સાહિલ અને સૌમ્યાના ભવ્ય રીતે લગ્ન થયાં. દરેક જણ તેમને જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.બધાં જ બહુ ખુશ...
સુરત : દાદરા નગર હવેલીના ( Dadara Nagar Haveli) મસાટના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી સન પ્લાસ્ટ નામની પ્લાસ્ટીકનું ઉત્પાદન કરતી કંપનીમાં આજે માલ...
જમ્મુ: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)માં ફરી એકવાર આતંકવાદીઓ(Terrorist)નું કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવ્યું છે. કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક હાઈસ્કૂલની હિંદુ મહિલા શિક્ષિકા(Teacher) પર આતંકવાદીઓએ હુમલો કર્યો...
કોના ઘરમાં ધોતિયાવાળાની કેટલી સિલ્લક છે, એવો સર્વે હજી સુધી કોઈએ કર્યો નથી ને આપણને ‘ટાઈમ’પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ...
ભગવાન રામ સાથે અનેક નાના-મોટા પ્રસંગો સંકળાયેલા છે, જે ઉદાહરણરૂપે આપવામાં આવે છે. જેમાંનો એક જાણીતો પ્રસંગ રામસેતુના નિર્માણ સમયનો છે. વાનરોની...
સુરત: ઇન્ડિગો(indigo) એરલાઇન્સ(Airlines)ની ગોવા -સુરતની ફ્લાઇટ(Flight) માટે સુરત(Surat) એરપોર્ટ(Airport)ના રનવે(Runway) પહેલા પૂરતો એપ્રોચ નહીં બનતાં વિમાનના પાયલટએ પેસેન્જર સેફટીના નિયમોનો હવાલો આપી...
૮ નવેમ્બર ૨૦૧૬ની એ રાત યાદ કરો. દિવાળીના તહેવારો પુરા થયાને થોડા દિવસો થયા હતા. રજાઓ પછી ધંધાઓ ધીમે ધીમે ફરી શરૂ...
વડોદરા : ભાજપા વડોદરા મહાનગરના વિવિધ સેલ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના કેબિનેટ વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ...
વડોદરા : કુખ્યાત અનીલ ઉર્ફે એન્થોની શહેરની સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાંથી છોટાઉદેપુર જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે ફરાર થઈ ગયા હતા....
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા શહેરમાં...
વડોદરા : શહેરના રણોલી વિસ્તારમાં આવેલા લોકો હાલ દહેશતના ઓથા હેઠળ જીવી રહ્યા છે. તંત્રના પાપે અહીંના નાગરિકો જર્જરિત બ્રિજ નીચેથી અવરજવર...
વડોદરા : ચોમાંસીની ઋતુને લઈને વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગરી વધુ સઘન કરી છે. પાલિકાને વડોદરાને સ્માર્ટ બનાવવું છે, પોતે...
અમદાવાદ: પાટીદાર સમાજના (Patidar Samaj) યુવા નેતા અને આંનદોલ કર્તા હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપ્યા બાદ ભાજપમાં (BJP) જોડાશે...
વડોદરા: સૂર્યના પુત્ર શનિદેવનો જન્મ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે થયો હતો. આ દિવસે શનિદેવની સાચા મનથી આરાધના અને પૂજા-પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ...
વડોદરા: વડોદરા શહેરમાં બનતા સૌથી મોટા ફ્લાય ઓવરને અવરુધ રૂપ થયેલ ઓલ્ડ પાદરા રોડ પરના ત્રણ મંદિરો જે રાતના અંધારામાં ઈરાદા પૂર્વક...
ભારત કોઈ સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાતું હતું, કારણ કે ભારતમાં આવેલી સોનાની ખાણોમાં પીળી ધાતુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. તદુપરાંત...
ગોધરા: વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ જાહેરાત કરી હતી કે કોરોના સમયગાળા દરમિયાન જે બાળકોએ પોતાના માતા...
દાહોદ: દાહોદ તાલુકાના ગમલાં ગામમાં યુવક દ્વારા યુવતીને ભગાડી લઈ જતા ધીંગાણું યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવાર જનોના 15 થી વધુ ઘરોમાં...
શહેરા: શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે નાડા ગામના મહિલા સરપંચના પતિ તેમજ માજી સરપંચ સહિત અન્ય લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થતા...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં પાણીની સમસ્યા વિકટ બની છે. છેલ્લાં ત્રણેક મહિનાથી નગરના મોટાભાગના વિસ્તારોમાં પુરતાં પ્રમાણમાં પાણીનો સપ્લાય મળી રહ્યો નથી. જેને...
