જગતને સુધારી નાંખવાનો જોશ એટલે યુવાની, પછી હોંશ આવે ત્યારે ખબર પડે કે જગતને નહીં, જાતને સુધારવા જેવી છે.. જુવાની એટલે જ...
વિશ્વ ટપાલ દિવસના ભાગ રૂપે ભારતભરમાં 9થી 13 ઓકટોબર દરમ્યાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી થાય છે. ઇસ્ટ ઇન્ડિયા કું.એ 1727માં પહેલી પોસ્ટ...
સુરત એરપોર્ટ માટે છેલ્લાં 25 વર્ષથી વસ્તીના વધારા વિપુલ પ્રમાણમાં ઔદ્યોગિક પ્રગતિ તથા તેને લગતાં મોટાં મોટાં સંગઠનો તરફથી આં.રા. એરપોર્ટની માંગણી...
હાલમાં સમગ્ર દુનિયામાં ઇઝરાયલ અને હમાસની જ ચર્ચા ચાલી રહી છે અને જ્યારે જ્યારે ઇઝરાયલની વાત આવે ત્યારે તેની બહાદુરી અને ગુપ્તચર...
કહેવાય છે કે ઇતિહાસની ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. દુનિયાના દેશોમાં એનું પ્રતિબિંબ પણ જોવાય છે. રાજાશાહી, લોકશાહી અને તાનાશાહી સ્વરૂપની શાસન...
શું શિક્ષક એટલો નમાયો,પાંગળો કે દીન છે કે પોતાનાં હક્કનું મેળવવા માટે પણ વારંવાર માંગણીઓ કરતાં રહેવું પડે?ના, નથી જ!શું એ મંદિરમાં...
ચાલના વિવિધ પ્રકાર. જેમાં એક કપટી શકુનિની ચાલ. જેના પ્રતાપે સમગ્ર કૌરવકુળનો નાશ થયેલો. આમ તો ચાલ એટલે કાનૂન, પ્રથા, રસમ કે...
ફિલ્મો અને નાટકો સમાજ સમક્ષ પોતાનો એક હકારાત્મક અને નકારાત્મક પ્રભાવ છોડી જાય છે. બહુધા લોકો એને મનોરંજન નાં સાધન તરીકે જુએ...
દાદી સાવિત્રીબા ગોળકેરીનું અથાણું બનાવી રહ્યા હતા, રીના અને તેની મમ્મી બંને સાથે મદદમાં હતા. દાદીના હાથની ગોળકેરી બહુ સરસ બનતી અને...
ગામડાં કરતાં શહેરોની આર્થિક અને સામાજિક રચનામાં એક મહત્ત્વનો તફાવત એ રહે છે કે શહેરોમાં આર્થિક રીતે અતિ ઉચ્ચ તેમજ અત્યંત ગરીબ...
ઇઝરાયલનું સર્જન જ તકલીફો વચ્ચે થયું છે. જીવના જોખમે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર ઇઝરાયલ હમાસ સાથેની ટક્કરમાં ઘણા બધા ક્ષેત્રે નબળું પુરવાર...
ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) રવિવારે રમાયેલી 13મી મેચમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. વિશ્વ કપના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય...
સુરત: (Surat) સમગ્ર રાજ્યમાં આવતીકાલે તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘લાર્જ સ્કેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડકાસ્ટ’ (‘Large Scale Testing...
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના (Maharashtra) સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધી એક્સપ્રેસ વે (Express Way) પર પૂરપાટ ઝડપથી જઈ રહેલી એક મિની બસ (Bus) એક કન્ટેઈનર...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાવઠા રેંજનાં વનકર્મીઓની (Forester) ટીમે કુડકસ ગામ નજીકથી સાગી ચોરસા ભરેલી પીકઅપ ગાડીને (Pickup...
વલસાડ: (Valsad) વલસાડમાં નવરાત્રી (Navratri) દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસનું (Police) પેટ્રોલિંગ સતત રહેતું જ હોય છે, તેમજ ટ્રાફિક...
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) હાલમાં જ જોનસ બ્રધર્સ કોન્સર્ટમાં માલતી (Malti) સાથે જોવા મળી હતી. આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક...
