નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર...
કોઈ પણ ગંભીર દુર્ઘટના બને કે જેમાં કોઈ મહાનુભાવનું અચાનક મરણ થાય ત્યારે જાતજાતની કોન્સ્પિરસી થિયરીઓ હવામાં ફરકવા લાગતી હોય છે. કટોકટી...
હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ લગ્નબંધન પવિત્ર ગણાય છે. વર્તમાન પેઢીની માનસિકતામાં બદલાવ આવ્યો છે. અને ‘લીંવ ઇન રીલેશન’માં રહેવાનું પણ વિના સંકોચે...
અકસ્માતો રોકવા બમ્પ જરૂરી છે પરંતુ ગામ, શહેર કે રસ્તા પર મૂકાયેલ બમ્પમાં કોઇ ધોરણ જળવાયું નથી. કેટલાક બમ્પ ખૂબ ઊંચા તો...
વરસાદ પડતાંની સાથે જ જેમ સુષુપ્ત અવસ્થામાં રહેલાં દેડકાંઓને ચેતનાનો પુન: સંચાર થાય છે તેમ ચૂંટણી સમીપે આવતાં જ સમાજની ભીતર ધરબાયેલાં...
આમ તો વરિષ્ઠો એટલે ઘર, સરકાર અને સમાજ દ્વારા સામાન્ય રીતે ન ગમતો વર્ગ. પરંતુ એઓનો શ્વાસ ચાલે ત્યાં સુધી તો આ...
ડાંગ જિલ્લાની પ્રકૃતિને જેવી છે તેવી હેમખેમ રહેા દો. આજકાલ ત્યાંના જંગલો સાફ થઇ રહ્યાં છે. દીપડા જેવા માંસાહારી પ્રાણીઓને ખોરાક મળતો...
અન્નનો બગાડ ન કરવો એ બધાને ખબર છે પરંતુ તેનું પાલન કરે છે કેટલા ? અને ખરેખર જોઇએ તો અન્નનો બગાડ કરે...
એક ફાટેલા કપડા પહેરેલો બાળક રસ્તા પર આમતેમ ફરીને ભીખ માંગી રહ્યો હતો.કોઈ કઈ આપતું ન હતું અને હડધૂત કરીને ભગાડી દેવા...
આંકડાઓમાં વર્ણવાયેલી વાર્તા વાંચવી છે ? એમાં લખાયેલું સમાજશાસ્ત્ર ,અર્થશાસ્ત્ર કે દેશનું આર્થિક સામાજિક ભવિષ્ય સમજવું હોય તો આંકડાઓ ધ્યાનથી સમજો. દેશમાં...
આ મહિનો બે વર્ષ પહેલાં સરકાર માર્ગ ભૂલી ગઇ તેની સંવત્સરી સમાન છે. ૨૦૧૯ ના ડિસેમ્બરથી ૨૦૨૧ ના ડિસેમ્બર સુધીની અસાધારણ વાત...
આપણા દેશનું પૂર્વીય તટનું એક રાજ્ય ઓડિશા આમ તો એક ગરીબ રાજ્ય છે પરંતુ તે બે બાબતો માટે દેશભરમાં જાણીતું છે. એક...
બોલિવુડમાં (Bollywood) જયારે પણ ભવ્ય લગ્ન થશે ત્યારે કેટરિના-વિકકીનાં (Ketrina Kaif-Viki Kaushal) લગ્નને (Marriage) સૌથી પહેલા યાદ કરાશે. કેટરિના-વિકકીએ રાજસ્થાનમાં (Rajasthan) સવાઈ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) દુર્ઘટનાગ્રસ્ત થયેલા એરફોર્સના હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતાં. બુધવારની આ ઘટના બાદ ડોકટરની ટીમે સીડીએસ રાવત, તેમના...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના રોડ-શો અને વન-ટુ-વન બેઠક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ દુબઇની દ્વિદિવસીય મુલાકાતે છે. સીએમ પટેલની ઉપસ્થિતિમાં...
રાજયમાં આગામી ત્રણ દિવસ દરમ્યાન ઉત્તર પૂર્વના પવનને કારણે શીત લહેરની અસર વર્તાઈ રહી છે, ખાસ કરીને રાજયમાં આગામી ત્રણ દિવસ દરમિયાન...
રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 4 દિવસથી કેસની સંખ્યા 50 કેસથી વધુ નોંધાઈ રહી છે....
અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં (Gujarat) નોનવેજ (Nonveg) અને ઈંડાની (Egg) લારી હટાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (High Court) થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ...
તમિલનાડુના કુન્નરમાં (Kunnar) એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ (Crash) થયું હતું જેમાં જનરલ રાવત (Rawat) તેમના પત્ની મઘુલિકા (Madhulika) તેમજ અન્ય 11 કર્મચારીઓ મૃત્યુ...
નવસારી: (Navsari) નવસારીના જુનાથાણા અવસર પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી (Marriage Function) વેવાણના દાગીના, મોબાઈલ અને રોકડા (Cash) મળી ૮.૧૭ લાખની મત્તા કોઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭ ઓકટોબર, ર૦ર૧ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને...
સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી....
સુરત: (Surat) કાપોદ્રાના પોલીસના (Police) કર્મચારીઓએ એક યુવકને ઢોર માર મારવાના પ્રકરણમાં સુરતની ટ્રાયલ અને સેશન્સ કોર્ટનો (Court) હુકમ નહીં માનનાર એસીબી...
સુરત: (Surat) સુરત સીજીએસટીની (CGST) એન્ટીઈવેઝન વિંગ દ્વારા IGST રિફંડ ફ્રોડ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડીએ 21 બોગસ પેઢીઓ ઉભી...
તમિલનાડુના (Tamilnadu) કુન્નુરમાં બુધવારે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS જનરલ બિપિન રાવત અને તેમની ટીમને લઈ જતું હેલિકોપ્ટર...
સુરત: કોરોનાના (Corona) લીધે છેલ્લાં બે વર્ષથી લગ્નપ્રસંગો (Wedding celebration) મૌકૂફ રહ્યા હોય આ વર્ષે ઓછા શુભમુહૂર્તમાં વધુ લગ્ન સમારંભો જેવી સ્થિતિ...
નવી દિલ્હી : (New Delhi) છેલ્લાં 14 મહિનાથી દિલ્હીની સરહદો (Delhi Border) પર ઉભા રહેલા ખેડૂતોએ આંદોલન (Farmers protest) ખતમ કરવાની જાહેરાત...
સુરત: (Surat) સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રો વચ્ચે ફેસબુક (Facebook) મારફતે વાતચીત થયા બાદ કેનેડામાં રહેતા યુવકે સુરતના યુવકને કેનેડામાં નોકરી આપવાના...
સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો...
બીલીમોરા : આગામી શુક્રવારે બીલીમોરા (Bilimora) નગરપાલિકાની યોજાનારી સામાન્ય સભાના એજન્ડામાં (Agenda) વોટર વર્કસના (Water Works) મહિલા ચેરમેન (Chairman) રમીલાબેન ભાદરકાને ભાજપની...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
નવી દિલ્હી: (New Delhi) આંખમાં આંસુ, હાથમાં ત્રિરંગો, હૃદયમાં અભિમાન અને દુ:ખ…. તમિલનાડુમાં (Tamilnadu) CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Coonoor helicopter crash) દુનિયાને અલવિદા કહેનારા બ્રિગેડિયર એલ.કે. લિડ્ડરને (Brigadier lk liddar ) શ્રદ્ધાંજલિ આપતા તેમની પત્ની અને પુત્રી સાથે પણ આવું જ હતું. બ્રિગેડિયર લિડ્ડરની પત્ની અને પુત્રીએ દિલ્હી કેન્ટોનમેન્ટના બેરાર સ્ક્વેર ખાતે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી, પરંતુ દરેકની નજર તેમની પત્ની અને પુત્રી પર હતી, જેમના આંસુ સતત પડતા રહ્યા અને તેઓ શ્રદ્ધાંજલિ આપતા રહ્યા. પત્નીએ શબપેટીને ચુંબન કર્યું, ફૂલો અર્પણ કર્યા અને લાંબા સમય સુધી તેને વળગી રહી.
ત્યારપછી જ્યારે લિડ્ડરના પાર્થિવ દેહ પર મૂકવામાં આવેલો ત્રિરંગો અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે તે પહેલા તેમને સોંપવામાં આવ્યો ત્યારે તે માથું નમાવીને લાંબા સમય સુધી રડતી રહી. પતિ ગુમાવ્યાનું દુ:ખ અને દેશની સેવા કરવાનો ગર્વ એમના ચહેરા પર જોવા મળી રહ્યો હતો. 13 વર્ષની પુત્રી આહાના અને પત્નીને છોડીને જનારા લિડ્ડરને હાલમાં જ મેજર જનરલના પદ પર પ્રમોશન મળવાનું હતું, પરંતુ તે પહેલા દેશ અને તેમના પરિવારને આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા. આ દરમિયાન રક્ષા મંત્રી (Defense minister ) રાજનાથ સિંહ (Rajnath sinh) પણ બ્રિગેડિયરના પરિવારને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
Delhi: Brig LS Lidder laid to final rest with full military honours. The officer lost his life in #TamilNaduChopperCrash on 8th December. pic.twitter.com/u0ybylFOTC
— ANI (@ANI) December 10, 2021
બ્રિગેડિયર ઉપરાંત CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પણ આજે અંતિમ સંસ્કાર થવાના છે. અગાઉ તેમના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સામાન્ય લોકો, સૈન્ય કર્મચારીઓ અને અન્ય હસ્તીઓ તેમના આદર આપશે. આ સિવાય અન્ય ઘણા સૈનિકોના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ઘરે થવાના છે. આનું કારણ એ છે કે સૈનિકોના પરિવારોએ તેમના પુત્રોને તેમના વતન પર વિદાય આપવાનું નક્કી કર્યું છે. આ તમામના મૃતદેહને હેલિકોપ્ટર દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવશે.