અત્યારે ટી.વી. રિયાલિટી શોમાં બે ચહેરા ખાસ છે. એક કિરણ ખેર અને બીજો સોનાલી બેન્દ્રે. કિરણ ખેરને બ્લ કેન્સર થયું હતું અને...
રાધિકા આપ્ટે જાણે છે કે તે આલિયા ભટ્ટ નથી કે કિયારા અડવાણી યા તાપસી પન્નુ નથી પણ તે જાણે છે કે રાધિકા...
કરુણા પાંડે હવે ‘પુષ્પા ઇમ્પોસીબલ’ તરીકે નવી શરૂઆત કરશે. ‘વો રહેનેવાલી મહેલોં કી’માં તે આવી ત્યારે આલોકનાથ, કનિકા કોહલી, શગુફતા અલી વગેરે...
શ્વેતા ત્રિપાઠી તેની ‘યે કાલી કાલી આંખે’ વેબ સિરીઝ પછી ‘એસ્કેપ લાઇવ’ વેબ સિરીઝ સાથે તૈયાર છે. આ તેની નવમી વેબ સિરીઝ...
પહેલા તો એ જણાવો ‘મેરુ તો ડગે નય’ ગીત માટે દર્શકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?જિગરદાન: ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો...
જાણીતા સંગીતકારના સંતાન હોવા માત્રથી સંગીતકાર નથી બનાતું. પ્રતિભા બહુ વ્યકિતગત બાબત છે અને તે હોય તો પિતા તરફથી મળેલા સંસ્કાર વધારે...
સુનીલ દત્ત સારા અભિનેતા નહોતા પણ તેમણે હીરો તરીકે જે પાત્રો ભજવ્યા તેના કારણે યાદ કરવા પડે એવા જરૂર છે. મહેબૂબ ખાને...
સાલ દો સાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારોમેં સસુરાલ નહીં જાઉંગી, ડોલી રખ દો કહારોપહેલા સંદેસા સસુરજી કા આયા(2) અચ્છા બહાના...
સુરત: ઉનમાં ગઈકાલે રાત્રે છ સાત વ્યક્તિએ મળી મિત્રની જ હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. ગયા વર્ષે રમજાનમાં...
નવી મુંબઇ : આઇપીએલની (IPL) આજે અહી રમાયેલી 66મી મેચમાં ક્વિન્ટન ડિ કોકે આઇપીએલની હાલની સિઝનની સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર કરવાની સાથે જ...
અમદાવાદ: ઓવૈસીની પાર્ટીના (Party) અમદાવાદનાં (Ahmedabad) એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ (Facebook Post) કરીને હિન્દુ (Hindu) ભાઈઓની ધાર્મિક...
નવસારી : વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે થયેલા બ્લાસ્ટ (Blast) પ્રકરણમાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જેમાં લીવ ઈનમાં રહેતી પુત્રવધુની બહેન...
ગાંધીનગર : ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડ માર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્તુત કરાશે તેમ...
સુરત : 19 મેને વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે (World family doctor day) તરીકે ઉજવવામાં (Celebrate) આવે છે. ફેમિલી ફિઝિશિયન નાના બાળકોથી (Children)...
ભરૂચ: મને માફ કરી દો… મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર વિડીયો (Video) નહીં બનાવું…. ભરૂચ (Bharuch) સી ડિવિઝન પોલીસમથકમાં (Policestation)...
કામરેજ:ખડસદ સ્થિત ઓમ રેસિડેન્સીમાં રહેતી બે સંતાનની માતાએ (Mother) જિંદગીથી (Life) કંટાળી જઈ બેડરૂમમાં (Badroom) પંખાની (Fan) હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો...
હથોડા: થોડા દિવસો પહેલાં પીપોદરા (Pipodra) જીઆઇડીસી (GIDC) ખાતે ચપ્પલ (Footwere) ખરીદી મામલે ચપ્પલના દુકાનદારને (Shopkeeper) કેટલાક ભરવાડોએ માર મારતાં મામલો બિચક્યો...
નવી દિલ્હી: વારાણસીની (Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની (Survey) વચ્ચે દિલ્હીની (Delhi) જામા મસ્જિદમાં (Jama Mosque) સર્વે કરાવવાની માંગ કરવામાં આવી છે. આ...
