ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા આઝમ ખાનની (Azam Khan) તબિયત લથડી છે. ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લાના નૌનીહા મંડી પાસે રવિવારે સવારે એક મીનીબસ (Mini Bus) અને ટ્રક (Truck) વચ્ચે અથડામણ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર પોલીસને કઠુઆ જિલ્લામાં ભારતીય સૈનિકોને મોટી સફળતા મળી છે. પોલીસે સરહદ પારથી આવતા ડ્રોનને તોડી પાડ્યું હતું. મળતી માહિતી મુજબ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદ (Jamiat Ulema-e-Hind) 2 દિવસીય જુલૂસનું આયોજન કર્યું હતું. આ ઉત્સવ 28 મેથી શરૂ...
વાંકલ: માંડવીના (Mandvi) તડકેશ્વર (Tadkeshwar) ગામે કાર્યરત શીફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી (Medical Store) દર્દીએ ખરીદેલી ટેબલેટમાંથી (Tablet) વાળ નીકળતાં દર્દીએ માનવજીવન સાથે...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે ભાજપ અને RSS પર નિશાન સાધ્યું. મહારાષ્ટ્રના (Maharashtra) ભિવંડીમાં એક રેલીને...
નવી દિલ્હી: નેપાળની તારા એરનું ગુમ થયેલું વિમાન મુસ્તાંગના લાર્જુંગમાં ક્રેશ થયેલી હાલતમાં જોવા મળ્યું છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર દ્વારા રાહત...
ગાંધીનગર: રાજ્યના પોલીસવડા (State police chief) આશિષ ભાટિયાને (Ashish Bhatia) એક્સટેન્શન (Extension) આપવામાં આવ્યું છે. પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ...
IPL દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમીને પોતાની બોલીંગની સ્પીડને કારણે ચર્ચામાં આવેલા ઉમરાન મલિકે કેટલીક મેચોમાં એટલી સ્પીડથી બોલ ફેંક્યા હતા કે...
કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ના ‘એક્શન, એક્શન, એક્શન’ સામે કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા 2’ના ‘એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ, એન્ટરટેન્મેન્ટ’ની જીત થઇ છે. એકશન ફિલ્મ હોય એટલે...
નવી દિલ્હી: જો તમે તમારા આધાર કાર્ડની (Aadhaar card) નકલ (Copy) બેદરકારીથી શેર કરો છો કે આધાર કાર્ડને કોઈને બેદરકારીથી આપી દો...
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય દ્વારા ‘નેશનલ ફેમિલી હેલ્થ સર્વે’થતો આવ્યો છે અને આ સર્વેમાં સરકારને મદદ કરનારી સંસ્થા તરીકે ‘ઇન્ટરનેશનલ...
કોલકાત્તા: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે પેસેન્જર ટ્રેન (Train) સેવાઓ રવિવારથી (Sunday) ફરી શરૂ થઈ છે. કોલકાતા અને બાંગ્લાદેશના શહેરો વચ્ચે...
શ્વનો નવો સૌથી યુવાન સેલ્ફ મેડ અબજપતિ 25 વર્ષનો એલેક્ઝાન્ડર વાંગ છે! તેની શિક્ષણ સાથે જાણવાની અને જાણીને નવા માર્ગો શોધવાની ઈચ્છાશક્તિ...
નવી દિલ્હી: પાકિસ્તાનનું (Pakistan)પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ જળ વિવાદ (Indus Water Treaty) પર વાતચીત માટે આવતા અઠવાડિયે ભારતની (India) મુલાકાતે આવશે. સૂત્રો પાસેથી...
સુરતઃ ભારત સરકારના ટેક્સટાઇલ (Textile) મંત્રાલય હસ્તકની ટેક્સટાઇલ કમિશનર કચેરી દ્વારા ટફ યોજનાના પેન્ડિંગ દાવાઓના નિકાલ માટે મંત્રા સુરત (Surat) ખાતે તા....
રતમાં કે દુનિયામાં ટેલિવિઝનનો ઇતિહાસ ખાસ જૂનો નથી. આજે જે 40 કે 60 વરસના થયા છે તેઓ જાણે છે કે ટેલિવિઝનની ટેકનોલોજી...
ઇતિહાસના સૌથી ભયંકર મુઘલ શાસકોમાંના એક ઔરંગઝેબના અતિરેકનો ભોગ બન્યા તે સૌ પારકા ન્હોતા તેમના પોતાના પણ હતા. ઔરંગઝેબનો અતિ જુલ્મ તેની...
વાત 20 વર્ષ પહેલાંની છે. કેતન જોષીની બદલી અમદાવાદથી રાજકોટ નજીક આવેલા જસદણ ખાતે થઈ હતી. તે એક સહકારી બેંકમાં મેનેજર તરીકે...
