વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ વિતરણ કરાયેલી ગાય (Cow) અને ભેંસોની ગુણવત્તા અને કિંમતને લઈ સવાલો (Question) ઉઠ્યા...
નવસારી : નવસારી (Navsari) જિલ્લા પોલીસ (Police) વડાએ પોલીસ કર્મચારીઓની વહીવટી સરળતા માટે નવસારી પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતા 27 પોલીસ કર્મીઓની...
સુરત: (Surat) નાના વરાછા ચીકુવાડી વિસ્તારમાં રહેતા હીરા કારખાનેદારનું (Diamond Manufacturer) કાપોદ્રા ધારુકાવાળા કોલેજના કમ્પાઉન્ડ પાસેથી ચપ્પુની અણીએ અપહરણ (Kidnapping) કરી લેવાયું...
નવસારી : ડાભેલ ગામે લગ્ન પ્રસંગમાં (Marriage) જમણવાર માટે ગાયનું કતલ (Cow slaughter) કરતા પોલીસે (Police) છાપો મારી 150 કિલો ગૌમાસ સાથે...
વલસાડ : સુરત (Surat) ખાતે ગુરૂવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ વલસાડ (Valsad) અને ધરમપુર એસટી ડેપોની (ST Depo) 71 બસ...
નવસારી : નવસારી (Navsari) ઘેલખડીમાં રમતા-રમતા બાળક (Child) ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station)...
પલસાણા: કડોદરા (Kadodra) પોલીસ (Police) સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં બે ઇસમો જ્વલનશીલ પ્રવાહી...
નવી દિલ્હી : ચેસના (Chess) વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસને સાથી ગ્રાન્ડમાસ્ટર હેન્સ નેઇમેન પર તેણે જે સ્વીકાર્યું છે તેના કરતા વધુ છેતરપિંડી...
ઘેજ : દાહોદ જતી બસનો (Bus) ડ્રાઇવર (Driver) નશાની હાલતમાં બસ હંકારતા મુસાફરોને શંકા જતા મહિલા કંડકટરને જાણ કરવામાં આવી હતી. બનાવની...
વડોદરાના (Vadodra) ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ હોવાની ઘટના ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. પરિવારના ચારેય વ્યક્તિઓ...
વાપી : વાપીના (Vapi) બલીઠા સ્થિત વલસાડી જકાતનાકા પાસે વાપી ટાઉન પોલીસે (Police) મુંબઈથી (Mumbai) ભાવનગર (Bhavnagar) જતી લક્ઝરી બસને (Bus) રોકીને...
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની (Chief Election Commissioner Rajiv Kumar) આગેવાની હેઠળ ભારતના ચૂંટણી પંચની એક ટીમે ગુજરાતમાં ચૂંટણીની (Gujarat Election) તૈયારીઓની...
વ્યારા: બુહારી મેઇન બજારમાં (Buhari Main Bazaar) આવેલી ચેપ્સ મોબાઇલની દુકાનનાં (Mobile Shop) ગોડાઉનમાંથી બુહારી ફિરદોસ પાર્ક સોસાયટીનાં સરફરાજ ઉર્ફે રાજુ સૈયદ...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) મંગળવારે શિવસેનાના (Shiv sena) ચૂંટણી ચિન્હ પર સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Udhhav Thackeray)...
ગાંધીનગર: રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની (Taluka Development Officer) બદલીથી (Transfer) અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મંગળવારે ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા લગભગ...
બોલિવૂડ (Bollywood) એક્ટર રિતિક રોશન (Hritik Roshan) અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની (Aishwarya Rai) ફિલ્મ ‘વિક્રમ વેધા’ અને ‘પોન્નિયન સેલ્વન’ ની આ અઠવાડિયે...
સુરત: (Surat) સૂર્યા મરાઠીની ગેંગના (Gang) સાગરીતની હત્યાના (Murder) ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી બહેનના લગ્નના બહાને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા ટુનટુન...
સુરત(Surat): સુરતમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 10 મહિનાના બાળકનું (Children) ખૂબ જ વિચિત્ર રીતે મૃત્યુ (Death) થયું છે. બાળક ફુગ્ગા...
દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી મધ્યમ વર્ગને ગૂંગળાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર રોજિંદા ખોરાકમાં લેવાતી ચીજોના ભાવોમાં ઉછાળો નોંધાયો છે....
