તાજેતરમાં રજુ થયેલ સની દેઓલની ફિલ્મ ગદર-2 એ તેના પાકિસ્તાનની સ્થિતિ અંગેની વાર્તા અને સંવાદોએ તહેલકો મચાવી દીધો છે. ખાસ કરીને સની...
સુરત: કડોદરામાં 12 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના બનાવ હજુ તાજો જ છે ત્યાં રવિવારે રાત્રે બીજી એક ચોંકાવનારી ઘટના બની છે....
જેનાચાર્ય શ્રીમદ વિજયરત્ન સુંદરસુરીશ્વરજી મહારાજએ એક ખુબ જ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે એમને પત્રકાર પરિષદમા જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો...
અમેરિકાના જ્યોર્જીયા પ્રાંત ઓક્ટોબર માસને સત્તાવાર રીતે ‘હિન્દુ હેરીટેજ’ મહિનો જાહેર કરેલ છે. પ્રાંતમાં હિન્દુ અમેરિકાના નોંધપાત્ર ફાળાને યાદ રાખવા માટે આ...
એક માણસ ખુબ જ નિરાશાવાદી હતો…હંમેશા બેચેન અને સતત તેના મોઢા પર કોઈ ને કોઈ ફરિયાદ જ હોય.કોઈ પૂછે ‘કેમ છો ?’...
છેલ્લા ચાર દાયકામાં, મેં અસંખ્ય શૈક્ષણિક પરિસંવાદો અને સાહિત્યિક ઉત્સવોમાં ભાગ લીધો છે. સૌથી તાજેતરનું આયોજન ગયા મહિને થયું હતું, અને દક્ષિણના...
ગાંધીનગર: લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે. અમદાવાદ અને વડોદરાના નવા...
જી-૨૦ શિખરવાર્તા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી જુદાજુદા ફોરમ હેઠળ જે ચર્ચા-વાર્તાઓ થઈ છે એમાંથી ઉપલબ્ધ માહિતી મુજબ એક...
પાવાગઢ તા.10 યાત્રાધામ પાવાગઢ મુકામે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ માં આવતા ભાવિક સમુદાય ને સગવડતા મળી રહે અને કોઈ અનિચ્છનીય બનાવ...
પેટલાદ: આણંદ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાનાર છે. લગભગ આ તમામ સંસ્થાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમત ધરાવે છે. પરંતુ આ...
ખંભાત : ખંભાતના રેલ્વે સ્ટેશન તરફથી કોલેજ તરફ જવાના માર્ગ પર ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના વળાંક પાસે છેલ્લા એક વર્ષથી ગટર ઉભરાવાની...
વડોદરા: શહેર જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો લગભગ નક્કી થઇ ગયા છે. ભાજપની પ્રદેશ...
વડોદરા : વાડી વિસ્તારમાં રહેતા શાહ પરિવાર પુત્રને વિદેશ મોકલાની લાલચમાં મહિલા બિલ્ડરના ચુંગાલમાં ફસાઇ જતા તેણે લાખો રૂપિયાની ઠગાઇ આચરી છે....
નડિયાદ: નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતાં વેપારીના ઘરમાંથી 17.55 લાખની ચોરી થઈ હોવા અંગેની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે....
બોરસદ: બોરસદ તાલુકા મથક ખાતે રૂ. 8.98 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક સુવિધાસભર ન્યાયમંદિરને ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગરવાલ અને...
સંતરામપુર: કડાણા ડેમના કેચમેનટ એરીયામાં પુરતો વરસાદ નહીં થતાં અને નદી, નાળા, કોતરો, ચેકડેમો, માછણનાળા તથા તલાવોમાં પાણી ભરાયેલા નથી. નદીમાં પણ...
સુરત: (Surat) G7 દેશો અને યુરોપિયન યુનિયને રશિયામાંથી (Russia) નીકળતાં હીરાની (Diamond) આયાત સામે દંડની વસૂલવાની વિચારણા શરૂ કરી છે. અમેરિકન અખબાર...
ગુજરાતમાં (Gujarat) લોકસભાની ચૂંટણી (Election) પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં (BJP) એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઊંઝા બાદ...
કૈરો: સુદાનની (Sudan) સેના અને અર્ધલશ્કરી દળો ફરી સામસામે છે. બંને પક્ષો વચ્ચેના સંઘર્ષ દરમિયાન રાજધાની ખાર્તુમ પર મોટો ડ્રોન હુમલો (Drone...
નવસારી: (Navsari) નવસારી એલ.સી.બી. પોલીસે (Police) બાતમીના આધારે નવસારી-ગણદેવી રોડ પર ઇચ્છાપોર ગામ પાસેથી 5.02 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલી ટ્રક (Truck)...
G20 ના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) રવિવારે સવારે તેમની શ્રદ્ધા માટે થોડો સમય કાઢ્યો અને દિલ્હીના...
કોલંબો: (Colombo) ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રવિવારે પૂર્ણ થઈ શકી ન હતી. હવે આ મેચ આવતીકાલે એટલે કે રિઝર્વ...
નવી દિલ્હી: (New Delhi) PM મોદીએ (PM Modi) રવિવારે G20 સત્રના (G20 Summit) સમાપનની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20...
ભારતના નેતૃત્વમાં નવી દિલ્હીમાં જી ટ્વેન્ટી સમિટ ની બેઠક યોજાઇ છે. આ સમિતના પહેલા દિવસે સંયુક્ત ઘોષણા પત્ર પર 125 દેશોએ સંમતિ...
