ગાંધીનગર: દેશમાં કોરોનાની (Corona) ઝપેટમાં અનેક રાજ્યો આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમિતનોની સંખ્યામાં વધારો થયો છે....
દિલ્હી: રાજસ્થાનની (Rajasthan) અશોક ગેહલોત સરકારમાં દિલ્હીમાં (Delhi) મંત્રીના પુત્ર પર બળાત્કારનો (Rape) આરોપ લગાવનાર છોકરી પર દિલ્હીમાં હુમલાનો (Atatck) થયાના સમાચાર...
એ તો તમને ખબર જ છે કે સ્પ્રિંગને જેટલી જોરથી દબાવો એનાથી બમણી એ ઊછળે. કોઈ પર પણ પ્રતિબંધ મૂકો એટલે એનો...
સંત કબીરે – ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે – લખ્યું હતું કે બિચારા ગોરસ(માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું...
કેનેડામાં શોન પેરિસ નામનો એક જાણીતો બ્લોગર છે. 6 વર્ષ પહેલાં તે કેનેડાની ઇન્ટેલિજન્સ એજન્સીમાં સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હતો અને શોખથી બ્લોગ...
1960 પછીના ત્રણ દાયકામાં ભારતના વિવિધ રાજયોમાં યા ભાષામાં એવા કેટલાક નાટકો થયા જે ‘રાષ્ટ્રીય ભંગભૂમિ’ના નાટકોની ઓળખ પામ્યા. આ નાટકોના કથાવસ્તુ...
ભરૂચ: સુરતના (Surat) ટ્રકમાલિકની ટ્રક (Truck) ગુમાનદેવ પાસે બ્રેકડાઉન (Breakdown) થઇ હોય તેની કાર લઈને ટ્રક રિપેર (Repair) કરાવવા આવ્યો હતો. તે...
ભારતના બંધારણની 51-A કલમ મુજબ ભારતના નાગરિકોની જે મૂળભૂત 11 ફરજો છે, તેમાં સાતમા નંબરની કલમ દ્વારા પર્યાવરણ અને જીવસૃષ્ટિની રક્ષાની જવાબદારી...
પ્રયાગરાજ: પ્રયાગરાજના અટાલામાં શુક્રવારની નમાજ બાદ થયેલા હંગામાના આરોપીઓના ઘરોને તોડી પડાયું હતું. હિંસાના માસ્ટર નોકરાણી જાવેદ પંપના ઘર પર બુલડોઝર ચાલ્યું હતું. ઘટનાસ્થળે...
બાળમિત્રો, કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શરૂ થયું પછી તો બધા બાળકો મોબાઇલ અને મોબાઇલના પ્રોગ્રામોથી ખૂબ પરિચિત થઇ ગયા છે. વોટસએપ, યુટયુબ,...
સુરત: લિંબાયતના નીલગીરી સર્કલ પાસે ઝઘડો (Quarrel) કરી રહેલા બે યુવકને ઝઘડો નહીં કરી ઘરે જવાનું કહેનાર લિંબાયત પોલીસના (Police) કોન્સ્ટેબલને ભારે...
માનવીના ગુફાવાસ દરમ્યાન બારણું તો હતું, જેથી તે અંદરબહાર આવજા કરી શકે. સિવિલાઈઝેશનની સાથે આ જ બારણું અપગ્રેડ થઈને ઝૂંપડીનું ફાટક, ઘરનું...
સુરત: સરથાણા વિસ્તારમાં ટોબેકોની (Tobaco) દુકાનમાં થયેલી ઘરફોડ ચોરીના બે આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crimebranch) શનિવારે (Saturday) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ લક્ઝુરિયસ કાર...
હવે એક બીજી કથા ઉમેરવામાં આવી. કંસનો વધ તો થયો પણ એના સ્વજનો કંઇ વેર લીધા વિના રહે? એટલે જરાસંઘ એ વેર...
નુપુર શર્માએ પયગંબર સાહેબ વિરૂદ્ધ જે ટીપ્પણી કરી હતી તેને દેશ અને દુનિયા તમામ ઠેકાણે વખોડવામાં આવી રહી છે. કોઇપણ ધર્મ વિષે...
