સુરત: સ્પાઇસ જેટ (SPICE JET) એરલાઇન્સ 22 ફેબ્રુઆરીથી સુરતથી પટનાની ફલાઇટ (SURAT T PATNA FLIGHT) શરૂ કરવા જઇ રહી છે. આ ફલાઇટ...
નવસારી (Navsari): નવસારી-વિજલપોર પાલિકાની (Municipal Corporation Elections) ચૂંટણીને લઇ ભાજપે (BJP) સમાવેશ કરાયેલા આઠ ગામડાઓ સહિત ડિવાઇડર, એલ.ઇ.ડી, લાઇટ, પાણી, ડ્રેનેજ લાઇન...
SURAT : શહેરમાં તા.16 જાન્યુઆરી 2021ના રોજથી કોરોના વેક્સિનેશન ( VACCINATION) અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ...
દમણ (Daman): સંઘપ્રદેશ (UT) દમણમાં લવ જેહાદનો (Love Jihad) મામલો સામે આવ્યો છે. એક વિધર્મી યુવાને 13 વર્ષની હિન્દુ તરૂણીને પ્રેમજાળમાં ફસાવી...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારત વિરૂદ્ધ ઇંગલેન્ડની ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા (BIGGEST CRICKET STADIUM MOTERA) પહોંચશે. જ્યારે...
નવી દિલ્હી (New Delhi): દિલ્હી હાઈકોર્ટે (High Court) ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (BJP MP Subramanian Swamy) અરજી પર કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા...
SURAT : શહેરમાં ફરીવાર કોરોનાનું ( CORONA) સંક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....
NEW DELHI : વર્તમાન યુગમાં બેંકના નામે બનાવટી કોલ ( FACK CALLS) અથવા મેસેજ દ્વારા દરરોજ છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે....
ઉત્તર પ્રદેશ (UP)ની યોગી સરકારે સોમવારે તેનું સામાન્ય બજેટ (BUDGET) રજૂ કર્યું. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા યોગી સરકારના આ...
સાઉદી અરેબિયાથી ભારે હિમવર્ષા થવાના સમાચાર મળે તો સાચે આશ્ચર્ય લાગે તેવી વાત છે, લોકોને વિચારવાની ફરજ પડી છે કે રણ અને...
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટનો (floor test) સામનો કરતા પહેલા તેમની કોંગ્રેસની આગેવાનીવાળી સરકાર પડી ભાંગ્યા બાદ પુડ્ડુચેરીના (Puducherry) મુખ્યમંત્રી વી નારાયણસામીએ (Chief Minister...
સુપ્રીમ કોર્ટે ( supreme court) કહ્યું છે કે ગમે તેટલો આધારભૂત પુરાવાવાળી શંકા કેમ ના હોય,પરંતુ તે કોઈ આધારની જગ્યા નથી લઈ...
દાતારસિંહના ( datarsingh) મોતથી ખેડૂત નેતા ( farmer leader) ઓ અને તેમના પ્રિયજનો વચ્ચે શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના ચાહકો કહે...
સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું કે મોદી...
new delhi : ઇસરોના ( Isro) વડા કે.કે. શિવાને કહ્યું છે કે, ચંદ્રયાન -3 નું લોન્ચિંગ હવે 2022માં થવાની સંભાવના છે, જે...
કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ માત્ર મહિલાઓ માટે છે. મહિલા સશક્તિકરણ તરફ મોદી સરકારે ઘણા પગલા લીધા છે. જેનો લાભ દેશની મહિલાઓને મોટા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. વિધાનસભાની ચૂંટણીના એક મહિના પહેલા બંને રાજ્યોની તેમની આ ત્રીજી મુલાકાત...
કોરોના ( corona ) એ જાણે ફરી દેશમાં માથું ઉચક્યું છે. દેશમાં કોરોના વેક્સિન ( vaccine) ના આવ્યા બાદ લોકો નિશ્ચિંત બની...
ahemdabad : અમદાવાદ સહિત રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન ( voting) યોજાયું હતું. અમદાવાદમાં પણ છુટપુટ ઘટનાઓને...
અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ મતદારોમાં મતદાનને લઈને કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. અમદાવાદ ( ahemdabad) માં ધીમી ગતિએ મતદાન શરૂ...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું એટલે કે માત્ર 42.82 ટકા જ મતદાન...
કોરોના સંક્રમણને કાબુમાં લેવા પોલીસ કમીશનર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડેલા જાહેરનામા તથા ગાઇડલાઇનને કારણે આજે તેના સુખદ પરિણામરૂપે કોરોનાના નવા...
આજે લોકોનું આયુષ્ય દવાઓને કારણે ખૂબ વધી ગયું છે, પરિણામે વૃધ્ધો અને વૃધ્ધાઓની સંખ્યા ખુબ વધી ગઇ છે. આવે સમયે વધુને વધુ...
વિશ્વમાં રહેનાર પ્રત્યેક મનુષ્યે હંમેશા વિશ્વની બનાવેલ વસ્તુઓના વખાણ કર્યા છે. અમેરિકા, રશિયા, ચીન-જાપાન, આફ્રિકા, સાઉથ આફ્રિકા પોતે પોતાના દેશોના વખાણ કરે...
