અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કોરોનાથી (Corona) લોકોને આંશિક રાહત તો મળી છે. પરંતુ આ રાહત વચ્ચે ફરી કોરોનાનો ખતરો વધે તેવી શક્યતાઓ દેખાઈ...
પંજાબ: પંજાબ(Punjab)માં મુખ્યમંત્રી(Chif Minister) ભગવંત માને(bhagwant mann) આરોગ્ય મંત્રી(Heath Minister) વિજય સિંઘલા(Vijay Singhla)ને કેબીનેટ મંત્રીનાં પદ પરથી હટાવ્યા છે. આરોગ્ય મંત્રી સામે...
ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રિમ પ્રોજેક્ટ (Dream Project) મેટ્રો રેલ (Metro Rail) ફેસ વનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે....
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ની સાકેત કોર્ટ(Saket Court)માં આજે કુતુબ મિનાર(Qutub minar) કેસ(Case)ની સુનાવણી પૂર્ણ થઈ હતી. હવે આ મામલે નિર્ણય 9 જૂને લેવામાં...
સુરત: મોટા વરાછા(Mota varachha) ખાતે રહેતા જમીન દલાલે(Land broker) બે ટકાના વ્યાજે 55 લાખ રૂપિયા લીધા બાદ ચાર મહિનામાં 60 લાખ ચુકવી...
વલસાડ : ગુજરાત (Gujarat) સહિત દક્ષિણ ગુજરાતના (South Gujarat) વલાસડ (Valsad) જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવણણાં ઠંડક પસરી છે. મંગળવાર સવારથી...
ઉત્તરાખંડ: કેદારનાથ(Kedarnath)માં વરસાદે(Rain) પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ઉત્તરાખંડ(Uttarakhand)ના કેદાર ઘાટી અને કેદારનાથમાં ભારે વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી...
સુરત : 25 મેની ઉજવણી નેશનલ મિસિંગ ચાઇલ્ડ ડે તરીકે કરવામાં આવે છે. બાળકો ગુમ થવાના અનેક કારણો હોય છે પરંતુ તેમને...
વડોદરા : શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુર્વ વિદ્યાર્થી નેતા હર્ષીલ લીંબચીયા વિરૂદ્ધ કાર લીધા બાદ તેના પુરે પુરા પૈસા નહીં ચુકવતા છેતરપીંડીની...
ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકાના બંબુસર ગામ નજીક નબીપુર ઝનોર રોડ ઉપર રાત્રિના 10 વાગ્યાના અરસામાં કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત...
વડોદરા : સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. થોડા દિવસથી શહેરીજનોને ગરમીમાં રાહત મળી રહી છે. વાદળ...
વડોદરા: ત્રણ મંદિરો તોડનાર મેયરે ખંડિત પ્રતિભા પુનઃચમકાવવા દબાણો પર સપાટો બોલાવ્યો હતો. ચાર દરવાજા વિસ્તારમાં મુસ્લિમોના દબાણ બાદ પથારાવાળાનો વારો આજ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી ચાલી રહી છે. પાલિકા દ્વાર રોડ પર રહેલ વૃક્ષોની છટણી કરવાની કામગરી ચાલે...
વડોદરા : દંતેશ્વર વિસ્તારમાં એક જમીનનો વર્ષો અગાઉ વેચાણ દસ્તાવેજ થઈ ગયો હતો અને આ જમીન અંગેનો દાવો ગુજરાત હાઈકોર્ટમાં પોન્ડિંગ હોવા...
વડોદરા : વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ઢોરનો ત્રાસ વધતો જ જાય છે. જયારે મેયર દ્વારા વડોદરા શહેર ઢોર મુક્ત બનાવવાના દવા પોકળ...
વડોદરા : વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઉભી થઇ છે જેને નિવારવા માટે હવે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે.ત્યારે પાલિકાની...
વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલનાં લિટરદીઠ રૂપિયા 9.5, ડીઝલમાં 7 તેમજ એલપીજીમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.જોકે બીજી તરફ સીએનજીના...
ટોક્યો: ટોક્યો(Tokyo)માં ક્વાડ સમિટ(QUAD Summit)ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) જણાવ્યું હતું કે ક્વાડ દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ અને નિશ્ચય માત્ર લોકતાંત્રિક...
જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના પીપીયા ગામે મરઘા કેન્દ્ર પાસેની ખુલ્લી જગ્યામાંથી પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં ૭ ઈસમોને ૧૨,૫૭૫/- રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા...
હાલોલ: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે હાલોલ તાલુકાના આનંદપુરા ગામે વડોદરા હાઇવે રોડ પર આવેલ કાચના એક ભંગારના ગોડાઉનમાં છાપો...
દાહોદ: દાહોદ જિલ્લાના સંજેલી નગરની ચર્ચ સહીત જમીન પચાવી પાડીને પવિત્ર સ્થાન પર લગાવેલ ક્રોષ તોડીને ચર્ચને ફકીરા ફાર્મ હાઉસમાં તબદીલ કરીને...
પ્ર : અત્યારે હું કોલેજમાં અભ્યાસ કરી રહી છું. મારે આગળ ભણવું છે. ઘરના ઇચ્છે છે કે મારે લગ્ન કરી લેવા જોઇએ....
ગાંધીનગર: રાજ્યમાં હાલમાં પ્રિ-મોન્સુન (Pre Monsson) એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને હાલમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યમાં વાદળછાયા વાતાવરણના...
માણસનું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. બહારનાં તીર્થો કરવાથી શરીરના મળ ધોવાય છે. પરંતુ મનનાં મળ જેમનાં તેમ રહે છે....
મલેકપુર: લુણાવાડા તાલુકામાં સેમારાના મુવાડાથી ગઢા પંચાયતને જોડતા રોડનુ કામકાજ તંત્ર દ્વારા 2જી ઓગસ્ટ, 2021થી આરંભ કરવામાં આવી હતી અને 1લી મે,2022ના...
આણંદ : ખેડા જિલ્લાને એજ્યુકેશન હબ કે શિક્ષણનગરી તરીકે વારંવાર ઉપમા આપવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વરસોથી શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના...
નડિયાદ: નડિયાદમાં માસ્ટર સોલ્યુશન પ્રા.લિ નામની કંપની બનાવી, તેમાં ડેટાએન્ટ્રીના કામના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી, અનેક ગ્રાહકો પાસેથી ડિપોઝીટ લઈ...
આપણા શાસ્ત્રોમાં, વેદોમાં વિરાટપૂરુષ, જ્યોતિષીમાં કાલપૂરુષ વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુપૂરુષની કલ્પના છે. મત્સ્યપૂરાણમાં વાસ્તુપૂરુષના જન્મને આ રીતે વર્ણવ્યો છે: અન્દ્યકાસુર નામક રાક્ષસ સાથે લાંબા...
એક મોટીવેશનલ સેમીનાર જેનો થીમ હતો ખુશીઓ મેળવવા માટે અને ખુશ રહેવા માટે સ્પીકર બોલવા ઉઠ્યા અને પોતાના લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડીને...
શનિવારે વિદ્યુત કાપ હોઈ બપોરે જમીને હું ગરમીને ડામવા વૃક્ષ નીચે હિંચકા પર બેઠો. સદ્નસીબે સમીરનો સથવારો હતો. ત્યાં જ મામા મજૂરોની...
પેટલાદમાં પીએમ આવાસ યોજનાના હપ્તા માટે રૂ. ૮ હજાર લાંચ લેતા ફિલ્ડ એન્જિનિયર પકડાયો
બ્રાઇટ સ્કૂલની નવી બિલ્ડિંગ સામે પાર્કિંગનો અભાવ! વાલીઓ ટ્રાફિક જામમાં ત્રસ્ત
સોશિયલ મીડિયા પરથી પોસ્ટ કેમ હટાવવામાં આવી રહી છે? અશ્વિની વૈષ્ણવે આપ્યો ખુલાસો, ડીપફેક અને ફેક ન્યૂઝ સામે સરકારનું કડક વલણ
અકસ્માતો અટકાવવા પાવીજેતપુર પોલીસ મેદાને: હાઇવે પર વાહન ચેકિંગ સાથે જાગૃતિ અભિયાન
ગુજરાતમાં હજુ વરસાદની રાહ લાંબી! 14-15 જૂને છૂટા છવાયા ઝાપટાંની શક્યતા, મોન્સૂન હજુ મુંબઈથી આશરે 150 કિમી દૂર
ડમ્પરનો ફરી કહેર: ચારોલા પાસે બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત
ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો: “હોર્મુઝમાં અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર અમે નથી પાડ્યું”, મધ્ય પૂર્વમાં વધ્યો તણાવ
એલોન મસ્કને ભારતમાંથી મોટો ઝટકો: સ્ટારલિંકને મંજૂરી પર બ્રેક, ઈરાન યુદ્ધમાં ઉપયોગના અહેવાલો બાદ સુરક્ષા ચિંતાઓ વધી
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાનો આરોપ: 11 બાળકો સહિત 13ના મોત, તાલિબાને કરી કડક નિંદા
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ, ગરમીથી મળી મોટી રાહત
ભારતનો પ્રજનન દર ઘટ્યો, પણ હાલની ફાટફાટ વસ્તી જ એક મોટી સમસ્યા છે
પૂર્વ CJI D.Y. ચંદ્રચૂડને વકીલને કાનૂની નોટિસ: ‘પિરિયડ્સ’ અંગેના નિવેદનથી સનાતન ધર્મનું અપમાન થયું હોવાનો આરોપ
સોશ્યલ મીડિયાના શહેનશાહ ખાન સર વિવાદોમાં ફસાઈ ગયા છે
AIADMKમાં સમાધાનનો માર્ગ ખુલ્યો: ફ્લોર ટેસ્ટમાં વિજયને સમર્થન આપનારા 21 ધારાસભ્યો સામે નહીં થાય કાર્યવાહી, પક્ષમાં એકતા તરફ મોટું પગલું
આસામની શાળામાં ટિફિનમાં ‘બીફ’ લાવવાનો વિવાદ: હિંદુ વિદ્યાર્થીઓને ખવડાવવાનો આરોપ,પાંચ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
ચોમાસાએ પકડી રફ્તાર: દિલ્હી-યુપી-હરિયાણામાં આજે આંધી-વાવાઝોડાની આગાહી
હોર્મુઝ નજીક અમેરિકાનો ઈરાન પર મોટો હુમલો: “અમારું મિશન પૂર્ણ થયું”,ત્રણ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા
12 વર્ષ મોટા રામ ચરણ સાથે જાહ્નવી કપૂરનો રોમેન્ટિક સીન વાયરલ,‘પેડ્ડી’ના લિપલોક સીનને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા
દાંબુલામાં ભારત ‘A’ની રોમાંચક જીત છતાં કેમ અધૂરી લાગી સફળતા? વૈભવ ફ્લોપ, ઋતુરાજનું શાનદાર શતક અને તિલકની ધીમી બેટિંગ ચર્ચામાં
નેહરુને પાછળ છોડીને મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સતત કાર્યરત બીજા પ્રધાનમંત્રી, હવે સામે સૌથી મોટી અગ્નિપરીક્ષા
ગંદકીના વચ્ચે તળાઈ રહ્યા હતા સમોસા! ગુપ્તા સમોસા અને મદ્રાસ ભવનને રૂ. 10-10 હજારનો દંડ
નવા સત્રની શરુઆત સાથે જ સ્કૂલ રિક્ષા-વાનના ભાડામાં તોતિંગ વધારો
દિલ્હીથી લખનૌ 2 કલાક, વારાણસી 3 કલાક અને સિલીગુડી 6 કલાકમાં! બુલેટ ટ્રેનથી બદલાશે ભારતનું રેલ નકશો
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં રસાકસી તેજ: 2 બેઠકો માટે 3 ઉમેદવાર મેદાનમાં, શું 2008નો ઈતિહાસ ફરી દોહરાશે?
