ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા.૩જી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુ (Draupadi Murmu) હસ્તે સુપર સ્પેશિયાલિટી (Super specialty) હોસ્પિટલ, (Hospital)...
ગાંધીનગર : આજે મહાત્મા (Mahatma) ગાંધીજીની (Gandhi) ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં (Porbandar) કિર્તી મંદિર (Kirti Mandir) ખાતે...
સુરત : શેમ્પુ, સાબુ, હેર ઓઇલ સહિતની વિવિધ કોસ્મેટીક પ્રોડક્ટ (cosmetic product) બનાવતી બ્રાન્ડેડ (Branded) કંપનીઓની (company) પરવાનગી વગર તેમની પ્રોડક્ટનું ડુપ્લિકેશન...
બારડોલી, સુરત: બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામના (Kharwasa village) સહકારી અને રાજકીય (Political) અગ્રણી (Leading) અજીત પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો બિભત્સ...
સુરત: પુણા આઈમાતા (Aimata) ચાર રસ્તા પાસે ઓવર સ્પીડ (Over speed) બાઈક (Bike)હંકારનારને પોલીસ કોન્સ્ટેબલે ઉભા રાખ્યા હતા. પો.કોન્સ્ટેબલ, (Police Constable) ટીઆરબી...
મુંબઈ એરપોર્ટને (Mumbai Airport) શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ (Email) મળ્યો હતો. આ ઇમેલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ...
વાપી : વાપી (Vapi) ટાઉન(Town) પોલીસે (police) દાહોદ જિલ્લાના મોજીભાઇ પ્રતાપાભાઇ ભુરીયાને ઝડપી પાડી દમણની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. મોજીભાઈના થેલામાં...
વલસાડ : વલસાડના સોનવાડા (Sonwada) હાઇવે (Highway) ઉપર 55 મહિલાઓને લઇને માતાજીના દર્શન કરવા જઈ રહેલી લક્ઝરી (Luxury) બસને (Bus) ઓવરટેક (Overtake)...
અનાવલ: મહુવાના કોદાદા ગામની (Kodada village) ખેતીની જમીનનો (Agricultural land) બોગસ પાવર ઓફ એટર્ની (Power of Attorney) બનાવી રૂપિયા 49.85 લાખમાં સોદો...
ગુવાહાટીમાં (Guwahati) રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા (India And South Africa) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં કેપ્ટન રોહિત શર્મા (43)...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) કેવડીયા (Kevadia) રેલે સ્ટેશન (Railay Station) પર રેલવે પોલીસને (Railway Police) બે બાળકો (Two children)...
દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની વનડે શ્રેણી (One Day International) માટે ટીમ ઈન્ડિયાની (Team India) જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવન ટીમનું...
ભરૂચ, અંકલેશ્વર : અંકલેશ્વરના માંડવા ગામે (Mandwa village) બુટલેગરે (Bootlegger) જમીનમાં (land) પાઈપલાઇન (Pipeline) બિછાવી, માટલા મૂકી વિદેશી દારૂની (liquor) બોટલો સંતાડી...
રાજપીપલા: રાજપીપલા એસ.ટી ડેપો (ST Depot) પર છોટાઉદેપુર (Chotaudepur) સુરતની (Surat) બસ માંથી 16 લાખના હીરાની (diamond) ચોરી થઈ હોવાની એક ઘટના...
પંજાબી ગાયક (Panjabi Singer) સિદ્ધુ મૂસેવાલા (Sidhhu Moosewala) હત્યા કેસનો (Murder Case) આરોપી ગેંગસ્ટર દીપક ટીનુ પંજાબના માનસા જિલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના (Talodara village) એક ડ્રાઇવરને (Driver) માર મારીને કેટલાક બુકાની ધારી અજાણ્યા ઈશમો લૂંટી (Robbery) ગયાનો બનાવ પ્રકાશમાં...
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Chief Minister) એકનાથ શિંદેને (Eknath Shinde) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શિંદેનને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb Blast) ઉડાવી...
લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત અચાનક બગડી હોવાની જાણકારી સામે આવી રહી છે....
ગુજરાત: ચોટીલા પોલીસ (Police) મથકમાં (Station) બે સંતાનોની માતાએ ફિનાઈલ (phenyl) પી જયને આપઘાત કરી લેવાનો પ્રયત્ન કર્યો હતો.જે ઘટનાને પગલે પોલીસ...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) અને પોલીસની (Police) સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ (Terrorist) અચાનક ગોળીબાર (firing) કર્યો...
સુરત: સુરતના (Surat) અડાજણમાં (Adajan) કેબલ બ્રિજ (Cable Bridge) નીચ તાપીમાં (Tapi) માછલા પકડવા ગયેલો યુવાન તાપીમાં ડૂબી (Drowned) ગયો. મળતી માહિતી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) ઉત્તર પૂર્વ દિલ્હીના નંદ નગરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે. અહીં મનીષ પર આલમ,...
મહારાષ્ટ્ર: જ્યારથી મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપ (BJP) અને શિંદેની શિવસેના તેમની હિંદુ વોટ બેંકને આવરી લેવા માટે...
નવી દિલ્હી: અંકિતા હત્યા (Murder) કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ માટે રવિવારે વિવિધ સંગઠનો દ્વારા ઉત્તરાખંડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ...
