દરેકના અલગ અલગ શોખ હોય છે અને એ શોખને ફેશનમાં કેવી રીતે પરિવર્તિત કરવા એ પણ લોકો શોધી જ લેતા હોય છે...
છેલ્લાં 2 વર્ષની વાત કરીએ તો એ સમય યાદ આવતા જ ધ્રુજી જવાય છે. સાયરનોના અવાજ અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન વચ્ચે માણસ...
સુરત: રાજ્યના હવામાન વિભાગ દ્વારા સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) 30 મે સુધી અરબી સમુદ્ર અને દરિયા (Sea) કિનારાના વિસ્તારોમાં...
એપ્રિલ 2018માં UNની સામાન્ય સભાએ 3 જૂનના દિવસને ઇન્ટરનેશનલ બાઈસિકલ-ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી તે પછી સુરતમાં નિયમિત રીતે બાઈસિકલ-ડેની ઉજવણી...
કુપોષિત બાળકો અને મહિલાઓની મોટી સંખ્યા ધરાવતા દેશોમાં દૂધનું મહત્ત્વ સમજાવવા અને આહારમાં દૂધને સામેલ કરવાની જાગૃતિ લાવવાના હેતુસર UNO દ્વારા વર્ષ...
વલસાડ : દમણથી (Daman) દારૂ (Alcohol) ભરી લઇ જતી સુરતની (Surat) એક કાર (Car) વલસાડ (Valsad) નજીક હાઇવે નં. 48 પર ડુંગરી...
પેપર, પ્રિન્ટીંગ, મેન્યુફેકચરીંગ, ઓફિસ સ્ટેશનરી, કંપની સ્ટેશનરી અને સ્કૂલને લગતી સ્ટેશનરી માટે રાજ માર્ગ અને રાણીતળાવની શેરીઓમાં 8 થી 10 દુકાનો ધરાવનાર...
અમેરિકાના 18 વર્ષના યુવાને સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરીને 21 નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી નાંખી છે તે અમેરિકાના વર્તમાન સમાજની દુર્દશા સૂચવે છે....
કેમ છો?મોસમમાં અણધાર્યું પરિવર્તન આવતાં વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરાઇ ગઈ છે. સાથે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ ઘટતાં મોંઘવારી ઘટવાની આશા બંધાઇ...
ગાંધીનગર: સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઇએ તેમ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું....
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ તારીખ 27 અને 29મી મેના રોજ આઈપીએલની (IPL) બે મેચ યોજાનાર છે....
અમદાવાદ: સહકારી બેંકો, દૂધ સંઘો અને અન્ય સહકારી સંસ્થામાં મોટાપાયે સગા-વ્હાલા-મળતિયાને બારોબાર ભરતી – ગરરીતિ, લેવડ દેવડ કૌભાંડો સામે આવી રહ્યા છે....
સુરત : બળાત્કારના (Rape) ગુનામાં સગીરાએ સપનાને (Dream) હકીકત માનીને બોયફ્રેન્ડની (Boy Friend) સાથે સગા મામાની સામે રેપની ફરિયાદ (Complaint) આપી હતી....
રાજપીપળા: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વન વિભાગ દ્વારા આયોજિત ડેડિયાપાડા ખાતેના આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ...
જૈાકાર્તા : ભારતની (India) યુવા મેન્સ હોકી (Hockey) ટીમે આજે અહીં રમાયેલી એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની ગ્રુપ મેચમાં (Group Match) ઇન્ડોનેશિયાને 16-0થી...
ગાંધીનગર: મુંદ્રા પોર્ટ (Mundra Port) પર રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે ઓપરેશન (Operation) નમક હાથ ધરીને પોર્ટ પર ઈરાનથી આવેલા કન્ટેનરમાંથી 500 કરોડનું...
બારડોલી: ગ્લોબલ વોર્મિંગની (Global Warming) અસર કેરીના (Mango) પાક પર જોવા મળી રહી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન ભારે ધુમ્મસ અને કમોસમી વરસાદને...
ભરૂચ: ભરૂચના (Bharuch) નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ (Entry) નહીં હોવા છતાં બેરોકટોક પસાર થંતા એક વર્ષની અંદર અકસ્માતોની (Accident)...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે ખેતરમાંથી (Farm) એક મહિલા (Women) ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. હત્યાના ઇરાદે મહિલાને ગળાના તથા પેટના ભાગે...
ગુજરાત: સમગ્ર ભારતમાં હવામાનના પલટાની અસરો જોવા મળી રહી છે અને કેટલાંક રાજ્યોમાં તો વરસાદ પણ આવી ગયો છે. છતાં ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી: પેટ્રોલિયમના (Petroleum) ભાવ વધારાના કારણે વિશ્વના તમામ દેશો મોંઘવારીની (Inflation) ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં પણ મોંઘવારી વધી રહી છે,...
પલસાણા: (Palsana) કડોદરા ખાતે રહેતા યુવાનને ઓનલાઈન બોલેરો પિકઅપ (Bolero Pickup) ખરીદી કરવાનું ભારે પડ્યું હતું. યુવાને OLX પર બોલેરો પિકઅપના ફોટા...
વારાણસી: જ્ઞાનવાપી(Gyanvapi) કેસ મામલે વારાણસી(Varanasi) ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં શિવલિંગ(Shivling)ને નુકસાન(Damage)...
નવી દિલ્હી: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) વાર્ષિક 100 બિલિયન ડોલરની કમાણી કરનારી પ્રથમ ભારતીય કંપની (Indian Company)...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) માનવતા ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ (Viral) થઈ રહ્યો છે....
સુરત: (Surat) કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં યોજાયેલા એક લગ્નસમારંભના (Marriage Function) જમણવારમાં ભોજન લેનારા 200થી વધુ લોકોને ફુડપોઇઝનની...
નવી દિલ્હી: આખરે સુપ્રીમ કોર્ટે માન્યું કે વેશ્યાવૃત્તિ એ વ્યવસાય છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના દરમિયાન સેક્સ વર્કરોને થતી સમસ્યાઓ અંગે દાખલ કરવામાં...
વડોદરા: વડોદરાના (Vadodara) સુરસાગર તળાવમાં (Sursagar Lake) માછલીઓને ઓક્સિજન ન મળતા 5000 માછલીઓના મોત થયા છે. માછલીઓને 20 દિવસથી ઓક્સિજનની ન મળતા...
શ્રીનગર: શ્રીનગર(Srinagar)માં લેહ(Leh)-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારના રોજ ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. મોડી રાત્રે એક ગાડી(Car) ઉંડી ખીણ(Valley)માં પડી...
કુપવાડા: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીંના કુપવાડામાં સુરક્ષાદળોએ (Security forces) ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા 6 આતંકવાદીઓને...
ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર: 85% ઇથેનોલથી ચાલતી વેગન-આરની આટલી છે કિંમત
ક્રિકેટનો ટ્રિપલ ડોઝ! 17 જૂને એક જ દિવસે ટીમ ઈન્ડિયાની ત્રણ મોટી મેચ, સવારમાં ઈન્ડિયા A, બપોરે સિનિયર ટીમ અને સાંજે મહિલા ટીમ
ચકચારી શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ કેસની એડવોકેટ અતુલ વ્યાસને સોંપાઈ જવાબદારી
લામડાપુરામાં ભાડૂતી ગુંડાઓ સાથે હથિયારોના જોરે આતંક મચાવનાર 8 સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
સીમલજના દારૂ કૌભાંડે ડાકોર પોલીસની પોલ ખોલી! DGPનો કડક કોરડો, બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે, 275 દિવસ પછી કરશે વાપસી
ગુજરાતવાસીઓએ વરસાદની હજુ રાહ જોવી પડશે! ચોમાસું મોડું શરૂ થવાના સંકેત
વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો: ભારત A ના સુપર ઓવરમાં પરાજય બાદ ઘટના બની
અમેરિકા-ઈરાન સોદાની જાહેરાત થતાં જ ભારતે LPG અને પેટ્રોલ અંગે આપ્યું મોટું નિવેદન
ગીર જવાનું પ્લાનિંગ છે? તો જલ્દી કરો, 23 જૂનથી 4 મહિના માટે બંધ થશે સાસણ ગીર સફારી
RTI મામલે રાજ્ય માહિતી આયોગની કડક કાર્યવાહી: સાવલીના તત્કાલીન PI અને મામલતદારને ₹10-10 હજારનો દંડ
ફિફા વર્લ્ડ કપમાં આજે 4 ધમાકેદાર મેચો, સ્પેન-કેપ વર્ડે અને બેલ્જિયમ-ઇજિપ્ત પર નજર
જયપુર: યુવકોએ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિષેક દીપકેને ભીડમાં થપ્પડ માર્યા
બ્રાઝિલમાં હવામાં જ બે હેલિકોપ્ટરની ભીષણ ટક્કર, ‘મિસ યુ’ ફેમ ઓલિવર ટ્રી સહિત 6 લોકોના મોત
‘મેં નાચું, તું નચા’ રીલ બનાવ્યા બાદ પંખે લટકતી હાલતમાં મળી અભિનેત્રી સંચિતા, સુસાઇડ નોટ મળી નહીં
સામાન્ય જનતાને વધુ એક ઝટકો: જથ્થાબંધ મોંઘવારી 9.68% પર, 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો
પ્રણિત મોરે બાદ વધુ એક સ્ટેન્ડ-અપ કોમેડિયન વિવાદમાં, રેપ પર જોક કરનાર કોમેડિયન મધુર વિરલીએ માંગી માફી
ગુજરાતને 2047 સુધી વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026’ની જાહેરાત
ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026: ગ્રીન હાઇડ્રોજનથી રોબોટિક્સ સુધી, ઉદ્યોગોને મળશે અબજો રૂપિયાના પ્રોત્સાહનો; સ્ટાર્ટઅપ, MSME અને R&D માટે વિશેષ પેકેજ
વૈભવ સૂર્યવંશી ત્રીજી મેચમાં પણ નિષ્ફળ, તેણે 21 રન બનાવ્યા
યુદ્ધના વાદળો દૂર થયા! અમેરિકા-ઈરાન કરાર બાદ તેલથી શેરબજાર સુધી શું બદલાશે?