તાજેતરના એક સમાચાર સરકારી હોસ્પિટલ દર્દીઓનું જીવન જોખમમાં નાંખી રહી છે. સરકારી હોસ્પિટલોમાં છતોમાંથી પાણી લીકેજ થાય, તૂટેલી લીફટ, ઉંદરનો ત્રાસ વધવાથી...
શેખ સાદીના બાળપણનો પ્રસંગ છે. એક વખત અગિયાર – બાર વર્ષની ઉંમરે તેઓ કુરાન શીખતા હતા. એટલે કુરાનની આયાતોને યાદ કરવા, બરાબર...
એક સવારે મોર્નિંગ વૉક માટે નીકળ્યા ત્યારે એકાએક અમારી નજર એક ગોકળગાય પર પડી. ગોકળગાય રોડ ક્રોસ કરી રહી હતી. દોસ્તો, જાહેર...
વાસ્તુશાસ્ત્રની નજરે એમ કહેવાય છે કે સ્ટોરરૂમ જો રસોડાના ઈશાન(નોર્થ ઇસ્ટ) ખૂણામાં હોય તો તેમાં સંઘરેલી વસ્તુઓ તાજી રહે છે. ઘરની રાણીના...
જિલ્લના અખાડે માધવ કંસમામાને મળવા આવ્યા. વાસ્તવમાં તો તે કંસનો વધ કરવા આવ્યા હતા. બધા દેવતાઓએ માની જ લીધેલું કે હવે કંસનું...
વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૌથી મોટું જંગલ લેટિન અમેરિકા સ્થિત એમેઝોન નદીનું જંગલ છે. આ જંગલનો 65 ટકા જેટલો હિસ્સો બ્રાઝિલમાં પડે છે. એમ...
જૈનો ભારતની એક મહાન વ્યાપારી કોમ છે. જૈનોએ વ્યાપાર અને બેંકીંગનો વ્યવસાય અપનાવ્યો હતો. ભરૂચ બંદરની ખીલવણીમાં હિંદુ વેપારીઓ ખરા પણ પ્રભુત્વ...
અમદાવાદ: IPL 2022 ની ફાઇનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાશે. આ બંને ટીમ લીગ તબક્કા દરમિયાન પોઈન્ટ...
તાજેતરમાં જ ટોક્યોમાં ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાની બીજી ક્વાડ લીડર્સ સમિટ સંપન્ન થઈ. એ પહેલાં અમેરિકન પ્રમુખ જો બાઈડેને દક્ષિણ કોરિયાની...
સુરત: શારજાહ-સુરત ફ્લાઈટમાં (Sharjah-Surat flight) સ્મગલિંગથી (Smuggling) લાવવામાં આવેલા 32 લાખના સોનાના બિસ્કિટ (Gold biscuits) સાથે બે આરોપીઓને સુરત ડીઆરઆઈએ (Surat DRI)...
ભારત એક એવો દેશ છે જેણે તેની સીમાઓ વિસ્તારવાની નીતિ કોઇ દિવસ અપનાવી નથી. હંમેશા તેણે તેની લાઇન મોટી કરવા માટે વિકાસ...
જીએસટીમાં રાહતથી વાહનોના વેચાણમાં સતત તેજી, મે મહિનામાં પેસેન્જર વાહનોના વેચાણમાં 27%થી વધુનો ઉછાળો
સોનામાં 2500 અને ચાંદીમાં 5000નો જંગી ઉછાળો, ઝવેરીબજારમાં તેજીનો માહોલ
‘સાંસદ બન્યા પછી ફાયદો નહીં, નુકસાન થયું: કોંગ્રેસ MP શિવાજી કાલગેનું ચોંકાવનારું નિવેદન
પ્રથમ વખત સ્લોવાકિયા પહોંચ્યા મોદી, વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી દિશા
UP-પંજાબ સહિત 4 રાજ્યોમાં સમય પહેલાં થઈ શકે છે ચૂંટણી, ભાજપે શરૂ કરી તૈયારી
ઋતબ્રત બેનર્જી એકનાથ શિંદેથી પણ ચાર પગલા આગળ? મમતા બેનર્જીની TMCમાં બળવાખોરીથી પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ
સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો:ગુજરાતની સહકારી રાજનીતિમાં વધ્યો રસ
મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી: IMDની આગાહી બાદ વરસાદને લઈને એલર્ટ
સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો: વરલી મટકાના જુગારધામનો પર્દાફાશ
કામરેજમાં નકલી ઘીનો ભાંડો ફૂટ્યો: આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં ભેળસેળના કારખાનાં પર પોલીસનો દરોડો
ઉત્તરાખંડમાં લાગુ થયો ‘દેવભૂમિ પરિવાર કાયદો’: હવે દરેક પાત્ર પરિવારને મળશે યુનિક ફેમિલી આઈડી, જાણો તેના મોટા ફાયદા
બ્રાઝિલની ભયાનક દુર્ઘટનામા નર્સનો ચોંકાવનારો ખુલાસો
‘હવે જીવન અલગ રીતે જીવવું છે’, પ્રીતમની પોસ્ટથી નિવૃત્તિની અટકળો તેજ, શું અરિજિત બાદ હવે પ્રીતમ પણ લેશે નિવૃત્તિ?
