કેટલાક માટે એક માધ્યમ ભાગ્ય બની જાય પછી એ ભાગ્ય પણ કેદ બની જાય. બીજા માધ્યમ માટે જાણે તે લાયક જ ન...
ગમે તે કહો, મોટા બેનર, જાણીતા સ્ટાર્સવાળી ફિલ્મો સાથે જોડાઓ તો ‘સાંભા’ પણ યાદગાર બની જાય છે. પ્રતિભા હોવી પૂરતી નથી તેનું...
જેમ હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓ દક્ષિણની ફિલ્મોમાં સ્ટાર બની છે, તેમ દક્ષિણની અભિનેત્રીઓ પણ હિન્દી ફિલ્મની સ્ટાર બનતી આવી છે. હવે અજય દેવગણનો...
કમલ હાસન હિન્દી ફિલ્મો માટે નવો નથી પણ હવે તે વૃધ્ધ જરૂર થયો છે. પૂરા 67 વર્ષનો. તેનામાં ફિલ્મ નિર્માણ-દિગ્દર્શનના સાહસ અને...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્રની પીએમ નરેન્દ્ર મોદીની સરકારની (Narendra Modi Government) 8 વર્ષની સિદ્ધિઓ તથા કાર્યકાળની ઉજવણી કરવા માટે પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરી...
સુરત: (Surat) કાર લઇને ઇચ્છાપોર નજીક બાંધકામ સાઇટ (Construction Site) ઉપર ચોરી કરવા આવેલા યુવકે 7700ની કિંમતની લોખંડની રીંગો ચોરી કરીને ભાગતો...
વલસાડ: (Valsad) વલસાડ સિટી પોલીસે (Police) મંગળવારની રાત્રે અચાનક શહેરના પોશ વિસ્તારમાં વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતુ. જેના પગલે શહેરમાં ચકચાર...
બોલીવૂડના ખ્યાતનામ સિંગર (Singer) કેકે નું 31 મેની રાતે કોલકાતામાં લાઈવ પરફોર્મન્સ બાદ નિધન થયું હતું. કેકે નઝરુલ કોલકાતામાં સ્ટેજ પર લાઈવ...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ (Saurav Ganguli) પોતાના પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે....
નવી દિલ્હી: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala)ની 29 મેના રોજ દિવસે દિવસે ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. સમગ્ર દેશ હજુ પણ...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) હિંદુ કર્મચારીની હત્યા બાદ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે તમામ...
ન્યુયોર્ક: અમેરિકામાં ‘તમારા પતિને કેમ મારવો'( How to Murder Your Husband)પુસ્તક લખનારે જ પોતાના પતિ(Husband)ની હત્યા(Murder) કરી દીધી હોવાનો ચોકાવનારી કિસ્સો સામે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર પાસિંગની કાર લઇને આવેલા 70 વર્ષિય વૃદ્ધ અને 50 વર્ષિય આધેડ મહિલાએ જલારામમંડળ, વીરપુરના (Virpur) મુખિયા તરીકે ઓળખાણ આપીને...
ગાંધીનગર: રાજ્યમાં સવા લાખથી વધુ નાગરિકોના ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) અટકી ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશકેલી પડી રહી છે. પાકુ...
બાંગ્લાદેશ(Bangladesh): ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’ આ ગીતને એક યુવતી(Women)એ સાચું સાબિત કરી બતાવ્યું છે. આ યુવતીએ પ્રેમમાં પોતાની તમામ હદો...
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ભરતીને લઈને વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે PSIની ભરતી પ્રક્રિયા વિવાદ પર હાઈકોર્ટમાં (High Court) સુનાવણી...
ગ્વાલિયરઃ મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ગ્વાલિયર(Gwalior )માં હિટ એન્ડ રન(Hit And Run)ની ઘટના સામે આવી છે જેમાં રોડ પર ઉભેલા ચાર મિત્રો(Friends)ને પુરપાટ ઝડપે આવતી...
નવી દિલ્હી: બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં (National Hearld Case) EDએ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ...
બારડોલી : બારડોલીની (Bardoli) સાધનાનગર સોસાયટીમાં રહેતી માસીને ત્યાં વેકેશનમાં (Vacation) માતા અને બહેન સાથે રહેવા આવેલો 9 વર્ષીય બાળક ગુમ થઈ...
સુરત(Surat) : ઓલપાડ (Olpad) તાલુકાના તેના ગામની સીઆરઝેડમાં (CRZ) ગેરકાયદે (Illegal) ફાળવી દેવાયેલા ઝીંગા તળાવો (Shrimp ponds) ભાડે (Rent) ફેરવી રોકડી કરી...
સુરત: (Surat) આ વખતે ચોમાસું (Rain) ઘણું સારૂં રહેશે તેવું હવામાનશાસ્ત્રીઓ (Meteorologists) જણાવી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમ (Ukai Dam) આ વખતે...
