વડોદરા: વડોદરા શહેરના છાણી બ્રિજ નીચે ઉભેલી ટ્રકમાં પાવડરની થેલીઓની આડમાં 2.96 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી...
વડોદરા: નવી શિક્ષણ નિતીમાં જ્યારે ઇન્ડીયન નોલેજ સીસ્ટમ્સ વિષયના ભાગરૂપે આપણા દેશના વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થાપત્યને જાણવા અને સમજવા માટે વિદ્યાર્થીઓને...
વડોદરા: વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો ચાલુ જ છે.પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી બદલ નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે.ત્યારે...
વડોદરા: છેલ્લા કેટલાય સમયથી જેની વડોદરા વાસીઓ રાહ જોઈ રહ્યા હતા તેવા આગામી અઢી વર્ષ માટે નવા મેયરના નામની આજે જાહેરાત કરી...
સુરત: (Surat) ભટારમાં રહેતી પરિણીતાને તેની બહેનપણીએ (Friend) તેના સાગરીતો સાથે મળી ટૂંકાગાળામાં પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી જાળમાં ફસાવી હતી....
સુરત: (Surat) શહેરમાં ઝોમાટો અને સ્વિગીમાં (Zomato and Swiggy) ડિલીવરી બોય તરીકે કામ કરતા યુવકે વેસુ ખાતેથી મોજશોખ ખાતર મોપેડની ચોરી (Thief)...
ભરૂચ: (Bharuch) નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના (Temple) હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભામાં એક કલાક દસ મિનીટ લાંબા ભાષણમાં ચાર વિરોધી અને તેમના...
અમદાવાદ : સુરત (Surat) જિલ્લાના માંગરોળ તાલુકામાં લમ્પી (Lampi Virus) વાયરસથી એક પણ પશુનુ મોત નથી થયું તેવા રાજ્યના પશુપાલન મંત્રીએ 27...
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના (Vadodara Municipal Corporation) કમિશનર દિલીપકુમાર રાણાએ ફાયર બ્રિગેડના (Fire Brigade) હવાલાના ચીફ ઓફિસર સહિત પાંચ ઇજનેરોને તેમની કામગીરીમાં અનુષ્કાળજી...
ધરમપુર: (Dharampur) ધરમપુરના ફુલવાડી ગામના દંપતીનો પુત્ર બિમાર હોવાથી તેની સારવાર માટે તેઓ બાઈક (Bike) ઉપર ધરમપુર આવવા માટે નીકળ્યા હતા. કુલવાડી...
વડોદરા: સયાજીગંજ વિસ્તારની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. યુવક ચારીની બાઇકથી (Bike) સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો બનાવતો હોવાનું સામે...
પારડી: (Pardi) પારડીના મોતીવાડા બ્રિજ પર સુરતનો SRP પોલીસ (SRP Police) જવાન અને એક મહિલા કારમાં દારૂ (Alcohol) સાથે પોલીસના હાથે ઝડપાઈ...
ચેન્નાઈ: પ્રખ્યાત ગાયક એ.આર. રહેમાન (A R Rahman) તેના શાનદાર અવાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. એ આર. રહેમાને ઘણી ભાષાઓમાં પોતાના અવાજનો...
સુરત: ખટોદરા (Khatodara) પોલીસ (Police) સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર ખાડીમાં ડુબતી બાળકીને પોલીસના બે જવાનોએ બહાર કાઢી તાત્કાલિક સિવિલ (New...
મુંબઇ: બોલિવૂડના (Bollywood) એવરગ્રીન એક્ટર દેવ આનંદે (Dev Anand) પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. તેમણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં...
પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાનની (Afghanistan) તાલિબાન સરકાર (Taliban Government) વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની...
સુરત: ગુજરાતમાં (Gujarat) દારૂબંધીનો (Alcohol) કડક અમલ અને નો ડ્રગ્સ ઇન સુરત (No Drugs in Surat) સિટીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલે બે...
9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ (G20 Summit) યોજાઈ હતી. આ સમિટની સૌથી ખાસ વાત એ છે કે સાઉદી અરેબિયા,...
કોલંબો: રિઝર્વ ડે પર ભારત વિ પાકિસ્તાન મેચ એક કલાક 40 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ હતી. એશિયા કપ સુપર ફોરની મેચમાં...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની (New Delhi) સહિત 21 રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. રવિવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ...
મુંબઈ(Mumbai): છેલ્લા બે મહિનાની બજારની વધઘટ બાદ સોમવારે નિફ્ટીએ (Nifty) પહેલીવાર 20,000નો આંકડો પાર કર્યો છે. બજાર બંધ થયું ત્યારે 50 શૅરનો...
કોલંબો: રવિવારે તા. 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં (Colombo) ભારે વરસાદના (Rain) લીધે ભારત-પાકિસ્તાન (IndiavsPakistanMatch) વચ્ચેની સુપર ફોરની મેચ અટકાવવી પડી હતી. આ...
