સુરત(Surat): વેસુમાં (Vesu) રહેતી ધો.12ની વિદ્યાર્થીનીને (Student) પ્રેમજાળમાં (Love Trap) ફસાવી ડુમસ (Dummas) રોડની વિકેન્ડ એન્ડ એડ્રેસ હોટલ સહિતની જગ્યાઓ ઉપર અનેકોવાર...
ભરૂચ: સરદાર સરોવર ડેમમાંથી (Sardar Sarovar Dam) નર્મદામાં (Narmada River) પાણી છોડાયા બાદ ભરૂચ-અંકલેશ્વર અને વડોદરાના અનેક વિસ્તારોમાં તબાહી (Flood) સર્જી છે....
સુરત: સુરત (Surat) મનપા (SMC) દ્વારા સંચાલિત બીઆરટીએસની (BRTS) સેવા આજે શનિવારે થોડો સમય માટે ખોટકાઈ હતી. પગારના મામલે બીઆરટીએસના ડ્રાઈવરો હડતાળ...
દેશમાં ૨૮ રાજ્યો ને ૮ કેન્દ્રશાસિત રાજ્યો છે અને એમાંથી કેટલા રાજ્યોની આર્થિક સ્થિતિ સારી છે એ વિષે અભ્યાસ કરો તો સારા...
શું રાજકીય પક્ષો, ખાસ કરીને શાસક ભાજપ, મહિલા અનામત બિલને જમીની સ્તરે લાગુ કરવા માટે ગંભીર છે? શું પુરુષ પ્રધાન રાજનીતિ વ્યવસ્થા...
કેનેડામાં ખાલિસ્તાન તરફી બે ગેંગસ્ટરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી...
હાંગઝોઉ: (Hangzhou) કોરોના રોગચાળાના કારણે એક વર્ષના વિલંબે આવતીકાલે શનિવારથી શરૂ થઇ રહેલી એશિયન ગેમ્સમાં (Asian Games) ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાની આગેવાની...
સુરત: (Surat) સુરતના પુણા સીમાડા રોડ પરથી સુરત મહાનગર પાલિકાની (Municipal Corporation) ટીમે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધરમ એન્ટરપ્રાઈઝ ખાતે...
અમદાવાદ: (Ahmedabad) કોઈ અગમ્ય કારણોસર ગુજરાતે (Gujarat) આ ઘટના એટલે કે ટળી શકે એવી ગંભીર દુર્ઘટના સરકારની લાપરવાહીને (Carelessness) કારણે ઉભી થઈ...
વ્યારા: (Vyara) રાજ્યમંત્રી કુંવરજી હળપતિ છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ મુદ્દાને લઈ ચર્ચાના સ્થાને રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી તેમની સાથેનો વિવાદ...
ઉદયપુર: (Udaipur) 24 સપ્ટેમ્બરે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ રાઘવ ચઢ્ઢા લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે....
સુરત: દેશમાં સૌથી વધુ ધામધૂમથી મુંબઈ અને સુરતમાં ગણેશોત્સવની ઉજવણી થાય છે. આ વર્ષે સુરતમાં ભક્તોએ ગણેશોત્સવ પાછળ લખલૂંટ ખર્યો કર્યો છે....
સુરત: મોજીલા સુરતીલાલાઓ ખાવાના શોખીન છે. લગભગ દર વીકએન્ડ પર સુરતી પરિવારો હોટલ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય છે, તેના જ લીધે સુરતમાં...
વ્યારા: (Vyara) ઉકાઈ હિંદુસ્તાન પુલ નજીક પાણી પુરવઠાની ચાલી રહેલ ઇન્ટેકવેલની કામગીરી દરમિયાન ગુજરાતમિત્રે પાણી પુરવઠાની સ્થળ પસંદગી સામે સવાલો ઉઠાવ્યા હતા,...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ ક્રિકેટ (Cricket) મેચ મોહાલીમાં રમાઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે...
સુરત(Surat) : હજીરાના (Hazira) દરિયા કિનારે દાટી દેવાયેલો અને માહોલ શાંત પડતા વેચાણ માટે લઈ આવેલા ચરસના જથ્થા સાથે એસઓજીએ રાંદેરમાંથી 3...
મથુરામાં (Mathura) શ્રીકૃષ્ણ જન્મભૂમિ (Krishna Janmbhoomi) શાહી ઇદગાહ મસ્જિદ (Idgah Mosque) વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમને...
નવી દિલ્હી: ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે એટલે કે 22 સપ્ટેમ્બરે જાગ્યા નથી. તેઓ હાલમાં નિંદ્રાધીન જ રહેશે. અમદાવાદ...
સુરત : ‘તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે?’, કહી ગુરુવારની સાંજે પરવત ગામ વિસ્તારમાં રહેતી પ્રેમિકા (GirlFriend) સહિત યુવક પર પ્રેમીએ...
