મુંબઇ: શાહરૂખ ખાનની (Shah rukh khan) ફિલ્મ ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ઘણા પોસ્ટર અને ગીતો...
મુંબઈ: સની દેઓલની (SunnyDeol) ગદર-2 (Gadar-2) ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પહેલાં દિવસે આ ફિલ્મે રેકોર્ડ કમાણી કરી છે. ગદર-2માં સની...
સુરત : સુરત (Surat) ઉધના નજીક માલગાડી ટ્રેનના (Train) ડબ્બા અચાનક પટરી પરથી ઉતરી પડતા મોટો અકસ્માત (Accident) થતા રહી ગયો હતો....
વોશિંગ્ટનઃ (Washington) અમેરિકાના હવાઈમાં (Hawaii) જંગલમાં (Jungle) લાગેલી આગ ભારે હાહાકાર મચાવી રહી છે. આ આગને કારણે અત્યાર સુધીમાં 67 લોકોના મોત...
મધ્યપ્રદેશ: વડાપ્રધાન મોદી (PM Modi) મધ્યપ્રદેશના (Madhya Pradesh) પ્રવાસે છે. અહીં તેમણે સંત રવિદાસ (Sant Ravidas) મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. જેની કિંમત...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. દરમિયાન નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) હાલમાં વેસ્ટ ઈન્ડિઝ (WestIndies) સામે T20 સિરિઝ રમી રહી છે. વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં ટીમ ઈન્ડિયાએ અગાઉ ટેસ્ટ...
નવી દિલ્હી: ગયા વર્ષે સરકારના (Goverment) નેતૃત્વમાંથી બહાર નીકળીને ટાટા (TATA) ગ્રુપના હાથમાં પરત ફરેલી એર ઈન્ડિયાને (Air India) નવી ઓળખ મળી...
ભરૂચ(Bhaurch) : વિદેશ (Foreign) જઈ સ્થાયી થવાની લ્હાયમાં ભરૂચના યુવકને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જૂના પરિચિતોએ જ યુવકની સાથે છેતરપિંડી...
સુરત: સુરતમાં અલગ-અલગ જગ્યાએ વાહનચોરી કરી બંધ મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગને (Cheekliger Gang) સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી...
વડોદરા: વડોદરાના (Vadodara) સ્વામીનારાયણ (Swaminarayan) સંપ્રદાયમાં સંતોના બે જૂથ વચ્ચે ચાલતી માથાકૂટ આજે સવારે હિંસક બની હતી. વડોદરાના છાણીમાં (Chani) આવેલા સ્વામીનારાયણ...
મુંબઈ: પસૂરી (Pasorri) ગીતથી (Song) પાકિસ્તાન (Pakistan) અને ભારતમાં (India) નામના મેળવનાર પ્રખ્યાત ગાયક અલી સેઠી (Ali Sethi) તેના લગ્નને લઈને ચર્ચામાં...
સુરત(Surat): ચોકબજારમાં રોડની સાઇડ પર ઊભા રહેલા પિતા-પુત્રને મેટ્રોની (Metro) ક્રેનના (Crane) ડ્રાઈવરે અડફેટે લઈને બંનેના પગનાં ચિંથડા ઉડાવી નાંખ્યા છે. પિતા-પુત્રને...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિએ શનિવારે દિલ્હી સર્વિસ બિલને મંજૂરી આપી દીધી છે. ભારત સરકારના નોટિફિકેશનમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા)...
નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ (Instagram) શેડ્યુલિંગ ટૂલ હોપર હેડક્વાર્ટર તરફ વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોનેલ મેસ્સી, પ્રિયંકા ચોપરા સહિત ઘણા પ્રખ્યાત લોકો વિશે...
સુરત (Surat) : દારૂની (Liquor) હેરાફેરી માટે બદનામ સચિન (Sachin) પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) મુકેશ અને કૌશિકની ઓડિયો ક્લિપ વાયરલ (Viral Audio...
સુરત ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ઈતિહાસ ભારતીયોના સંઘર્ષની અદ્દભૂત ગાથા છે. જેમાં હજારો પુરૂષ અને મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સમાન અને સંઘર્ષપૂર્ણ ભૂમિકા ભજવી...
સુરત : સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેવાનું મહિધરપુરાના વૃદ્ધને (Old Man) ભારે પડ્યું છે. અજાણી મહિલા સાથે મિત્રતા કરવાના ચક્કરમાં...
સુરત: સચિનના વાંઝ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની (BOM) શાખામાં ધોળા દિવસે લૂંટને (Robbery) અંજામ આપી લૂંટારુઓએ ભાગી છૂટવામાં વપરાયેલી બાઇક (Bike)...
ગાંધીનગર: ભાજપમાં (BJP) શરૂ થયેલા પત્રિકાકાંડમાં (Patrikakand) ભાજપના જ આગેવાનોની સામેલગીરીને પગલે ભાજપમાં જ ભડકા થઈ રહ્યા છે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન બાદ એક કાર (Car) કાટમાળ નીચે દબાઈ ગઈ હતી, જેમાં પાંચ લોકોના મોત (Death) થયા હતા. પોલીસે...
સુરત: કામરેજનાં સેવણી ગામે ખેતરમાંથી (Farm) ધોળે દિવસે પાણીની મોટર (Water motor) ચોરી કરીને ભાગતા બે ચોરોને ખેડૂતોએ ખાનપુર ગામમાંથી પકડી પાડી...
સુરત: પ્રેમ લગ્નના (Love Marriage) પહેલા જ વર્ષે યુવતીએ ફાંસો (Suicide) ખાય જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. એટલું જ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો હેઠળ હવે વાહન ચાલક હીટ એન્ડ રન (Hit and run)...
સુરત: સુરતમાં (Surat) હિટ એન્ડ રનની (Hit and run) ચોંકાવનારી ઘટનાના CCTV સામે આવ્યા છે .ડિંડોલીમાં એક કાર (Car) ચાલકે બાઈક સવારને...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 વેસ્મા ઓવરબ્રિજ (Over Bridge) પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.82 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલી...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારામાં સ્થાનિક પ્રજા તથા ડાંગ જિલ્લાનાં (Dang District) લોકોને પાર્કિંગ (Parking) અને ધંધાકીય બાબતમાં હેરાનગતિ કરવામાં આવતી હોવાથી તેને...
અંકલેશ્વર: (Ankleshwar) ફ્રાન્સથી (France) ભારતદર્શન માટે આવ્યા બાદ ગંગા (Ganga) કિનારે સાધુ-સંતો સાથે મુલાકાત બાદ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઇ ગયેલા જયરામદાજી ભરૂચના...
સુરત: (Surat) શુક્રવારે વહેલી સવારે ઇચ્છાપોર રોડ વિસ્તારમાં એક કન્ટેનર અને ઈંટોથી ભરેલા ડમ્પરની આમને-સામને જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને (Accident) પગલે...
ધરમપુર: (Dharampur) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ધરમપુર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીમાં એક જ આદિવાસી ચાલે ના ગીત...
ઈરાન તણાવથી IPO બજાર ઠપ, રૂ. 3 લાખ કરોડના ઇશ્યૂ અટવાયા, કરોડોના પ્રોજેક્ટ પર લાગી બ્રેક
ટાઇમ 100માં ભારતીયોનો જલવો, સુંદર પિચાઈ અને રણબીર કપૂરનો સમાવેશ
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
હોર્મુઝ ખાતે અમેરિકાની નાકાબંધી તોડવામાં ચીની ટેન્કર નિષ્ફળ: UAEથી મિથેનોલ લઈને આવી રહ્યું હતું
મુંબઇ: શાહરૂખ ખાનની (Shah rukh khan) ફિલ્મ ‘જવાન’ની (Jawan) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના ઘણા પોસ્ટર અને ગીતો પણ રિલીઝ (Release) કરવામાં આવ્યા હતા. જે બાદ આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે (Red chillies entertainment) કિંગ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની કેટલીક ક્લિપ્સ ‘ચોરી’ અને ઓનલાઈન લીક (Leaked) થઈ હોવાનો આરોપ લગાવતા FIR દાખલ કરી છે.
માહિતી પ્રસારણ ટેકનોલોજી હેઠળ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં 10 ઓગસ્ટના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIRમાં રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આરોપ લગાવ્યો છે કે ‘જવાન’ ક્લિપ્સ કોપીરાઈટનું ઉલ્લંઘન કરીને ઓનલાઈન શેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વિડિયો લીક કરનારા પાંચ ટ્વિટર હેન્ડલ્સની ઓળખ કરવામાં આવી છે અને તેમને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી છે. જો કે માત્ર એક ટ્વિટર એકાઉન્ટે નોટિસનો સ્વીકાર કર્યો છે.
જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ‘જવાન’ની ક્લિપ્સ ઓનલાઈન લીક થઈ હોય. આ વર્ષે એપ્રિલમાં પણ દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ‘શંકાસ્પદ’ વેબસાઈટ, કેબલ ટીવી આઉટલેટ્સ, ડાયરેક્ટ-ટુ-હોમ સેવાઓ અને અન્ય પ્લેટફોર્મને ‘જવાન’ના લીક થયેલા વીડિયોને ઉતારી લેવા અને તેમને તેમના વિડિયોને રોકવા માટે કહ્યું હતું. આ ત્યારે થયું જ્યારે શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે કોર્ટમાં કેસ દાખલ કર્યો.
‘જવાન’ના શૂટિંગ દરમિયાન પણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સેટ પર મોબાઈલ ફોન અને રેકોર્ડિંગ ડિવાઈસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કોઈપણ લીકને ટાળવા માટે કરવામાં આવ્યું હતું. એટલીએ શાહરૂખ ખાનની ‘જવાન’ લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા પણ મુખ્ય ભૂમિકામાં છે. દીપિકા પાદુકોણે પણ ‘જવાન’માં ખાસ કેમિયો કર્યો છે. ‘જવાન’ આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.