વડોદરા : લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામના વડોદરા એકમ દ્વારા આયોજિત કરાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન એક ગાયક કલાકારની અનોખી ભક્તિ સાથે...
વડોદરા : કિડનેપિંગ ધીમ પર વીડિયો બનાવીએ તેમ જણાવી હત્યારા મિત્રે જ માંજલપુરના યુવક મિત્રને સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવરના બેઝમેન્ટમાં હાથ પગ...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેના માતા-પિતાની ખૂબ નજીક છે. જ્યારે પણ તેઓ તેમની વિરુદ્ધ કંઈપણ નકારાત્મક સાંભળે છે...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ ગુજરાત(Gujarat)માં ‘મીઠા(Salt)’ પર કરેલા નિવેદન પર કોંગ્રેસ(Congress)ના નેતા(Leader) ઉદિત રાજ(Udit Raj)એ વિવાદાસ્પદ(Controversial) ટ્વીટ(Tweet) કરતા હોબાળો મચી...
વડોદરા : છાણી પોલીસ સ્ટેશન વિસ્તારના પદમલના નાથા તલાવડી ખાતે મકાનમાંથી એક વર્ષ પહેલા ચોરી કરેલી સોલાર પ્લેટો સાથે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે...
વડોદરા : આજે દશેરાનો પર્વ અનેકવિધ રીતે મહત્વનો છે. આજના દિવસને વાહન ખરીદી માટે શુભ માનવામાં આવ્યો છે. સાથે અસુરી શક્તિનો નાશ...
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં દશેરા પર હળવો વરસાદ થયો હતો. જેના કારણે દુર્ગા પૂજા વિસર્જન અને રાવણ દહનના કાર્યક્રમોમાં ખલેલ પડી...
વડોદરા : વારસીયામાં રહેતા અને હેપ્પી પાન હાઉસની દુકાન ચલાવતા વેપારી પર એક શખ્સે ચપ્પા વડે હુમલો કર્યો હતો. ત્યારે બાકીને બે...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bangla)ના જલપાઈગુડી(Jalpaiguri)માં દુર્ગા(Durga ) મૂર્તિ વિસર્જન(dissolution) દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. સ્થાનિક માલ નદીમાં અચાનક પૂર આવતા 8...
મેક્સિકો: મેક્સિકો(Mexico)માં બંદૂકધારી(Gunmen)ઓએ અંધાધૂંધ ગોળીબાર(firing) કરીને 18 લોકોની હત્યા(Murder) કરી નાખી છે. આ ઘટનામાં મેક્સિકો સિટીના મેયરનું પણ મોત થયું છે. સ્થાનિક...
વડોદરા : અધર્મ પર ધર્મના વિજયને પ્રતિક રીતે ઉજવાતા દશેરા પર્વ નિમિત્તે ચાલતી આવતી પરંપરા મુજબ વડોદરા શહેરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...
નડિયાદ: માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી નિમિત્તે ગવાતાં ગરબામાં પથ્થરમારો કરનાર ટોળાં પૈકી પોલીસે 13 હુમલાખોરોની અટકાયત કરી હતી. જેમાં 3 હુમલાખોરના...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં બુધવારના રોજ વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા...
આણંદ: વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે પ્રથમ વખત રાજ્યમાં કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ખરીદી સમયે થતી છેતરપીંડીથી જાગૃત કરવા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ...
શાયલી કૃષ્ણ જમ્મુ અને કાશ્મીરના રેફયુજી કેમ્પમાં જન્મી છે. કાશ્મીરી પંડિત છે અને ખરેખર જ કાશ્મીર કી કલી છે. 1998માં જન્મી ત્યારે...
અત્યારે ઘણી બધી અભિનેત્રીઓ પરદા પર પાછી ફરી રહી છે અને તેમાં એક પૂજા ભટ્ટ પણ છે. બે વર્ષ પહેલાં તે ‘સડક-2’...
રાહુલ ભટ્ટનું નામ આવે એટલે મહેશ ભટ્ટના દિકરાની વાત આવે પણ એક બીજો ય રાહુલ ભટ છે, જે ડબલ ‘ટ્ટ’ નથી ધરાવતો...
આજકાલ એવું બને છે કે ફિલ્મ સ્ટાર્સ વચ્ચે પ્રેમ થાય પણ લગ્ન નથી થતા. વર્ષો સુધી એકબીજા સાથે ફરે ને છૂટા પડે....
મુંબઈમાં દશેરાના (Dussehra) અવસર પર આજે શિવસેનાના (Shiv Sena) બંને જૂથો અલગ-અલગ રેલીઓ (Rallies) યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. જૂનમાં...
સુરત: અસત્ય પર સત્યના વિજય ઉત્સવ વિજયાદશમી (Vijya Dashmi) પર્વની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે કામ, ક્રોધ, મોહ, માયા રૂપી રાહણનું...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણીની (Election)જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) ફરીથી ગુજરાતના...
સુરત: મુંબઈ અને મહારાષ્ટ્રના (Maharashtra) અલગ અલગ સ્થળથી ઇકો કાર અને બોલેરો પીકઅપ (Bolero pickup) વાનની ચોરી કરતી ગેંગ (Gang) સસ્તા ભાવે...
