વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા દ્વારા...
વડોદરા : સીમલા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં વડોદરાથી વર્ચ્યુઅલ રીતે સહભાગી ભારત સરકારના વિદેશમંત્રી ડો. એસ. જયશંકર સહિત રાજ્યના...
વડોદરા : દંતેશ્વર ગામમાં વચલા ફળિયામાં 3 મહિનાથી પાણી નહીં આવતા રોષે ભરાયેલી મહિલાઓએ દંતેશ્વર બુસ્ટર પંપીંગ સ્ટેશન ખાતે માટલા ફોડી સૂત્રોચ્ચાર...
વાંસદા: વાંસદા (Vansada) તાલુકાના એક ગામમાં ૨૨ વર્ષીય યુવતી રાત્રે લગ્ન પ્રસંગમાં (Marriage Function) હાજરી આપી સખીઓ સાથે ચાલતી પરત ઘરે જતી...
વડોદરા : પોતાના બાળકને અભ્યાસ અર્થે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મળે તે હતુથી માતા પિતા દ્વારા મોટી મોટી કોલેજમાં બાળકોનું એડમીશન કરાવે છે....
આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરની ટીમ દ્વારા 69 વર્ષની મહિલાની હૃદયની મુખ્ય ધમની પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર...
નડિયાદ: માતર ગ્રામપંચાયતની હદમાં આવેલ એક ફાર્મના માલિકે નજીકમાં આવેલ તળાવમાં ગેરકાયદેસર પુરાણ કરી અવરજવરનો રસ્તો બનાવી સરકારી જમીન પચાવી પાડવાનું કૃત્ય...
આણંદ : આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વિવિધ સોશ્યલ મિડિયા પર વોચ ગોઠવી ઓનલાઇન ચાલતા એમડી ડ્રગ્સને પકડી પાડ્યું છે. જેમાં જુહાપુરાથી ડ્રગ્સ...
લુણાવાડા : મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કલેક્ટર કચેરીના આંગણે આત્મ વિલોપન માટે આવેલી બે વિદ્યાર્થિનીને હાજર પોલીસ કર્મચારી અને અધિકારીની સત્કર્તાથી અટકાયત...
આણંદ : કડાણા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા મહિસાગર નદીનું પાણી કડાણા અને સંતરામપુરના 136 ગામોમાં પુરુ પાડવામાં આવે છે. પરંતુ જુથ...
ભારતનું રેલવે તંત્ર હાથી જેવું થઈ ગયું છે. હાથી પોતાની મસ્તીમાં ચાલતો હોય ત્યારે તેની હેઠળ અસંખ્ય કીડીઓ કચડાઈ જાય તેથી હાથીને...
ગાંધીનગર: કેરળ(Kerala)માં ગત તા.29મી મેના રોજ ચોમાસુ(Monsoon) બેસી ગયું છે ત્યારે હવે ગુજરાત(Gujarat)માં પણ ચોમાસુ સારૂ અને વહેલુ રહેશે, તેમ હવામાન વિભાગે...
તાજેતરમાં શહેરના ભટાર રોડ પર ઉમા ભવન પાસે શાકભાજી ખરીદી માટે નીકળેલ એક વરિષ્ઠ મહિલાને એક ગાય દ્વારા પાછળથી દોડતી આવીને કમરના...
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વિશાળ જગ્યા પર ફાઈવ સ્ટાર કક્ષાનું બસ ડેપો બનાવવામાં આવ્યાને વર્ષો થઈ ગયા. આવતા-જતા જોવા મળે છે કે...
એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ...
સમાજ એક દુષ્કર્મ ઘટના કહી ટીકા કરી બેસી રહે છે.પોલીસ લાંબીલચક કાર્યવાહીમાં વ્યસ્ત રહે છે. પરિવારજનો શોક, દુઃખ,આઘાત, શરમ-સંકોચ,દલીલો સાથે કોર્ટ અને...