પાકિસ્તાન સાથે સંવાદના દરવાજા બંધ ન કરવા જોઈએ, સારા સંબંધો જરૂરી: મોહન ભાગવત
હાલોલમાં ‘કિચન ગાર્ડનિંગ’ વિષયક બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાઈ, પ્રાકૃતિક ખેતી દ્વારા પોષણ સુરક્ષા પર ભાર
ફિલ્મ ‘છાવા’ની અભિનેત્રી સંચિતા ઉગલે હવે નથી રહી, 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા
આથાડુંગરી ખાતે જન કલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન, સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા ભાર
પુતિનને ઝટકો કે વૈશ્વિક સંદેશ? બ્રિટિશ દરોડાથી રશિયન ઓઇલ નેટવર્ક ફરી ચર્ચામાં
પાવાગઢમાં ખોવાયેલા 12 જેટલા બાળકો પરિવારને મળ્યા, પોલીસ-દુકાનદારોના સંકલનથી માનવતાની મિસાલ
કાલોલમાં પીપલ્સ બેંક પાસેથી બે ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ
કેસરપુર હડફ નદીના બ્રિજ પર જોખમી ખાડો, સળિયા દેખાતા અકસ્માતનો ભય
“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ડભોઈ ITI ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે વૃક્ષારોપણ
દરેકના અલગ અલગ શોખ હોય છે અને એ શોખને ફેશનમાં કેવી રીતે પરિવર્તિત કરવા એ પણ લોકો શોધી જ લેતા હોય છે ત્યારે ફિંગર રિંગ લવર માટે આજે એવી રિંગ ડીમાંડમાં છે જેનાથી તેમનો રિંગ પહેરવાનો શોખ પણ જળવાય રહે છે અને સાથે સાથે સમય જોવા માટે પણ આ રિંગ ઉપયોગી બને છે. આજકાલ માર્કેટમાં એવી ફિંગર રિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં વોચનો પણ સમાવેશ થઈ જાય છે. પહેલા લોકો સમય જોવા માટે ખાસ ઘડિયાળ પહેરતા હતા પણ હવે મોબાઈલ હાથવગો હોવાને કારણે કેટલાક લોકો ઘડિયાળ પહેરવાનું ટાળે છે પણ અવનવા કલર અને ડિઝાઇનમાં મળતી આકર્ષક વોચ વિથ રિંગ યંગસ્ટર્સમાં ફેવરિટ બની છે.

અલગ અલગ મટીરિયલમાં ઉપલબ્ધ
વોચ વિથ રિંગ અલગ અલગ મટીરિયલમાં અને ખાસ યુવા પેઢીને આકર્ષે એવા રંગોમાં ઉપલબ્ધ હોવાથી તેનું ખાસ આકર્ષણ રહે છે. એટલું જ નહીં એની કિંમત પણ દરેક વર્ગને અનુલક્ષીને રાખવામાં આવી હોવાથી કોઈ પણ વર્ગ પોતાનો શોખ પૂરો કરી શકે છે. જો કે કિંમત પ્રમાણે વસ્તુનું મટીરિયલ નક્કી થતું હોવાથી એની વેલિડિટીનો આધાર એના પર રહેલો છે પણ એ વાત તો છે કે ફેશનમાં રહેવા લોકો એક વાર તો ટ્રાય કરવાનું પસંદ કરશે જ.