વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો વાયરલ થયા...
રાયબીદપુરા ગામ મધ્ય પ્રદેશના નિમાર ક્ષેત્રમાં જિલ્લા હેડકવાર્ટર ખરગોનથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું છે. બહારથી, તે એક સામાન્ય ભારતીય ગામ જેવું...
સુરત : ખટોદરાના એક ફર્નિચરના કારખાનામાં કમ્પ્રેસરની નોઝલ ખુલી જવાની ઘટનામાં બનેલા વિચિત્ર અકસ્માતમાં કારીગરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 19...
એક માછીમારનો પુત્ર સુનિલ સિંહ, અને એક ફેક્ટરી કામદારનો પુત્ર અર્જુન સિંહ, એકબીજાથી લગભગ 2000 કિલોમીટરના અંતરે રહે છે, પરંતુ વોટર સ્પોર્ટ્સ...
સુરત(Surat) : સુરત મનપા (SMC) સંચાલિત સ્મીમેર (SMIMER) હોસ્પિટલના કર્મચારી સાથે ગેરવર્તુણૂક કરી તેને લાફો મારવાના કેસમાં વરાછા પોલીસે (Varacha Police) ગુરુવારે...
ભારતની મહિલા ભાલા ફેંક ખેલાડી અન્નુ રાનીએ ચીનના હાંગઝોઉમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સમાં 72 વર્ષમાં એવું પહેલીવાર બન્યું...
એક ગરીબ માછીમારની પુત્રી કે જેણે આજીવિકા મેળવવા માટે માછીમારીની કળા દ્વારા ઉડતા લક્ષ્યોને વિંધવાની ધીરજ વિકસાવી હતી. તેને સાથ મળ્યો પટિયાલા...
સુરત: સુરતના કડોદરામાં ચોંકાવનારી ઘટના બની છે. નાનકડા બાળકોને એકલા મુકી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. અહીં માતા ઘરકામ...
ઘર ભરેલું ભરેલું લાગે છે માણસોથી અને ઘરની શોભા વધે છે ડેકોરેટિવ ફર્નિચરથી. વર્ષો પહેલા લોકોના ઘરમાં ટેબલ, ખુરશી, પલંગ, હિંચકા મુખ્ય...
કેનેડાના વડાપ્રધાન તેમનાં દેશમાં વસતા મૂળ ભારતવાસીઓને રાજી રાખવા પ્રયત્ન કરે છે ને તે ભારત માટે જોખમી પણ છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ ત્યાં...
બિખરી હુઇ ચીજોં કો સજાયા જાયે કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે… (નિંદા ફાઝલી) મોદી સરકારે કેટલાક અત્યંત સરાહનીય પ્રજાકીય કાર્યો...
દેશમાં શહેરો અને સંસ્થાઓના નામો બદલવાની શરૂઆત થયા પછી હવે ભાજપ અને મોદી, ચંદ્ર પરના સ્થળોનં પણ નામકરણ કરવા લાગ્યા છે. એવી...
એક ભિખારી હતો. તેનાં સપનાં હતાં મોટા ધનવાન માણસ થવાનાં. પણ તે કામ કરતો હતો ભીખ માંગવાનું. આખો દિવસ મંદિરની બહાર બેસીને...
“હવે કોઈ જાતે કશું કરતું નથી ..કરી શકે તેમ પણ નથી ….કોન્ટ્રાકટ આપી દેવો એ જ બેસ્ટ”…..આપણા રોજિંદા જીવનમાં આ વાક્યો હવે...
ત્રિપુરા ઔદ્યોગિક રીતે દેશનું સૌથી પછાત રાષ્ટ્ર ગણાય છે. એની ભૌગોલિક પરિસ્થિતિ, વસ્તીનો પ્રકાર, શિક્ષણનું સ્તર, ઇત્યાદિ બાબતો રાજ્યમાં મોટા અને મધ્યમ...
હાલમાં આપણા દેશના કાયદા પંચે જાતીય સંબંધો બાંધવા માટે મંજૂરી આપવાની લઘુતમ વય કેટલી હોવી જોઇએ તે બાબતે અભ્યાસ કરીને કાયદા મંત્રાલયને...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. દારૂ કૌભાંડ કેસમાં ૧૦ કલાક લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં...
નવી દિલ્હીઃ વર્લ્ડકપના (WorldCup) પ્રારંભે જ ટીમ ઈન્ડિયા (India) માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના (IndianCricketTeam) સ્ટાર ઈનફોર્મ ઓપનર શુભમન...
