આણંદ : આણંદના ખાનપુર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ કાળઝાળ ગરમીમાં અમદાવાદથી ન્હાવા આવેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું....
આણંદ : બોરસદ પાલિકા દ્વારા ઓફીસમાં લાઇટ બીલનું ભારણ ઘટે તે હેતુથી ઓફીસના ઘાબા પર સોલર પ્લાન્ટ મુકવાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું....
નડિયાદ : `ભાજપ શાસન પહેલાના અસલામત અને અસુરક્ષિત ગુજરાતને મેં જોયું છે. ભૂતકાળની સરકારે ગુજરાતમાં લોકોને અંદરોઅંદર લડાવીને કાયદો અને વ્યવસ્થાના બુરા...
મલેકપુર : લુણાવાડા નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનોને રાત્રિના સમય દરમિયાન બગીચામાં અંધારપટમાં બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. લુણાવાડા ખાતે ઉનાળાની કાળઝાળ...
સુરત : (Surat) વરાછા એલ.એચ. રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી (HDFC) બેંકના એટીએમમાં (ATM) મધરાતે ઘુસેલા બે જણાએ એટીએમની તોડફોડ કરી ચોરીનો (Theft)...
આણંદ : કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસ સ્થાને કોંગ્રેસના નેજા હેઠળ રચાયેલી સરદાર સંકલ્પ સન્માન આંદોલન સમિતી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
2020 માં દુનિયાભરનાં લોકો કોવિડ-૧૯ ના ડરથી કડક લોકડાઉન નાખીને બેઠાં હતાં, ત્યારે વુહાન શહેરને બાદ કરતાં ચીનનું અર્થતંત્ર ગતિમાન હતું. ચીનના...
રાજકારણ કઈ દિશા પકડી રહ્યું છે તે સમજમાં નથી આવતું. બધા જીત માટે નવી નવી સ્કીમ અને ફોગટનું આપીને વોટ બટોરવાની રાજનીતિ....
પરાજયોની પરંપરા બંગાળ, યુ.પી., પંજાબમાં થતાં અત્યારે કોંગ્રેસશાસન બે રાજ્યોમાં સંકેલાઈ ગયું. રાજકારણમાં આવા ઉતારચઢાવ આવ્યા કરે છે. ભલે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ...
‘ગુજરાતમિત્ર’ તા. 23-05-2022 ના એક સમાચાર હતા કે નવસારી પાસે આવેલા ગણેશ સિસોદ્રા ગામમાં આવેલ ગણેશ મંદિરને ઔરંગઝેબે નિભાવ માટે 20 વીંઘા...
હિન્દુ ધર્મની લગ્નસંસ્થામાં સપ્તપદીના એક વચન મુજબ પ્રજોત્પત્તિનું વચન એટલે કે સંતાનપ્રાપ્તિનું વચન યુગલને લેવડાવવામાં આવે છે. ક્યારેક કોઈ યુગલની સંતાનપ્રાપ્તિની ઈચ્છા...
તાજેતરમાં સમાચારપત્ર થકી વાંચવા મળ્યું હતું. એમાં ભરૂચ જિલ્લાના કોક’ યુવતી (વસાવા જાતિના) ભરયુવાનીમાં વિધવા થયાં. એમને પગભર કરવા સરકાર તરફથી જરૂરી...
ઝઘડિયા: ઝઘડિયા (Zaghadiya village) તાલુકાના ધારોલી (Dharoli) ગામે LCB પોલીસે (Police) દારૂ (Alcohol) બનાવવાનો વેચાણ માટે અખાદ્ય ગોળ સાથે દુકાનમાલિક ઝડપાયો હતો....
વલસાડ : વલસાડ (Valsad) પોલીસે પેટ્રોલિંગ (Police patrolling) દરમિયાન પારડી ચીવલ રોડ પરથી ચડ્ડી-બનિયાનધારી ગેંગને (Gang) પકડી પાડી છે. જેમણે વલસાડમાં ચોરીનો...
રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને 97 દિવસ થયા હોવા છતાં યુક્રેન જેવો નાનકડો...
અમદાવાદ: IPLમાં પ્રથમ ડેબ્યુ કરનારી ગુજરાતની ટીમેે ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સે (GT) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)...
આઇપીએલની 15મી સિઝનની આજે અહીં રમાયેલી ફાઇનલમાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સના બોલરોએ કરેલી પ્રભાવક બોલીંગને પ્રતાપે રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9...
સુરત: (Surat) સિંગણપોર ખાતે રહેતા યુવક ઉપર હીરા (Diamond) કારખાનાના શેઠે હિરા ચોરીનો આક્ષેપ મુક્યો હતો. અને મહિધરપુરામાં અરજી કરતા પોલીસે (Police)...
