ગાંધીનગર: યોગ (Yoga) એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ (Gift) છે. તા. ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના નાનીવહીયાળ ગામે નાનોભાઈ કેરી (Mango) પાડવા જતાં તેણે મોટા ભાઈને કેરી તમારા મકાનના (House) પતરાં ઉપર પડશે,...
ભરૂચ: મુંબઈવાસીઓ (Mumbai) હવે ભરૂચની (Bharuch) દૂધધારા ડેરીનું દૂધ (Milk) પીશે. ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ પ્રદેશ (BJP) અધ્યક્ષ સી.આર.પાટીલે રૂ.૭૦...
વલસાડ : વલસાડ (Valsad) નજીકના પારનેરા હાઇવે (Highway) પર મહાદેવ ઢાબા પાસે ટેમ્પો (Tempo) અને ટ્રક (Truck) વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident) ૧૨...
નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને હવે પેલેસ્ટાઈન(Palestine) માંથી વિરોધના અવાજો સંભળાઈ રહ્યા છે. પયગંબર મોહમ્મદ વિશે ભાજપ(BJP) નેતા(Leader)ઓની...
સુરત: (Surat) એસઓજી (SOG) દ્વારા કચરાના ઢગલામાં સંતાડેલો અંદાજે પોણા ત્રણ લાખથી વધુ રૂપિયાનો દારૂ (Alcohol) પોલીસે ઝડપી પાડ્યો હતો. કચરાના ઢગલામાં...
ભૃગુ ઋષિ વૈકુંઠમાં આવી પહોંચતા ખૂબ આનંદમાં હતા. હવે આ મહાન વૈકુંઠમાં શ્રી હરિ વિષ્ણુ મારું સ્વાગત કરશે. મને ઉચિત આસન આપશે...
આપણે સમજ્યા કે ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના જગતના જીવો સંસાર સાગરમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે. આપણે એ પણ જાણ્યું કે...
વર્તમાન યુગ એ બુધ્ધિયુગ છે. એમાં જડ અને ચેતન બંનેનું સંચાલન બુધ્ધિ કરે છે. આપના હૃદયની ચાવી પણ એના જ હાથમાં છે....
નવી દિલ્હી: ઓનલાઈન(Online) શોપિંગ(Shopping) કંપની એમેઝોન(Amazon)ને મોટો ફટકો પડ્યો છે. નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે(NCLAT) એમેઝોન-ફ્યુચર(Future Group) વચ્ચે થયેલી ડીલ(Deal) અંગે આદેશ...
એક શેઠ બીમાર થયા અને લગભગ મરણપથારી એ હોય એવું તેમને લાગી રહ્યું હતું એટલે અંતે હવે પોતાના કર્મો સુધારી લેવાનું વિચાર્યું....
મનુષ્ય પોતાના જીવનમાં દરરોજ ચોકકસ માણસોના જ સંપર્કમાં આવ્યા કરે છે. તેમાં પોતાનાં કુટુંબીજનો, આડોશી પાડોશીઓ, મિત્ર વર્ગ અને બીજાં થોડાં. આવા...
ભગવાન હવે દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રોના આ નીચ વ્યવહારથી જે આપત્તિ ઉપસ્થિત થઈ છે, તેનું કથન પણ હવે કરવાના છે. એટલું...
ભરૂચ: ભાતીગળ ભરૂચ (Bharuch) નગરનો ભવ્ય ઈતિહાસ અનોખો છે. ઈતિહાસ પર ગોઠવાયેલી વસ્તુઓ પર માવજતના વાંકે લુપ્ત થવાના અણસાર દેખાઈ રહ્યા છે....
નવી દિલ્હી(New Delhi): નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case)માં આજે EDએ રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ૩ કલાક સુધી પૂછપરછ કરી હતી. 11 વાગ્યે EDની...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાસે એક જ વાંસળી હતી. પણ એવું નથી. શ્રીકૃષ્ણ ભગવાન પાસે અલગ અલગ...
