આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે...
વડોદરા : મહાનગરોની સ્માર્ટ બનાવવાના મિશન સાથે શરૂ થયેલ આ અભિયાનને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર ની સ્માર્ટ સિટીના ડાયરેક્ટર વડોદરાની મુલાકાતે...
વડોદરા : વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટે સ્ટેશન વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની માલિકીની જમીનના સંપાદન પર કોર્પોરેશને મહોર મારી દેતા આજે બુલેટ ટ્રેન...
નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનની લૂંટના ઇરાદે, ગોળી મારી હત્યા કરવાની ઘટનાને લઇને ફરી એકવાર...
વડોદરા: વડોદરા શહેરમાં હાલ સૌથી વધુ સળગતો મુદ્દો રખડતા ઢોરોનો છે છેલ્લા ઘણા દિવસથી રખડતા ઢોરો દ્વારા થતાં હુમલાના બનાવ વધ્યા...
વડોદરા : વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માલની ડિલિવરી આપ્યા બાદ હાઇવે પર કપુરાઇ બ્રિજ નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લિનરો વચ્ચે નાણાની લેતીદેતી...
વડોદરા: વડોદરા શહેરની એસેસજી હોસ્પિટલમાં આવેલ ઓડિટોરિયમ બિલ્ડીંગની અગાશીમાં માનસિક અસ્તવ્યસ્ત યુવક ચઢી જતા હોસ્પિટલની સિક્યુરિટીના જવાનોમાં દોડધામ મચી ગઈ હતી.તેઓની સમજાવટ...
આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરમાં માર્ગ વિકાસ...
તાજેતરમાં અરબી સમુદ્રમાં રાજ્યના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના દરીયાકિનારે ભારે પવનના કારણે દરીયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકસાનના પગલે આર્થિક રીતે સહાયરૂપ...
રાજયમાં બાળકી ઉપર થતા દુષ્કર્મ સામે રાજય સરકાર અત્યંત સંવેદનશીલ છે. આવા કેસો સામે કેન્દ્ર અને રાજય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી...
રાજ્યમાં ૬ જિલ્લાઓ, ૬૮ તાલુકાઓ અને ૧ર૯૧૦ ગામોમાં ૧૦૦ ટકા નળ જોડાણના કામો પૂર્ણ થઇ ગયા છે , ગ્રામીણ ઘરોમાં ૮૮.૬૩ ટકા...
રાજસ્થાનમાં(Rajasthan) એક તરફ જયાં કેટરિના અને વિકીના લગ્નના (Marriedge) પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં આ લગ્નના કારણે 6...
દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૨૨માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આવતીકાલે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી...
સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતો રહી ગયો...
છેલ્લા ધણાં સમયથી વિશ્વ (World) કોરોનાનો (Corona) સામનો કરી રહ્યો છે. કોરોના મહામારી બાદ ભારતમાં ઓમિક્રોન (Omicron) વાઈરસનું સંક્રમણ વધતું જોવા મળી...
ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકા ભાજપમાં (BJP) રંગીન મિજાજી કાર્યકરોને કારણે પક્ષની સરેઆમ બદનામી થઇ રહી છે. તેમ છતાં ટોચના ગણાતા ભાજપના નેતાઓ...
માંડવી: (Mandvi) માનવીની મહત્ત્વકાંક્ષાને કારણે જંગલોનો (Jungle) વિનાશ થતાં વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત ભણી આવી રહ્યા છે. ખાસ કરીને...
ગાંધીનગર : ખોડલધામના પ્રમુખ અને પાટીદાર(Patidar) સમાજના આગેવાન નરેશ પટેલ (Naresh patel), PAAS આગેવાન અને અન્ય પાટીદારો ગાંધીનગર(Gandhinagar) ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM...
રાજસ્થાન: વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન (KatrinaVickywedding) જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહ્યા છે. સોમવારે સાંજે વિકી કૌશલ, કેટરિના કૈફ અને તેમના પરિવારના સભ્યો...
લંડન: (London) ઓમિક્રોને (Omicron) આખા વિશ્વમાં (World) હાહાકાર મચાવ્યો છે. દરરોજ કોઈને કોઈ દેશમાં આ વાયરસ પ્રવેશ (Enter) કરી રહ્યો છે. આ...
