સુરત: (Surat) હવે જે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને એજન્ટોનું પેમેન્ટ બહારગામની માર્કેટસમાં (Markets) અટકે છે. અને તે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને બહારના...
વાપી: (Vapi) રવિવારે જાહેર થયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી (Election) પરિણામોમાં ભાજપને જવલંત વિજય મળતા ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં હજુયે આગામી બે દિવસ માટે માવઠાની (Rain) સંભાવના રહેલી છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન તથા અપર એર ટ્રફની સિસ્ટમના...
ભોપાલ: (Bhopal) પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 230 સીટમાંથી 159 સીટ...
તેલંગાણાના (Telangana) મતદારોએ કોંગ્રેસને (Congress) જીતનો તાજ પહેરાવ્યો છે. કુલ 119 સીટો માટે થયેલી ચુંટણીમાં ભારે બહુમત સાથે કોંગ્રેસને જીત મળી છે....
પીએમ મોદીએ (PM Modi) ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની (Bhartiya Janta Party) જીત બાદ જનતા જનાર્દનને નમન કર્યા છે. ત્રણ રાજ્યોમાં બમ્પર...
વિધાનસભાના પરિણામોમાં (Assembly Results) ભાજપની બહુમતિ જોતા રાજસ્થાનમાં (Rajasthan) કોંગ્રેસે (Congress) લગભગ પોતાની હાર સ્વીકારી લીધી છે. અહીં ભાજપની (BJP) જીત બાદ...
સુરત: શહેરના (Surat) આભવા ગામના ગણેશ ફળિયામાં રવિવારે સવારે એક ચોંકાવનારો (Socking) બનાવ બન્યો હતો. અહીં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે છુટ્ટા...
સુરત: રાજ્યમાં વધતા હાર્ટ એટેકના (Heart Attack) હુમલાઓને ધ્યાનમાં રાખી શહેરના આરોગ્ય તંત્રએ એક નવી પહેલ કરી છે. જેના પગલે આજે રવિવારે...
ચેન્નાઈ: દક્ષિણ પશ્ચિમ બંગાળની (West Bengal) ખાડી પર નીચા દબાણનો વિસ્તાર 3 ડિસેમ્બરે ચક્રવાતી તોફાનમાં (Storm) મજબૂત બનશે, જેના પરિણામે તમિલનાડુના (Tamilnadu)...
સુરત: સુરત (Surat) પાંડેસરા (Pandesara) વડોદગામના એક બંધ મકાનના નકુચા અને તિજોરી કાપી ચોરો 25 તોલા સોનુ, દોઢ કિલો ચાંદી અને 50...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે....
ગાંધીનગર: ખેડામાં (kheda) સિરપનાં કારણે 5 લોકોનાં મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા સિરપ વેચતા વિક્રેતાઓ પર રાજ્યવ્પાયી દરોડા (search operation) પાડવામાં આવ્યા...
નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh) અને તેલંગાણામાં (Telangana) મતગણતરી (Election Result) ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપે...
મુંબઇ: લોકપ્રિય ટીવી શો (TV Show) CIDના ઈન્સ્પેક્ટર (Inspector) ફ્રેડરિક્સ (Fredericks) ઉર્ફે દિનેશ ફડનીસ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતા...
મુંબઇ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના (Mumbai) ગિરગાંવ ચૌપાટી (Chaupati) વિસ્તારની એક ચાર માળની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ (Fire) લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો...
નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું (Israel-Hamas War) યુદ્ધવિરામ પૂર્ણ થયા બાદ ઇઝરાયેલે બેફામ હુમલાઓ શરૂ કરી દીધા છે. જેની અસર સમગ્ર વિશ્વ પર...
નવી દિલ્હીઃ (New Delhi) ભારતના રાજકીય ઈતિહાસમાં 3જી ડિસેમ્બરનો (December) દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. ચાર રાજ્યોની ચૂંટણીના (Election)...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) દ્વારા ડ્રાય ફ્રુટ્સ વિક્રેતાઓ ઉપર સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ,...
ખેરગામ: (Khergam) ખેરગામ નજીકના એક ગામની ધોરણ સાતમા ભણતી વિદ્યાર્થિની (Student) વેકેશનમાં બહેનની સાસરીમાં રહેવા ગઈ હતી. દરમિયાન ગત 19મીએ બહેન અને...
સુરત: (Surat) ગોડાદરાના પટેલ નગર સોસાયટીમાં (Society) બાઈક (Bike) ધીમી ચલાવવા મુદ્દે ઠપકો આપતા માથાભારે નિક્કી ઉર્ફે જિનકાએ 15 જેટલા સાગરીતો સાથે...
સુરતઃ (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) પ્રથમવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામના વતની એવા 51 વર્ષીય આદિવાસી મહિલાને 17...
નવી દિલ્હીઃ (New Delhi) ફરી એક વાર પેટ પકડી હસવા માટે તૈયાર થઈ જાવ કારણ કે કોમેડી (Comedy) જગતની સૌથી હિટ જોડી...