સુરત(Surat): થોડા દિવસ અગાઉ ટર્મ પૂરી થતા સુરત મનપાના (SMC) મેયર સહિતના હોદ્દેદારોએ પદત્યાગ કર્યો હતો ત્યાર બાદ તા. 12 સપ્ટેમ્બરના સુરતના...
નવી દિલ્હી: આવકવેરા વિભાગે (IncomeTax Department) દેશની સૌથી મોટી કાપડ અને આંતરિક વસ્ત્રો બનાવતી કંપની લક્સના (Lux) અનેક સ્થળો પર દરોડા (Raid)...
સુરત: બારડોલીમાં તોફાને ચડેલી અને 5 રાહદારીઓને અડફેટે લેનાર રખડતા પશુ (ગાય)થી ઘવાયેલી એક વૃદ્ધ મહિલાનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા...
સુરત: ઓલપાડના (Olpad) કરમલા ગામેથી દારૂ (Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો છે. નવાઈની વાત એ છે કે, આનંદો ગ્રીનવેલી રો-હાઉસના...
તાજેતરમાં કશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યાની બાતમી મળતા ભારતીય સુરક્ષા બળોએ જેતે વિસ્તારમાં ઘેરો ઘાલ્યો. સામ-સામે હેવી ફાયરીંગ થયું. ભારતીય સુરક્ષા દળના...
એક યુવાન સફળ બીઝનેસમેન; નામ રોનક.ઘરમાં માતા પિતા,પત્ની.બે બાળકો,નાની બહેન.રોનકે જાત મહેનતે બીઝનેસ શરુ કર્યો અને નાનાપાયે શરુ થયેલો બીઝનેસ સફળતાની ટોચ...
આર્થિક ક્ષેત્રે અસમાનતા અને સામાજિક ક્ષેત્રે અસંવેદનશીલતા એ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે અને આ નજર અંદાજ્કારવા જેવી સમસ્યા નથી આના...
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 14 એન્કરનાં નામ જાહેર કર્યાં છે, જેમના કાર્યક્રમોનો ઇન્ડિયા ગઠબંધનના પ્રવક્તા બહિષ્કાર કરશે. જ્યારે યાદી બહાર પાડવામાં આવી ત્યારે...
સુરત: પત્ની સાથેના પારિવારિક ઝઘડાથી કંટાળી ટ્રેન નીચે પડતું મૂકવા દોડેલા યુવકને ડીંડોલી પોલીસે મોતના મુખમાંથી ઉગારી લાવી હોવાની પ્રશંસનીય કામગીરી સામે...
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) હરદીપ નિજ્જરની હત્યાના (HardipNijjarMurder) મામલે ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના...
ભારત હાંગઝોઉમાં આગામી એશિયન ગેમ્સમાં 655 એથ્લેટ્સની તેની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલી છે. દેશ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ્સ સહિત 39...
પાવાગઢ ડુંગર પર પાણીનું ટેન્કર પલટી ખાતાં અકસ્માત: ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં દિલ દહોળતી ઘટના: “પપ્પા મળ્યા તો હાથ પકડી લીધો મમ્મી અને ભાઈ લાપતા, નાનીનું મોત” બાળકીનો કંપારી છૂટી જાય એવો વર્ણન
વડોદરા : નેશનલ હાઇવે પરથી ફરી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ
સુરતમાં 1–2 મેના રોજ યોજાશે VGRC
પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી ૫૦ લાખની બેંક લૂંટનો ભેદ ઉકેલવા સુરત પોલીસ એક્શનમાં
વોટ પડ્યા અને ભાવ વધ્યા, ચૂંટણી પૂરી થતા જ જનતાને મળ્યો મોંઘવારીનો ‘પ્રસાદ’
ગુજરાત ગૌરવ દિન–2026ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સુરત ઝળહળી ઉઠ્યું
1 મે થી LPG નિયમોમાં મોટો ફેરફાર: ડ્યુઅલ કનેક્શન પર રોક
ઘાયલ કપીરાજનું હાલોલમાં સફળ રેસ્ક્યુ: સિદ્ધાંત જીવદયા ટીમે તાત્કાલિક સારવાર અપાવી
RR સામેની મેચ પહેલાં દિલ્હી કેપિટલ્સને મોટી રાહત:
વડસર રોડ પર વિસ્ટેરીયા બંગ્લોઝમાં બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકી: સીસીટીવીમાં હરકતો કેદ
ચોખંડી વિસ્તારમાં ઓઈલ ડેપોમાં મધરાતે આગ: તંત્રમાં દોડધામ, આસપાસના રહીશોમાં ગભરાટ
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શું ખાસ છે?