મોંઘવારી વધતી જાય છે. જરૂરિયાતો વધતી જાય છે. આજના માણસમાં પ્રામાણિકતા, સાદાઇ, નિષ્ઠા, કરકસર જેવા જીવન મૂલ્યો ઘસાતા જાય છે. તેના વિવેકની...
ઓશો જેવા અધ્યાત્મ જગતમાં જીવનરાહ ચીંધનાર સમર્થ ગુરુને પણ વેચીને રોકડા કરી લેવાની પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ જગતમાં ઘાતક અને અકલ્પનીય છે....
શેરબજાર ( stock market) માં સતત ચાર સત્રના ઘટાડા બાદ સોમવારે થોડો વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ( bse sensex)...
પંજાબની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ખરેખર આશ્ચર્યજનક નથી. શાસક પક્ષ સામાન્ય રીતે સ્થાનિક ચૂંટણી જીતે છે. જોકે આશ્ચર્યજનક બાબત એ હતી કે...
મુંબઇ,તા. 21: મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક, રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે...
અંકલેશ્વર: (Ankleshwar) દેશમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel) વધતાં ભાવો વચ્ચે હવે ઉદ્યોગોને પણ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અંકલેશ્વરમાં...
SCL: ગુજરાતના રણજી ખેલાડી ચિરાગ ગાંધીએ 46 બોલમાં 83 રન ફટકાર્યા
સુરતના મુગલીસરાનો સોહેલ પાકિસ્તાનના ગઝવા- એ- હિંદ વોટ્સએપ ગ્રુપનો એક્ટિવ સભ્ય હોવાની આશંકા
PM મોદી શુક્રવારે વારાણસીની મુલાકાતે, વીજળી, રોપ-વે સહિત કરોડોની યોજનાઓનો શિલાન્યાસ કરશે
ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ સામે સ્કોટલેન્ડને જીતાડનાર કાઇલ કોએત્ઝરે નિવૃત્તિ લીધી
જેક ડોર્સીની બ્લોક કંપની પર એક અબજ ડોલરના કૌભાંડનો હિંડનબર્ગનો આક્ષેપ
દુબઇ-મુંબઇ ફ્લાઇટમાં દારૂ પીને ધમાલ કરવા બદલ બે જણાની ધરપકડ
અમેરિકામાં ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકો હવે નોકરી માટે અરજી કરી શકશે
ઠગ કિરણ પટેલે અમદાવાદમાં ભાજપના નેતાના ભાઇનો કરોડોનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો
પુણા સીમાડા ચોકડી પાસે પોલીસે દંડો આડો કરતા ઈનોવા દિવાલ સાથે ભટકાઈ, અંદરથી મળી આ વસ્તુ
ઠગ કિરણ પટેલની તપાસમાં ભાજપના અનેક મોટા નેતાઓના પગ નીચે રેલો આવે તેવી સંભાવના
ઇઝરાયલમાં નેતન્યાહુને બચાવવા કાયદો પસાર, પ્રદર્શનકારીઓએ હાઇવે જામ કરી વિરોધ નોંધાવ્યો
બગવાડા ટોલનાકા પર પાછળથી ટક્કર લાગતા કાર ડિવાઇડર પર ચડી રેટ બોર્ડમાં ઘૂસી ગઇ
વર્કલોડ મેનેજ કરવા રાષ્ટ્રીય ટીમનો કોઇપણ ખેલાડી IPL મેચ છોડે તેવું લાગતું નથી : રોહિત શર્મા
રક્તદાન કર્યા બાદ ચોથા દિવસે હાર્ટ એટેક આવતા પારડીના યુવકનું મોત
રાજ્યમાં 4 મહિલા એમ.એસ.એમ.ઈ પાર્ક સહિત 12 પાર્ક છે
ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે બજેટમાં 1800 કરોડની જોગવાઈ
સુરત કોર્ટના ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી આગળ વધવામાં આવશે: કોંગ્રેસ
ગણવેશ માટે અરજી કરનાર ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને 6.64 કરોડની સહાય ચુકવાઈ
બોલિવુડના આ અભિનેતાને ત્યાં મુસીબતનો પહાડ તૂટયો, બહેને રડી રડીને પોતાનો હાલ બેહાલ કર્યો
બારડોલીમાં શેરડીના સળગતા ખેતરમાં દીપડાનું બચ્ચું રડ્યું, તેની મા આવી અને પછી થયું આવું
અમૃતપાલ સિંહનું લાસ્ટ લોકેશન પોલીસે ટ્રેક કર્યું, એક મહિલાની ધરપકડ
માતાજીના દર્શન કરવા ગયેલા માંડવીના યુવકનું ડુંગર પરથી પડી જતા મોત
