મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર ગામના રહીશો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટમાંથી રોડના કામમાં વેઠ ઉતારવામાં આવતા ગ્રામજનોમાં...
સુરત(Surat): શહેરના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાન મંત્રી આવાસની (PradhanMantriAawas) બાંધકામ સાઈટ (Construction Site) ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની...
નડિયાદ: ગુજરાતભરમાં ચકચાર જગાવનારા સિરપકાંડમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે, જેઓ...
વડોદરા: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા...
વડોદરા: ચાંદોદ પોલીસ મથકે ફરજ બજાવતા હતાં જેમની ફરજ તેનતળાવ બીટ ખાતે હતી જેમાં એક ઇસમ ૨૨-૧૧-૨૦૨૩ ના રોજ કરણેટ વસાહત -૧ ...
વડોદરા: પાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારના રોજ મળી હતી જેમાં ખાસ કરીને નિમેટા ખાતેથી પાઈપલાઈન તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનું કામ સમયસર...
ખાનગી હોસ્પિટલોનું કોર્પોરેટ મોડલ મધ્યમ વર્ગનાં દર્દીઓનાં ખિસ્સાં પર ભારે પડી રહ્યું છે. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ દર્દીઓને ડોક્ટરોને આપવામાં આવતા ટાર્ગેટની...
ગુજરાતમાં આખે આખું નવું ટોલનાકું ઊભું થઈ જાય અને કોઇને ગંધ સુધ્ધાં ના આવે એ શકય છે? દોઢ વર્ષથી ખૂબ જ યોજનાબધ્ધ...
‘મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો’ એ ગુજરાતનો અતિ પ્રાચીન ગરબો છે. એમ માળવામાં વાવેલી મેંદીનો...
શિયાળામાં માગસર મહિનામાં વાતાવરણમાં ઠંડક હોવાથી સુરતીઓ જમણમાં વરાછાનું લાલ કળીવાલા લીલા લસણનો ઉપયોગ વધારે કરે છે. ખત્રી જ્ઞાતિમાં શિયાળામાં ‘કાચુ પુરી’નું...
એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પાઠ પછી ભણાવીશ. પહેલાં પ્રશ્ન પૂછીશ.’ગુરુજીની આ વાત સાંભળી શિષ્યો મૂંઝાયા કે ‘પાઠ શીખ્યા વિના...
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનું પોસ્ટમોર્ટમ થતું રહેશે પણ એમાં બોધપાઠ તો માત્ર કોંગ્રેસ માટે જ રહેવાનો. ૨૦૨૪ માટે ભાજપ માટે ફરી વિજય...
નરેન્દ્ર મોદીએ ભાજપની ધૂરા સંભાળ્યા બાદ ભાજપમાં આંતરિક માથાકૂટ થયાની ઘટનાઓ બંધ થઈ જવા પામી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈને ગાંઠતા નથી...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરના ગોલ્ડન ચોકડી પાસે રોડ પર ઉભા રહીને વાતો કરતા શખ્સોને સાઇડ પર ઉભા રહેવાનું કહેતા તેમણે ટ્રાફિકના (TRB)...
અમદાવાદ: આગામી લોકસભા 2024ની (Loksabha Election 2024) ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત (Gujarat) કોંગ્રેસે (Congress) સંગઠનના માળખામાં કેટલાક ફેરફારો કર્યા છે. જેમાં અમદાવાદ...
સુરત: સુરતનું ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) શરૂ થાય તે પહેલા જ વિવાદમાં (Controversy) આવ્યું છે. હીરાબુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના (Construction) 538...
મુંબઇ: સિદ્ધાર્થ આનંદની દિગ્દર્શિત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ફાઈટર’ની (Fighter) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.’ફાઈટર’માં રિતિક રોશન (Hritik Roshan) અને દીપિકા પાદુકોણ...
અમદાવાદ: ભારતનું (India) પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન (Bullet Train Station) અમદાવદમાં (Ahmedabad) બનીને તૈયાર થઇ ગયું છે. આ સાબરમતીમાં (Sabarmati) તૈયાર થયેલા...
નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ UPI યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. RBIએ સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ માટે UPIના...
ઉત્તરાખંડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે 8 ડિસેમ્બર ઉત્તરાખંડ (UK) ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું (Global Investorts Summit) ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે...
નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. એથિક્સ કમિટીએ ગુરૂવારે લોકસભામાં કેશ ફોર ક્વેરી મુદ્દે પોતાનો રિપોર્ટ...
સુરત : શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુપીવાસી યુવકનું મોત થયું છે. આ યુવકની હત્યા છે કે અકસ્માત તે...
સુરત(Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરપ્રાંતીય પરિવારના ત્રણ વર્ષીય બાળકનું મોત (ChildDeath) થયું છે. તાવ આવ્યાના ત્રીજા...
સુરત: લાંબા સમય બાદ સુરત શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. આજે સુરત આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શહેરના મોટા...
સુરત(Surat): શહેરના શેરી, મહોલ્લા અને સાંકડી ગલીઓમાં ઘણીવાર યુવકો ક્રિકેટ (Cricket) રમતા જોવા મળતા હોય છે. વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ખલેલ...
સુરત: G7 દેશોએ 2024નાં નવા વર્ષથી રશિયન હીરા પર પ્રતિબંધની જાહેરાત કરવા સંદર્ભે બુધવારે સંકેત આપતા ભારતના હીરા ઉદ્યોગમાં આજે તેના ઘેરા...
સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) ખાતે ઘરકામ કરવા જતી મહિલાને (Mad) ચાની ટપરી ઉપર અઠવાડિયાથી બેસીને છેડતી કરતાં એમ્બ્રોઇડરીના વેપારીને (Embroidery Trader) પકડી પોલીસના...
હમણાં ટી-0 લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નિમિત્તે ક્રિસ ગેઇલ, જેક કાલિસ, કેવિન પિટરસનથી માંડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાણીતા રહેલા અનેક ખેલાડીઓ સુરત આવ્યા. પ્રશ્ન...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની (ICC ODI World Cup 2023) આખીય ટુર્નામેન્ટમાં તમામ 10 મેચો જીત્યા બાદ ભારત (India) 19મી...
એક યુવાન બિઝનેસમેનનો બિઝનેસ આમ તો સારો ચાલતો હતો, પણ અચાનક ધીમે ધીમે કામ ઓછું થવા લાગ્યું અને સમસ્યાઓ વધવા લાગી.બિઝનેસ સાવ...
વડોદરામાં અજબ કિસ્સો: L&T નોલેજ સિટીના 11મા માળે ‘કાંટાળી મહેમાન’ની એન્ટ્રી, બે શાહુડીઓનું દિલધડક રેસ્ક્યુ
‘વન ડે વન રોડ’ અભિયાન અંતર્ગત દિવાળીપુરા રોડની કાયાપલટ; કોર્પોરેશન દ્વારા મેગા સફાઈ ઝુંબેશ
10% ગ્લોબલ ટેરિફ કોર્ટે રદ કરતા ટ્રમ્પને 5 દિવસમાં ટેક્સ રિફંડનો આદેશ
કાલોલ નગરપાલિકામાં હલ્લાબોલ : પ્રમુખ-સીઓ ગેરહાજર રહેતા રહીશોનો આક્રોશ ફાટ્યો, ચેમ્બરોમાં તોડફોડ
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વડોદરામાં માત્ર 2 કલાક 13 મિનિટમાં 40 મીટર ગર્ડરનું સફળ લોન્ચિંગ
ધારાસભ્ય ગ્રાન્ટના પાણી ટેન્કરો ક્યાં ગાયબ? : સિંગવડ તાલુકામાં ગરીબોને પાણી માટે હાલાકી
શેરખી-ભીમપુરા રોડ બન્યો ‘મોતનો માર્ગ’, કપચી અને ધૂળની ડમરીઓ વચ્ચે વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા
ગણપતપુરામાં બુટલેગરના ઘરે લગ્ન પ્રસંગ વચ્ચે મંજુસર પોલીસની રેડ, રૂ.2.40 લાખનો દારૂ ઝડપાયો
વાંકડિયામાં બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો : ડિગ્રી વગર ચલાવતો હતો એલોપેથીક દવાખાનું
DC vs KKR: પ્લેઓફ માટે આરપારની જંગ, દિલ્હીમાં આજે હાઈ-વોલ્ટેજ મેચ, બંને ટીમ માટે જીત ફરજિયાત
ચારધામ યાત્રા અપડેટ
પશ્ચિમ બંગાળ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર, 99.71% ગુણ સાથે અભિરૂપ ભદ્ર રાજ્યમાં પ્રથમ
લીમખેડા પાસે મહાકાલ દર્શનથી પરત ફરતી લક્ઝરી બસ ખાડામાં પલ્ટી
શું 2022માં જ થઈ હતી 2026ના હંટાવાયરસની આગાહી?