દિલ્હીના (Delhi) ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાનું રાજીનામું (Resignation) આજરોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (President Ramnath Kovind) સોંપી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી...
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર (Allrounder) મોઈન અલી (Moeen Ali) છેલ્લા કેટલાક સમયથી CSKનો અભિન્ન ભાગ છે. આજે તેઓ ધનિક ખેલાડીઓમાં માનવામાં આવે છે. મોઈન...
નવી દિલ્હી: આજે વિશ્વનો (World) દરેક દેશ વિકાસ ઈચ્છે છે અને આગળ વધી રહ્યો છે. જો કે વિકાસના (Development) કારણે વિશ્વ ગંભીર...
બિહાર: દેશમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે બિહાર(Bihar)માં એક વિદ્યાર્થીની(Student)એ છેડતી(molestation)થી કંટાળીને ટ્રેન(Train)માંથી કુદી પડી હતી. જેના કારણે...
સુરત: (Surat) સુરત મનપાના (Corporation) કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સર્જન સોસાયટીની પાછળ મનપાના રિર્ઝવ પ્લોટ પર સોસાયટીવાસીઓએ બનાવી દિધેલા મંદિરને (Temple) દુર કરી...
કાન્સ: ફ્રાન્સમાં કાલથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની (Cannes Fim Festival) શરૂઆત થઇ ગઇ છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને પ્રથમવાર કન્ટ્રી ઓફ ઓનરનું (Country...
ટેક્સાસ: અમેરિકા(america)ના ટેક્સાસ(Texas)માં ભારતીય(Indian) વિદ્યાર્થી(Studant) સાથે મારપીટ(Battering) કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં એક ગોરો...
દમણ: દમણ (Daman) ના કડૈયા પોલીસ (Police) મથકની થોડે દૂર દરિયા અને નદીના સંગમ સ્થાન પાસે અમુક ઈસમો હોડી મારફતે ગુજરાતમાં (Gujarat)...
સુરત(Surat) : શહેરના સચિન(Sachin) વિસ્તારમાં ચાલતા ડિજિટલ ગ્રામીણ સેવા(Digital Rural service) નામના બોગસ(Fake) જનસુવિધા કેન્દ્ર(Public convenience Center)ના કૌભાંડ ઉપરથી પડદો હટી ગયા...
વારાણસી: વારાણસી(varanasi)ની જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Mosque)ના વઝુખાનાને તંત્રએ 9 તાળાઓ સાથે સીલ(seal) કરી દીધું છે. તેમજ વઝુખાનાની સુરક્ષાની જવાબદારી CRPFને સોંપવામાં આવી છે....
મોરબી: હળવદ (Halwad) ખાતે મીઠાના કારખાનામાં (Salt Factory) મોટી દુર્ઘટના (Accident) સર્જાઈ છે. GIDCમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાશાયી થઈ જતા 12 શ્રમિકોના...
સુરત(Surat): બ્રિટન(Britain)ની દવા(Tablet) રિટેલ ચેન સ્ટોર્સ બુટ્સ(Boots)ને ખરીદવા માટે મુકેશ અંબાણી(Mukesh Ambani)ની સામે બ્રિટનના કોર્પોરેટ ઇજી ગ્રુપની કંપનીઓના માલિક એવા મૂળ ભરૂચ(Bhruch)ના...
“કર્ણાટક કોંગ્રેસમાં મોટો વિસ્ફોટ: ‘ડીકે CM બન્યા હોત તો’ કહી મંત્રીએ છોડી ખુરશી”:મનગમતું મંત્રાલય ન મળતાં મંત્રીનો બળવાખોર નિર્ણય”
નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં 12મા માળે ભીષણ આગ: અનેક ફ્લેટ સુધી ફેલાઈ આગ, રહેવાસીઓમાં ભયનો માહોલ
પરીક્ષાની ભ્રષ્ટ વ્યવસ્થા અને મેરીટનો ભ્રમ
ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આપી મોટી ખુશખબર: “મારા સારા મિત્ર PM મોદી સાથે જલ્દી થશે ઐતિહાસિક સમજૂતી”
INDIA ગઠબંધનમાં વધ્યું તણાવ: “જ્યાં કોંગ્રેસ હશે ત્યાં અમે નહીં જઈએ”DMKએ બેઠકમાં હાજરી આપવાનો કર્યો ઇનકાર
એડમિશન એક્સપ્રેસ: સપનાં,સર્વર અને વાલીઓની મૂંઝવણ
અમોનિયા ગેસ જેવા જોખમી પદાર્થોના સંચાલનમાં સુરક્ષાની નાની બેદરકારી પણ મોટું સંકટ ઊભું
ક્યારેક દુનિયાથી કટ ઓફ થઈ જાવ
વડાપ્રધાન મોદીના ઇકો-ફ્રેન્ડલી સ્વાગત માટે સુરત સજ્જ: 48 બાય 14 ફૂટનું ભવ્ય બેકડ્રોપ
દિલ્હીમાં આગની દુર્ઘટના માટે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે
વડાપ્રધાન બન્યા બાદ મોદી આજે નવમી વખત સુરતની મુલાકાત લેશે
‘ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા’ અને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’નો જીવંત સંદેશ આપશે સુરતનો કાર્યક્રમ
સૂર્યકુમાર યાદવ જેવા કેપ્ટન ક્યાંથી લાવશો? બેટિંગ ફોર્મને કારણે કેપ્ટનશીપ ગઈ, પરંતુ આંકડા આજે પણ તેમની નેતાગીરીની સાક્ષી આપે છે
મોદી પર દબાણ કરવું નુકસાન કારક સાબિત થશે; ભારત-રશિયા સંબંધો અતૂટ છે: પુતિનનો ટ્રમ્પને પરોક્ષ સંદેશ
“શેરી વળાવી સજાવું ઘર, આવો રે” : વિશ્વ પર્યાવરણ દિવસે સુરતના દિવ્યાંગ નાગરિકે આપી સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમની અનોખી પ્રેરણા
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતને મળશે વિકાસની મહાભેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹18,777 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જેવર એરપોર્ટ ફ્લાયઓવર બાંધકામ સ્થળ પર મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં અનેક મજૂર દબાયા
દાહોદના રામાનંદ પાર્ક નજીકના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી: જાણો કોને તક આપવામાં આવી
અકોટાના દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન મૂર્તિઓ ચોરનાર દાહોદની ત્રિપુટી ગોલ્ડન ચોકડી પરથી ઝડપાઈ
17 મનપા, 151 પાલિકામાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થશે
પાયાના કાર્યકરને ભાજપનું મોટું માન: છોટા ઉદેપુરના મુકેશ રાઠવાની રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી
કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ શું થયું હતું?
બોડેલી સેવાસદનમાં આગથી અફરાતફરી: પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગતા દોડધામ
ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પહલાજ નિહલાનીનું નિધન: ગોવિંદાને બ્રેક આપ્યો હતો
દિલ્હી આગ: માલિક હોટેલ પાસેથી પસાર થયો પણ કોઈને બચાવ્યા નહીં, 4 દિવસના રિમાન્ડ
પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપ નથી રહ્યા, સંસદીય પરંપરાઓના અગ્રણી જાણકારને દેશની શ્રદ્ધાંજલિ
સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ
શું છે ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ યોજના જેને દિલ્હી સરકાર પાછી ખેંચી રહી છે?