નવી દિલ્હી: ઇસરોએ (Isro) 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આદિત્ય-L1 અવકાશ યાન સફળતા પૂર્વક લોન્ચ (Launch) કર્યું હતું. જેને બીજી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી મામલાને લગતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવન્યુ...
નવી દિલ્હી: બાંગ્લાદેશે (Bangladesh) બે ટેસ્ટની શ્રેણીની ((TestSeries)) પહેલી મેચમાં ન્યુઝીલેન્ડને (NewZealand) 150 રનથી હરાવી (BangladeshBeatNewzealand) ઈતિહાસ રચ્યો છે. કિવી ટીમને બાંગ્લાદેશે...
મુંબઇ: વર્ષ 2023ના છેલ્લા મહિનાના પહેલાં દિવસે બોલિવુડની (Bollywood) બે મોટી ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થઈ હતી. રણબીર કપૂરની અતિચર્ચિત ફિલ્મ...
સુરત(Surat): સચિન જીઆઈડીસીની (SachinGIDC) કેમિકલ કંપની (Chemical Company) એથર ઈન્ડસ્ટ્રીની (AetherIndustries) આગની (Fire) ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. સુરતની...
નવી દિલ્હી(New Delhi): વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) ભારતમાં (India) પોતાનો બિઝનેસ (Business) વધારવા માટે ફેક્ટરી (Factory) સ્થાપવા માંગે...
ચેન્નઇ: દક્ષિણ ભારત ઉપર હાલ ‘મિચૌંગ’ ચક્રવાતના (cyclone) વાદળો (Clouds) ઘેરાઇ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ 4-5 ડિસેમ્બરે આ ચક્રવાત...
ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: આંદામાનમાં પાણીની અંદર સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો, ગિનિસ બુકમાં સ્થાન
સુરતમાં બમ્પ બન્યો જીવલેણ: કાકાના હાથમાંથી પટકાયેલા માસૂમનું કરુણ અંત
IPL 2026માં હૈદરાબાદ 165 પર ઓલઆઉટ, કોલકાતાએ 7 વિકેટે જીતી મેચ
પરિણામ પહેલા જ મુખ્યમંત્રી હટાવવું સંકેત કે સંયોગ? CM વિજયનનો બાયો બદલાવથી ચર્ચા ગરમ
મોબાઈલ છોડો, મેદાનમાં આવો: સુરતમાં સમર કેમ્પમાં દેશી રમતોની વાપસી
કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા જોઈ દિલજીત દોસાંઝે કોન્સર્ટને રાજકારણથી દૂર રાખવાની કરી અપીલ
ચેન્નાઈમાં ઇમરજન્સી એક્ઝિટ ખોલી પેસેન્જર ચાલતા વિમાનમાંથી કૂદી પડ્યો, પાયલટે કર્યું આ કામ
ઈરાન હુમલા બાદ અમેરિકા ઈમેજ બચાવમાં વ્યસ્ત, સૈન્ય નુકસાન છુપાવવા સેટેલાઇટ કંપનીઓને વિનંતી કરવાનો આરોપ
મિત્તલ પરિવાર અને પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ટીમને 15,653 કરોડમાં ખરીદી
તામિલનાડુમાં પરિણામ પહેલા જ કિલ્લેબંધી: વિજયના ધારાસભ્યો રિસોર્ટમાં રહેશે
રીલ બનાવવા જર્જરિત ટાંકી પર ચઢયા પાંચ મિત્રો, સીડી તૂટી પડતા એકનો જીવ ગયો, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
નિશાંત પિતા નીતિશ કુમારના પગલે: ચંપારણથી ‘સદ્ભાવ યાત્રા’ શરૂ કરી, JCB થી ફૂલોનો વરસાદ
અભિષેક બેનર્જીનો પડકાર: ભાજપ ફાલતામાં પોતાના દિગ્ગજ ઉતારે- ગુજરાતી ગેંગ માટે દસ જનમ..