ચંદીગઢ: પંજાબી ગાયક (Punjabi Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મૂસેવાલાની માનસા જિલ્લાના જવાહર ગામમાં રવિવારે ગોળી મારીને હત્યા (Murder) કરાઈ હતી....
સુરત: (Surat) શહેરમાં એક માત્ર ફરવા માટેનો ડુમસ બીચ (Dumas Beach) છેલ્લા ઘણા સમયથી કાર ફસાવવા માટે હોટ સ્પોટ બની રહ્યો છે....
સુરત: (Surat) સુરતનો સુવાલી દરિયો (Suvali Beach) ફરી એક વાર જીવલેણ બન્યો હતો. રવિવારના દિવસે દરિયા કિનારે ફરવા ગયેલા લોકોમાંથી પાંચ લોકો...
નવસારી: (Navsari) નવસારી ગ્રામ્ય પોલીસે હોટલ ફનસીટી પાસે 2 કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને કારના ચાલકે (Car Driver) કાર ડિવાઈડર...
પારડી: (Pardi) પારડી પારનદી બ્રિજ (Bridge) ઉપર રવિવારે સવારે 10 થી 11 વાગ્યાના સુમારે સુરતથી મુંબઈ તરફ જતા ટ્રેક પર એક સાથે...
સુરત: (Surat) સુરત મેટ્રો ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીમાં જીએમઆરસી દ્વારા ચોક્કસાઈથી કામગીરી કરવામાં આવી રહી છે. તમામ પાસાઓ ચકાસી જીએમઆરસી (ગુજરાત મેટ્રો રેલ...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં અવનવી બિલાડીઓનું (Cat) અનોખું ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શોખ મોટી વસ્તુ છે, પણ ક્યારેક શોખ...
અમદાવાદ: દુનિયાનો લોકપ્રિય ક્રિકેટ લીગ અટેલ કે ઈન્ડિયન પ્રિમયર લીગ (IPL) ફાઈનલ મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાઈ...
પટના: કેરળમાં (Kerala) રવિવારના (Sundaay) રોજ ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂન સુધીમાં ચોમાસું દસ્તક આપે છે,...
સુરત: સુરતમાં (Surat) 3 વર્ષ પહેલાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકે (Children) જીવ ગુમાવ્યાં હતાં, પરંતુ આ ઘટનામાં જતીન નાકરાણીએ પોતાના...
ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) વરિષ્ઠ નેતા આઝમ ખાનની (Azam Khan) તબિયત લથડી છે. ગઈકાલે રાત્રે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બહરાઈચ જિલ્લાના નૌનીહા મંડી પાસે રવિવારે સવારે એક મીનીબસ (Mini Bus) અને ટ્રક (Truck) વચ્ચે અથડામણ...
સુખસરમાં તલાટીઓની અનિયમિતતાથી અરજદારો પરેશાન
મેરાકુવામાં 19 સરદાર આવાસો પર જેસીબી ફેરવાયું, જવાબદાર કોણ? ગેરકાયદે ડિમોલેશન મામલે તપાસ તેજ
બંગાળ ભાજપ પ્રભારીના ઘરે TMCના બળવાખોર સાંસદોની બેઠક: 22 સાંસદોના સમર્થનનો દાવો
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
આણંદ : આણંદના ખાનપુર ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ કાળઝાળ ગરમીમાં અમદાવાદથી ન્હાવા આવેલા યુવકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જોકે, તેને બચાવવા જતાં સ્થાનિક યુવકે પણ જીવ ગુમાવ્યો હતો. આણંદના ખાનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારના રોજ અમદાવાદ રહેતા નિખિલ અભય મરાઠી (ઉ.વ.19) તેના મિત્રો સ્થાને ન્હાવા આવ્યો હતો. મહી નદીમાં ન્હાતા સમયે અચાનક તે ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. નિખિલ અચાનક ડૂબવા લાગતા તેણે બચાવવા બૂમાબૂમ કરી હતી.
આથી, ખાનપુરના જ મેહુલ પ્રભાતભાઈ ભોઇ (ઉ.વ.35)એ તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, હજુ કિનારા પર લોકો કંઇ સમજે તે પહેલા બન્ને યુવાનો પાણી ગરકાવ થઇ ગયાં હતાં. આ ઘટના સંદર્ભે સ્થાનીકો એકત્ર થયા હતા અને તાત્કાલિક ખંભોળજ પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. જેમાં બન્ને યુવાનોના મૃતદેહ મળ્યાં હતાં. બન્ને યુવાનોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને લાશ જોઇ પડી ભાંગ્યાં હતાં.