આણંદ : નડિયાદમાં બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીય ખાતે પર્યાવરણ જાગૃતિના અભિયાનના ઉપલક્ષ્યમાં ચિંતક બેઠક મળી હતી. જેમાં પર્યાવરણના સુધારણમાં નોધપાત્ર મુદ્દાઓની ચર્ચા વિચારણા...
ભાવનગર: ભાવનગરના (Bhavnagar) મહુવાના સેદરડા ગામમાં અકસ્માતે (Accident) એક યુવક રોઝકી ડેમમાં (Dam) પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન...
આણંદ : નડિયાદ ખાતે રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં જંગી જનમેદની ઉમટી પડી હતી. જેની મોવડી મંડળે પણ હરાકાત્મક નોંધ...
નડિયાદ: મહુધામાં રહેતાં બે શખ્સો પોતાના સાગરિતોની મદદથી અમદાવાદના મિત્ર પાસેથી હાથઉછીના નાણાં લીધાં બાદ, તે પરત નહીં આપી રૂપિયા ૧૦,૫૦,૦૦૦ ની...
ગુજરાત અને મહારાષ્ટ્રની (Gujarat And Maharashtra) સરહદ પર કુદરતી સંપત્તિથી છલોછલ એવા સુથારપાડા ગામમાં શૈક્ષણિક સુવિધા આંખે ઊડીને વળગે તેવી છે. નાશિક...
ગાંધીનગર : કેન્દ્ર સરકારની ૧૩ જેટલી ફ્લેગશીપ યોજનાઓના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે ૩૧મી મેના રોજ “ગરીબ કલ્યાણ સંમેલન”નું આયોજન...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ...
સુરત : વેડરોડ ઉપર રહેતા વેપારી અને તેની પત્નીને (Wife) ફેસબુકમાં (Facebook) ધમકી આપીને લડી લેવાનું કહેતા પોલીસે (Police) ગુનો નોંધીને વેપારીના...
ગાંધીનગર: IPL-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની (Cricket Tournament) વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી (CM) નિવાસે આમંત્રિત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગુજરાતની...
પારડી : પારડીના ખડકી ગામે ને.હા. 48 સાઈ મંદિર સામે ઓવરબ્રિજ ચઢતા ખામી સર્જાયેલા ઉભેલો ટેમ્પોને પાછળથી ડમ્પર ચાલકે ધડાકાભેર અથડાવી દેતા...
દાહોદ ખનિજ વિભાગ એક્શનમાં! 8 ડમ્પર સિઝ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત
મકરપુરા GIDCની કંપનીમાં કરંટ લાગતા એપ્રેન્ટિસ યુવકનું મોત, કંપનીની બેદરકારીના આક્ષેપ
મૂકબધિર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
અમેરિકાનું ‘બ્લેક હોલ’! ઇઝરાયેલ સામે ઊભા રહેનારા નેતાઓનું રાજકીય અસ્તિત્વ કેમ ખતમ થઈ જાય છે?
અયોધ્યામાં મોટા ખુલાસાની તૈયારી! CM યોગી બંધ રૂમમાં કરશે બેઠક, SIT દરેક પાત્ર અને કર્મચારીની પૂછપરછ કરશે,
સમા કેનાલ પાસે વાહનચાલક-પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી, પોલીસે થપ્પડ મારી!
કૂતરાને લઈને સોસાયટીમાં કકળાટ! તરસાલીમાં મહિલા અને સગીર સાથે મારામારી
ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો: ‘સરકાર પાસે પ્રતિબંધ મૂકવાની સત્તા છે’, બેન હટાવવાની અરજી ફગાવી
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે છેતરપિંડીનો આક્ષેપ! સાધલી ગામે રૂ. 25 હજાર વસૂલ્યા બાદ લાભ મળ્યો નહીં
ધોધમાર વરસાદે વૃદ્ધાનું આશિયાનું છીનવી લીધું! ગોધરાના પીપળીયા ગામમાં ઘર ધરાશાયી, દરિયાબેન બન્યાં ઘરવિહોણાં
વરસાદ ખેંચાતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતા, 8 કલાકના બદલે 12 કલાક વીજળી આપવા મુખ્યમંત્રીને રજૂઆત
નાઇજરમાં આતંકનો કહેર: નિયામી એરપોર્ટ પર ઘાતકી હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 13ના મોત, સુરક્ષા દળો હાઈ એલર્ટ પર
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર: LPG અને ક્રૂડ ઓઈલ ભરેલા 40થી વધુ જહાજો ભારત તરફ રવાના
વરસાદી કહેરથી સાવલી પંથકમાં સંપર્કવિહોણા બન્યા ગામો! ધનતેજ–સધાપુરા માર્ગનું ગરનાળું ધોવાતાં વાહનવ્યવહાર ઠપ્પ
શેરબજારમાં ભારે ધડાકો: સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો,નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો;રોકાણકારોમાં ચિંતાનો માહોલ
વાયદા બજારમાં ભારે ધ્રુજારી: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, રોકાણકારોમાં ચિંતા
શ્રી રામ મંદિરમાં ચોરીના પુરાવાનો નાશ કરવા CCTV ફૂટેજ ડિલિટ કરવામાં આવ્યા હતા
‘હિંમત છે તો રિંગમાં આવો’ શ્રીસંતે હરભજન સિંહને આપી ખુલ્લી પડકાર, 18 વર્ષ જૂનો ‘સ્લેપગેટ’ વિવાદ ફરી ભડક્યો
લોકશાહીમાં કોણ સર્વોપરી ?