રાજા હરિશચંદ્રના નાટક અને રાજા રામના કથાનકથી મહાત્મા બનેલો મો. ક. ગાંધી રાષ્ટ્રપિતા તરીકે દેખાડાની પૂજાપાઠ વિધિની જેમ માત્ર કર્મકાંડનો વિષય બની...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવૂડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ (Nayak)...
25 વર્ષીય અંકિતા નાગર નામક લારી પર શાકભાજી વેચનારનાં દીકરી તાજેતરમાં જ્જ બન્યાના સમાચાર આવ્યા છે. માતા લારી પર શાકભાજી વેચી રહી...
એક યુવાન ગુરુના આશ્રમમાંથી શિક્ષણ પૂરું કરી લીધા બાદ વિચારી રહ્યો હતો કે હવે જીવનમાં શું કરવું? લગ્ન કરી સંસારજીવનમાં ગૃહસ્થ બનવું...
મથાળું તમને જરા વિચિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી. બધાં માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે,...
ભરૂચ: “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ”થી ઐતિહાસિક નગરીથી પ્રચલિત છે. ભૂતકાળમાં કાશી (Kashi) બાદ સૌથી જૂના નગર તરીકે ભરૂચને (Bharuch) ઓળખવામાં આવે છે....
જે કંગના રનોતનો રિયાલિટી શો ‘લોક અપ’ OTT પર સફળ રહ્યો હતો તેની નવી ફિલ્મ ‘ધાકડ’ નો કોઇ લેવાલ નથી. એક્તા કપૂર...
નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીની એક ખાસ અદાલતે જમ્મુ – કાશ્મીર મુકિત મોરચાના નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા કરી. તેની સામે ત્રાસવાદી પ્રવૃત્તિઓ...
દેશને આઝાદી મળી ત્યારથી કાશ્મીર એ ભારત માટે એક તનાવનો વિષય છે. ભાગલા પછીથી તરત જ પાકિસ્તાન આ પ્રદેશને હડપવા માટે પેંતરા...
1970ના દાયકામાં મેરી કેથરીન નામની મહિલા કોઈમ્બતુરમાં ‘બ્લુ માઉન્ટેન્સ’ નામનું ચિલ્ડ્રન હોમ ચલાવતી હતી. તે સમયે આયવુ અને સરસ્વતી નામના દંપતીએ તેમનાં...
શ્રીનગર શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં એક સદી કરતાં વધારે જૂની આ ગુલાબજળની દુકાન છે. સ્થાનિક જુબાનમાં અરક-એ-ગુલાબ વાન તરીકે ઓળખાય છે. તે કાશ્મીર...
આ છેલ્લાં પખવાડિયાનાં છાપાંઓની હેડલાઈન્સ વાંચો કે પછી ‘બ્રેકિંગ ન્યૂઝ’ના નામે થતો TV ઍન્કરોનો કકળાટ સાંભળો… મોટા ભાગના મીડિયાવાળા જાણે રુદાલી થઈ...
સુરત: કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ આહાર દૂધ મળી રહે એ માટે યુનાઇટેડ નેશન દ્વારા 1 જૂન 2001 થી વિશ્વ ભરમાં ગરીબ...
ધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ અને મધ્ય પ્રદેશમાં સરકારે પ્રલોભનો વડે ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે ઝુંબેશ આદરી છે. મધ્ય પ્રદેશ સાથે હવે કર્ણાટકની...