નવી દિલ્હી: (New Delhi) આજે જી૨૦ સમિટની (G-20 Summit) પ્રથમ દિવસની બેઠકોના અંતે રાત્રે રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મર્મુએ ભારત મંડપમ ખાતે સત્તાવાર...
સુરત: (Surat) શહેર અને જિલ્લામાં આજે સર્વત્ર વરસાદ (Rain) વરસ્યો હતો. સાથે જ ઉપરવાસમાં તો કેટલાક રેઈનગેજ સ્ટેશને ધોધમાર વરસાદ વરસ્યો છે....
સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતા અને હેર સલૂનની (Hair Salon) દુકાન ધરાવતા યુવાને ૧૦ વર્ષના બાળકને વાળ ધોવાને બહાને દુકાનમાં (Shop)...
ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે મહેસાણામાં (Mahesana) ઇન્ટરનેશનલ કોનફરન્સ ઓન કલીનિકલ...
વડોદરા: વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે બ્લેક મેલ અને દુષ્કર્મનો એક ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો છે. સાગીરાને બ્લેક મેલ કરી બીભત્સ માગણી...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) ભગવાન રામના (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મેરેથોન બેઠક ચાલી રહી છે. રામજન્મભૂમિ સંકુલમાં આવેલી...
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
ઈરાને ગલ્ફના ડેટા સેન્ટરો પર ત્રાટકીને અમેરિકાના મિત્રદેશોની કમ્મર તોડી નાખી છે
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
કુનારમાં ગોળાબારીથી ભડક્યો સંઘર્ષ
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
તાજેતરમાં રજુ થયેલ સની દેઓલની ફિલ્મ ગદર-2 એ તેના પાકિસ્તાનની સ્થિતિ અંગેની વાર્તા અને સંવાદોએ તહેલકો મચાવી દીધો છે. ખાસ કરીને સની દેવલના મિજાજી અંદાઝમાં ઉચ્ચારાયેલ બે સંવાદોએ પાકિસ્તાન સુધી ગદર મચાવી દીધો છે, કહે છે ભારત સાથે તમે શું ટકરાશો વિશ્વમાં તમારે કટોરો લઇને ભીખ માંગવાની નોબત આવી ચૂકી છે. તમને તો માંગવાથી ભીખ પણ મળે તેમ નથી. બીજા સંવાદમાં કહે છે જો પાકિસ્તાનીઓને ભરતમાં વસવાટ કરવાની છુટ આપવામાં આવે તો અડધુ પાકિસ્તાન ખાલી થઇ જાય તેમ છે.
ખરેખર આ બંને સંવાદો પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે આયનો દર્શાવનારો બની રહે છે અને જુઓ તો ખરા સમાચારની ચેનલો ઉપર એન્કરો દ્વારા પાકિસ્તાનની પ્રજાને ઉપરોકત બંને સંવાદો અંગે પૂછાયેલ પ્રશ્નો અંગે બહુધા પાકિસ્તાની જાગૃત નાગરિકી હકારાત્મક જવાબો આપતા કહ્યું હતું કે સની દ્વારા ઉચ્ચારેલ બંને સંવાદો પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનો સચોટ ખ્યાલ આપે છે. વિશ્વને પછી તેનો વિરોધ કરવાનો કશો જ અર્થ નથી. એક નાગરિકે એમ કહ્યું કે પ્રજાને જો પાકિસ્તાન છોડવાની ટીકીટ આપવામાં આવે તો સાથે વિઝા છે કે નહિ તે પણ જોઇ તેમ નથી. આમ સીનેમામાં વિષયોને યથાર્થ રીતે દર્શાવાય તો પ્રજાને તે ઘણું સમજાવી જાય છે. શીખવી જાય છે. ગદર-2 તેમ કરવામાં સફળ રહી છે.
નવસારી – ગુણવંત જોષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઈ પણ ધર્મ વિશે ટિપ્પણી કરવી અયોગ્ય છે
ચૂંટણી જેમ નજીક આવે છે તેમ રાજકીય પક્ષોનાં નેતાઓનો વાણી વિલાસ વધુ આપત્તિજનક બની રહી છે હાલમાં જ ડી.એમ.કે.ના નેતા ઉધયાનિધિ સ્ટાલીન એ સનાતન ધર્મ વિશે બુદ્ધીહીન વાંધાજનક ટિપ્પણી કરીને સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મલેરીયા અને કોરોના જેવા રોગો સાથે કરી હતી અને દેશના કરોડો હિન્દુઓનો રોષ વહાટી લીધો હતો આટલુ ઓછુ હોય તેમ આ આપત્તિજનક ટીપ્પણીનું સમર્થન કોંગ્રેસમાં અધ્યક્ષના વૃક્ષ પ્રિયક ખડગે આપ્યું હતું અને આગમાં ઘી નાંખવાનું કાર્ય કરતા જણાવ્યું હતું કે જે વર્ય સમાનતાને પ્રોત્સાહન આપતો નથી એ થયેજ નથી લાગે છે કે આ બુદ્ધીહીન નેતાઓમાં વધુને વધુ નિમ્ન કક્ષાની ટીપ્પણી કરવાની હરીફાઈ લાગી છે આ રાજકીય પક્ષોના નેતાઓ જે સનાતન ધર્મ વિશેની કોઈ જાણકારી હોતી નથી. વિરોધી પ્રશ્નોમાં મુદ્દાઓનો વિરોધ કરવાનું જ તેમનું કર્મ અને કાર્ય છે પરંતુ તેઓએ એ ભુલવુ જોઈએ નહીં કે તેમના અયોગ્ય વાણી-વર્તન અને વ્યવહારની નોંધ જાગૃત જનતા જનહિત અવશ્ય લેશે જ!
સુરત – રાજુ રાવલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.