તામિલનાડુમાં સત્તા સંગ્રામ
બંગાળ-તામિલનાડુની રાજનીતિ ગરમાઈ: ગઠબંધન અને સત્તા માટે જોરદાર ખેંચતાણ
કેરળ કોંગ્રેસમાં ખળભળાટ
મણિપુરમાં ફરી હિંસાનો ભડકો
વડોદરા : પ્રેમ સંબંધ છુપાવવા યુવતીએ રચ્યું હુમલાનું નાટક, પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો
લોકો જ નહીં પશુ-પક્ષીઓ પણ બને છે હિટસ્ટ્રોકનો શિકાર
ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર હબ : સાણંદમાં હોતાયી ઈલેક્ટ્રોનિક્સ કરશે ₹700 કરોડનું રોકાણ
43 ડિગ્રીમાં રાજકોટ રીતસર શેકાયું
ગુજરાતમાં HPV રસીકરણ અભિયાનને મોટી સફળતા, 5 લાખથી વધુ દીકરીઓને મળ્યું સુરક્ષા કવચ
20 મેના રોજ ગુજરાતભરની દવાની દુકાનો બંધ પાળશે
ગાંધીનગર કોંગ્રેસના 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ
અમદાવાદમાં 8 થી 14 મે સવાર સુધી ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ
આજે વિશ્વ એથ્લેટિક્સ દિવસ : ખેલ મહાકુંભથી ગુજરાતમાં એથ્લેટિક્સને મળી નવી ઓળખ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ 14 મે સુધી ઓનલાઈન ભરી શકાશે
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાત દ્વારા એક કલાકની અંદર જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાની વ્યવસ્થા
મહુધા : ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સાસ્તાપુર ગામના રહીશો માટે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટમાંથી રોડના કામમાં વેઠ ઉતારવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. રોડ કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે છતાં પણ કામગીરી અધૂરી રહેતાં ગ્રામજનો સુવિધા મેળવી શક્યા નથી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જનતાને સડક ની સુવિધા માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ત્યારે કોન્ટ્રાકટરોની બેદરકારીથી નાગરિકો હજુ સુધી સુવિધાનો લાભ મેળવી શકતા નથી. સાસ્તાપુર ગામે આવેલા સ્મશાનને જોડતા ઇન્દિરા નગરી વિસ્તાર ના રોડ નું કામ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાકટર નીલકંઠ કંપની દ્વારા આઠ માસની સમયમર્યાદા માં કામ પૂરું કરવાનું હતું. જે કામ હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી સ્મશાનમાં જતા ડાઘુંઓને પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.
નીલકંઠ કંપની દ્વારા કામને પૂર્ણ કરવાના બોર્ડ માં લખેલા સમય 14 જુલાઈ 2023 દર્શાવેલ છે . આમ ચાર માસનો સમય થઇ ગયો છે. આમ છતાં રોડ નું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.નડિયાદ આર એન્ડ બીના અધિકારી નું પેટ નું પાણી હાલતું નથી બીલો ચૂકવી દેવાયા હોવાની ચર્ચા વચ્ચે ઈજનેર દ્વારા ફાઇનલ બિલ ની પ્રક્રિયા કરી હોય તેમ જણાતું નથી. અથવા સાઈટ ની વિઝિટ કરી નથી એવુ સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.
વિરોધના કારણે એજન્સીએ કામ કર્યું નથી
માર્ગ અને મકાન પંચાયતના ઈજનેર ભાવિકભાઈ જણાવ્યું હતું કે, ગ્રામજનોના વિરોધના કારણે એજન્સીએ કામ કર્યું નથી. જયારે ગામના પૂર્વ સરપંચ કૈલાસબેન પુરબીયાના પતિ ભરતભાઈ પુરબીયાએ એજન્સી ગરનાળુ બનાવીને રોડ બનાવવો જોઈએ એવી રજૂઆત કરી હતી. ચોમાસામાં જો ગરનાળુ બનાવ્યા વગર કામ કરવામાં આવે તો સરકારનો ખર્ચ વ્યર્થ જશે. એસ્ટીમેન્ટ બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવાની જરુર હતી. પરંતુ હવે આ બાબતે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.