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આજે સુરતમાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓની ઉપસ્થિતિ
‘સુપર અલ નીનો’ની આગાહી ખૂબ ચિંતાજનક છે
“આ બિહાર-મહારાષ્ટ્ર નથી, આ બંગાળ છે”સ્ટ્રોંગ રૂમ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનો ચૂંટણી આયોગ પર કડક પ્રહાર
ગેરકાયદેસર સંબંધને લઈને પત્નીની હત્યા કેસમાં પતિ અને પ્રેમિકાને આજીવન કેદ
“બેલેટ બોક્સની છટણી ચાલી રહી હતી, EVM સંપૂર્ણ સુરક્ષિત છે”
LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો
GT vs RCB: “સ્કોર ઓછો રહ્યો”
કોલકાતામાં રાજકીય તાપમાન ઊંચું
ગુજરાતમાં આજથી હેલ્મેટ ડ્રાઇવનો પ્રારંભ, સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય જનતા સુધી તમામે નિયમ પાળવો પડશે
સયાજી હોસ્પિટલમાં તબીબો પર હુમલા બાદ તંત્ર જાગ્યું, વધારાની સુરક્ષાની ખાતરી મળતા તબીબોની હડતાલનો સુખદ અંત
રેકોર્ડ મતદાન પછી મમતા બેનર્જીનું પહેલું નિવેદન: “અમે 226 બેઠકો જીતીશું”
વડોદરા : MBBSના અંતિમ વર્ષમા અભ્યાસ કરતો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ
MPના જબલપુરમાં મોટી દુર્ઘટના: બરગી ડેમમાં ક્રુઝ ડૂબ્યું, 30 થી વધુ લોકો સવાર હતા, 4 ના મોત
સમા પોલીસના આશીર્વાદથી ધમધમતા દારૂના અડ્ડા, કાર્યવાહી કેમ કરાતી નથી ?
ટ્રમ્પે ફોટો શેર કર્યો:”તોફાન આવી રહ્યું છે”; ઈરાને જવાબ આપ્યો “પરમાણુ કાર્યક્રમને છોડીશું નહીં”
‘જો મને કસ્ટડીમાં લેવાશે તો મને અપમાનિત કરવામાં આવશે,’ પવન ખેરાએ SCને શા માટે આવું કહ્યું?
ગુજરાત સ્થાપના દિવસ: ૨૦૩૫ સુધીમાં ગુજરાતને વિશ્વનું મોડેલ સ્ટેટ બનાવવાનો સીએમ ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ
સુરત(Surat): વેસુમાં (Vesu) રહેતી ધો.12ની વિદ્યાર્થીનીને (Student) પ્રેમજાળમાં (Love Trap) ફસાવી ડુમસ (Dummas) રોડની વિકેન્ડ એન્ડ એડ્રેસ હોટલ સહિતની જગ્યાઓ ઉપર અનેકોવાર દુષ્કર્મ કરાયું હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની જાણ બાદ વેસુ પોલીસે વાસના પીડિત મુસ્લિમ યુવકની ધરપકડ (Arrest) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સતત મોબાઇલમાં (Mobile) વ્યસ્ત રહેતી દીકરીના મોબાઇલમાંથી માતાને બિભત્સ ફોટા (Pictures) મળી આવતા આખો કિસ્સો સામે આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થઈ હતી. એક મુસ્લિમ યુવકે વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપી વીડિયો કોલમાં (Video Call) કપડા ઉતરાવવા મજબુર કરી હોવાનું ઉપરાંત સિગારેટ પીવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરી હતી. આ ચર્ચાસ્પદ કિસ્સાના ગણતરીના કલાકોમાં વધુ એક મુસ્લિમ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પોલીસ ચોપેડ નોંધાયો છે.
વેસુમાં રહેતી અને ધો. 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને કોમન મિત્ર હસ્તક અશદ અલ્તાફ વિરાણી (ઉં.વ. 19 રહે. બી/2/02, લવલી પાર્ક, ડિવાઇન સ્કૂલની સામે, ઘોડદોડ રોડ, સુરત) સાથે મિત્રતા થઇ હતી. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા અશદ સગીરાને ફરવાના બહાને ડુમસ રોડની વિકેન્ડ એડ્રેસ નામની હોટલ ઉપરાંત પોતાના ઘરે તથા તેણીના ઘરે મળવાના બહાને જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા.
દરમિયાન ધો.12માં અભ્યાસ કરતી દીકરી અભ્યાસમાં ઓછું અને મોબાઈલમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ માતાએ ફોન ચેક કરતા આખો કિસ્સો સામે આવ્યો હતો.
સગીરા દીકરી અને અશદના બિભત્સ ફોટો જોઇ માતા ચોંકી ગઇ હતી. તુરંત જ પરિવારને જાણ કર્યા બાદ ગત રાતે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.