સોનાની જેમ ચાંદી પર પણ કડક નિયમો, હોલમાર્કિંગ ફરજિયાત થવાની દિશામાં પગલાં
અત્યારે ટી.વી. રિયાલિટી શોમાં બે ચહેરા ખાસ છે. એક કિરણ ખેર અને બીજો સોનાલી બેન્દ્રે. કિરણ ખેરને બ્લ કેન્સર થયું હતું અને હવે એક રિયાલિટી શોના જજ તરીકે પાછા વળ્યા છે. તો સોનાલી બેન્દ્રેનું પણ એવું જ છે. 2018માં તેને કેન્સર હોવાનું જાહેર થયું પછી સતત ટ્રીટમેન્ટમાં રોકાઇ ગઇ. માથાના વાળ પણ ઉતરી ગયા પણ હવે ફરી એજ તેના સૌંદર્ય, એજ આકર્ષક સ્મિત સાથે પાછી વળી હતી ત્યારે કેન્સર થવાને કારણે શો છોડી ગયેલી ને હવે ચાર વર્ષ પછી ફરી ડાન્સના જ રિયાલિટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ-લિટલ માસ્ટર્સ’ની પાંચમીસ ીઝનની જજ તરીકે પાછી દેખાય રહી છે. આ એક બહુ જ સુખદ ઘટના કહેવાય. તેના પતિ ઇચ્છતા હતા કે ફરી અગાઉની જેમ જ સોનાલી કામ કરે પણ સોનાલી જોવા માંગતી હતી કે 12 થી 18 કલાકનો સ્ટ્રેસ તે સહન કરી શકે છે કે નહીં? અને હવે તો તેણે પૂરવાર કર્યું છે કે એજ સોનાલી પાછી આવી ગઇ છે. ‘સરફરોશ’, ‘બોમ્બે’, ‘હમ સાથ સાથ હૈ’ જેવી હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી, તેલુગુ, કન્નડ, તમિલ ફિલ્મોમાં કામ કરી ચુકેલી સોનાલી જેટલા મોટા સકસેસની અધિકારી હતી એટલી સકસેસ નથી મેળવી શકી.
સોનાલી બેન્દ્રેએ ફિલ્મોમાં જેટલું કામ કર્યું તે કોઇ બવંડર ઊભા કયરા વિના કર્યું. જયારે તેને લાગ્યું કે હવે પરણી જવું જોઇએ ત્યારે ગોલ્ડી બહેલને પરણી ગઇ. ગોલ્ડીની એક ફ્રેન્ડ સુન છે જે હવે ઋત્વિક રોશનની ભૂતપૂર્વ પત્ની છે, આ સુન સોનાલીની ખાસ મિત્ર છે. સોનાલી અને ગોલ્ડીના લગ્નને બે દાયકા થવાના અને સરસ રીતે તેમનું લગ્નજીવન ચાલે છે. સોનાલી શાંત મિજાજની છે. કેન્સર વખતે તેને સર્જરી કરવાની હતી ત્યારે સોનાલીની બહેન સોનાલીને ભેટી પડી. જાણે તે પાછી ન વળવાની હોય. સોનાલીએ ત્યારે જ તેને કહેલું કે ‘બહુ નાટક ન જોઇએ, હું પાછી વળીશ.’ અને હકીકતે તે પાછી વળી. તે કહે છે કે દુ:ખથી તમે ભાગી ન શકો પણ હા, તેને ઓછુ કરી શકો.
સોનાલીએ મોડલીંગથી શરૂઆત કરેલી અને પછી સ્ટારડસ્ટ ટેલેન્ટ સર્ચમાં પસંદ થયેલી. નિર્માતા સોહેલ ખાન ‘રામ’ નામની ફિલ્મ બનાવવા માંગતા હતા તે માટે સોનાલી પસંદ કરાયેલી પણ પછી અતુલ અગ્નિહોત્રીની ‘નારાઝ’થી તેણે આગાઝ કરેલો. પણ કેન્સર પછી ફરી તેણે ટી.વી. કમર્શીઅલથી જ આરંભ કરેલો કે મોડલ તરીકે જ ફરી શરૂઆત કરેલી. સોનાલીએ પોતાની કારકિર્દી કોઇ પણ ટકે એ માટે આઇટમ ગર્લ નથી બની. તેલુગુમાં તેણે ચિરંજીવી, રવિ તેજા, નાગાર્જુન વગેરે સાથે કામ કર્યું છે. ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’ની તેલુગુ રિમેકમાં તે ચિરંજીવી સામે ડો. સુનિતા બની હતી. ટી.વી.પર તે અનેકવાર જજ તરીકે આવી અને ‘અજીબ દાસ્તાન હૈ યે’ ટી.વી. શ્રેણીમાં ય કામ કર્યું. હવે તે ‘રસના: ધરે ઓફ લાઇટ’માં શ્રુતિ હાસન, નરગીસ ફક્રી, ટિસ્કા ચોપરા સાથે આવી રહી છે. આ ઉપરાંત જૂનિયર એનટીઆર સાથે એક તેલુગુ ફિલ્મમાં કામ કરી રહી છે. મતલબ કે ફરી કામ કરી રહી છે. પણ પહેલાની જેમ જ આક્રમક થયા વગર. •