અરવલ્લી જીલ્લામાંથી (Arvalli District) પસાર થતી રતનપુર બોર્ડર (Border) પાસે ગુજરાત-રાજસ્થાન (Gujarat-Rajasthan) બોર્ડર પર રવિવારે બપોરનાં સુમારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગુજરાત...
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (War) વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હમાસનો ટોચનો કમાન્ડર (Commander) ઈઝરાયેલની સેનાના હવાઈ હુમલામાં (Air Strike)...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર...
ઇઝરાયેલ (Israel) ગાઝા (Gaza) પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાના રહેવાસીઓને ત્રણ કલાકમાં ઉત્તર ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ...
7 ઓક્ટોબર 2023ની સવારે તેમના દેશ પર આટલા મોટા હુમલાનો તેમને ખ્યાલ કેવી રીતે ન આવ્યો? વિશ્વની ટોચની જાસૂસી સંસ્થા મોસાદની ક્યાં...
અમદાવાદ: (Ahmedabad) ભારત પાકિસ્તાન (India Pakistan) વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી હતી. પાકિસ્તાન પ્રથમ દાવ લઈ રહ્યું હતું, સાંજે 5-00...
ગાંધીનગર: (Gandhinagar) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ...
સુરત: (Surat) સુરતમાં ફરી ગ્રીષ્મા કાંડ જેવો હત્યાકાંડ (Murder) સર્જાતા સહેજમાં રહી ગયો હોવાનો બનાવ પુણાની એક હોટેલમાં બન્યો હોવાનું સામે આવ્યું...
નવસારી: (Navsari) નેશનલ હાઈવે નં. 48 (National Highway 48) ઉપર નવસારી ગ્રામ્ય પોલીસે પીછો કરી ધોળાપીપળા પાસેના સર્વિસ રોડ પરથી 2.48 લાખના...
નવી દિલ્હી: ભારતમાં (India) દર વર્ષે 23મી ઓગસ્ટે ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ (National Space Day) ઉજવવામાં આવશે. આ અંગે ભારત સરકારે એક જાહેરાત...
અમદાવાદ: (Ahmedabad) ICC વર્લ્ડ કપમાં (World Cup) શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું. ODI વર્લ્ડ કપ 2023માં ભારતે પાકિસ્તાનને...
નવી દિલ્હી: હમાસના (Hamas) હુમલા બાદ ગાઝામાં (Gaza) તેના આક્રમણનું નેતૃત્વ કરવા ઇઝરાયલે (Israel) 26 ફૂટ લાંબુ બખ્તરબંધ બુલડોઝર (Bulldozer) તૈનાત કર્યું...
સુરત: (Surat) મોટા વરાછામાં પ્રધાનમંત્રી આવાસો તૈયાર થઇ ગયાં અને લોકોએ લોન (Loan) લઇ નાણાં ભરી દીધા છતાં હજુ સુધી દસ્તાવેજ નહીં...
ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સંકલન અને નવી દિશા અંગે વાઇસ ચાન્સેલર્સ કૉન્ક્લેવ–2026માં ચર્ચા
“છોકરાઓ દારૂ પીવે, કામ ન કરે તો દીકરી અન્ય સમાજના છોકરાને પસંદ કરે છે ” : અનાર પટેલ
ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ધમાકેદાર પ્રારંભ, ભારતની કોમલ કોહરે જીત્યા બે બ્રોન્ઝ
અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી આપનાર ઝડપાયો
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું; વાયુસેનાની આકાશી સલામી સાથે ભવ્ય ઉજવણી
મહેસાણામાં વસ્તી ગણતરીને લઇને શિક્ષકોમાં રોષ
કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન
ગૂગલે રોક્યો દુનિયાનો પહેલો AI જનરેટેડ ઝીરો-ડે સાયબર હુમલો
JEE-NEETના નામે ‘ડમી એજ્યુકેશન’નો ધંધો?
મધ્યસ્થી કે દગો? પાકિસ્તાને ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો આપ્યાનો દાવો, અમેરિકામાં મચી ખળભળાટ
સંજય કપૂરના 30,000 કરોડના એસ્ટેટ વિવાદમાં નવો ટ્વિસ્ટ, માતા રાની કપૂર સુપ્રીમ કોર્ટ પહોંચી
કરજણના સાદરણા ગામમાં પાણી માટે હાહાકાર!
ડુંગરા ગામમાં ધર્માંતરણના આક્ષેપોથી ચકચાર
હીટવેવ, દુષ્કાળ અને પૂર… શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ જે દુનિયાને હચમચાવી શકે? 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની ભીતિ
કાકરાપાર ડેમ બન્યો કાળ: મિત્રને બચાવવા ગયેલા ચારેય યુવકો પાણીમાં સમાયા
કાલોલના ઇનોક્સ કંપની વિસ્તારેથી ₹2.54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પત્નીની હત્યા માટે 200 રાઉન્ડ ફાયરિંગ પ્રેક્ટિસ
એક જ નંબર પર બે લક્ઝરી બસો દોડાવવાના કૌભાંડ નો પર્દાફાશ
મૌની રોય-સૂરજ વચ્ચે બધું ઠીક નથી? ઇન્સ્ટાગ્રામ અનફોલો બાદ મૌનીના છૂટાછેડાની અફવાઓ વાયરલ
વડોદરામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મુખ્ય માર્ગ પર ‘મોતનો ખાડો’, લોકોમાં ભારે રોષ
NEET-UG 2026 રદ: પેપર લીક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેપર લીકના પુરાવા મળતા NEET-UG 2026 રદ
બ્રેકઅપથી નિરાશ યુવકે પાવાગઢ જંગલમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
NEET UG 2026 પરીક્ષા રદ, પેપર લીક મામલે CBI તપાસનો આદેશ
આણંદના મંગળપુરામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
વડોદરામાં ફરી જોખમી સવારી,નટુભાઈ સર્કલથી ગોત્રી રોડ પર જતા JCBનો વીડિયો વાયરલ
સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત
કમલમમાં બેઠકોનો ધમધમાટ: આજથી ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ ફરી મળશે, વડોદરા સહિત રાજ્યના મહાનગરોને મળશે નવા મેયર
PSEB 10મું બોર્ડ પરિણામ 2026 જાહેર
CBSE 12મું બોર્ડ રિઝલ્ટ 2026 ટૂંક સમયમાં જાહેર થશે : DigiLocker પરથી કેવી રીતે ડાઉનલોડ કરશો માર્કશીટ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
આણંદમાં 44 ડિગ્રી સાથે ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો
જગતને સુધારી નાંખવાનો જોશ એટલે યુવાની, પછી હોંશ આવે ત્યારે ખબર પડે કે જગતને નહીં, જાતને સુધારવા જેવી છે.. જુવાની એટલે જ દુનિયાને મુઠ્ઠીમાં કરી લેવાનો જોસ્સો…. જુવાની એટલે જ l will do anything નો ઉત્સાહ… જુવાની એટલે જ આંખ મીંચીને કુદી પડવાનું સાહસ… આંખ મીંચીને કુદી પડવામાં સફળ થઈએ તો સાહસ ગણાય અને નિષ્ફળ જઈએ તો દુઃસાહસ..! જુવાની એટલે ચડતું લોહી… ચડતું લોહી હિમાલય ચઢવા ય પ્રેરે, જ્યારે ઉતરતું લોહી ઉંમરો ઓળંગતા ય અટકાવે.. ડુંગરો ય ઉંબરા જેવો લાગે તો માનવું કે ચઢતું લોહી છે અને ઉંબરો ડુંગરા જેવો લાગવા માંડે તો સમજવું કે વળતા પાણી છે…
પચાસ વર્ષની ઉંમરે પચીસ વર્ષે હોય એટલી શક્તિ ના હોય અને ૫૦ વર્ષની ઉંમરે જે સમજણ શક્તિ હોય એ ૨૫ વર્ષે ના હોય.. સાહસ એ જુવાનીનું લક્ષણ છે, જ્યારે ગણત્રી એ પીઢતાની નિશાની છે.. માણસ જ્યારે calculative risk લેતો થઈ જાય ત્યારે માનવું કે હવે ઉતરતું લોહી છે.. સમય તમને વેડફી નાંખે એ પહેલાં સમયનો સદુપયોગ કરી લેવો એ “જીવન કળા” છે.. કોઈકે સરસ કહ્યું છે કે, જેને બધું સમયસર હોય છે, એનું મૃત્યુ પણ એક અવસર હોય છે.
સુરત – પ્રેમ સુમેસરા.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.