વ્યારાના કણજા ફાટક રોડ પર ટેમ્પોએ ટક્કર મારતા બાઈક પર જતા સોનગઢના યુવકનું મોત
વાપીના સલવાવથી દારૂનો જથ્થો ભરેલું ડમ્પર પોલીસે ઝડપી પાડ્યું
‘મૃત્યુની નજીક જઈ રહ્યો છું..’, અભિનેતા પિયુષ મિશ્રાના નિવેદનથી ચાહકો દુ:ખી
SMCમાં કોન્ટ્રાકટ પર ચાલતી એમ્બુલન્સના ડ્રાઈવરનો ચાર દિવસ બાદ ખોલવડ નદીમાંથી મૃતદેહ મળ્યો
રાહુલ ગાંધીને બે વર્ષની સજા કેમ? સુરતની કોર્ટે કહ્યું…
પોતાના બેડ પર છ ફૂટ લાંબા સાપને આળોટતો જોઈ મહિલાએ કર્યું આવું…
સલમાન ખાનને મળેલી ધમકીના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું, અહીંથી આવ્યો હતો ઈમેલ
13 વર્ષની કિશોરીની છાતીમાં કાણું પડતા ધબકતું ‘હૃદય’ દેખાવા લાગ્યું, સુરતની ચોંકાવનારી ઘટના
સુરત: સ્પાઇસ જેટ (SPICE JET) એરલાઇન્સ 22 ફેબ્રુઆરીથી સુરતથી પટનાની ફલાઇટ (SURAT T PATNA FLIGHT) શરૂ કરવા જઇ રહી છે. આ ફલાઇટ સપ્તાહમાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારના દિવસે ઓપરેટ થશે. આ ફલાઇટ પટના એરપોર્ટથી 12:30 કલાકે ટેકઓફ થશે અને સુરત એરપોર્ટ પર 14:55 કલાકે લેન્ડ થશે. તે પછી સુરત એરપોર્ટ પર 25 મિનિટ રોકાશે ને ફરી ફલાઇટ 15ઃ25 કલાકે ટેકઓફ થશે અને પટના એરપોર્ટ પર 17:50 કલાકે પહોંચશે.
સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરતથી પટનાની વન વે (ONE WAY FLIGHT) અને વિકલી ફલાઇટ ઓપરેટ કરી રહી છે એટલે કે ફલાઇટ મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઓપરેટ થાય છે. આ ફલાઇટ સુરત એરપોર્ટથી 12:10 કલાકે રવાના થાય છે અને 14ઃ40 કલાકે પટના પહોંચે છે, 22 ફેબ્રુઆરીને સોમવારથી એટલે કે કાલથી સ્પાઇસ જેટ એરલાઇન્સ સોમવાર અને શુક્રવારના દિવસે ફલાઇટ ઓપરેટ કરશે પછી સુરતથી પટનાની ફલાઇટનો લાભ અઠવાડિયામાં પાંચ દિવસ (FIVE DAYS IN WEEK) મળશે એમ એરલાઇન્સના સુત્રોએ જણાવ્યું હતુ.
સુરત એરપોર્ટથી જાન્યુઆરી 2021માં પેસેન્જર સંખ્યા વધીને 88325 થઇ
સુરતમાં કોરોનાની સ્થિતિ હળવી બનતા સતત પેસેન્જર સંખ્યા વધી રહી છે. ડિસેમ્બર 2020માં 74415 પેસેન્જરોની અવર-જવર રહી હતી. ફ્લાઇટ સંખ્યા વધતા હવે જાન્યુઆરીમાં આ સંખ્યા વધીને 88325 પર પહોંચી છે. એપ્રિલ 2020 પછી સૌથી વધુ પેસેન્જર જાન્યુઆરી 2021માં નોંધાયા છે.
20 ફેબ્રુઆરીથી 22 માર્ચ 2021 સુધીમાં સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના માટે નવી ફલાઇટ (NEW FLIGHT) શરૂ થઇ જશે. તે સિવાય પણ સુરતને નવી ફલાઇટ મળશે. આખા એરપોર્ટની સફાઇ અને કામગીરીની દેખરેખ માટે મેકેનાઇઝ્ડ સપોર્ટ સિસ્ટમ માટે ટેન્ડર ખૂલી ગયું છે અને વર્કઓર્ડર આપવાની તૈયારી છે. જેથી એરપોર્ટ ડિરેક્ટરે ચેમ્બરને હાકલ કરી છે, અને ચેમ્બર થકી વિવિધ કોન્ટ્રાકટર મેળવવાની દિશામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરે સુરત એરપોર્ટના રનવેની પહોળાઇ 45 મીટરથી વધારીને 60 મીટર કરવાની દરખાસ્ત કરી હતી. તે અંગે એરપોર્ટ ડાયરેકટરે કહ્યું હતું કે, હાલમાં જે 45 મીટરની પહોળાઇ છે તે દુનિયાની સૌથી મોટામાં મોટી ફલાઇટ લેન્ડ થવા માટે પૂરતી છે. એટલે રનવેની પહોળાઇ વધારવાની કોઇ આવશ્યકતા જ નથી. તેમણે વધુમાં કહ્યું કે, એરપોર્ટ ખાતે ટર્મિનલ એકસપાન્શન (TERMINAL EXPANSION) અને પેરેલલ ટેકસી વેનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે તથા આ બંને કામ ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઇ જશે.