કોઇ વ્યકિત જયારે મનથી હારી જાય છે ત્યારે તે ખરેખર હારી જાય છે. જો તે મનથી જીતે એટલે કે મનથી એવું માની...
જયપુર: (Jaipur) રાજસ્થાનમાં (Rajasthan) ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સચિન પાયલટ દિલ્હી જવા રવાના થઈ ગયા...
ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (BJP) ,કોંગ્રેસ (Congress) સહિત તમામ પાર્ટીઓ (Party) મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી...
મુંબઈ: મૂળ ગુજરાતના (Gujarat) અને બોલિવુડમાં (Bollywood) નામના કમાનાર પીઢ અભિનેત્રી આશા પારેખને (Asha Parekh) વર્ષ 2022માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી (Dada Saheb...
હાલમાં માલધારીઓની તોડફોડ તેમજ દૂધ નદીમાં નાંખવા બાબત કરીએ તો વિચાર આવે કે આપણી પોતાની વસ્તુઓ જે આપણે રાષ્ટ્રીય સંપત્તિ ગણીએ છે...
રાણી વિકટોરીઆનો જન્મ ૨૪-૫-૧૮૧૯ માં થયો હતો. તેઓ કવીન એલીઝાબેથનાં દાદીમા થતાં હતાં. રાણી વિકટોરિયાએ ૬૪ વર્ષ સુધી (૧૮૩૧ થી ૧૯૦૧) બ્રિટન...
સુરત: સુરતમાં હનુમાનજી મંદિરમાં સત્સંગ કરવા બાબતે એક જ મહોલ્લાના બે પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે....
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા નવા કોસાડ રોડ પર અજાણ્યા યુવકને ચોર સમજી લોકોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાની...
એક ગરીબ વિધવા પતિના મૃત્યુ બાદ આજુબાજુના બંગલામાં કામ કરીને પોતાના એક ના એક દસ વર્ષના દીકરાને બહુ કઠિનાઈ સાથે ઉછેરી રહી...
મુંબઈ: સિંગર નેહા કક્કડના લેટેસ્ટ ગીત ‘ઓ સજના’એ ફરીથી રિમિક્સ ગીતને લઈને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી છે. નેહા ફાલ્ગુની પાઠકના એવરગ્રીન ગીત...
સુરત (Surat) : 29 સપ્ટેમ્બરના રોજ સુરત આવી રહેલા વડાપ્રધાન મોદીનો (PMModi) કાર્યક્રમ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ પર છે. જ્યાં બે લાખ લોકો...
AI બનશે NEET સ્ટુડન્ટ્સનો માર્ગદર્શક, ગૂગલની નવી સુવિધા લોન્ચ
અમિત શાહે સમજાવ્યું લોકસભાની 850 બેઠકોનું ગણિત: દક્ષિણના 5 રાજ્યોની સીટો 129 થી વધી 195 થશે
પુતિનની નવી વ્યૂહરચના? સ્પેસ વોરનો ખતરો વધ્યો, રશિયા પર પરમાણુ સેટેલાઇટ હુમલાનો આરોપ
રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર 2028માં મંગળ પર જશે, નાસા-સ્પેસએક્સનું મોટું મિશન
GCAS પોર્ટલ સામે વિદ્યાર્થીઓનો રોષ, VNSGU ખાતે ABVPનું ઉગ્ર પ્રદર્શન
રાહુલ ગાંધી સામે કેસ નોંધાઈ શકે છે: અલ્હાબાદ HC એ બેવડી નાગરિકતા મામલે તપાસનો આદેશ આપ્યો
બાંગ્લાદેશ vs ન્યુઝીલેન્ડ પહેલી ODI મેચ, સ્મિથનો ડબલ ઝટકો, લિટન-સૈફે સંભાળી ઇનિંગ
RBI લાવશે આ નિયમ: આટલા રૂપિયાની UPI ચુકવણી બાદ તમારા એકાઉન્ટ પર લાગશે એક કલાકનો બ્રેક
બુમરાહ આઉટ ઓફ ફોર્મ, રોહિત ઈજાગ્રસ્ત, સતત 4 હાર પછી ટીમમાં મોટા ફેરફારની તૈયારી
ઓપરેશન સિંદૂરના ‘જાદુગરો’ પકડાઈ ગયા છે: લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો
TCS નાસિક ઓફિસ વિવાદમાં મોટો દાવો, મહિલા કર્મચારીઓ પર દબાણ અને શોષણના આરોપ
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
વલસાડ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી: દરિયામાં ફિલ્મી ઢબે બોટ આંતરી 55 લાખનો દારૂ જપ્ત થયો, 8 બુટલેગરોની ધરપકડ
કોંગ્રેસનો આક્રોશ
રાહુલ ગાંધી: મહિલા અનામતના નામે BJP ચૂંટણી નક્શો બદલવાનો પ્રયાસ કરી રહી છે
ઇમ્પેક્ટ પ્લેયર મુદ્દે કોહલીનો બદલાયો સ્ટેન્ડ, IPLમાં વાસ્તવિકતા સામે આવી
વડોદરા કોંગ્રેસમાં ‘સ્ટેજ’ માટે સંગ્રામ: પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભામાં મહામંત્રીની અવગણના થતા હોબાળો
વડોદરા કોંગ્રેસના સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર: ‘ચૂંટણી લડવા દો, પ્રજાને નક્કી કરવા દો કે સિકંદર કોણ?