પરિવહન
એક હાથમાં ભગવાન પરશુરામનો ફરશો, બીજા હાથમાં બંધારણ,રાહુલ ગાંધીના જન્મદિવસે સામે આવેલી તસવીરે આપ્યો મોટો રાજકીય સંદેશ
મોંઘવારીનું વિષચઠ
વૈશ્વિક શાંતિ દિશામાં મહત્વનું પગલું!
નેધરલેન્ડથી પોસ્ટ મારફતે LSD ડ્રગ્સ મંગાવવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું:કાપડ વેપારીનો પુત્ર યશ ઝડપાયો
શતાબ્દી તરફ
ઈરાનને 300 અબજ ડોલર કોણ આપશે? અમેરિકા-ઈરાન MoUમાં થયેલા દાવાથી વૈશ્વિક રાજકારણમાં મચ્યો ખળભળાટ
કેવું જીવન જીવવું છે?
દળબદલ કાયદો ફેલ,પડદાદારી નહીં ચાલે! લોકશાહી સામે ઊભો થયો મોટો સવાલ
પાવાગઢમાં કુદરતી કહેર! પથ્થરો ધસી પડતાં યાત્રાધામમાં ચીસોનો માહોલ, 2નાં મોત, અનેક ઘાયલ
લોકશાહીમાં ચૂંટણીને રમત માનનારા લોકો અને પક્ષોને કાબૂમાં રાખવાનો કાયદો બનાવો

સાહિલ અને સૌમ્યાના ભવ્ય રીતે લગ્ન થયાં. દરેક જણ તેમને જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.બધાં જ બહુ ખુશ હતાં. થોડાક મહિનાઓ પ્રેમભરેલા વીત્યા બાદ, સૌમ્યાએ પતિ સાહિલ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો “મેં થોડાક સમય પહેલાં એક મેગેઝિનમાં વાંચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ. આપણે બંને એકબીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યાર બાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું, જેથી આપણે લગ્નજીવન વધુ સારી રીતે જીવી શકીએ.”
સાહિલે વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યાં. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યાં.બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનેની યાદી જોઈએ. સૌમ્યા બનાવેલ યાદી પૂરાં ત્રણ પાનાંઓથી ભરાઈ ગઈ હતી.તેણે કહ્યું, ‘પહેલાં હું વાંચું છું.’અને તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું. એક પાનું વાંચ્યા પછી તેનું ધ્યાન ગયું કે તેના પતિ સાહિલની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે “શું થયું”. એમાં સાહિલે જવાબ આપ્યો કે “કંઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ. “ એટલે સૌમ્યાએ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં વાંચી નાખ્યાં અને યાદી ટેબલ પર મૂકી દીધી. સૌમ્યા બોલી, ‘હવે તમે તમારી બનાવેલી મારી અણગમતી ટેવોની યાદી વાંચો, પછી આપણે ચર્ચા કરીશું. પતિએ એકદમ શાંત થઈને કહ્યું, “ આ ડાયરીમાં મેં બધું લખ્યું છે.”સૌમ્યા હસી કે, ‘આખી ડાયરી ભરીને મારી ન ગમતી ટેવો લખી છે.
સાહિલે ડાયરી તેની સામે મૂકી. ડાયરીના પહેલા પાના પર સૌમ્યાનું નામ લખ્યું હતું અને અંદર બીજા પાને મોટા અક્ષરે લખ્યું હતું કે મારા દિલમાં તું જ તું છે અને મારી પાસે કોઈ યાદી નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મારે તારી કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છે તો શા માટે હું તને બદલું ?” ડાયરીનું લખાણ વાંચીને સૌમ્યા રડવા લાગી અને તેને પોતે બનાવેલી યાદીના ત્રણ પાનાં ફાડી નાંખ્યાં અને સાહિલને ભેટી પડી. યાદ રાખો, મિત્રો, કોઈ જ પરફેક્ટ નથી હોતું, પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.