સુરતઃ (Surat) મોરાભાગળ ખાતે રહેતી મહિલાએ સોસાયટીમાં આવેલા બે સરદારજીઓને ચાવી (Key) બનાવવા બોલાવ્યા હતા. બંને અજાણ્યાઓએ મહિલાની નજર ચુકવી કબાટમાંથી (Cupboard)...
નવી દિલ્હી: (New Delhi) રવિવારે તા. 5મી જૂનના રોજ એવી ચર્ચા ઉઠી હતી કે ભારત (India) દેશમાં પ્રવર્તમાન ચલણી (Currency) નોટો પરથી...
ગાંધીનગર: આજના આધુનિક યુગમાં દરેક સ્થળોએ અંગ્રેજી(English) ભાષા(Language)નો ઉપયોગ વધી ગયો છે. જેના પગલે આજના બાળકોને અંગ્રેજી ભાષા લખતા બોલતા આવડવું પણ...
ઋષિઓની સભામાં મુનિ નારદ પધાર્યા. ઋષિઓએ એમને આવકાર્યા અને નારદે કહ્યું હે વિદ્વાન ઋષિવર્યો! તપોધન ભૃગુમહર્ષિ જ ત્રિમૂર્તિની પરીક્ષા લેવા યોગ્ય છે...
સુરત: (Surat) રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી (State Home Minister) હર્ષ સંઘવીના (Harsh Sanghvi) તીખા તેવર સોમવારે સવારે જોવા મળ્યા હતા. સુરતના સુમન...
કચ્છ: ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ફરી એકવાર કચ્છનાં જખૌનાં દરિયા કિનારેથી કરોડો રૂપિયાની ડ્રગ્સ મળી આવતા ફફડાટ ફેલાયો...
વૈષ્ણવો માટે દિવ્ય ભગવાનના દિવ્ય આનંદ સદા તાજા અને અલૌલિક હોય છે. આવી જ એક વાર્તા, જે ભગવાનના તમામ ભક્તોને ખૂબ જ...
વાણીના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણ કાંપિલ્યથી શાંતિદૂત બનીને હસ્તિનાપુર આવે છે. અહીં કુરુઓની જગવિખ્યાત સભામાં જગદીશ્વર વક્તવ્ય આપે છે. આ વક્તવ્ય શાંતિ માટેના,...
ગત સપ્તાહે ૧ લી જૂને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ બ્રાહ્મણ દિવસ ઉજવાયો. દેશના ગામ – શહેરોમાં બનેલા બ્રાહ્મણ સંગઠનોએ પૂજન –...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં (Saputara) ઈકો પોઈંટ ખાતે દીપડો (leopard) કૂતરાનો શિકાર કરતા કેમેરામાં કેદ થતા ફરવા આવતા પ્રવાસીઓમાં...
આપણે જોયું કે શ્રદ્ધાથી રહિત લોકો ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ અનંતકાળ સુધી પાછા જન્મ અને મરણના ચક્રમાં ફરતા રહે...
જિંદગી રમતનું મેદાન અને આપણે સૌ વિવિધ ખેલો રમનારા ખેલાડીઓ છીએ. જીવનના ખેલમાં કયારેક આપણે રમતનો રંગ રાખીએ છીએ, તો કયારેક નિરાશ...
એક ગામમાં બે ખેડૂતો જોડે જોડે રહેતા હતા. તેમના ખેતરો પણ નજીકમાં જોડે જોડે હતા. એ પૈકી એક ખેડૂત સમજદાર અને નીતિવાળો...
સુરત: (Surat) શહેરના ભરીમાતા રોડ પર આવેલી નહેરૂનગર ઝુપડપટ્ટીમાં રહેતા 16 વર્ષના કીશોરે પડોશમાં રહેતી 6 વર્ષની બાળકીને ઠંડુ પીવડાવવાની લાલચ આપી...
મોટા ભાગના લોકોના જીવન ચીલાચાલુ જ હોય છે. સવારે વહેલા – મોડા ઊઠવું, નિત્યક્રમથી પરવારવું, વર્તમાનપત્રો પર નજર કરવી અને નોકરી-ધંધે ચાલ્યા...
હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર યુવાનોમાં આક્રોશ છે. ત્યારે મહેસાણાના ઉનાવા ખાતે હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટર પર કાળી શ્યાહી લગાવીને રોષ...
નવી દિલ્હી: કોરોનાની (corona) સાથે હવે કેરળમાં (Kerala) નોરોવાયરસનો (Norovirus) ખતરો પણ જોવા મળી રહ્યો છે. કેરળમાં નોરોવાયરસના કેસ ફરી મળી આવ્યા...
નવી દિલ્હી: ત્રણ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધ (War) સહિતના અનેક પરિબળોએ વિશ્વની સામે ખાદ્ય કટોકટી ઊભી...
સુરત: કોરોના અને ઓનલાઈન એજ્યુકેશને ઘણા વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન પહોંચાડ્યું છે, જે વિદ્યાર્થીઓને વાલી અને શિક્ષકોનો સાથ મળ્યો અને સમયસર પોતાની જાતને...
‘ગુજરાતમિત્ર’ અખબારની 26 મી મે ની ‘શો ટાઈમ’ રંગીન પૂર્તિના ‘હૃદયને ગાતાં ગીતો’ વિભાગમાં 2019 ની અક્ષયકુમારની દેશભક્તિની ફિલ્મ ‘કેસરી’ના ગીતકાર મનોજ...
ગઈકાલના (26 મે) ગુ.મિત્રમાંના દિલ્હીના કૂતરા સાથે ફરતા IAS ઓફીસરના સમાચારના સંદર્ભમાં, સૂરતના ઓફીસરો પણ ઓછા નથી. કહેવાય છે કે પોલીસ વિભાગના...
વિશ્વ જેટલું રશિયા – યુક્રેન યુદ્ધની ચિંતા કરી રહેલ છે, તેટલી બલ્કે તેનાથી વિશેષ વિશ્વને સતત દુ:ખમાં ડૂબાડતા ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ...
ગુજરાત 1600 કિ.મી. દરિયાઇ પટ્ટો ધરાવે છે. વિશ્વભરમાં દરિયા કાંઠા ઉપર ગુજરાતી અવશ્ય પરિવહન કરતો જોવા મળે છે. પછી તે ગોવા હોય...
આપણાં દેશમાં કોઈ મંત્રીની સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થાય એ કોઈ નવી વાત નથી પણ આ આક્ષેપને પગલે તે મંત્રીને મંત્રીપદ ઉપરથી હટાવાય...
કહેવાય છે કે પ્રશંસા ઈશ્વરને પણ ગમે. પછી તે સાચી કે ખોટી હોય. પરિસ્થિતિમાં માનવસમાજની તો વાત જ શી કરવી ? છેલ્લાં...
કોઈ પણ ધાર્મિક, સામાજિક કે રાજકીય પ્રસંગની ઉજવણી પછી પ્લાસ્ટિકની ચીજો જેવી કે સ્ટિક, ફ્લેગ, કેન્ડી સ્ટિક, આઈસ્ક્રીમ સ્ટિક, ડેકોરેશનના થર્મોકોલ, પ્લાસ્ટિક...
આમ દુનિયામાં સૌથી વધારે આપતી વસ્તુ ને સૌથી ઓછી લેવાતી જો કોઈ હોઈ તો એ સલાહ કેમ કે એમાં આપનાર ને સાંભળનાર...
અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં...
રવિવારના રોજ સવારની પહોરમાં ડુમસના ભજીયા ખાવા સુરતીઓ જાય કે JP અને જાનીનો લોચો અને ખમણની લાઈનમાં ઉભેલા હોય કે મઢીની ખમણીની...
હમણાં જ નાગપરમાં RSS કાર્યકરોના પ્રશિક્ષણ કાર્યક્રમના સમાપન સમારોહમાં મોહન ભાગવતે જણાવ્યું કે, હિન્દુભાઇઓએ મુસ્લિમભાઇઓ સાથે બેસીને તમામ વિવાદોનું સમાધાન કરવું જોઇએ....