ઉડાન ભર્યાના બે કલાક બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન પરત ફર્યું, એન્જિનમાં ટેક્નિકલ ખામીની ચેતવણી બાદ લેવાયો સાવચેતીભર્યો નિર્ણય
તારાપુરના જાફરગંજમાં 108ની સતર્કતાથી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરોને અપાવી આઝાદી
શું ફરી તૂટશે શિવસેના? ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં ગેરહાજર અને શિંદે સરકારના મંત્રીના ઘરે હાજર રહ્યા સંજય દેશમુખ, મહારાષ્ટ્રની રાજનીતિમાં અટકળો તેજ
‘બીબી’ અને ટ્રમ્પ વચ્ચે વારંવાર કેમ વધી રહ્યો છે ટકરાવ? ઈરાન ડીલને લઈને અમેરિકા-ઇઝરાયલના રસ્તા અલગ પડશે?
અમેરિકામાં મોટી દુર્ઘટના, B-52 બોમ્બર ક્રેશ થતાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
સ્માર્ટફોન અચાનક ગરમ થયો અને બેંક ખાતું ખાલી થઈ ગયું! સાયબર ઠગાઈનો નવો ખેલ, જાણો કેવી રીતે કામ કરે છે આ ખતરનાક ફ્રોડ
કાચા તેલના ભાવમાં ઘટાડાથી ભારતીય બજારમાં તેજી: શેરબજારમાં જોરદાર ઉછાળો, રૂપિયો પણ મજબૂત બન્યો
“હું સનાતની હિંદુ છું, ડરવાનો નથી”ભાઈ પ્રિન્સ યાદવના મોત બાદ રોશન આનંદનો ફૈઝલ ખાનને ખુલ્લો પડકાર, કેસને લઈને વધ્યો વિવાદ
NEET પરીક્ષા દરમિયાન ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ? શું છે સમગ્ર મામલો, સરકારના નિર્ણય પાછળનું કારણ જાણો
TMC સાંસદોના NCPIમાં ‘વિલય’થી રાજકીય તોફાન: શું આ સાચું મર્જર છે કે દળ-બદલ કાયદાથી બચવાનો રસ્તો?
ઈરાનને કોણ વધુ ઝુકાવી શક્યું? ટ્રમ્પ કે ઓબામા,બે ઐતિહાસિક ડીલની સંપૂર્ણ કહાની
ડીઝલ અને ATF પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કેમ? કેન્દ્ર સરકારે જણાવ્યા બે મોટા કારણો, જાણો સંપૂર્ણ મામલો
અમેરિકા-ઈરાન ડીલ પર નેતન્યાહૂનો ગુસ્સો ફૂટ્યો: “ટ્રમ્પ અને મારી દરેક મુદ્દે એકસરખી રાય નથી”
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં તપાસ તેજ: અયોધ્યા પહોંચી SIT,8 કલાક સુધી રેકોર્ડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો: ઈરાન સાથેના કરાર બાદ તેલ ભરેલા જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે
સિદ્ધેશ્વર પાર્થેશ્વર બિલ્ડરનું કરોડોનું કૌભાંડ, ૪૮૪ પરિવારો રઝળી પડ્યા
ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા આઝમ ખાનની (Azam Khan) તબિયત લથડી છે. ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેમને દિલ્હીની (Delhi) ગંગારામ હોસ્પિટલમાં (Hospital) એડ્મિટ કરવામાં આવ્યા છે. જેલમાંથી આવ્યા બાદ આઝમ ખાને પોતાના સમર્થકોને કહ્યું કે તે સ્વસ્થ નથી. તેણે સારવાર માટે બે અઠવાડિયાનો સમય પણ માંગ્યો હતો. આ પછી આઝમ ખાન પોતાના પુત્ર સાથે સારવાર માટે દિલ્હી આવ્યા હતા.
જણાવી દઈએ કે 27 મહિના બાદ આઝમ ખાનને 20 મેના રોજ સીતાપુર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. સીતાપુર જેલમાં આઝમની તબિયત બે વખત બગડી હતી. બંને વખત તેને લખનૌના મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં આઝમ ખાન પણ કોરોના સંક્રમિત થયા હતા.
આઝમ ખાનના મીડિયા ઈન્ચાર્જ ફસાહત અલી ખાન સાનુએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે આઝમ ખાનની તબિયત બગડી હતી. છાતીમાં દુખાવા સિવાય તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમ ખાનની તબિયત બગડ્યા બાદ તેમના સમર્થકો ચિંતાતુર બન્યા છે.