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપનો કહેર, હજારોના મોતની આશંકા; 1700 કિલોમીટર દૂર બ્રાઝિલ સુધી અનુભવાયા આંચકા
વાઇબ્રન્ટ સમિટ પહેલાં સાવલીનો સળગતો સવાલ!રોકાણની ચમક વચ્ચે કેમિકલ વેસ્ટ નિકાલનું કૌભાંડ
સાવલીમાં કેમિકલ વેસ્ટ સળગાવવાના કૌભાંડનો ફરી પર્દાફાશ
પોલો ક્લબ ચૂંટણીમાં ‘ટીમ ડેમોક્રેસી’નો ઐતિહાસિક વિજય: મેહુલ ઝવેરી ૩૦૦થી વધુ મતોની સરસાઈથી પ્રમુખ બન્યા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી,વીજ થાંભલે કામ કરતા શ્રમિકને કરંટ લાગતા ઈજાગ્રસ્ત
મંજુસર પોલીસના ASI સાથે ગેરવર્તન કરી નેમપ્લેટ પણ ખેંચી નાખી, ત્રણ શખ્સોને ડિટેઇન કરી કાર્યવાહી શરૂ
લંડન પાર્લામેન્ટ ખાતે પૂ. ગો. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સનો આંતરરાષ્ટ્રીય સન્માન
ફ્રાન્સમાં સ્કાયડાઇવિંગ દરમિયાન મોટો વિમાન અકસ્માત, 11 લોકોના કરુણ મોત
સાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત
વૈભવ સૂર્યવંશીને ફરી રાહ જોવી પડી, બીજી T20માં પણ ડેબ્યૂની તક મળી નહીં
કરાચીમાં આત્મઘાતી હુમલો, પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પાસે બ્લાસ્ટ બાદ ગોળીબાર, 4 હુમલાખોર ઠાર
ગોરવા મધુનગરમાં રેતીના કારણે બેલેન્સ જતાં ડ્રાઇવરને રોકી માર માર્યો,પથ્થર-ઇંટો મારી કારના કાચ તોડ્યા
ઉંડેરા ગામે જૂની અદાવતમાં ધિંગાણું,સમાધાનના બહાને બોલાવી યુવક પર પાઈપ વડે હુમલો
આ વખતે નિશાન તું જ હશે’… રોહિત શેટ્ટીને ફરી મળી ધમકી, 20 કરોડની ખંડણીની માંગ
72 કલાક બાદ ફરી ધ્રુજ્યું વેનેઝુએલા, મૃત્યુઆંક 1430 થયો, બચાવ કામગીરી વચ્ચે ફરી 5.6નો ભૂકંપ
સુરતમાં પાવર બેંક બ્લાસ્ટથી યુટ્યુબર શિવાની કપિલાના ઘરમાં ભીષણ આગ, ડાયમંડ પ્લે બટન સહિત લાખોનો સામાન ખાખ
ફોક્સવેગનમાં 89 વર્ષના ઈતિહાસની સૌથી મોટી છટણીની તૈયારી, 1 લાખ કર્મચારીઓની નોકરી પર ખતરો
શું વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? ભારત આજે આયર્લેન્ડ સામે બીજી T20 મેચમાં શ્રેણી બચાવવા ઉતરશે
અમેરિકા-ઈરાન યુદ્ધ ફરી ભડક્યું: બહેરીનમાં રહેણાંક ઈમારતને નુકસાન, ઈરાનના મિસાઇલ-ડ્રોન હુમલા બાદ મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ
પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: લોહગઢ કિલ્લા પર પોલીસે કરાવ્યું સીન રિક્રિએશન, આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ ફરી કરાવ્યો
PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, અત્યાર સુધી 34 દેશોએ સન્માન કર્યું
ઘર ખરીદનારાઓને મકાન મોડું મળ્યું હોય તો પણ બિલ્ડર પાસેથી વળતર માગી શકશો, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટું એક્શન: 8 આરોપીઓના ઘરો પર પોલીસના દરોડા, તપાસ વધુ તેજ
યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી વધ્યો તણાવ: ટ્રમ્પની કડક ચેતવણી બાદ IRGCનો પલટવાર,અમેરિકી સૈન્ય ઠેકાણા બન્યા નિશાન
146 વર્ષમાં સૌથી સૂકો જૂન! 40%થી વધુ વરસાદની ખાધ, જાણો કયા પાંચ હવામાની કારણોએ ભારતના ચોમાસાની ગતિ રોકી દીધી
લહેરીપુરા ગેટ નીચે ‘રિલબાજી’નો રોડ શો!
