મેડીકલ પેપર્સમાં કરવામાં આવેલ કોઈ નોંધને આધારે વીમેદારને 2.5 વર્ષથી હાઇપરટેન્શન હોવાનું અનુમાન કરી વીમેદારનો કીડનીની સારવાર સંબંધિત કલેમ નામંજૂર કરવામાં વીમા...
અક્ષયકુમારની ફિલ્મોની વાર્તા દર્શકોને પસંદ આવી રહી નથી કે સમજમાં આવી રહી નથી? આ સવાલ સતત 4 ફિલ્મોની નિષ્ફળતા પછી થઇ રહ્યો...
– મુગ઼ીસુદ્દીન ફ઼રીદીયુગમાં માણસનો ચહેરો નથી મળતો, કયારથી હું નકાબોના ભીતરે પડ ખોલી રહ્યો છું. આ સમયમાં સૌથી વધુ જો કોઈ કટોકટી...
ભારતની આજની શિક્ષણવ્યવસ્થાની ખામીઓ માટે આજથી 200 વરસ અગાઉ થઈ ગયેલા લોર્ડ મેકોલેને જવાબદાર ગણાવાય છે. જેમને પોતાની આઠમી કે દસમી પેઢીનાં...
ભારત એ દુનિયાનો ઠીકઠીક વધારે પ્રમાણમાં જૈવવૈવિધ્ય ધરાવતો દેશ છે. ભારત એ દુનિયામાં નોંધાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓમાંથી 7 થી 8% પ્રજાતિઓ...
ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂને વડોદરામાં (Vadodra) કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે મોદીના હસ્તે ગુજરાતમાં (Gujarat)...
ગાંધીનગર: આગામી તા. ૧૮ જૂને વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ઉપસ્થિતિમાં ગુજરાતના (Gujarat) વડોદરામાં (Vadodra) ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ આયોજન કરાયું...
ગાંધીનગર: બાળ વાર્તાકાર ગિજુભાઈ બધેકાની જન્મ જયંતી (Birth anniversary) દિન તા.૧૫મી નવેમ્બરને સમગ્ર રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક (Bank) અને ધિરાણકર્તા SBIએ તેના જમા અને ધિરાણ દરમાં વધારો કર્યો છે. ગયા અઠવાડિયે રિઝર્વ બેંકના...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ અર્થાત આઇપીએલ (IPL) કે જેને વિશ્વ ક્રિકેટમાં (Cricket) ઇન્ડિયન પૈસા લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે તેના...
સુરત: શહેરમાં આજે છુટાછવાયા વરસાદી (Monsoon) ઝાપટા નોંધાયા હતા. જોકે જિલ્લામાં કોઈ તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) પડ્યો નથી. પરંતુ વર્ષ 2022ના ચોમાસાએ...
નવસારી : સુરતથી (Surat) વાપી (Vapi) જતી ટ્રેનોમાંથી (Train) મુસાફરોના મોબાઈલ (Mobile) ચોરતી ગેંગને (Gang) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) ચોરીના મોબાઈલ સાથે...
ઝઘડિયા: ઝઘડિયાના લીંબેટ ગામે નજીવી બાબતે સગા દીકરાએ (Son) પિતાને (Father) માર મારતા બાદમાં ઇજાગ્રસ્ત પિતાને પુત્ર સારવાર માટે હોસ્પિટલ લઈ આવતા...
વ્યારા: વ્યારાના (Vyara) ભાનાવાડી ગામે ગામઠાણ ફળિયામાં પ્રિતેશ ચંપક ગામીત લગ્નમાં (Marriage) નાચવા બાબતે છોકરાઓમાં થયેલા ઝઘડામાં વચ્ચે પડતાં તેમને ચાર જણાએ...
વડોદરા: પાવાગઢ (Pavagadh) મંદિર (Temple) ભક્તો માટે 2 દિવસ બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાતના (Gujarat)...
સુરત: (Surat) સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના (Surat Airport Terminal Building) નવા એલિવશન રિવાઇઝ પ્લાનને બદલે ઓરીજનલ મંજુર ડિઝાઇન (Design) વાળુ રાખવા માંગ...
નવી દિલ્હી: દેશમાં મંગળવારે મોટો સાયબર હુમલો (Cyber Attack) થયો હતો. દેશની 500થી વધુ વેબસાઈટ (Website) હેક (Hack) કરવામાં આવી છે. જેમાં...
સુરત (Surat): સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 28 વર્ષીય યુવકનું ગઈ તા. 16મી મેના રોજ ધાબા (Terrace) પરથી...
સુરત (Surat) : ઉમરા પોલીસે વેસુમાં (Vesu) વીઆઈપી હાઈસ્ટ્રીટમાં હાઈ લુક્સ સ્પાના (Spa) નામે ચાલતું અને રાંદેર પોલીસે (Police) ગુજરાત ગેસ સર્કલ...
નવી દિલ્હી: (New Delhi) આજે બીજા દિવસે ઈડી દ્વારા રાહુલ ગાંધીની (Rahul Gandhi) સાડા ચાર કલાક પૂછપરછ કરાઈ હતી. સાંજે 4 કલાકે...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બ્રિજનો (Bridge) અમુક ભાગ ધરાશાયી થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના નંદેલાવ બ્રિજનો અમુક ભાગ તૂટી પડતા...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આજે મંગળવારે તા. 14 જૂનના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. આ ભૂકંપ બપોરે 1.5...
પલસાણા: કડોદરા (Kadodara) GIDC પોલીસમથક વિસ્તારના ચલથાણ (Chalthan) ગામની સીમમાં રેલવે ક્રોસિંગ બ્રિજ પાસે આસિસ્ટન્ટ ડાઇંગ માસ્ટરને (Assistant Dyeing Master) છાતીમાં ચપ્પુના...
નવી દિલ્હી: આર્મીમાં (Army) જોડાઈને દેશની સેવા કરવા માંગતા યુવાનો માટે સરકાર ઉત્તમ યોજના લઈને આવી છે. અગ્નિપથ (Agneepath Scheme) નામની આ...
ભરૂચ: ભરૂચ (Bharuch) કલેક્ટર તુષાર ડી. સુમેરાની (Tushar D. Sumera) એક કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ગણના થાય છે. એક IAS અધિકારી...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ૧૮મી જુને વિવિધ કાર્યક્રમ અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર રોજે રોજ અધિકારીઓ તથા ભાજપના પદાધિકારીઓ...
વડોદરા : ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખેતરમાં મસ્ત મજાથી દારૂની મહેફિલ માણી રહેલા આઠ ખાનદાની નબીરાઓને એલસીબી ઝોન-1 સ્કોર્ડ સહિત...
વડોદરા : રાજ્ય સહિત શહેરમાં 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી શરૂ થયેલી સ્કૂલોના પટાંગણ વિદ્યાર્થીઓની કિલકારીથી ગૂંજી ઉઠ્યા હતા. કોરોનાની ચોથી...
વડોદરા : વડોદરાના માધવનગર આવાસ ૨૦૧૩મ ધરાશાયી થતા ૧૧ લોકોના મોત નીપજ્ય હતા. આઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કિશનવાડી નુર્મ આવાસમાં...
વડોદરા : કારેલીબાગમાં આવેલી જયપાર્ક સોસાયટીમાં વૃદ્ધ માતા સાથે રહેતા અર્ચનાબેન મકવાણા ઠગ ટોળકી સાથે મળી ગયેલ સીટી પોલીસ મથકનાં પીએસઆઈ સહિતની...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
મેડીકલ પેપર્સમાં કરવામાં આવેલ કોઈ નોંધને આધારે વીમેદારને 2.5 વર્ષથી હાઇપરટેન્શન હોવાનું અનુમાન કરી વીમેદારનો કીડનીની સારવાર સંબંધિત કલેમ નામંજૂર કરવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઇ હોવાનું ઠરાવી અત્રેની સૂરત જિલ્લા અદાલતે વીમેદારને કલેમ વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે. શ્રીમતી નર્મદાબેન પટેલ અને તેમના પતિએ (ફરિયાદીઓએ) એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત સૂરત જિલ્લા ફોરમમાં મેસ બુપા હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની લિ. (ઠેકાણું રોકફોર્ડ બિલ્ડીંગ, ઉધના દરવાજા પાસે, રીંગરોડ, સૂરત) (સામાવાળા) વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદમાં જણાવેલું હતું કે ફરિયાદીઓ સામાવાળા વીમા કંપનીનો હેલ્થ કમ્પનીઅન સીલ્વર તરીકે ઓળખાતો વીમો રૂા. 2,00,000- નો 2 વર્ષથી ધરાવતા હતા. મજકૂર વીમો અમલમાં હતો.
તે દરમ્યાન ફરિયાદી નર્મદાબેને દુખાવો, તાવ આવવો વગેરે તક્લીફો જણાતા ડૉ.વત્સા પટેલને કન્સલ્ટ કરેલા. ડૉ. પટેલે જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી ફરિયાદીને કીડનીમાં તક્લીફ હોવાનું જણાવીને ડાયાલીસીસ કરાવવાની સલાહ આપેલી. ફરિયાદી તબીબી સલાહ અનુસાર 2 વાર ડૉ. વત્સા પટેલની હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થઇ જરૂરી ટ્રીટમેન્ટ કરાવવી પડેલી જે ટ્રીટમેન્ટનો ખર્ચ અનુક્રમે રૂ.62,300/-, રૂ.38,571/- થયેલ તેમ જ એક વાર ડાયાલીસીસ પણ કરાવવું પડેલું જેનો ખર્ચ રૂ.8,112/- થયેલો. આમ, કુલ ત્રણ તબીબી સારવાર માટેનો ખર્ચ રૂ. 1,08,983/- થયેલો.
ઉપરોકત ત્રણેય સારવાર અંગે ફરિયાદી તરફે સામાવાળા વીમા કંપની સમક્ષ ત્રણ અલગ-અલગ કલેમ જરૂરી પેપર્સ રજૂ કરીને કરવામાં આવેલા. પરંતુ સામાવાળા વીમા કંપનીએ મેડીકલ પેપર્સમાં એક અન્ય ડૉ. જૈનની નોંધમાં ફરિયાદીને હાઇપરટેન્શન હોવાનું જણાવ્યું હોવાથી તેના આધારે વીમો લેતા પહેલાંથી જ ફરિયાદીને હાઈપરટેન્શન હોવાનું તેમ જ મજકૂર હકીકત વીમો લેતી વખતે ફરિયાદીએ ઇરાદાપૂર્વક છુપાવી હોવાના તારણ પર આવી વીમા કંપનીએ ત્રણેય ક્લેમ નામંજૂર કર્યા હતા. જેથી ફરિયાદીએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવાની જરૂરત પડેલી.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇએ ગ્રાહક ફોરમ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે માત્ર મેડીકલ પેપર્સની કોઇ નોંધને આધારે ફરિયાદીને હાઇપરટેન્શનની યા અન્ય કોઇ બીમારી હોવાનું અનુમાન થઈ શકે નહીં. વીમો લેતા અગાઉ ફરિયાદીને બીમારી હોવા બાબતે સામાવાળા કોઇ ચોકકસ પુરાવો રજૂ કરી શકયા નથી. વળી, હાઈપરટેન્શન એક લાઇફ સ્ટાઇલ ડીઝીસ ગણાય છે. લાઇફ સ્ટાઇલને આધારે હાઇપરટેન્શનમાં પણ વધ-ઘટ થતી રહેતી હોય છે. હાઇપરટેન્શનની હકીકત વીમેદારે વીમો લેતી વખતે ન જણાવી હોય તો પણ ફરિયાદીએ કોઇ મહત્ત્વની હકીકત છુપાવી છે એવું ગણી શકાય નહીં અને તે સંજોગોમાં ફરિયાદીના ત્રણેય કલેમ મળવાપાત્ર છે.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ શ્રી કે.જે. ઉપાધ્યાય અને સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં ફરિયાદીના ત્રણેય કલેમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું ઠરાવી ત્રણેય કલેમની રકમ રૂ.1,08,383/- 8% લેખેના વ્યાજ તેમ જ શારીરિક-માનસિક ત્રાસ માટેના વળતરના તેમજ કાનૂની કાર્યવાહીના બીજા રૂ.4,000/- સહિત ફરિયાદીને ચૂકવવાનો વીમા કંપનીને હુકમ કરેલો. વીમા કંપનીએ ગ્રાહક ફોરમના હુકમને સ્વીકારીને હુકમ મુજબની રકમનું પેમેન્ટ ફરિયાદીને કરી દીધું હતું. અને એ રીતે ફરિયાદી-વીમેદારને કાનૂની લડત આપ્યા બાદ ન્યાય મળી શક્યો હતો.