નવી દિલ્હી: નોવાક જોકોવિચે (Novak Djokovic) લગભગ અઢી કલાક ચાલેલી યુએસ ઓપનની ફાઇનલમાં (US Open final) ડેનિલ મેદવેદવને (Daniil Medvedev) હરાવીને 24મો...
ભરૂચ: હાલમાં યુવાનોને હાર્ટ એટેક (Heart Attack) આવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે મૂળ ભરૂચના (Bharuch) યુવકનું આફ્રિકામાં (Africa) હાર્ટ...
સુરત(Surat): કાપોદ્રા ચાર રસ્તા નજીક મેઈન રોડ પર જ ભુવો પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. ભુવામાં કોઈ પડી નહીં જાય તે...
શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ મહીનામાં ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર રંગેચંગે ઉજવ્યોં સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ ના તહેવાર તરીકે ઉજવાય છે. ત્યાં શ્રાવણી...
હું આજના તા. 05/09/2023નાં રોજ શિક્ષકદિન ગયો. હું મારી જીંદગીને ઘડવા બદલ હું મારા તમામ શિક્ષકોને હ્દયપૂર્વક નમન કરું છું. જેમના કારણે...
સુરત: સુરતમાં મોડી રાત્રે એક કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. અશ્વની કુમાર ગૌ શાળા બ્રિજ ઉપર બનેલી ઘટના બાદ ફાયરના...
તાજેતરમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બોટની વિભાગમાં ઉત્તરવહી મામલે વિવાદ સર્જાયો છે. 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઇ એ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો અજાણ છે...
દુનિયાભરથી G20 શિખર સમિટ ને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી હોવાના દાવા થઇ રહ્યા છે. તેમાં પ્રથમ દિવસની કાર્યવાહીમાં સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો...
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
ઈરાને ગલ્ફના ડેટા સેન્ટરો પર ત્રાટકીને અમેરિકાના મિત્રદેશોની કમ્મર તોડી નાખી છે
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
કુનારમાં ગોળાબારીથી ભડક્યો સંઘર્ષ
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
વડોદરા: વડોદરા શહેરના છાણી બ્રિજ નીચે ઉભેલી ટ્રકમાં પાવડરની થેલીઓની આડમાં 2.96 લાખનો વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે રાજસ્થાનના ચાલકને ઝડપી પાડ્યો હતો.જ્યારે ફરાર દારૂ લાવનરા તથા ક્લીનરનેઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂનૂું કટિંગ શરૂ થવાના પહેલા ક્રાઇમ બ્રાન્ચે રેઇડ પાડી હતી. વિદેશી દારૂ-બિયરનો જથ્થો,બે મોબાઇલ, ટ્રક અને રોકડ રકમ મળી 18.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છાણી પોલીસને સોંપાયો છે.
ટૂકમાં સમયમાં પવિત્ર શ્રાવણ માસ પુરો થવા જઇ રહ્યો છે. જેને લઇને બૂટલેગરો પણ સતેજ થઇ ગયા છે અને દારૂનો સ્ટોક કરવાની મથામકમાં લાગી ગયા છે. શહેરમાં બહારથી દારૂ મંગાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. જેને સ્થાનિક પોલીસ સહિત ડીપીસી,પીસીબી અને એલસીબી સહિતના એજન્સીઓ પણ એક્ટિવ થઇ ગઇ છે.રવિવાર રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચઆઇ ભાટી, પીએસઆઇ કે જે વસાવા અને પીએસઆઇ પીએમ ધાખડા સહિતના સ્ટાફ નાઇટમાં પેટ્રોલિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રક છાણી બ્રિજ નીચે હેવી વોટર પ્લાન્ટની સામે ઉભો છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં ભરેલો છે અને ટૂક સમયમાં જ કટિંગ થવાનો છે.
જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના સ્થળ પર સ્થળ પર પહોંચી ગઇ હતી. બાતમી મુજની ટ્રકમાં તપાસ કરતા એક શખ્સ બેઠેલો હતો. જેથી તેનું નામ પૂછતા રઘુવીરસિંહ મદનસિંહ રાઠોડ (રહે. પરદોસગામ તા.હુર્દા, જિ.ભીલવાડા રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. તેને સાથે રાખીને ટ્રકમાં તપાસ કરતા પાવડરની થેલીઓમાં આડમાં વિદેશી દારૂ અ્ને બિયરનો જથ્થો છુપી રાખેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજસ્થાનની શખ્સની ધરપકડ કરવા સાથે વિદેશી દારૂ અ્ને બિયરનો જથ્થો રૂ.2.96 લાખ,બે મોબાઇલ અને રોકડ રકમ અને ટ્રક મળી 18.44 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ માટે છાણી પોલીસને સોંપ્યો હતો. જ્યારે ફરાર ટ્રકના કંડક્ટર કાળુ રાવ (રહે રાજસ્થાન) તેમજ વિદેશી દારૂ લાવનાર જીવરાજ જાટ (રહે. રાજસ્થાન)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.