસ (Kiss) કરી હતી. જેને જોઇ ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચોંકી ગયા હતા.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ પોતાની ફિલ્મ ‘ટાઈગર 3’ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. દરમિયાન સલમાને શુક્રવારે મુંબઈમાં એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. અહીં તેમની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ હાજર હતા. ફિલ્મની સ્ટાર કાસ્ટે ફિલ્મને ભરપૂર પ્રેમ આપવા બદલ દર્શકોનો આભાર માન્યો હતો. અને તે જ સમયે એક એવી ક્ષણ આવી જેણે બધાનું ધ્યાન ખેંચી લીધું.

સલમાન ખાને ઇવેન્માંમાં કહ્યું કે ‘જો ફિલ્મમાં કેટરિના કૈફ હોય તો થોડો રોમાન્સ તો હોવો જ જોઇએ.‘ ત્યાર બાદ સલમાને ઈમરાન હાશ્મી તરફ જોયું અને કહ્યું, ‘જો ઈમરાનનો રોલ આતિશનો ન હોત તો આવું થયું હોત.’ ત્યાર બાદ સલમાને મજાકમાં ઈમરાનને કિસ કરી હતી. આ જોઈને કેટરીના કૈફ અને ત્યાં હાજર લોકો ચોંકી ગયા હતા અને જોર જોરથી હસવા લાગ્યા હતા.
ઈમરાન હાશ્મીએ કહ્યું કે સલમાન ખાન સાથે કામ કરવાનો તેમનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે બેશક તે અને સલમાન સાથે બહુ ફરતા નથી. પરંતુ તેઓ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે.
‘ટાઈગર 3’ ફિલ્મની વાત કરીએ તો 12 નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. 44.50 કરોડની ઓપનિંગ સાથે ‘ટાઈગર 3’ માત્ર સલમાન ખાન માટે દિવાળીની સૌથી મોટી ઓપનિંગ જ નહીં પરંતુ સુપરસ્ટારની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ પણ બની છે.
ઇવેન્ટમાં સલમાન ખાને કહ્યું કે ‘ટાઈગર 3ને મળેલા દર્શકો અને ચાહકોના પ્રતિસાદથી હું ખુશ છું! દર્શકોએ ફિલ્મને શાનદાર શરૂઆત આપી છે. મને ખુશી છે કે આ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ પણ એક સક્સેસ સ્ટોરી બની ગયો છે. ટાઈગર એક એવી ફ્રેન્ચાઈઝી છે જે મારા દિલની ખૂબ નજીક છે. તેથી ફિલ્મને વધુ પ્રેમ મળતો જોવો ખરેખર મારા માટે ખૂબ જ ખાસ છે. મને આશા છે કે આ ફિલ્મ વિશ્વભરના દર્શકોનું મનોરંજન કરતી રહેશે.‘