બિહાર: બિહારના (Bihar) કૃષિ મંત્રી (Agriculture Minister) સુધાકર સિંહે (Sudhakar Singh) રાજીનામું (Resign) આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને...
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. એમપી, યુપીના ઘણા સ્થળોએ તો ક્યાંક વરસાદ (Rain) પડી રહ્યો છે. બીજી તરફ...
નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની (Company) સુઝલોન એનર્જીના (Suzlon Energy) સ્થાપક તુલસી તંતીનું (Tulsi Tanti) નિધન (Death) થયું છે. રાજકોટના પનોતા...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) 3 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરનો (Jammu Kashmir) ત્રણ દિવસના કાર્યક્રમ માટે જવાના છે....
પંજાબ: પંજાબી (Punjab) ગાયક (Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલ એક આરોપી પોલીસની...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે સવારે પહેલીવાર બળવાખોર ધારાસભ્યોની નારાજગીનું કારણ જણાવ્યું છે. આ સાથે તેમણે પાયલોટ ગ્રુપ (Pilot...
વડોદરા : માથાભારે સુન્ની બ્રધર્સનો આતંક ફરી વધ્યો, હુસેન અને હસન સુન્નીનો વેપારી પર હુમલો
ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે 42 ખેલાડીઓનું સિલેક્શન
ખેડા આરોગ્ય વિભાગમાં બદલી માટે લાંચનો આક્ષેપ
તરસાલીમાં બ્લેકમેલિંગનો બલિદાન? 30 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવ લીધો
“અફઘાનિસ્તાન છોડો, ભારતીય નાગરિકતા લો”
3 કેચ છોડ્યા છતાં દિલ જીતી ગયો શશાંક સિંહ!
DGCAના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ લાંચ લેતા ઝડપાયા
ગોધરાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં અજાણ્યા ઈસમે વીજ કનેક્શન કાપતા કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ બફાયા
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસ એ નિયંત્રણ ગુમાવ્યું, બસ ખીણમાં લપસી,15નાં મોત, 20થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
SSG હોસ્પિટલમાં નશાખોરનો તરખાટ, સુગર ચેક કરવાના બહાને ઘૂસી હોસ્પિટલમાંથી ઇન્જેક્શનની ચોરી કરી
દાદાગીરીવાળા દેશને એની હેસિયત બતાવી દેવાની જરૂર છે
ભારતીય સમુદાયમાં ચકચાર
અમેરિકા પાસે મદદ માગતા UAEએ ચીનનો દાવ કેમ ચલાવ્યો?
નાસિક TCS અને કોર્પોરેટ કલ્ચરની ગંદકીજ્યારે વાડ ચીભડાં ગળે ત્યારે સુરક્ષાની અપેક્ષા કેટલી યોગ્ય?
અમેરિકન એજન્સીઓની મોટી કાર્યવાહી
ઊર્જા સુરક્ષા અને પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે NSA અજિત ડોવલનો સાઉદી અરેબિયા પ્રવાસ
અમેરિકા ના લુઇઝિયાના રાજ્યમાં ભયાનક ગોળીબાર
દક્ષિણ લેબનનમાં ઈસુ ખ્રિસ્તની મૂર્તિ તોડવાના આરોપમાં ઇઝરાયેલી સૈનિક સામે તપાસ શરૂ
કોંગ્રેસ-DMKએ મહિલાઓ સાથે વિશ્વાસઘાત કર્યો, BJP અપાવશે ન્યાય: તમિલનાડુમાં અમિત શાહનો કડક પ્રહાર
વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ વચ્ચે પણ ઇરાને તેનો અણુ સંવર્ધન કાર્યક્રમ ચાલુ જ રાખ્યો છે
બેન્જામીન નેત્યનાહુ નામનું અનિષ્ટ આ દુનિયાના અસ્તિત્વ સામેનો સૌથી મોટો ખતરો છે
ટ્રમ્પની બીજી મુદત: અમેરિકી લોકશાહીના પતનનો આલેખ
સુરતનું ગૌરવ
વ્યક્તિનો મિજાજ
વકીલ ભુલાભાઇ દેસાઇ
મહિલાઓના આ કલા કૌશલની તમને જાણ છે ખરી?
આરક્ષણ પછી, પ્રથમ સંરક્ષણ આપો
હોર્મુઝમાં નાકાબંધીને પડકારતો ઈરાની ઝંડાવાળો જહાજ અમેરિકન નૌકાદળે કબ્જે લીધો
ભાણજી સાથે ખરાબ કૃત્ય કરનાર આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઢેર
ભેળસેળનું વિશાળ જાળું
ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા.૩જી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુ (Draupadi Murmu) હસ્તે સુપર સ્પેશિયાલિટી (Super specialty) હોસ્પિટલ, (Hospital) ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત થશે. જયારે દ્રોપદી મુર્મુના હસ્તે રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત પણ કરાશે.જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડિંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે.
બીમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે
રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્ડિઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલિસિસ વોર્ડ બનાવવામાં આવશે.
બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે
તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પૂરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસ સંબંધિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.દ્રોપદી મુર્મૂના હસ્તે રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા કોલેજ અને હોસ્પિટલ રૂ. ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. તેનું ઈ ખાતમુહૂર્ત હાથ ધરાશે.