સુરત: (Surat) વાલકપાટીયા ખાતે રહેતા પઠાણ બંધુઓએ મેન્યુફેક્ચર નહીં થયેલા વાહનોને (Vehicle) હયાત બતાવી બેંકમાંથી લોન (Loan) મેળવી છેતરપિંડી (Fraud) કરવાનું વધુ...
ઈન્દોર: ભારતના (India) સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં કાર્યક્રમોમાં ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય અને તેનો વ્યવસ્થિત નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા માટે...
સુરત: (Surat) અડાજણના એલપી સવાણી રોડ પર ભાજપના જ આગેવાન દ્વારા ઊભી કરી દેવામાં આવેલી ફુડ કોર્ટ (Food Court) ‘લા મેલા’ને મનપા...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) આવેલી પારસ એન્ટરપ્રાઇઝને (Paras Enterprise) ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધેસીધું મીંઢોળા નદીમાં છોડવા અને...
દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી...
સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો...
સુરત : સુરતમાં આવેલી કેટલીક પ્રાઇવેટ કંપની, તેના ડાયરેક્ટર અને સરકારી કર્મચારીઓ દ્વારા એસબીઆઇ તેમજ કેનેરા બેંકની સાથે રૂા. 214 કરોડની ઠગાઇ...
નડિયાદ: નડિયાદ નજીક પીપલગ ગામે રહેતી પરણિતાને તેનો પતિ તેની સ્ત્રી મિત્રને લઇને ત્રાસ આપતો હતો અને સાસરીયાઓ પણ પુત્રવધુને માનસિક –...
વડોદરા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહેરમાં 6 ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી અટલ સ્વચ્છતા અભિયાનનો મેયર, મ્યુનિસિપલ કમિશનર ભાજપના અધ્યક્ષ પાર્ટીના...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
આણંદ : ખંભાતના વિવિધ અભાવગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી રહ્યા હોય આવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શેરી શાળા ચાલી રહી છે. આવા બાળકોનું શેરી શાળાઓ માટે જરૂરી વસ્તુઓની ભેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. ખંભાતના વિવિધ વિસ્તારોમાં ડ્રોપ આઉટ બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોડી દેતા હોય છે. તેવા બાળકો શાળા અને શિક્ષણ સાથે જોડાયેલા રહે તે માટે શેરી શાળા ચાલી રહી છે.આવી શાળાઓમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેજસ્વી સ્થાનિક બાળકોની ટીમ શિક્ષક બાળ શિક્ષણ સહાયક તરીકે વિશેષ સેવાઓ બજાવે છે.
આ બાળકોનું શેરી શાળાઓ માટે જરૂરી વસ્તુઓની ભેટ આપી સન્માન કરવાનો કાર્યક્રમ ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી ખંભાત સંચાલિત માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. આ અંગે ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે,કોઇપણ શાળા સહ અભ્યાસ અને સમાજ ઉત્ત્થાનની પ્રવૃત્તિ દ્વારા સમાજમાં પોતાની સાચી ભાગીદારી નોધાવી શકે છે.બાળકો પોતાના શિક્ષણની સાથે સાથે પોતાના વિસ્તારમાં ભણતા અભાવગ્રસ્ત બાળકોનો ખ્યાલ કરે તેવો ઉમદા હેતુ આ પ્રોજેક્ટમાં રહેલો છે.શિક્ષકોના માર્ગદર્શન હેઠળ માધ્યમિકની દીકરીઓ શેરીઓમાં મફત શિક્ષણ આપે છે.
પોતાના સમયનો ભોગ આપતી બાળાઓને લાયન્સ કલબ ચર્ચગેટના સહયોગથી રમકડા,પુસ્તકો સહીત શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશભાઈ પરમાર,ડ્રોપ આઊટ રેશિયો ઘટાડવા કાર્યરત પ્રોગ્રામ કો-ર્ડીનેટર શૈલેશભાઈ રાઠોડ,હેમલ શાહ,આકાશભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્તમ કાર્યને લાયન્સ ક્લબ ચર્ચગેટના પુનમબેન ભાવસારે બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ શિક્ષણ યજ્ઞ અન્ય વિસ્તારમાં વિસ્તરે તે માટે પણ શાળા દ્વારા વિશેષ આયોજન કરાયું છે.