છબરડો: ભાજપના ઉમેદવાર સુધા પાંડે બી.એ.પહેલાં જ એમ.એ.ની ડિગ્રી મેળવી?
તેલંગાણામાં અરજી કેમ? આસામ કેમ ન ગયા? સુપ્રીમ કોર્ટના પવન ખેરાને તીખા સવાલો
ગાંધીનગરના આકાશમાં સૂર્યની આજુબાજુ અદભૂત ‘સૂર્ય મંડળ’ સર્જાયું: લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા
વડોદરા નજીક કાર શોરૂમમાં રૂ. 26.06 લાખની ઉચાપતનો પર્દાફાશ
વંદે ભારત સહિત મેમુ, ઇન્ટરસિટી અને એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં ફેરફાર
પ્રભસિમરન સિંહની અણનમ 80 રનની ઇનિંગ્સથી Punjab Kingsની શાનદાર જીત
‘ભૂત બંગલા’રિવ્યૂ: અક્ષય કુમારનો કોમેડીમાં ધમાકેદાર કમબેક, પ્રિયદર્શનનો હોરર-કોમેડી મિક્સ થયો સફળ!
આરોપી નિદા ખાન લેશે એન્ટિસિપેટરી જામીનનો આશરો,ગર્ભવતી હોવાનો દાવો
બાળકો સામે મારપીટ, અપમાન સહન કર્યું, છતાં હાર ન માની: સવિતા પ્રધાન પ્રથમ પ્રયાસમાં બની IAS અધિકારી
હોર્મુઝ સંકટ વચ્ચે US નેવી એક્શનમાં!
આજે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘સંતાન વિકાસની સમગ્ર દૃષ્ટિ-ગર્ભાધાનથી શૈશવ શિક્ષણ સુધી’ વિષયક એક દિવસીય ‘રાષ્ટ્રીય કાર્યશાળા’
દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા- આચાર્ય દેવવ્રત
વ્યારા: સોનગઢ (Songadh) તાલુકામાં બોર્ડર વિલેજ વિકાસ યોજના હેઠળ વિતરણ કરાયેલી ગાય (Cow) અને ભેંસોની ગુણવત્તા અને કિંમતને લઈ સવાલો (Question) ઉઠ્યા છે. પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” અંતર્ગત TSP કચેરી સોનગઢ અને જિલ્લા પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૬ જેટલા દુધાળા પશુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાયોજના વહિવટદાર, જિલ્લા પશુપાલન અધિકારી અને યોજના સહ તાલુકા વિકાસ અધિકારી સહિતનાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ આશ્ચર્યની વાત એ છે કે, આ લાભાર્થીઓએ પશુનાં વેપારીઓ પાસેથી સરકારે નક્કી કરેલી કિંમત કરતા અલગથી વધુ નાણાં આપી ભેંસો ખરીદી હતી, છતાં એકેય અધિકારીએ આ મામલે સમગ્ર કેમ્પ દરમિયાન કોઇ ફોડ પાડ્યો ન હતો. અહીં સુધી કે પશુઓનાં વીમાની રકમ પણ લાભાર્થીઓ પાસેથી અલગથી વસુલાઈ છે.
તાપી જિલ્લામાં આ વર્ષે ૪૦૦ જેટલાં લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી હાલમાં ૧૬ લાભાર્થીઓને ગાય અને ભેંસનું વિતરણ કરવામાં આવ્યું હતું. એક પશુનો ૬૦ હજાર યુનિટ ખર્ચ નાબાર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. જેથી ૫૪ હજારની સહાય રાજ્ય સરકાર અને ૬ હજાર લોક ફાળો લાભાર્થીએ આપવાનો રહે છે. અલગથી બીજો કોઇ ચાર્જ લાભાર્થીઓ પાસેથી વસુલવાનો રહેતો નથી, તેવામાં લાભાર્થીઓથી લોકફાળો ૬ હજારને બદલે ૮૫૦૦ લેવાયો છે. વળી આ કેમ્પસમાં લાભાર્થીઓને આપેલી ભેંસોની કિંમત એક લાખથી વધુ વસુલાઈ હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. જેમાં અધિકારીઓ અને વેપારીઓનાં મેળાપીપણાંમાં લાભાર્થીઓ પાસેથી નાબાર્ડે નક્કી કરેલી યુનિટ કોષ્ટ કરતા વધુ રકમ બારોબાર વસુલાઈ રહી છે. લાભાર્થીઓને ઓછુ દુધ આપતી ઘરડી ભેંસો પણ પધરાવી હોવાનો બળાપો પોતે લાભાર્થીઓએ જ કર્યો છે. વેપારીઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી નાબાર્ડે નક્કી કરેલી પશુઓની કિંમત કરતા ભેંસોનાં કિસ્સામાં ૩૫થી ૪૦ હજાર અને તેનાંથી વધુ રકમ અલગથી વસુલાઈ રહી છે.
લાભાર્થીઓને 90 ટકાની સહાય સાથે પશુઓ વિતરણ કરાયા છે: જિલ્લા પશુપાલન અધિકારી
રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજના વહિવટદારની કચેરી હેઠળ “બોર્ડર વિલેજ વિકાસ યોજના” કાર્યરત છે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 90 ટકાની સહાય સાથે પશુઓ વિતરણ કરવામાં આવ્યા છે, એેમ તાપી જિલ્લા પશુપાલન અધિકારી બી.એ.શાહએ જણાવ્યું હતું.
નાબાર્ડે નક્કી કરેલી કિંમતમાં લાભાર્થીઓને સારી ભેંસો મળી શકે તેમ નથી: પશુ ચિકિત્સક
નાબાર્ડે નક્કી કરેલી કિંમતમાં લાભાર્થીઓને સારી ભેંસો મળી શકે તેમ નથી. સારી ગુણવત્તા વાળી ભેંસોની બજાર કિંમત ૧ લાખથી વધુની હોય છે. માટે નાબાર્ડે નક્કી કરેલી કિંમત કરતા વધુની રકમ લાભાર્થી પાસેથી અલગથી વસુલવામાં આવે છે. અઢીથી ત્રણ હજાર રૂપિયા લાભાર્થીઓ પાસેથી વીમાનાં પણ અલગથી લેવાય છે. જોકે સરકારી આવો કોઇ પરિપત્ર નથી, એમ સોનગઢના પશુ ચિકિત્સક ડો. એચ.બી. પટેલે જણાવ્યું હતું.
પશુ કેમ્પમાં ઘરડી ભેંસ આપવામાં આવી, ઓછુ દૂધ આપે છે: લાભાર્થી
સોનગઢનાં પશુ કેમ્પસમાં અમોને ૯૦ હજારની ભેંસ આપવામાં આવી છે. તે પણ ઘરડી છે. ઓછુ દુધ આપે છે. વીિમાનાં અલગથી ૮૫૦૦ આપ્યા છે. સરકારી સહાય બાદ કરતા અમોને અલગથી વેપારીને રૂ. ૩૫ હજાર ચુકવાનું કહ્યુ હતુ. તે અમોએ ભાઇ પાસેથી ઉધાર લઈને વેપારીને ચુકવ્યા છે. એમ સોનગઢના રાસમાટી ગામના લાભાર્થી સુરજીભાઈ દાનીયાભાઈ ગામીતે જાણાવ્યું હતું.