સુરત : રાંદેર રામનગર (Ram Nagar) ખાતે સિંધી કોલોનીમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ ઉગત કેનાલ રોડ ઉપર આવેલા વીર સાવરકર...
સુરત: દર વર્ષે નવરાત્રિમાં સુરતવાસીઓને ગરબે ઘૂમવાની સાથે સાથે મોડી રાત સુધી અવનવાં વ્યંજનોનો સ્વાદ માણવાનો પણ થનગનાટ હોય છે. સુરતવાસીઓની આ...
સુરત : સીમકાર્ડ (SIM Card) ખરીદવા આવતા ગ્રાહકોના આધારકાર્ડનો (Aadhar Card) ઉપયોગ કરીને અજાણ્યા નંબરને એક્ટિવ કરી નાંખતા ટેલીકોમ (Telecom) કંપનીના એજન્ટને...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(Vnsgu) એપ્રિલ-2022ની મુખ્ય જાહેર પરીક્ષામાં પાંચ પાંચ વિષયના પ્રશ્નપત્રો (Question papers) પ્રશ્નો વાડિયા વિમેન્સ (Wadia Women’s) કોલેજમાંથી...
સુરત : શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં રઘુકુળ (Raghukul) ટેક્સટાઈલ માર્કેટ (Textile Market) પાસે આવેલ ગરનાળામાં આજે સવારથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતા વાહન...
નવી દિલ્હી: ભારતના (India) પીઆર શ્રીજેશ અને સવિતા પુનિયાને બુધવારે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફઆઇએચ) એવોર્ડ્સમાં સતત બીજી વખત વર્ષના શ્રેષ્ઠ પુરૂષ અને...
હરિયાણા : (Haryana) દર વર્ષે દશેરા પર રાવણ દહન દરમિયાન અકસ્માતના સમાચાર સામે આવે છે. આવી જ એક ઘટના યમુનાનગરમાં (Yamunanagar) પણ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરતને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના...
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરા : લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામના વડોદરા એકમ દ્વારા આયોજિત કરાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન એક ગાયક કલાકારની અનોખી ભક્તિ સાથે પોતાના કર્મ પ્રત્યે દ્રઢ નિષ્ઠા જોવા મળી હતી. ખોડીદાસભાઈ મારુ નામના ગાયક પોતાના માતાનું અવસાન થયું હોવા છતાં અંત્યેષ્ટિ ક્રિયા આટોપી ફરી મંચ સંભાળી લીધો હતો. હાલમાં શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા ખોડીદાસ ભાઈના માતા ડાયીબેન દાનજીભાઇ મારૂ તેમના વતન ભાવનગરના વરતેજ ખાતે રહે છે. નવરાત્રિના આગલા દિવસે તેઓ ખોડલધામ આયોજિત નવરાત્રિના સ્થળે સાઉન્ડ સિસ્ટમ ચકાસતા હતા ત્યારે, તેમને વતનમાંથી ભાઈનો ફોન આવ્યો કે માતાની તબિયત સારી નથી.
84 વર્ષના ડાયીબેન આયુ સામે જંગ હારતા જતા હતા. એટલે ખોડીદાસ ભાઈ પોતાના ગાયક વૃંદમાં ફાલ્ગુનીબેન ભેસાણિયાને જાણ કરી વરતેજ જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યા બાદ માતાનું ટૂંકી સારવાર બાદ અવસાન થયું અને તેમની અંતિમ વિધિ પૂર્ણ કરી તેઓ ફરી વડોદરા આવી ગયા. કારણ કે, કલાકાર માટે તો શો મસ્ટ ગો ઓન જ હોય છે.માતૃશોકની પીડાને દબાવી ખોડીદાસ ભાઈએ ત્રીજા નોરતાથી ફરી મંચ સંભાળી લીધું અને નવરાત્રિના બાકીના નોરતામાં કંઠના કામણ પાથરી ખેલૈયા માટે મેદાન જીવંત કરી દીધું.
તેઓ આ બાબતને કર્મ પ્રત્યેની નિષ્ઠા કહે છે. તેઓ ૨૭ વર્ષથી ગાયન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ફાલ્ગુની પાઠક જેવા નામી કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ વડોદરાના પ્રમુખશ્રી કુમુદ અકબરી જણાવ્યું કે, આયોજનનો મુખ્ય હેતુ સમાજ ની એકતા અને અખંડિતા જળવાઈ રહે અને આર્થિક રીતે નબળા લોકો ની દીકરી ઓ ને અનેરા આયોજન ને લઇ શકે.અને મોંઘેરા પાસ ખરીદવા માંથી મુક્તિ મળે. ગુજરાત રાજ્ય માં સૌથી વધુ ગરબા મહોત્સવ નું આયોજન જો કોઈ એ કર્યું હોય તો ખોડલધામ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવ્યું છે.છેલ્લા 27 વર્ષ થી ગવડાવતા ગરબા સિંગર કે. ડી. મારુ અને શ્રી ફાલ્ગુનીબેન ભેસાણીયા જણાવ્યું કે વડોદરા ગરબાની આગવી ખાસ જ છે કે આખા મેદાનમાં ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં મોટા વર્તુળમાં જ ગરબા રમે છે અન્ય શહેરોની જેમ નાના ગ્રુપ બનાવીને નથી રમતા. આ જ ખાસિયત વડોદરા ને વિશ્વમાં સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખ આપી છે