ખેતી, શાકભાજી, ફૂલ કે ફળો ઉગાડવા ધરતી અનુકૂળ જોઈએ. આબોહવા, માટી, વરસાદ કે સિંચાઇનું પાણી જોઈએ પણ જ્યાં ગ્રામ વિસ્તાર ઘટતો જાય...
એક જમાનામાં જ્યારે આપણે રમતગમતના ક્ષેત્રમાં હોકી સિવાય બધામાં માર ખાતા હતા ત્યારે માઈકલ ફરેરા અને ગીત સેઠી જેવાએ ઇન્ટરનેશનલ ચેમ્પિયન બનીને...
વર્ષ 2013માં વિજ્ઞાની – સંશોધક એન્જેલો વર્જીલન અને એમની ટીમ એવી રીતે રહી હતી કે જાણે મંગળ ગ્રહ પર રહેતા હોય. આ...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની તાજેતરમાં પૂરી થયેલી 15મી સિઝનમાં કુલદીપ યાદવે પોતાની બોલીંગના જોરે જોરદાર પુનરાગમન કર્યું હતું અને તેણે 14...
અક્ષયકુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ને “ 39 કરોડનો વકરો થતા આ વર્ષમાં સૌથી વધુ વીકએન્ડ મેળવનારી હિન્દી ફિલ્મોમાં ભલે બીજા સ્થાને આવી છે,...
બર્ટ્રાન્ડ રસેલનું નામ વીસમી સદીના મહાન ચિંતકોમાં લેવાય છે અને આ વર્ષ તેમની 150મી જન્મજયંતીનું વર્ષ છે. બર્ટ્રાન્ડ 1872ના વર્ષના 18,મેના રોજ...
અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા, ત્યારે તેમણે 2013ની સાલમાં ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું, જેનું...
નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને...
રમેશભાઈ એક ઈમાનદાર અને ભલા ખેડૂત. ક્યારે પણ કોઈને હેરાન કરે નહીં. હંમેશાં બધાની મદદ કરવામાં આગળ રહે. ગામમાં બધા સાથે હળીમળીને...
સુરત: (Surat) સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) કેમ્પસમાંથી આજે સવારે દારૂની (Alcohol) ખાલી બોટલ મળી આવી હતી જેનો વિડીયો આમ આદમી પાર્ટીના મહિલા...
સુરત: (Surat) કરોડો રૂપિયાનું ઉઠમણું કરનાર જે. દાઢી ઉર્ફે જયેશ રેશમવાલાનું વધુ એક કૌભાંડ (Scam) બહાર આવ્યું છે. જયેશે તેના સગા નાના...
વ્યારા: (Vyara) તાપી જિલ્લાની સરહદને અડીને આવેલા નંદુરબારના અક્કલકૂવા ખાતે હરીશ પવાર નામની વ્યક્તિએ વાંધાજનક લખાણ સાથે એક ફોટો વોટ્સએપ (Whatsapp) સ્ટેટસ...
ગાંધીનગર: (Gandhinagar)) રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ (Case) નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઈ...
નવી દિલ્હી: (New Delhi) પેટીએમ (Paytm) પર મોબાઈલ રિચાર્જ કરવું હવે મોંધુ પડશે. થોડા મહિનાઓ પહેલા ફોનપેએ મોબાઇલ રિચાર્જ પર સર્વિસ ચાર્જના...
સુરત:(Surat) સ્મીમેર (Smimer) હોસ્પિટલમાં (Hospital) ચામડીના (Skin) વિભાગના ડોક્ટરોએ (Doctors) બેદરાકારી (Negligence) દાખવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક દર્દીએ (Patient) મેડિકલ...
ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, CBI તપાસ અને પોલીસ સામે FIRની માંગ; આજે થશે મહત્વની સુનાવણી
રામ મંદિર ચઢાવા ચોરી કાંડ: ‘મારીચ’થી ‘મંદોદરી’ સુધીની કથા
બૂરી આદતો સુધારો
ધર્મ અને માનવતા
“પાકિસ્તાનની ગિદ્દડભભકી! સિંધુના પાણી મુદ્દે ભારતને ખુલ્લેઆમ ધમકી”
વારંવાર ફૂટતા પ્રશ્નપત્રો
યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત: ટ્રકમાં ઘૂસી ગઈ વોલ્વો બસ, 4 મુસાફરોના મોત, 19થી વધુ ઘાયલ
રામ મંદિર ચઢાવા વિવાદ પર ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ભડકી, પૂછ્યો સવાલ “જવાબદારી આખરે કોની?”
એક વાત વિચારવા જેવી
ગાળ વિના મોળો કંસાર..!
₹4,200ના સ્તરે ધડામ પડ્યો આ IT શેર! એક જ દિવસમાં 12%નો કડાકો, છતાં નિષ્ણાતો કહે છે-રોકાણ માટે મળી શકે છે મોટી તક
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને ચોથા વર્ષની અનિશ્ચિતતા: સવાલો અને પડકારો
આજથી શરૂ થયો આષાઢ માસ, જાણો શું કરવું અને શું ન કરવું
IPL ક્રિકેટર શશાંક સિંહ અને નિવૃત્ત IPS પિતા શૈલેશ સિંહ સામે ગંભીર FIR
નાગરિકતા પુરવાર કરવાની બાબતના ગુંચવાડા દૂર થાય તે જરૂરી
ઈરાનના ચાબહાર પછી બાંગ્લા દેશનું મોંગલા બંદર ભારત પાસેથી ઝૂંટવાઈ ગયું
વડોદરાના છાણી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાંગ્લાદેશમાં ફરી જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધની માંગ ઉઠી, શેખ હસીનાની વાપસીની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું
અરુણાચલમાં ચીનના અતિક્રમણના દાવા વચ્ચે ભારતીય સેનાનું મોટું નિવેદન, કહ્યું- હાલ એવા દાવાને સમર્થન આપતા પુરાવા નથી
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
પેટ્રોલ-ડીઝલ અંગે સારા સમાચાર: 1 જુલાઈથી પ્રતિબંધો હટાવવામાં આવશે, સરકારે જાહેરાત કરી
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
ગાંધીનગર: દેશમાં કોરોનાની (Corona) ઝપેટમાં અનેક રાજ્યો આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સહિત અનેક રાજ્યોમાં ફરી કોરોના સંક્રમિતનોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં (Gujarat) પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં સરકારી અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. રાજયના મુખ્ય સચિવ પંકજ કુમાર (Pankaj Kumar) પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓ હોમ ક્વોરેન્ટાઈન રહીને સારવાર લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પંકજ કુમાર બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર ગત વર્ષે 2021માં કોરોના સંક્રમિત થયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ચોથી લહેર સંભવિત શરૂ થઈ ચૂકી છે. કોરોનાની ચોથી લહેરમાં નેતા અભિનેતા સંક્રમિત થઈ રહ્યા છે. નોંધનીય છે કે વેક્સિન લીધા બાદ પણ લોકો કોરોના સંક્રમતિ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ રાજ્યોને પત્ર લખી સાવચેત રહેવા અને કોરોનાને કાબૂમાં લાવવા નવા સૂચન અને નિર્દેશ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ – અમદાવાદ મનપામાં 80 -સુરત મનપામાં 12 કેસ
ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 704 થઈ છે. આજે વધુ 58 કોરોના દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 80, વડોદરા શહેરમાં 22, સુરત શહેરમાં 12, વડોદરા ગ્રામ્યમાં 11, ગાંધીનગર શહેરમાં 5, રાજકોટ શહેરમાં 4, મહેસાણા, સુરત ગ્રામ્ય, વલસાડમાં ૩-3, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભરૂચ, ભાવનગર શહેર, કચ્છમાં 2-2, અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.
રાજયમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 43,133 લોકોનું રસીકરણ કરાયુ છે.
જેમાં 12 થી 14 વર્ષ સુધીના 542 બાળકોને પ્રથમ ડોઝ, 12 થી 14 વર્ષ સુધીના 2309 બાળકોને રસીનો બીજો ડોઝ, જ્યારે 18 થી વધુ ઉમરના 635 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 16180 બાળકોને રસીનો બીજો ડોઝ, 15 થી 17 વર્ષના 88 યુવક-યુવતીઓને રસીનો પ્રથમ ડોઝ તથા 886 યુવકો-યુવતીઓને રસીનો બીજો ડોઝ તથા 22493 લોકોને રસીનો પ્રીકોશન ડોઝ અપાયો છે. આ સીકરણમાં હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટ લાઈન વર્કરનો પણ સમાવેશ થઈ જાય છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં 11,05,11,551 લોકોને રસી અપાઈ છે.