હથોડા: (Hathoda) મોટા બોરસરા જીઆઇડીસીમાં (GIDC) આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં અગાઉના મુદ્દામાલ ઉપર આજે વરસાદનું (Rain) પાણી પડતાં, ધુમાડો નીકળતાં તેમજ દુર્ગંધ...
નવી દિલ્હી: ભારતના (India) નેતૃત્વ હેઠળ દિલ્હીમાં (New Delhi) યોજાયેલ G20 સમિટમાં (G20 Summit) ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમાં...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના બારસોલ ગામે પવનના (Wind) સુસવાટા સાથે પડેલા ભારે વરસાદને (Rain) કારણે ખેડૂતોના તબેલાના પતરાં ૨૦૦ થી ૫૦૦ મીટર...
બીલીમોરા: (Bilimora) ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સુરત (Surat) લઈ જવાતો વિદેશી બનાવટનો રૂપિયા 13 રૂપિયાનો દારૂ (Alcohol) તેમજ ૨૧,૨૭,૮૦૦ રૂપિયાનો દારૂ સહિતનો મુદ્દામાલ...
નવી દિલ્હી: એક તરફ ભારતની (India) અધ્યક્ષતામાં નવી દિલ્હીના (New Delhi) પ્રગતિ મેદાનમાં G-20 સંમેલનમાં (G20 Summit) વિશ્વના 20 શક્તિશાળી દેશો ભાગ...
નવી દિલ્હી: ભારતની (India) G20 (G20 Summit) અધ્યક્ષતા હેઠળ આફ્રિકન યુનિયન શનિવારે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોના જૂથનું કાયમી સભ્ય બની...
ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં (Morocco) શુક્રવારે રાત્રે જોરદાર ભૂકંપ (Earthquake) આવ્યો હતો. જેના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર...
સુરત(Surat): જહાંગીરપુરા (Jahangirpura) વિસ્તારમાં રહેતી વિધવા (Widow) સાથે અનૈતિક સંબંધ (Illegal Relation) બનાવી એની 13 વર્ષની દીકરી (13 year old girl) પર...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન મોદીએ (PM Modi) G20 સમિટમાં કહ્યું કે અમે વૈશ્વિક બાયોફ્યુઅલ એલાયન્સ બનાવી રહ્યા છીએ અને ભારત તમને...
સુરત(Surat): મેડીકલ (Medical) વ્યવસાયમાં ભ્રષ્ટ્રાચારે (Corruption) ઊંડા મૂળિયા જમાવી દીધા છે. ડોક્ટરો (Doctors) એ હદે ભ્રષ્ટ થઈ ગયા છે કે તેઓ હાર્ટ...
સુરત(Surat): ઓગસ્ટ (August) મહિનો કોરોધાકોર રહ્યા બાદ આઠમના રોજથી ગુજરાતમાં (GujartRain) વરસાદનું ફરી આગમન થયું છે. વીતેલા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ...
સુરત(Surat) : શુક્રવારે રાત્રે અચાનક સુરત શહેર જિલ્લામાં વાવાઝોડા (Storm) સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. આ દેમાર વરસાદ વચ્ચે સચીન...
ખેડા: ખેડામાં આવેલ મનકામેશ્વર મહાદેવમાં શ્રી રામનાથ બાપુ આદેશની પ્રેરણાથી શિવપુજા અને રૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા...
નવી દિલ્હી(NewDelhi) : ભારતની (Bharat) અધ્યક્ષતામાં આજે તા. 9 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં જી-20 સમિટ (G20Summit) શરૂ થઈ છે. વડાપ્રધાન મોદીએ (PMModi) ભારત...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારના રોજ શ્રાવણ વદ આઠમના પવિત્ર દિવસે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં...
સુરત (Surat) : કતારગામ (Katargam) પ્રભુનગરમાં એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) ફાંસો ખાઈ મોતને (Sucide) વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ...
આણંદ: આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નીજમંદિરમાં પૂજાવિધિ બાદ સોનાના પારણામાં લાલજી પધરાવી પ્રભુ પ્રાગટ્યની આરતી ઉતારી પારણું ઝૂલાવ્યું. વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની...
પેટલાદ: પેટલાદ નગરપાલિકા દ્વારા આજરોજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધીના દબાણો દૂર...
વડોદરા: આજે શનિવારે મેયર, ચેરમેન ડેપ્યુટી મેયર, દંડક અને શાસક પક્ષના નેતાની ટર્મ પૂર્ણ થઇ રહી છે. જો કે બે દિવસની રજા...
વડોદરા: સગીરાના અન્ય યુવક સાથેના ફોટા પાડીને તારા પિતાને બતાવી બીભત્સ માંગણી કરનાર પડોસી યુવકથી ડરીને તેણે ઘર છોડી દીધું હતું.ટ્રેનમાં બેસીને...
વલોણું એટલે માખણ કાઢવા દહીં ભાંગીએ તો જ માખણ મળી શકે છે. વલોવવાની ક્રિયામાં સાધન હોય તે રવાઈ,રવૈયો અથવા વાંસ. વલોવવાની ગોળી...
કેટલાક સમય થયા દરેક વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગ શરૂ થયો છે પહેલા સામાન્ય લાઈટમાં સામેથી આવતા વાહનોને જોઇ શકાતા હતા અને જયારથી...
