વડોદરા: પાણીગેટ વિસ્તાર મા ગેરકાયદે દબાણો હટાવવામાં નહીં આવે તો તારીખ 28મી ઓગસ્ટના રોજ ભદ્ર કચેરી પાસે જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવી ચીમકી...
વડોદરા: સ્માર્ટ સીટી વડોદરામાં અધિકારીઓ તેમજ નેતાઓની સ્માર્ટનેસ દેખાતી નથી અને તેના કારણે શહેરમાં પાણીની પળોજણ જોવા મળી રહી છે. પાલિકાના અધિકારીઓ...
આણંદ: ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઇભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સીસ (BDIPS), ચારુસેટ હોસ્પિટલ અને ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ...
નડિયાદ: ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારથી VIP દર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે. હવેથી મંદિરમાં શ્રધ્ધાળુઓ બે કેટેગરીમાં VIP દર્શન કરી શકશે....
વિશ્વની ટોચની ઉભરતી અર્થવ્યવસ્થાઓના બ્રિક્સ સમૂહે તેની પહોંચ અને પ્રભાવને વિસ્તારવા માટે એક મોટું પગલું ભર્યું છે અને છ વધુ રાષ્ટ્રોને નવા...
તા. 9.8.23ના ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં નરેન્દ્ર જોશીની સમુદ્ર એક કિનારા અનેક કોલમમાં અટ્ટહાસ્યની આરપાર શીર્ષક હેઠળનો લેખ વાંચી લખવા પ્રેરાયો. એમણે એમના...
ભારત પ્રાચીન સમયથી કળા – કારીગરીના ક્ષેત્રે મોખરે રહ્યું છે. જેમકે ભારતનાં અનેક શિલ્પ સ્થાપત્ય કળા, ચિત્રકળા, હાથ વણાટ કે હસ્તકળાના અનેક...
સમગ્ર દેશ ગૌરવાન્વિત થાય એવી અનન્ય અને અનેરી ઘટના ચંદ્ર મિશનની સમગ્ર સફળતાનું શ્રેય ઈસરોના વૈજ્ઞાનિકોને ફાળે જાય છે. એમને જેટલા વધાવીએ...
ગુજરાત સરકારે અધિકારીઓ માટે એક પરિપત્ર કર્યો છે અને એની ચર્ચા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, દરેક અધિકારીઓ ધારાસભ્ય અને...
ખલીલ જિબ્રાન મહાન સાહિત્યકાર. તેમની એક રૂપક કથા છે. દેડકા અને મગરની રૂપક કથા દ્વારા ખલિલ જિબ્રાન જીવનનું મહત્ત્વ સમજાવે છે. એક...
આખરે, કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયાના 10 મહિના પછી મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીનું (સીડબ્લુસી) પુનર્ગઠન કર્યું છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી...
છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વમાં અમેરિકા જગત જમાદાર બનીને રહ્યું છે. અમેરિકાની આ તાકાત તેની અર્થતંત્રની તાકાત છે. વિશ્વમાં વિનિમય માટેનું સાધન અમેરિકન...
ભરૂચ: (Bharuch) વાલિયાના ડુંગરી ગામે જમવાના મુદ્દે સગા પુત્રએ પિતાને (Father) માથામાં લાકડાના સપાટા મારતાં નાજૂક હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલે (Civil Hospital)...
ગાંધીનગર: (Gandhinagar) પોર્ટુગલ (Portugal) ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દીકરીને સહી સલામત રીતે અમદાવાદ પરત લવાઈ છે. ગુજરાતના (Gujarat)...
ગાંધીનગર: (Gandhinagar) સુરતના ડૉ. મિતુલ ત્રિવેદી (Mitul Trivedi) પોતે ઈસરોના વૈજ્ઞાનિક તથા સલાહકાર હોવાની વાતો તથા દાવો કરી રહ્યા છે, જો કે...
પારડી: (Pardi) આજના આધુનિક યુગમાં પણ ગઠિયા તાંત્રિકો લોકો સાથે છેતરપિંડી (Fraud) કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ જોવા મળે છે. પારડી તાલુકાના...
નવસારી: (Navsari) નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે યોજાયેલા ડાયરામાં સ્ટેજ પર બે બુટલેગરોએ સુરત ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. (PSI) પર પૈસા ઉડાવતા હોવાનો વિડીયો...
સુરત: (Surat) સુરત ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા GIDC વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે 400 પેટી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી...
ચંદ્રયાન-3ના (Chandrayan-3) ચંદ્ર (Moon) પર પહોંચ્યા બાદ હવે ચંદ્રયાન-2 પણ એક્શનમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરમાંથી એક નવો સંદેશ...
નવી દિલ્હી: રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિન (Putin) સપ્ટેમ્બરમાં ભારતમાં (India) યોજાનારી G20 સમિટમાં (G20 Summit) ભાગ લેશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એક દિવસીય ગ્રીસની (Greece) મુલાકાતે છે. જ્યાં ગ્રીસના રાષ્ટ્રપતિ (President) કેટરિના સકેલારોપોઉલોએ પીએમ મોદીનું સ્વાગત...
ભરૂચ: ઓગસ્ટ મહિનો હવે પૂરો થવા આવ્યો છતાં હજુ ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વભાગમાં ત્રણેય ડેમો (Dam) ભરાયા નથી. જો કે, ઓગસ્ટ મહિના...
નવી દિલ્હી(New Delhi) : ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympic) સિલ્વર મેડલ વિનર (Silver Medal Winner) નીરજ ચોપરાએ (Neeraj Chopra) સ્વીડનના (Sweden) બુડાપેસ્ટમાં (Budapest)...
નવી દિલ્હી: યુએસના (US) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Ex President Donald Trump) ગુરુવારે જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. 2020 ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ્યોર્જિયા...
ભરૂચ: કેવડિયા કોલોની (Kevdiya Colony) ખાતે કથિતપણે પ્રેમિકાને મળવા માટે આવેલા મુસ્લિમ યુવાનનું રહસ્યમય મોત થતાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જો...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બસસ્ટેન્ડથી ગણેશ સિનેમા સુધીના માર્ગ ઉપર 100 કરતાં વધુ ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. આ ઉપરાંત નગરના...
વડોદરા તા.24 શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં ટુરીઝમને પ્રોત્સાહિત કરવા આ (સીમ્પોઝીયમ) કાર્યશાળાનું ઉદ્દધાટન મુળુભાઇ હર્ષદભાઇ બેરાજી, મંત્રી, ટુરીઝમ અને કલ્ચરલ પ્રવૃત્તિના...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે પાર્કિંગ બાબતે જુનિયર તબીબો પર હુમલો કરાતા હોબાળો મચ્યો હતો પરીક્ષામાં નશામાં છાંટા...
સુરત(Surat): ઉધનાના (Udhna) એક લુમ્સના (Looms) કારખાનામાં (Factory) અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આગની...
વડોદરા: પેટ્રોલ પંપોના માલિકો પાસેથી ડીઝલ પુરાવ્યા બાદ રૂપિયાની નહી ચૂકવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર પંચાલ ટોળકીનેલાઇનદોરી આપનાર આરોપી એડવોકેટ તથા તેના...
સેન્સેક્સ 800 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ તૂટ્યો, શું છે પાછળનું કારણ? રોકાણકારો ચિંતિત
વડોદરાની સડકો પર હવે દોડશે ‘ગ્રીન એનર્જી’, પ્રદૂષણમુક્ત મુસાફરીનો નવો યુગ શરૂ
લો કરો વાત, પત્રકાર બે દિવસ પહેલા માહિતી આપશે તો શ્રમ વિભાગ બાળ મજૂરી રોકવા જશે
સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા પર બ્રેક, સરકારે કહ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવ ભાવ નહીં વધે
ગુજરાત-મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: ઉમરેઠમાં મતદારોનો ઉત્સાહ, 2.45 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
વિનમ્રતામાં પણ રણવીર ધુરંધર
બાઝીગરના સેટ પર શિલ્પા દાઝી ગઈ હતી
બાજવામાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા,બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ
અમિતાભ ઈન્ટરનેટના વિચારોના પૂરમાં
‘જય બદ્રી વિશાલ’ના જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલ્યા, દેશ-વિદેશમાંથી ભક્તો ઉમટયા
કાજોલની ‘JAY(A)’ હો…
આજે સીએમ સુરતની મુલાકાતે, આજે મુસાફરી પહેલાં ચેક કરો રૂટ, સિટી બસ-BRTS રૂટ બદલાયા
નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ
મુર્શિદાબાદમાં વોટિંગ દરમિયાન બોમ્બ ફેંકાયા, મતદારોમાં ભયનો માહોલ
માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત
તામિલનાડુમાં 1 વાગ્યા સુધી 56.81% મતદાન થયું, છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે. જાણો બધા અપડેટ્સ
ઈરાન પરના હુમલા બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા બહાર આવી છે
જીવનમાં સફળ થવા
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં બપોરના એક વાગ્યા સુધી નું મતદાન 37.23%
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિકઅર્થતંત્ર પર ટૂંકા અને લાંબા ગાળાની અસરો
સુરતની ખાડીઓના પ્રદૂષણ અને પૂરની સમસ્યાના
આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો
બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, તામિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન, અજિત-વિજયને જોવા ઉમટી ભીડ
લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે
૧૦૮ સેવા – છુપી શરતો?
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, કરોડો મતદારો મતદાનમાં જોડાયા
હેપીનેસ સુરત
મોબાઈલનું ઘેલું
ગેસ લાઇનના ખોદકામથી ઘર હલ્યા! માંજલપુરમાં બે પરિવારો રસ્તા પર આવવાની નોબત
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વડોદરા: પાણીગેટ વિસ્તાર મા ગેરકાયદે દબાણો હટાવવામાં નહીં આવે તો તારીખ 28મી ઓગસ્ટના રોજ ભદ્ર કચેરી પાસે જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવી ચીમકી આપતો પત્ર આશાબેન મકવાણા એ મ્યુનિસિપલ કમિશનરને લખ્યો હતો જેથી આજે કોર્પોરેશન નું તંત્ર એક્શનમાં આવી ચાર દરવાજા અને પાણીગેટ ની આસપાસના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવી થી પાણીગેટ ભદ્ર કચેરી થી નાની છીપવાડ સુધીના લારી ગલ્લા અને શેડના હંગામી દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વોર્ડ નં. 14ના વોર્ડ ઓફિસર સહિત અન્ય અધિકારીઓના નેજા હેઠળ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
માંડવીથી પાણીગેટ વચ્ચે રાહદારીઓ અને વાહન ચાલકોને અડચણરૂપ કેટલાક લારી ગલ્લા અને શેડ જેવા કેટલાક હંગામી દબાણો છેલ્લા કેટલાય વખતથી થયા હતા. આ ઉપરાંત ભદ્ર કચેરી સહિત નાની છિપવાડમાં પણ આવી જ હાલત છે પરિણામે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે અને કેટલીક વાર સામાન્ય તકરારો પણ થતી રહે છે.દરમિયાન વારંવાર અરજી કરવા છતાં પાલિકાની દબાણ શાખા એ આવા હંગામી દબાણો બાબતે આખ આડા કાન કર્યા હતા.
આશાબેન મકવાણા નામના મહિલા કાર્યકરે પાલિકા તંત્રને એવી ચીમકી આપી હતી કે આ તમામ હંગામી દબાણો તાત્કાલિક ધોરણે દૂર નહીં થાય તો આગામી તારીખ 28મી ઓગસ્ટે પોતે જાહેરમાં આત્મવિલોપન કરશે.જેથી કોઈ અઘટિત બનાવ બને એ અગાઉ જ એક્શનમાં આવેલા પાલિકા તંત્રની દબાણ શાખા ની ટીમે વોર્ડ નં. 14ના વોર્ડ ઓફિસરે પોલીસ સ્ટાફને સાથે રાખીને પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે વોર્ડ 14 ના અધિકારીઓ અને સ્ટાફ સાથે મળીને વિસ્તારના આઠ જેટલા કાચા શેડ સહિત 10 થી 12 લારી ગલ્લાના ગેરકાયદે દબાણો દૂર કરીને એક ટ્રક ભરી ને સામાન જપ્ત કર્યો હતો.
મંગળબજાર, સાયકલ બજાર અને કડકબજારના દબાણો પર પાલિકાનુ નિયત્રંણ નથી
શહેરના ચાર દરવાજા અને મંગળ બજાર, સાયકલ બજાર, તેમજ કડક બજાર ના દબાણો માથાના દુખવા સમાન છે. મંગળ બજાર બજાર ના દબાણો હટાવ્યા બાદ જૈ સે થે થઇ જતા હોય છે. પાણીગેટ ના દબાણો હટાવ્યા બાદ રાતે ફરી એની એજ સ્થિતિ જોવા મળે છે. ખરેખર આ દબાણો સાંજ ના સમયે હટાવવાની જરૂર હતી. તેવીજ રીતે સાયકલ બજાર ના દબાણો પણ હટાવ્યા પછી આજે પણ દબાણની વણઝાર જોવા મળે છે. આ વડોદરા મહાનગર પાલિકા નુ દબાણ પર નિયત્રંણ નથી. માત્ર દેખાવ પૂરતા દબાણો હટાવાય છે.