દક્ષિણ એશિયામાં અમેરિકાની પકડ ઢીલી પડી રહી છે? નેપાળ બાદ માલદીવે પણ દૂતને ન આપ્યો સમય
ભાજપ 500થી 700 જેટલા ઓછા મતના અંતરથી આગળ હોય ફરી ગણતરી કરાવજો, TMC એજન્ટોને મમતા બેનરજીએ ચેતવ્યા
અમેરિકામાં સફળતાનું શિખર સર કરનાર અમરેલીના સવાણી ભાઈઓને 40 વર્ષની જેલસજા
ભિલાડ દારૂ કેસમાં બુટલેગર મિહિર ચૌહાણને રાહત નહીં: વાપી એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
મિડલ ઈસ્ટ યુદ્ધનો ભારે પ્રભાવ: 30 વર્ષમાં પહેલીવાર કુવૈતનું ઓઈલ એક્સપોર્ટ શૂન્ય
કેનેડાનો ચોંકાવનાર નિર્ણય: ભારત ‘જાસૂસી ચિંતાઓ’ની યાદીમાં
પારડીના ઓરવાડ ગામે દિવસ દરમિયાન મકાનનું તાળું તોડી ચોરી: ₹1.80 લાખના સોનાના દાગીના લઈ તસ્કર ફરાર
સુરત ગ્રામ્યમાં LCBની મોટી કાર્યવાહી
ડાંગના વઘઇમાં બળાત્કાર કેસમાં આરોપી ઝડપાયો
શિનોર તાલુકામાં ચકચાર: પૂર્વ સરપંચ પતિ સામે પરિણીતાની છેતરપિંડી બાદ બળાત્કારનો ગુનો
ફરી શરૂ થશે મહાજંગ? ટ્રમ્પનો ઈરાનને કડક સંદેશ
‘Raja Shivaji’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
સુરત મહાનગરપાલિકામાં વહીવટી શિસ્તનો નવો અધ્યાય
એમજી રોડ પર વહેલી સવારે હિટ-એન્ડ-રન: કારની અડફેટે વૃદ્ધ મહિલાનું મોત, ચાલક ફરાર
હિન્દી ફિલ્મ જગતની પહેલી મહિલા સ્ટંટ બોડી ડબલ: Reshma Pathanની હિંમતભરી સફર
દિલ્હી વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ
Siwan: હર્ષ સિંહ હત્યા કાંડમાં પોલીસનું મોટું એક્શન મુખ્ય આરોપી સોનુ યાદવ એનકાઉન્ટરમાં ઠાર
સુરત: (Surat) હવે જે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને એજન્ટોનું પેમેન્ટ બહારગામની માર્કેટસમાં (Markets) અટકે છે. અને તે કમિશન એજન્ટો, સપ્લાયર્સ અને બહારના બજારોના એજન્ટો (Agent) બહારના બજારમાંથી ખરીદનાર કોઈપણ વેપારી સામે આડતીયા એસોસિએશન સુરતને બે વાર ફરિયાદ મળશે. તો સુરતથી માલ મોકલનારા એ વેપારીના માલની ડિલિવરી અટકાવવાની ફરિયાદ નોંધાવી શકે છે. સુરત આડતીયા ટેક્સટાઇલ એસોસિએશન, સુરત ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પત્ર પાઠવી સુરતથી જે તે વેપારીનાં જતા માલના બુકિંગ પર પ્રતિબંધ મુકશે. જેના કારણે તે વેપારીના માલનું બુકિંગ બંધ થઈ જશે. આ રીતે વેપારી નીચલું બજાર નિયંત્રિત રહેશે. વચેટિયાઓ, સપ્લાયરો અને એજન્ટો પાસેથી નાણાં સમયસર આવશે, જેનાથી ધંધામાં સુધારો થશે અને સમયસર મોકલવામાં આવેલા માલનું પેમેન્ટ મેળવવામાં સફળતા મળશે.
લાંબા સમયથી ડિફોલ્ટર થયેલા વેપારીઓનો માલ મોકલવા પર પ્રતિબંધ રહેશે. સુરતના ખરીદદારો અને વેપારીઓ કે જેમણે લાંબા સમયથી સુરતના કોઈપણ કમિશન એજન્ટ, સપ્લાયર કે એજન્ટને રકમ ચૂકવી નથી તેમની સામે બે કે તેથી વધુ ફરિયાદો આવશે તો કમિશન એજન્ટ ટેક્સટાઈલ એસોસિએશન ટ્રાન્સપોર્ટ એસોસિએશનને તેમની ફરિયાદ લેવા જણાવશે. સુરતથી માલ, પરિવહન બંધ કરવા વિનંતી કરવામાં આવશે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તમામ ટ્રાન્સપોર્ટમાંથી માલનું બુકિંગ અટકાવી શકશે. વીમા પોલિસી લઈને માલ બુક કરાવવા તમામ બ્રોકરો કે વેપારીઓએ તેમનો તમામ માલ વીમો કરાવ્યા પછી મોકલવો જોઈએ, જો કોઈની પાસે વીમા પોલિસી નહીં હોય તો તેમણે તરત જ તેની વ્યવસ્થા કરવી જોઈએ, તે વિના માલ મોકલવાનું જોખમ લેવું ન જોઈએ.
આજે યોજાયેલી મિટિંગમાં સુરત કાપડ આડતીયા એસોસિએશન સુરતના ચેરમેન પ્રહલાદકુમાર અગ્રવાલ, કો-ચેરમેન કેદારનાથ અગ્રવાલ, મંત્રી મહેશ જૈન, સહમંત્રી સુદર્શન માતનહેલીયા, રાજીવ ઓમર, અજય અગ્રવાલ, અનુપ અગ્રવાલ, સત્યપાલ જૈન, અને ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાન્સપોર્ટ એસોસિએશન યુવરાજ દેશલે, આર.કે. નીરજ સિંઘ, ટ્રાન્સપોર્ટ તરફથી હાજર રહ્યા હતા, આ મુદ્દે સૌએ સહમતી દર્શાવી અને કહ્યું કે આનાથી સુરતનો બિઝનેસ સુધરશે.