સુરત: (Surat) સ્પાની (Spa) આડમાં ચાલતુ કૂટણખાનુ એએચટીયુ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યુ છે. પાંડેસરા બમરોલી રોડ પર આવેલા સિદ્ધ વિનાયક પ્લેટેનિયમ...
નવસારી: (Navsari) યુવતીએ પ્રેમ (Love) સંબંધ રાખવાની ના પાડતા પ્રેમી યુવતીને જબરદસ્તી બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સંજય સિંહની (Sanjay singh) ધરપકડ (Arrest) બાદ દેશભરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. દિલ્હી દારૂ કૌભાંડ...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) યોજાવાની છે. વાયબ્રન્ટ સમિટ-2024નાં...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્ય સરકારે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સને (Ambulance) લઇને એક મોટા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ, (Civil Hospital)...
ગાંધીનગર: (Gandhinagar) પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) મોહનથાળ બનાવવામાં વપરાયેલા ઘીમાં (Ghee) ભેળસેળ હોવાના મામલો બહાર આવતા ભારે હોબાળો થયો છે....
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ (SSG Hospital) ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો...
વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં કેટલાક માથાભારે તત્વો પોલીસ (Police) વિભાગ માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. પોતાને ડોન (Don) ગણાવનાર કેટલાક...
સુરત: સુરતમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગૂગલ(Google) ઉપર સર્ચ(Search) કરી દેશના ધનાઢ્ય(Rich) વ્યક્તિઓના નામે સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વોટ્સએપ(Whatsapp) કોલ કરી લાખો...
નવી દિલ્હી: સિક્કિમ(Sikkim)ના લોનાક તળાવ(Lake)માં 4 ઓક્ટોબર બુધવારે વહેલી સવારે વાદળ(CloudBurst) ફાટવાથી તિસ્તા નદીમાં અચાનક પૂર(Flood) આવ્યું હતું. જેથી ભારે જાનહાનિ(Death) થઈ...
નવી દિલ્હી: (New Delhi) World Cup 2023 અંગે વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ (Greenstone Lobo) આગાહી (Prediction) કરી છે કે વર્ષ 1987માં જન્મેલા...
સુરતઃ સરકાર (Goverment) દ્વારા નિયમો બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય રીતે પાલન થતું નથી. આવો જ એક નિયમ છે શૈક્ષણિક સંસ્થાઓ...
NEET UG 2026 પરીક્ષા રદ, પેપર લીક મામલે CBI તપાસનો આદેશ
આણંદના મંગળપુરામાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
વડોદરામાં ફરી જોખમી સવારી,નટુભાઈ સર્કલથી ગોત્રી રોડ પર જતા JCBનો વીડિયો વાયરલ
સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થતી અનેક ટ્રેનો પ્રભાવિત
કમલમમાં બેઠકોનો ધમધમાટ: આજથી ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ ફરી મળશે, વડોદરા સહિત રાજ્યના મહાનગરોને મળશે નવા મેયર
PSEB 10મું બોર્ડ પરિણામ 2026 જાહેર
CBSE 12મું બોર્ડ રિઝલ્ટ 2026 ટૂંક સમયમાં જાહેર થશે : DigiLocker પરથી કેવી રીતે ડાઉનલોડ કરશો માર્કશીટ? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
આણંદમાં 44 ડિગ્રી સાથે ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો
કેલદરા ગામે આકસ્મિક આગથી ઉભો પાક અને ઘાસચારો બળીને ખાખ
સંતરામપુરમાં 250 કિલો ગાંજો ભરેલી કાર છોડીને તસ્કરો ફરાર
ખંભાત જનરલ હોસ્પિટલમાં વકીલ પર હુમલો
NSE IPOને લઈને મોટું અપડેટ
વડસરમાં SMCનો સપાટો, દારૂનુ ગોડાઉન ઝડપાયું, માંજલપુર પોલીસ ઉંઘતી ઝડપાઈ
નવનિર્મિત નાનાપોંઢા તાલુકાનું સૌથી વધુ વિકસિત કોલક નદીના કાંઠે વસેલું ગામ : નાનાપોંઢા
કલાલીમાં લોહીયાળ જંગ, જૂની અદાવતમાં પરિવાર પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો
12 મેના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર
રણવીર સિંહ બનશે ભગવાન શિવ
વિદ્યાનગરમાં માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી નરાધમે સગીરા પર દુષ્કર્મ આચર્યું
શેર બજાર ધરાશાયી
નવનિર્મિત નાનાપોંઢા તાલુકાનું સૌથી વધુ વિકસિત કોલક નદીના કાંઠે વસેલું ગામ: નાનાપોંઢા
AIADMKના એક ગઠબંધનનો વિજયની TVKને ટેકો,EPS સામે બળવો તેજ
તમિલનાડુમાં CM વિજયનો મોટો નિર્ણય
કેરીને ક્યારેય ડાયાબીટીસ થતો નથી..!
કાલોલ ખાતે “કુસુમ કુંજ”નું ભૂમિપૂજન સંપન્ન
સુરતના IOC પંપો પર પેટ્રોલ ખલાસ
શિક્ષણમાં અમેરિકાની નકલ કરવા કરતાં યુરોપમાંથી પ્રેરણા લેવી વધારે સારી
પંચમહાલ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલનું નિધન
માણેજાની અંબિકા નિકેતન સોસાયટીમાં 55 વર્ષીય મહિલાનો આપઘાત, પરિવારમાં માતમ
અમેરિકાએ UFO ફાઇલો ખુલ્લી મૂકી: પરગ્રહવાસીઓનું રહસ્ય ઉકેલાશે ખરું?
ગોત્રીમાં 10 કલાક વીજળી ડૂલ થતા કંટાળેલા લોકો વીજ કંપનીની ઓફિસે જઈને સૂઈ ગયા
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલ ખાતે મંગળવારની રાતે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી. જેના વિડીયો વાયરલ થયા બાદ 48 કલાકે પોલીસ વિભાગ જાગ્યું હતું અને આ ઘટનામાં સંડોવાયેલા 12 ઈસમોની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં બુટલેગર હુસેન સુન્ની અને તેના જ મિત્ર જાવેદ શેખ વચ્ચે મંગળવારે નજીવી બાબતે મારામારી થઇ હતી. જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બંને જૂથના સમર્થકો એક બીજા ઉપર તૂટી પડ્યા હતા અને હોસ્પિટલને બાનમાં લીધી હતી. એક તબક્કે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે રાતે પોલીસને જાણ કરતા રાવ પુરા પોલીસ મથકના સૂરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ જોવા જેવી વાત એ હતી કે આ ઘટના અંગે રાવપુરા પોલીસે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધી ન હતી. આખરે આ બાબત ડીસીપી અભય સોનીના ધ્યાન ઉપર આવતા તેઓએ ટકોર કરી હતી અને ઘટનાના લગભગ 48 કલાક બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ બે મહિલાઓ સહીત કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી હુસેન સુન્ની તથા જાવેદ શેખનો પણ સમાવેશ થાય છે.
વિડીયો જોઈને 12 વ્યક્તિઓને શોધ્યા છે
આ વિડીયો અમને મળતા તાપસ કરતા જાણવા મળ્યું કે બંને વચ્ચે અગાઉથી અદાવત હતી અને જમીન તેમજ પ્રોપર્ટી રિલેટેડ બબાલ ચાલતી હતી. હોસ્પિટલમાં પહોંચી તેઓએ ગાળાગાળી શરુ કરી હતી. વિડીયો જોઈને અમે તમામને શોધ્યા છે. અને 10 પુરુષ તેમજ 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એક્ટિવ થઈને કામગીરી કરી છે. અને તમામ સામે રાયોટીંગનો પણ ગુનો નોંધ્યો છે. આ મામલે સરકાર તરફે ફરિયાદ કરવામાં આવી છે. – અભય સોની – ડીસીપી ઝોન 2
પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટનો ગુનો નોંધ્યો
સરકારી હોસ્પિટલમાં છુટ્ટા હાથની મારામારી કરી હોસ્પિટલને બાનમાં લેનાર 12 વ્યક્તિઓ સામે કડક રહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે પ્રથમ તો કઈ ફરિયાદ નોંધી ન હતી અને ફરિયાદીની રાહ જોઈ રહ્યા હતા. રાવપુરા પોલીસે વર્ધી લેવાની પણ તસ્દી લીધી ન હતી. જો કે ત્યાર બાદ મોડે મોડેથી પોલીસે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંગેનો ગુનો નોંધ્યો હતી. અને કાર્યવાહી કરી હતી.