ઉત્તરપ્રદેશ: અયોધ્યા(Ayodhya)માં હાલ ઉત્સવનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) આજે રામ મંદિર(Ram Temple)ના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. આ પહેલા સીએમ યોગીએ નિર્માણાધીન રામ...
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની (Assembly elections) અસર સમગ્ર રાજકીય પાર્ટી પર દેખાઈ રહી છે. કેટલાક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ રહી પક્ષપલટો કરી...
અમદાવાદ: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો પત્ની સાથેનો વિવાદ અવારનવાર સામે આવતો હોય છે. પરંતુ આ વખતે વિવાદ વધુ વણસી ગયો છે. કારણ...
વર્ષોથી ડાયાબીટીસની બીમારીથી પીડાતા એક વરિષ્ઠ નાગરિક એકથી બીજા ડૉક્ટર અને એલોપથીથી લઈ હોમિયોપથી, આયુર્વેદિક કે નેચરોપથીના સહારે ભટકી આવ્યા. આ રોગ...
અમેરિકા દેશ જ ઈમિગ્રન્ટોનો છે. કોલંબસે ઈ. સ. 1492માં એની ખોજ કરી ત્યારે એ દેશમાં રહેતા રેડ ઈન્ડિયો આજે ત્યાં નહીંવત જેટલી...
ઘર હોય ત્યાં સાવરણી હોય જ! ‘સૈયાં બિના ઘર સૂના સૂના’ તેની જેમ જ ‘સાવરણી બિના પણ ઘર સૂના સૂના.’ પાડોશમાંથી બીજું...
સુરત : (Surat) દસ વર્ષના આખલાને (Bull) પૂછડીની ઉપરના ભાગે કૂહાડી (Ax) મારીને ઇજાગ્રસ્ત કરનાર સામે એક ગૌરક્ષકએ પોલીસમાં ફરિયાદ (Police Complaint)...
અવકાશી વંટોળ સામાન્ય રીતે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં ફૂંકાતો જોવા મળે છે.વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં પહેલી વાર ‘અવકાશી વંટોળ’ (સ્પેસ હરીકેન)ને શોધી કાઢ્યો છે....
વડોદરા : માંજલપુર પોલીસને ભારોભાર બદનામ કરવાની પેરવી કરતો હર્ષિલ લિંબાચિયાએ ફરાર થઈને પોલીસને દોડતી કરી દિધી હોવા છતા હોસ્પિટલમાં છુટ્ટી હાથકડીમાં...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
વાઇબ્રન્ટ સમિટ પહેલાં સાવલીનો સળગતો સવાલ!રોકાણની ચમક વચ્ચે કેમિકલ વેસ્ટ નિકાલનું કૌભાંડ
સાવલીમાં કેમિકલ વેસ્ટ સળગાવવાના કૌભાંડનો ફરી પર્દાફાશ
પોલો ક્લબ ચૂંટણીમાં ‘ટીમ ડેમોક્રેસી’નો ઐતિહાસિક વિજય: મેહુલ ઝવેરી ૩૦૦થી વધુ મતોની સરસાઈથી પ્રમુખ બન્યા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી,વીજ થાંભલે કામ કરતા શ્રમિકને કરંટ લાગતા ઈજાગ્રસ્ત
મંજુસર પોલીસના ASI સાથે ગેરવર્તન કરી નેમપ્લેટ પણ ખેંચી નાખી, ત્રણ શખ્સોને ડિટેઇન કરી કાર્યવાહી શરૂ
લંડન પાર્લામેન્ટ ખાતે પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સનો આંતરરાષ્ટ્રીય સન્માન
ફ્રાન્સમાં સ્કાયડાઇવિંગ દરમિયાન મોટો વિમાન અકસ્માત, 11 લોકોના કરુણ મોત
સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત
વૈભવ સૂર્યવંશીને ફરી રાહ જોવી પડી, બીજી T20માં પણ ડેબ્યૂની તક મળી નહીં
કરાચીમાં આત્મઘાતી હુમલો, પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પાસે બ્લાસ્ટ બાદ ગોળીબાર, 4 હુમલાખોર ઠાર
ગોરવા મધુનગરમાં રેતીના કારણે બેલેન્સ જતાં ડ્રાઇવરને રોકી માર માર્યો,પથ્થર-ઇંટો મારી કારના કાચ તોડ્યા
ઉંડેરા ગામે જૂની અદાવતમાં ધિંગાણું,સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો
આ વખતે નિશાન તું જ હશે’… રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, 20 કરોડની ખંડણીની માંગ
72 કલાક બાદ ફરી ધ્રુજ્યું વેનેઝુએલા, મૃત્યુઆંક 1430 થયો, બચાવ કામગીરી વચ્ચે ફરી 5.6નો ભૂકંપ
સુરતમાં પાવર બેંક બ્લાસ્ટથી યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં ભીષણ આગ, ડાયમંડ પ્લે બટન સહિત લાખોનો સામાન ખાખ
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી, 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
કેટલાક માટે એક માધ્યમ ભાગ્ય બની જાય પછી એ ભાગ્ય પણ કેદ બની જાય. બીજા માધ્યમ માટે જાણે તે લાયક જ ન હોય એવું વર્તન થવા માંડે. શ્વેતા તિવારી 2001થી ટીવી શ્રેણીમાં કામ કરે છે અને ફિલ્મમાં મુખ્ય નાયિકા બની શકે એવી બ્યુટીફૂલ પણ છે, છતાં ટીવી જ તેનું ભાગ્ય છે. ટીવી જ તેના માટે કેદ છે. અલબત્ત, તેણે તેની આ સ્થિતિ સ્વીકારી લીધી છે. પણ નીના ગુપ્તાથી માંડી રીમા લાગુ ટીવી પર પણ ચાલતા અને ફિલ્મોના પણ ભાગ બન્યા. શ્વેતાને બહુ ઓછી ફિલ્મો મળી છે. કારણ એવું ય ખરું કે ટીવી સિરીયલોનું શૂટિંગ દરરોજ ચાલે છે. એમ કહી શકાય કે ત્યાં મરવાની ય ફૂરસદ નથી હોતી. ફિલ્મોમાં શૂટિંગના દિવસો ઓછા હોય પણ તેનું પ્લાનિંગ એ રીતે થતું હોય છે કે ફિલ્મ સાથે ટીવી સિરીયલો ન કરી શકો.