ફિફા વર્લ્ડ કપ 2026: કોલંબિયા-પોર્ટુગલ વચ્ચે ગોલ,રહિત ડ્રો, છતાં બંને ટીમોનો નોકઆઉટમાં પ્રવેશ
નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ
પુણે કેતન મર્ડર કેસમાં સૌથી મોટો ખુલાસો:CCTV, ડિજિટલ પુરાવા અને પૂછપરછમાં ખુલ્યા ચોંકાવનારા રહસ્યો
‘લૉક અપ 2’માં પહેલા જ દિવસે જોરદાર ટકરાવ: રામ કપૂર અને શ્રેયા કાલરા વચ્ચે ઉગ્ર બોલાચાલી, રાખી સાવંતે આપી મોટી ચેતવણી‘
વડોદરા : શહેરમાં રખડતા ઢોર કારણે દિનપ્રતિદિન અકસ્માતના બનાવ વધુને વધુ બનતા જ જાય છે. જેને કારણે મેયરની સીધી સુચનાથી પાલિકા દ્વારા શહેરમાં ઢોરને કારણે થયેલ અકસ્માતના બનાવ બાદ મોડે મોડે જાગી હતી. તેવામાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા ફક્ત નવ ઢોરવાડા શીલ કરીને સંતોષ માન્યો હતો. પાલિકાએ ઢોર પાર્ટીની ટીમે પોલીસને સાથે રાખીને વાધોડીયા રોડ ખાતે આવેલ નવ ઢોરવાડા શીલ કર્યા હતા. જેમાં પશુપાલકો જોડે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. અને પાલિકાની ટીમ પર લાકડી અને પાવડા વડે મહિલાએ હુમલો પણ કર્યો હતો. જેથી પશુ પાલકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. છતાં પણ આટલું બધા બનાવ બાદ પણ પાલિકા હજી સુતી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરના રોડ રસ્તા પર હજુ પણ રખડતા ઢોર રખડી રહ્યા છે. આમ પાલિકા ફક્ત ઉચી ઉચી વાતો કરે છે અમે ઢોર પકડીએ છીએ તો આ ઢોર આવે છે ક્યાંથી તે શહેરીજનોમાં એક પ્રશ્ન ઉદભવે છે.
પશુપાલકોમાં રોષ ફેલાત ગઈકાલે માલધારી સમાજના અગ્રણીઓ, ભાજપના કોર્પોરેટર વિનોદ ભરવાડ તથા કોગેસના કોર્પોરેટર જહા ભરવાડની આગેવાનીમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોક્દીયાને રજૂઆત કરવા ગયા હતા ત્યારે મેયરે જણાવ્યું હતું કે રખડતા ઢોરને લીધે આવી કોઈ પણ ગંભરી ઘટના બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રખડતા ઢોર તમારી પ્રિમાંઈસીસ માજ રાખો તેને રસ્તે રખડતા ના રાખો જેથી કોઈ શહેરીજનોને નુકશાન ન થાય. છતાં પણ વડોદરા શહેરમાં રોજે રોજે રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા વડોદરા શહેરની બહાર ઢોર પકડતા હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે ઢોર તો દરરોજ પકડે છે તો શહેરની મધ્યમમાં આવેલ વિસ્તારમાં કેમ ઢોર પકડતી નથી. શહેરના ગીચ વિસ્તારમાં તો રાત્રે તો ઠીક છે પણ દિવસે પણ ઢોરોના ઝુંડ ઝુંડ ફરે છે. તો પાલિકા દ્વારા આવા વિસ્તારમાં ક્યારે ઢોર પકડશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે.