બારડોલી : સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર અને બારડોલી (Bardoli) તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો...
અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટને (Ankleshwar-Hansot) જોડતા 14 ગામના વિવિધ માર્ગોના (Road) નિર્માણની રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને પગલે 22.90 કરોડ...
અંકલેશ્વર: અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રિના સમયે પોતાના બાળકને લઈ ગરબા (Garba) જોવા જતી પરિણીત મહિલા (Woman)...
ધરમપુર : ધરમપુર તાલુકાના નાનીવહીયાળ ગામના યુવાનો ગરબા (Garba) જોઈને બાઈક (Bike) ઉપર ઘરે પરત ફરી રહ્યા હતાં. તેજ અરસામાં લાકડમાળ પ્રા.શાળા...
સુરત : રાજયના આથિર્ક પાટનગર (Economic capital) સમા અને ડાયમંડ (Diamond) તેમજ ટેક્ષટાઇલ (Textile) સીટીનું બિરૂદ મેળવનારા સુરત શહેરના માથે શિક્ષત બેરોજગારોનો...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીની પત્ની (Wife) ડોના ગાંગુલીની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ...
સુરત: અંબાજી ગોપીપુરા (Gopipura) ખાતેના પ્રચીન મંદિરના દશેરાના (Dusehra)દિવસે રથયાત્રા (Rath Yatra) કાઢવામાં આવી હતી.માતાજી રથમાં સવાર થઈને રાજમાર્ગના અલગ-અલગ રૂટ ઉપર...
મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) આજે દશેરા (Dassehra) રેલીમાં મોટો ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે...
ઘેજ : વડોદરા – મુંબઇ એક્ષપ્રેસ-વે માં (Express Way) નવસારી (Navsari) પ્રાંત અધિકારીએ કૌટુંબિક વિવાદના કિસ્સાઓમાં પંચરોજ મુજબ ઝાડોનું વળતર અલગથી ચુકવવાની...
વલસાડ : કપરાડાના કોલવેરા ગામે મૂળગામ ફળિયામાં એક જ પરિવાર (Family) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જમીનનો ચાલી આવતો વિવાદ લોહિયાળ બન્યો હતો....
બીલીમોરા : બીલીમોરા પોલીસે (Police) રાત્રી પેટ્રોલિંગ દરમિયાન પોસરી નદી કિનારેથી ઇંગ્લિશ બનાવટના દારૂ સહિતનો રૂ. 8 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બે...
રિચા ચઢ્ઢા (Richa Chadhha) અને અલી ફઝલ (Ali Fazal) લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ એકબીજાના બની ગયા છે. તાજેતરમાં જ...
ચુન્નુ મુન્નુ, ઇધર ચાય કોલ્ડડ્રીંક જો ચાહિયે વો મિલેગા લેકિન શોર નહીં મચાને કા સમઝા? યે અંકલ કા દુકાન હૈ, ઇધર મસ્તી...
જમ્મુ: (Jammu) જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત કુમાર લોહિયાની હત્યાની (Murder) તપાસ દરમિયાન કોઈ આતંકવાદી (Terrorism) પાસું સામે આવ્યું નથી. પોલીસે બુધવારે...
મુંબઈ: રણબીર કપૂર(Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ(Alia Bhatt) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંને પોતાના આવનાર બાળક માટે ખૂબ જ ઉત્સાહિત છે....
નેહા નારખેડે. ડેટા ટેક્નોલોજી કંપની કન્ફ્લુઅન્ટના કો-ફાઉન્ડર છે. તેણે હુરુન ઈન્ડિયા અને IIFL (IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022)ના સૌથી ધનિક...
માયાનગરી મુંબઈનો એક ભાગ એવો પણ છે જ્યાં જોઈને અને સમજીને પગલું ભરવું પડે!આલીશાન ઈમારતની બાલ્કનીમાંથી પણ જેનો ગૂંચવાયેલો આ વિસ્તાર જોઈ...
નવી દિલ્હી: અમેરિકન (America) કંપની Apple ફરી ચીનને (China) ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીએ ચીનમાં આઇફોનનું (iPhone) ઉત્પાદન...
નવી દિલ્હી: હવે WhatsApp પર તમારા ખાનગી ફોટો-વિડિયોનો સ્ક્રીનશોટ કોઈ લઈ શકશે નહીં. વોટ્સએપ હવે એક અદ્ભુત સેફ્ટી ફીચર લાવી રહ્યું છે,...
સુરત(Surat): સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)ના કાર્યક્રમમાં કોંગ્રેસ(Congress)નાં કાર્યકરો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ(Protest) નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે લિંબાયત પોલીસે...
શરીરના કોષોના વધવા, ઘટવા અને વિકૃત થવા પરની શરીરની ડીએનએ વ્યવસ્થાનો કાબુ ન રહે ત્યારે અમુક કોષ વિકૃત બને છે. અમુકની સંખ્યા...
સપાના સંસ્થાપક અને યુપીના (UP) પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) હાલત હજુ પણ નાજુક છે. મંગળવારે તેમને ગુરુગ્રામની મેદાંતા...
ભારત અને દક્ષિણ આફ્રિકા (India And South Africa) વચ્ચે રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) 49 રનથી હારી...
સુરત: સુરત (Surat) શહેરના પુણા વિસ્તારમાં મંગળવારે રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક ટેમ્પોમાંથી ત્રણ જણા લાશ (Dead Body) જાહેર રસ્તા...
મુંબઈઃ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (Reliance Foundation Hospital) ને ઉડાવી દેવાની ધમકી (Threat) નો મામલો સામે આવ્યો છે. આ ધમકી આજે બપોરે...
નવી દિલ્હીઃ ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક અધિકારી શહીદ થયો હતો, જ્યારે અન્ય એક...
મુંબઈ: દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ (South Super Star Prabhas) અને અભિનેત્રી કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ (AadiPurush) બોલિવૂડની (Bollywood) સૌથી વધુ રાહ જોવાતી...
નવી દિલ્હી: બે વર્ષની લાંબી રાહ જોયા બાદ આખરે ભારતમાં (India) સત્તાવાર રીતે 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ...
દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં (Dubai) દશેરાના (Dashera) એક દિવસ પહેલા 4 ઓક્ટોબરે એક નવા હિન્દુ મંદિરનું (New Hindu Temple) સત્તાવાર...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)ના પૌડી(Pauri) ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાથી ભરેલી બસ(Bus) 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45...
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
બારડોલી : સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર અને બારડોલી (Bardoli) તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત ઉર્ફે અજય પટેલનો એક મહિલા સાથેનો રંગરેલિયા મનાવતો વિડીયો (Video) વાયરલ થવાની ઘટનામાં ગ્રામજનોએ આકરા નિર્ણયો લઈ અજિત પટેલ પાસેથી ગામની વિવિધ સમિતિ અને મંડળમાંથી રાજીનામું આપી દેવા જણાવી દેવાયું છે. અજય અનેક સરસ્વતીનું ધામ એવી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જોડાયેલો છે. પરંતુ આ શૈક્ષણિક સંસ્થાના જવાબદાર હોદ્દેદારો પણ આવા રંગીલા સભ્યોને સાચવી જનમાનસમાં સંસ્થાની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા ઊઠી છે.
ગત દિવસો દરમિયાન સુમુલ ડેરીના ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા અજિત પટેલનો કથિત રૂપે એક અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો, જેમાં અજિત પટેલ એક મહિલા સાથે અશ્લીલ હરકત કરી રહ્યો છે. અજિત પટેલની આવી હરકત સામે આવતાં જ આદર્શ ગામ ગણાતા ખરવાસા ગામના લોકો તો ઠીક સમગ્ર જિલ્લામાંથી તેમની સામે ફિટકાર વરસવાનું શરૂ થયું હતું. તેમની આ હરકતથી ખરવાસા ગામની છબીને પણ નુકસાન પહોંચ્યું હોવાથી ગામના આગેવાનોએ એકત્રિત થઈ એક બેઠક યોજી હતી.
ગ્રામ સમિતિની બેઠકમાં અજિત પાસેથી ગામની તમામ સંસ્થા અને કમિટીમાંથી રાજીનામું આપી દેવા જણાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં ગામ કમિટીએ અજિત પટેલ પાસે લેખિત અને મૌખિક માફી પણ મંગાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનેક શૈક્ષણિક અને સહકારી સંસ્થા સાથે આ રંગીલા નેતા સંકળાયેલા હોવા છતાં આવી ક્ષોભજનક હરકત કરનાર નેતાને છવારવામાં આવી રહ્યા છે.
મહત્ત્વની વાત તો એ છે કે, તત્કાલીન તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયા અને બારડોલીના નગરસેવક દક્ષેશ શેઠ કોઈની સામે જાળમાં ફસાઈ ગયા હતા, તેમ છતાં તેમની સામે કડક કાર્યવાહી કરી તેમને પક્ષની છબી ખરડાતી હોવાનું કહી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જ્યારે અજય પટેલના કેસમાં દેખીતા પુરાવા હોવા ઉપરાંત ગામની સંસ્થાઓ અને કમિટીમાંથી રાજીનામું આપવાની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ભાજપ મોવડીમંડળ કયાં કારણોસર અજય પટેલને છાવરી રહ્યું છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવા લંપટ નેતાને સાચવવામાં પક્ષને નુકસાન થવાની સંભાવના પણ સેવાઇ રહી છે.
પક્ષના કાયદા બધા માટે સરખા જ હોવા જોઈએ
અજિત પટેલના રંગરેલિયાનો કથીત વિડીયો સામે આવ્યા બાદ પણ સુરત જિલ્લા ભાજપ મોવડીમંડળ દ્વારા તેની સામે કોઈ પગલાં ન લેવાતાં કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો અજિત પટેલ સામે પગલાં નહીં લેવામાં આવે તો અગાઉ પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા તત્કાલીન બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસીયા, બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ અને ચોર્યાસી તાલુકા પંચાયતના આસ્તિક પટેલ પણ પક્ષમાં પરત લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. પક્ષના કાયદા બધા માટે સરખા જ હોવા જોઈએ. આ મામલે પક્ષની એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવવામાં આવતાં કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળી રહી છે.