કતાર બ્લાસ્ટ: સુરતના સનીના મૃતદેહની તેના ભાઈએ ઓળખ કરી, આવતીકાલે મૃતદેહ અમદાવાદ લવાશે
રામ મંદિર: SIT એ ચંપત રાય સહિત 17 આરોપીઓના નામ જાહેર કર્યા, FIR થવાની શક્યતા
એર ઇન્ડિયાની ફ્લાઇટ પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી: ટેકનિકલ ખામીને કારણે માર્ગ ભટકી
બોલિવૂડ સેલિબ્રિટીના લાઇવ શોના નામે સુરતના વેપારી સાથે ₹1.41 કરોડની ઠગાઈ
જેલીફિશ જેવા ડ્રોન સ્વોર્મથી અમેરિકામાં ચિંતા: શું ઈરાને વિકસાવ્યું છે નવું ‘મહાઅસ્ત્ર’?અમેરિકન ફાઇટર પાયલટનો દાવો
પાકિસ્તાનના સરગોધાની ભવ્ય હવેલીઓ આજે કઈ હાલતમાં? જ્યાં ક્યારેક રહેતા હતા હિંદુ-સીખ પરિવારો,હવે વાયરલ વીડિયોએ જગાવી જૂની યાદો
ચીનના એક ફ્લેટમાંથી મળ્યા 309 અજગર, વીજળીના બિલે ખોલી દીધી કરોડોના ગેરકાયદે કારોબારની પોલ
અમેરિકા-ઈરાન યુદ્ધ ખરેખર ટળ્યું કે માત્ર અટક્યું? પરમાણુ મુદ્દો, હોર્મુઝ અને ઈઝરાયેલના મતભેદો વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી ભડકી શકે છે સંઘર્ષ
કોલકાતામાં બાંધકામ હેઠળનું ગોદામ ધરાશાયી: 5ના મોત, 50-55 લોકો ફસાયા હોવાની આશંકા
અંબિકાપુરમાં મોટી સુરક્ષા ચૂક: વરસાદ અને અંધકારનો લાભ લઈ બાળ સુધાર ગૃહમાંથી 11 કિશોર ફરાર
ઈરાનના આકાશમાં દેખાયું રહસ્યમય ‘જેલીફિશ’ ડ્રોન ઝુંડ! અમેરિકન પાયલટનો ચોંકાવનારો ખુલાસો, યુદ્ધ વચ્ચે વધ્યું રહસ્ય
મુંબઈમાં ચોમાસાનો પ્રથમ જ ભારે વરસાદ કહેર બન્યો: રાતભર વરસેલા મેઘરાજાથી રસ્તાઓ જળબંબાકાર
પુણે મર્ડર મિસ્ટ્રી: “સાપ…સાપ!” કહીને સિયાએ બચાવવાનો નાટક કર્યો, પરંતુ કેતનને ત્યારે જ થઈ ગયો હતો શંકાનો અહેસાસ
સિંધુ સાથે અચાનક પ્રેમ કેમ? પાણીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને યાદ આવી હડપ્પા અને મોહેંજો-દડોની પ્રાચીન સભ્યતા
પુણેના કેતન હત્યાકાંડમાં નવો ખુલાસો: ‘મૃતદેહ જોઈને પણ સિયાના ચહેરા પર દુઃખ નહોતું’, પિતાએ કર્યો ચોંકાવનારો દાવો
પરમાણુ ઠેકાણાંની તપાસ મુદ્દે ફરી આમને-સામને અમેરિકા અને ઈરાન: ટ્રમ્પની કડક ચેતવણી
ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશી માતાની સલાહથી પસંદ કરાયેલા ખાસ જર્સી નંબર 3 સાથે મેદાને ઉતરશે
યશે જાહેર કરી ‘ટોક્સિક’ની નવી રિલીઝ ડેટ, શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે થશે ટક્કર
ચોમાસું નબળું પડ્યું તો મોંઘવારી ભડકે બળશે, RBIની ચેતવણી
કિંજલ દવેનું ફરી બ્રેકઅપ? ધ્રુવીન શાહ સાથેની તસવીરો ડિલીટ થતાં સંબંધોને લઈને અટકળો તેજ
મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતનો ડિફેન્સ માસ્ટરસ્ટ્રોક! બ્રહ્મોસ પર UAEની નજર, ઈઝરાયલ સાથે ટેક્નોલોજી પાર્ટનરશિપથી ભારતને મોટો ફાયદો
બ્રિટનના આગામી વડાપ્રધાન બની શકે છે એન્ડી બર્નહામ? જાણો કોણ છે ‘કિંગ ઓફ ધ નોર્થ’
IND vs ENG: ભારત સામેની સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર, 224 રન ફટકારનારા ઓલરાઉન્ડરની એન્ટ્રી
નોકરી બદલ્યા બાદ PF એકાઉન્ટ આપમેળે મર્જ થતું નથી, PF ટ્રાન્સફર ન કર્યું તો ટેક્સ અને ક્લેમમાં થઈ શકે છે મુશ્કેલી
કતર ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ: પત્નીને ‘હું નોકરી પર જાઉં છું’ કહીને નીકળેલો સુરતનો યુવક લાપતા, પરિવાર આકુળ-વ્યાકુળ
‘લવ એન્ડ વોર’ના સેટ પર દુર્ઘટના: કરંટ લાગતાં કારીગરનું મોત, 40 લાખ વળતરની ઓફર
લગ્નની તારીખ નક્કી થવાની હતી, પરંતુ એક આગે બે જિંદગીઓના સપના રાખ કરી દીધા! લખનૌ અગ્નિકાંડ
સુરત ગ્રામ્ય LCBનો મોટો પર્દાફાશ: સોલર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
સુરતઃ (Surat) મોરાભાગળ ખાતે રહેતી મહિલાએ સોસાયટીમાં આવેલા બે સરદારજીઓને ચાવી (Key) બનાવવા બોલાવ્યા હતા. બંને અજાણ્યાઓએ મહિલાની નજર ચુકવી કબાટમાંથી (Cupboard) રોકડ અને દાગીના મળીને 62,500 રૂપિયાની ચોરી (Theft) કરી નાસી ગયા હોવાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મોરાભાગળ ખાતે ખાંડાકુવા ભરૂચાની વાડી પાસે રહેતી 47 વર્ષીય રંજનબેન જયંતીભાઇ પ્રજાપતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 12 મે ના બપોરે રંજનબેનના સાસુ ગંગાબેન બપોરના દોઢ થી અઢી વાગ્યાના સમયગાળામાં ઘરે એકલા હતા. ત્યારે બે સરદારજી જેવા અજાણ્યા ગંગાબેન પાસે આવી તાળાની ચાવી બનાવવાનુ કહ્યું હતું. જેથી ગંગાબેને ઘરના જુના તાળાની ચાવી બનાવવા માટે તાળુ અંદર લેવા ગયા હતા. આ બંને તેમની પાછળ ઘરની અંદર ઘુસી ગયા હતા. બાદમાં ગંગાબેને આ બંનેને તાળુ આપી ચાવી બનાવવાનું કહ્યું હતું. ચાવી બનાવતા બનાવતા બીજી કોઇ ચાવી હોય તો આપો તેમ કહ્યું હતું. જેથી ગંગાબેને તેઓને કબાટની ચાવી આપી હતી.
બંનેએ આ ચાવી વાંકી વાળી દિધી હતી. અને ચાવી સીધી કરવાનુ કહેતા ચાવી સીધી કરી કબાટમાં લગાડી હતી. અને કબાટમાંથી બાજુનુ ખાનુ બહાર કાઢ્યું હતું. ચેક કરીને ગંગાબેનને ચાવી પરત આપી દિધી હતી. બાદમાં બંને અજાણ્યા મજુરીના 30 રૂપિયા લઈને જતા રહ્યા હતા. રંજનબેન તેમના પરિવાર સાથે બહાર જવાની હોવાથી તેમને તથા સાસુ લોખંડના કબાટમાં રૂપિયા જોવા ગયા તો કબાટમાં મુકેલા રોકડા 10 હજાર ગાયબ હતા. કબાટના અંદર બીજા ખાનામાં જોતા સોના ચાંદીના દાગીના પણ ગાયબ હતા. રાંદેર પોલીસ સ્ટેશનમાં કુલ 62,500 રૂપિયાના ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.