શ્વેતા 18 ટીવી સિરીયલો કરી ચૂકી છે. છેલ્લે ‘હમ તુમ ઔર ધેમ’માં તે શિવા તરીકે હતી અને એ જ વખતે ‘મેરે ડેડ કી દુલ્હન’માં તે ગુનીત સિકકા તરીકે આવેલી. જો કે ‘બેગુસરાઇ’ની બિંદીયા ઠાકુરે તેને ઘણી વ્યસ્ત રાખેલી. વચ્ચે તે ‘સાવધાન ઇન્ડિયા : ક્રાઇમ એલર્ટ’ શોની હોસ્ટ પણ બનેલી અને ‘કોમેડી સરકસ કી નયા દૌર’માં આવી હતી. શ્વેતા ટીવી સ્ક્રિન પર ચાલી શકે. એ બધું જ કરી શકે છે. બેઝિકલી કામથી તે હારતી નથી. પોતાને બિઝી રાખવાનું પણ તે જાણે છે. હવે તો તે શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરે છે. તેની ‘પર્પલ સ્કાર્ફ’ હવે થોડો સમયમાં આવશે.
શ્વેતા હમણાં ‘ખતરોં કે ખિલાડી-11’માં ચોથી રનરઅપ રહેલી અને હવે ફેશન સંબંધિત સિરીઝ ‘શો સ્ટોપર’માં આવી રહી છે. આ શો સંદર્ભે તે ભોપાલમાં જે કાંઇ બોલી તેનાથી વિવાદ પણ ઊભો થયો હતો. ખેર, એવું તો બનતું રહે અને શ્વેતા ઉઘાડું બોલવામાં ય પાછળ પડે તેવી નથી. પરંતુ તેનાથી તેની સ્ક્રિન વેલ્યુ ઘટતી નથી, વધે છે. ‘શો સ્ટોપર’માં તેની સાથે રોહિત રોય, સૌરભ રાજ જૈન, દિગંગના સૂર્યવંશી પણ છે. ‘કસૌટી ઝિંદગી કી’ની પ્રેરણા શર્મા આ નવા શોમાં પણ પ્રેક્ષકોનાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
પરંતુ એક વાત તો કહેવી જ પડે કે તે આજે પણ પ્રેક્ષકોની પ્રિય ટીવી સ્ટાર છે. ફિલ્મોમાં તે ‘મદહોશી’થી આવી હતી, પણ પંદરેક ફિલ્મો પછી ય વધારે સકસેસ ન મળ્યો. તેણે નેપાળી, પંજાબી, કન્નડ, મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી જોયું. 1999માં તેણે દૂરદર્શનથી શરૂઆત કરેલી ત્યારે આટલી લાંબી કારકિર્દીની તેણે કલ્પના નહીં કરી હશે. આ દરમ્યાન તે બે વાર પરણી અને છૂટાછેડા લીધા. બે બાળકોની મા બની અને હવે તો તેની દિકરી પલક પણ મોટી થઇ ચૂકી છે અને અભિનય ક્ષેત્રે પ્રવૃત્ત છે. જોકે દિકરી સામે શ્વેતા જ આજે પણ ડિમાંડમાં છે. હા, તે ‘રોમી : ધ સેફ્રોન ચેપ્ટર’માં વિવેક ઓબેરોય સાથે ફિલ્મમાં આવી રહી છે. શ્વેતા જ આ પલકની કારકિર્દી બનાવી રહી છે. શ્વેતા સંજોગો સામે હારીને ઊભી રહી જાય એવી નથી. •