જેઠ માસમાં વ્રતોમાં વટ પૂનમને ઉત્તમ અને પ્રભાવી વ્રતોમાંથી એક માનવામાં આવે છે. આ વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય...
સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતારની ભૂમિ કહેવાય છે. સંતો અને શૂરવીરોની ઉદારતા અને દાતારીની કથાઓથી ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ધન્યતા અનુભવે છે....
મેક્સિકો(Mexico): મેક્સિકોના લિયોન શહેરમાં IWF (ઈન્ટરનેશનલ વેઈટલિફ્ટિંગ ફેડરેશન)ની યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ (Youth World Championship) ચાલી રહી છે. આ સ્પર્ધામાં ભારતનો 16 વર્ષીય...
આણંદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ બોરસદ શહેરમાં શનિવારની મોડી રાત્રે બે જુથ વચ્ચે થયેલો ઝઘડો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. આ મામલાને...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MadhyaPradesh) સાગર પાસેના મઝગુવાન ગામમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવકે તેની પિતરાઈ બહેનની ચિતા પર સૂઈને આપઘાત (Suicide)...
ભરૂચ : ભરૂચ (Bharuch) અને ખાસ કરીને દહેજ (Dahej) આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આર્થિક, ઔદ્યોગિક, કૃષિ વિકાસ હોય કે પછી સંરક્ષણ ક્ષેત્રે...
મુંબઈઃ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ(Sidhu Moose Wala Murder)માં મહારાષ્ટ્રના પુણે પોલીસ(Pune Police)ને મોટી સફળતા મળી છે. પુણે પોલીસના હાથે આ કેસમાં...
અમદાવાદ: કોંગ્રેસના(Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) નેશનલ હેરાલ્ડ કેસમાં ED સમક્ષ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. હાલમાં રાહુલ ગાંધીની...
રાજપીપળા: (RajPipla) નર્મદા (Narmada) જિલ્લાના જંગલ (Forest) વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ (Heavy Rain Fall) પડ્યો હતો. પ્રથમ વરસાદમાં જ કણજી ગામ પાસે...
સુરત (Surat) : રાંદેર ઝોનના અડાજણ (Adajan) બસ ડેપો (Bus Depot) પાસેનો રોડ (Road) સારો જ હતો. આ રસ્તા પર કોઈ ખાડા...
નવી દિલ્હી(New Delhi): નિપુર શર્મા(Nupur Sharma) એ મુહમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં હિંસા ફાટી નીકળી હતી....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ પાર્ટી (Party) ખૂબ સક્રિય બની રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં...
આણંદ : આણંદ જિલ્લામાં જમીનમાં રહેલા પોષક તત્વોની જાણકારી મેળવીને તેના આધારે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરીને આર્થિક રીતે ઓછા ખર્ચે ફાયદાકારક ખેતી...
બારડોલી: ઉવા (Uva) ગામના કોળીવાડ ફળીયામાં રહેતા 20 વર્ષીય વિશાલ મુકેશ હળપતિએ નજીકના ગામની 15 વર્ષીય સગીરાને લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર: યોગ (Yoga) એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ (Gift) છે. તા. ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ વર્ષની યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ નક્કી કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસ (World Yoga Day) નિમિત્તે તા.૨૧ મી જૂને સવારે ૬ વાગ્યે રાજ્યભરમાં શૈક્ષણિક સંસ્થાઓ- સરકારી કચેરીઓ સહિત જનભાગીદારીથી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ કરશે, તેવું કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આ વર્ષે નક્કી કરાયું છે. ગુજરાત પણ દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, મહાનગપાલિકા, મહાનગપાલિકાના દરેક વોર્ડ, સાથો સાથ દરેક શાળા, કોલેજો, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., તમામ આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશનો, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે ૧.૨૫ કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
હાલ દેશમાં આઝાદીનો અમ્રુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજ્યમાં ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં ૭૫ આઈકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘માનવતા માટે યોગ’ને સાર્થક કરવા મોટી સંખ્યામાં લોકોને જોડાવા જીતુ વાઘાણીએ અનુરોધ કર્યો હતો.