(તડકામાં સુકાયેલો નહિ હોવાથી યા ભૂલથી બીજાનો ટુવાલ હાથવગો થતા ઘર માથે લઇ બરાડે! ઓહ…ખુજલી, દરાજ થઇ જાય એમ સુણાવી આખી જિંદગી...
ગામમાં એક તપસ્વી આવ્યા, તેમને ગામની હાલત જોઈ …ત્રણ ભવ્ય મંદિરો જોયા અને થોડે દુર જોયું તો હજી એક મોટા ભવ્ય મંદીરનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારેવારે રાજકીય પક્ષો અને એમાં ય ખાસ કરીને વિપક્ષની સરકાર જ્યાં છે ત્યાં ફ્રીબીસ [ મફતમાં રેવડી ] ની...
આ મહિને મારી પાસે એક નવલકથા આવી છે અને એક કાર્યક્રમ પણ છે જે ભૌતિક વિશ્વ સાથે જોડાવામાં કથા લેખનની ભૂમિકા પર...
આખરે અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શનના વિવાદનો અંત આવી ગયો. હવેથી તમામ શ્રદ્ધાળુઓએ એક જ લાઈનમાં ઊભા રહીને માં અંબાના દર્શન કરવાના રહેશે....
ભારતના (Indian) રોહન બોપન્ના (Rohan Bopanna) અને તેઓના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન ગુરુવારે ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લા એલસીબી (LCB) સ્ટાફનાં કર્મીઓએ આહવાનાં ઘોઘલી ગામમાંથી (Village) ઇકો અને સ્વીફ્ટ કારમાં (Car) લઇ જવાતા દારૂના (Alcohol) જથ્થા...
નવી દિલ્હી: G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા માટે નવી દિલ્હી (Delhi) પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન (British PM) ઋષિ સુનકે (Rushi Sunak) કહ્યું...
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
ઈરાને ગલ્ફના ડેટા સેન્ટરો પર ત્રાટકીને અમેરિકાના મિત્રદેશોની કમ્મર તોડી નાખી છે
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
કુનારમાં ગોળાબારીથી ભડક્યો સંઘર્ષ
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
હથોડા: (Hathoda) મોટા બોરસરા જીઆઇડીસીમાં (GIDC) આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં અગાઉના મુદ્દામાલ ઉપર આજે વરસાદનું (Rain) પાણી પડતાં, ધુમાડો નીકળતાં તેમજ દુર્ગંધ ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આસપાસના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે GPCB અને ફાયર વિભાગ દોડતું થયું હતું.
મોટા બોરસરા જીઆઇડીસીમાં આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં એક મહિના પહેલાં કેમિકલના બેરલનું ઢાંકણું ખોલતાં કેમિકલ લીક થતાં સર્જાયેલી ઘટનામાં ચારનાં મોત થવાની ઘટના બની હતી. અને જે-તે સમયે માલિક સહિત બે સામે ગુનો દાખલ થયો હતો. એ જ નીલમ કંપનીમાં અગાઉના મુદ્દામાલ ઉપર આજે વરસાદનું પાણી પડતાં, ધુમાડો નીકળતાં તેમજ દુર્ગંધ ફેલાતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતાં આસપાસના વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જી.પી.સી.બી. તંત્ર, ફાયરની ટીમ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે ધસી ગયું હતું અને જરૂરી કામગીરી કરી ધુમાડો બંધ કરી દુર્ગંધ બંધ કરી હતી.
કંપનીમાં અગાઉના ચૂનાનો પાઉડર જેવો કેમિકલયુક્ત મુદ્દામાલ થોડો ઘણો હતો. જે દીવાલ પાસે હોવાથી વરસાદનું પાણી દીવાલ પરથી તેના પર પડતાં ધુમાડાના ગોટેગોટા દુર્ગંધ સાથે નીકળ્યા હતા. અને આસપાસના વિસ્તારમાં ફેલાતાં લોકોને ગૂંગળામણ જેવો અનુભવ થયો હતો. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. આ ઘટના અંગે જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.
માંડવીના ગામતળાવ બુજરંગમાં વરસાદથી રસોડાની દીવાલ ધરાશાયી : પરિવારનો બચાવ
માંડવી: માંડવીના ગામતળાવ બુજરંગ ગામે મોડી સાંજે મુશળધાર વરસાદ પડતાં ઘરના રસોડાની દીવાલ ધરાશાયી થઈ હતી. પરંતુ પરિવારનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેર તથા જિલ્લામાં મુશળધાર વરસાદ પડતાં કેટલીક જગ્યાએ નુકસાન થયાનું બહાર આવ્યું છે. ત્યારે માંડવી તાલુકામાં આવેલા ગામતળાવ (બુજરંગ) ગામે કેવડા ફળિયામાં રહેતી મધુબેન કાળીદાસભાઈ વસાવાના ઘરના રસોડાની દીવાલ મોડી રાત્રે 3 વાગ્યાના સમયે ધરાશાયી થતાં નુકસાન થયું હતું. પરંતુ પરિવાર ઘરના આગળના રૂમમાં સૂતેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જે અંગેની જાણ ગામનાં મહિલા સરપંચ છાયાબેન હળપતિ તથા ડેપ્યુટી સરપંચ હાર્દિક પટેલને થતાં સ્થળ નિરીક્ષણ કરી તલાટી રંજનબેન ચૌધરી જણાવતા સરવેની હાથ ધરી હતી.