ભારતના ખાદ્ય સુરક્ષા પર પણ છવાયો સંકટનો સાયો
વડોદરા : કોમ્પ્યુટર ટ્રેનર યુવક વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાયો
PoKમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન બદલ ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ, જવાબદારી નક્કી કરવાની માંગ
હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવા ભારતનો મોટો પ્લાન
રાજ્યસભા ચૂંટણી પહેલાં એમપી વિધાનસભામાં ભારે હંગામો, ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી
PoKમાં મૂળભૂત હકો માટે અવાજ ઉઠાવનાર 32 નાગરિકોના મોતથી ખળભળાટ, ભારતે પાકિસ્તાનને લગાવી કડક ફટકાર
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કોરોનાથી (Corona) લોકોને આંશિક રાહત તો મળી છે. પરંતુ આ રાહત વચ્ચે ફરી કોરોનાનો ખતરો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કોરોનાનો નવો વેરીયન્ટ ઓમિક્રોન (Omicron) દહેશત ફેલાવી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરીયન્ટ BA.5 લોકોમાં ફેલાઈ રહ્યો છે જેને લઈ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાઈ ગયું છે.
ભારતમાં (India) આ નવા વેરીયન્ટની એન્ટ્રી થઇ ચુકી છે. ત્યારબાદ આ નવા વેરીયન્ટે ગુજરાતમાં દસ્તક આપી છે. ગુજરાતમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.5નો પ્રથમ કેસ મળી આવ્યો છે. જેના પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ પ્રથમ કેસ નોંધાયો છે વડોદરા શહેરમાં. ઓમિક્રોનના સબ વેરીયન્ટનો દેશમાં પ્રથમ કેસ તેલંગાણામાં નોંધાયો હતો, ત્યાર બાદ ગુજરાતના આ બીજો કેસ નોંધાયો છે.
ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BA.5નો પ્રથમ કેસ ગુજરાતના વડોદરામાં (Vadodara) નોંધાયો છે. મળતી માહિતી મુજબ ગુજરાતના વડોદરામાં સાઉથ આફ્રિકાથી આવેલો 29 વર્ષીય યુવક કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. ત્યાર બાદ તેનો રિપોર્ટ શંકાસ્પદ જણાતા યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આખરે ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોમાં હાલ કોઇ પણ પ્રકારના કોરોનાના લક્ષણો જણાયા નથી.
BA4 અને BA5ને ‘ચિંતાના પ્રકારો’ તરીકે જાહેર કર્યા
12 મેના રોજ ચેપી રોગોની દેખરેખ માટેની યુરોપીયન એજન્સીએ BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ્સને ‘ચિંતાનાં પ્રકારો’ તરીકે જાહેર કર્યા છે. ECDPC એ માન્યતા આપી છે કે આ પ્રકારો ગંભીર અસરો અને દેશમાં રોગચાળાની સ્થિતિ પર અસર કરી શકે છે. BA4 અને BA5 ઓમિક્રોન વેરિયન્ટ સૌપ્રથમ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યા હતા. ત્યાર બાદ આ બે પ્રકારોને કારણે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, યુકે અને જર્મની-ડેનમાર્ક જેવા યુરોપિયન દેશોમાં કોરોનાની નવી લહેર આવી હતી.
તમામ પ્રકારો સૌપ્રથમ આફ્રિકામાં જોવા મળ્યા હતા
ઓમિક્રોનના તમામ નવા પ્રકારો આ વર્ષની શરૂઆતમાં પ્રથમવાર દક્ષિણ આફ્રિકાથી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. હવે અન્ય કેટલાક દેશોમાં પણ તેના કેસો સામે આવી રહ્યા છે. ઓમિક્રોનના બે પેટા પ્રકાર BA.4 અને BA.5 વૈશ્વિક સ્તરે ફેલાઇ રહ્યા છે. આ બંને પેટાપ્રકારના કેસો દક્ષિણ આફ્રિકામાં નોંધાયા હતા અને હવે અન્ય કેટલાક દેશોમાં તેની પુષ્ટિ થઈ રહી છે.