સુરત: (Surat) સુરત શહેરના તાપી નદીના (Tapi River) પ્રતિબંધિત વિસ્તારો રેતીચોરી કરનારા તત્વો ઉપર ફરી એક વખત ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી છે....
સુરત: (Surat) મુંબઇ અને સુરત આવકવેરા વિભાગની (Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત સપ્તાહે સુરતના સંગીની,...
સુરત: (Surat) શહેરના સરથાણા ખાતે એક તરફી પ્રેમમાં (Love) પાગલ બનેલા રત્નકલાકારને (Diamond Worker) યુવતીએ મચક નહીં આપતા તેના ઘરમાં ઘુસીને હાથ...
દિલ્હી: (Delhi) દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર બેકાબૂ બની રહ્યું છે. સ્થિતિ એ છે કે છેલ્લા બે સપ્તાહમાં 10 રાજ્યોના...
અમદાવાદ: (Ahmedabad) મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય (MLA) આશાબેન પટેલ (Asha Patel) હાલ ગંભીર હાલતમાં છે. ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે યુપીના (UP) બલરામપુરની મુલાકાતે છે. અહીં પીએમ મોદીએ સરયૂ કેનાલ પ્રોજેક્ટનું (Saryu Canal Project) ઉદ્ઘાટન કર્યું...
કેમ છો?શિયાળાની ગુલાબી ઠંડીની મજા બ્લેન્કેટ ઓઢીને સૂતાં – સૂતાં માણો છો કે પછી વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળીને માણો છો?...
આપણા સદનસીબે દક્ષિણ ગુજરાતમાં ડાંગનું જંગલ હજી હયાત છે. જેમાંથી ઇમારતી સાગી લાકડું શહેરમાં લાવવાનાં મૂળ ઉદ્દેશ્યથી ટ્રેન ઇ.સ.1914માં શરૂ કરાઇ હતી....
સ્વયંશિસ્ત, ટ્રાફિકનાં નિયમોનું પાલન, સમયપાલનતા, નિષ્ઠાપૂર્વક કામ, કરચોરી નહિ તેમજ સ્વચ્છતા જેવા ગુણો આપણે વિદેશીઓમાં અને વિદેશોમાં જોઈએ છીએ ત્યારે આપણે જ...
શ્રી બીપીન રાવત તમિલનાડુ ના કુન્નુર ના ગીચ જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થતા તેમનુ અને તેમના પત્નિ સહિત અન્ય 12વ્યક્તિ ઓના અકસમાતમા નિધન...
નીલગીરીના કન્નુર નજીક હવાઈ દળનું એમઆઇ – ૧૭ વી એચ હેલિકોપ્ટર ક્રેશ થઈ જતાં આપણા દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત...
એક ત્રણમાં એક અમીર માતા અને તેનો દીકરો મુસાફરી કરી રહ્યા હતા.માં અને દીકરો બન્ને પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા.થોડીવાર પછી દીકરાએ કહ્યું,...
દેશ 1947માં આઝાદ થયો ત્યારે પ્રજોત્પતિનો દર અથવા ઈન્ડેકસ છઠ્ઠા (6) ક્રમ પર હતો. તેનો અર્થ એ કે બે જણ મળીને સરેરાશ...
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિરપધ પક્ષો એ હકીકત પરથી આશા બાંધી શકે કે ઇ.સ. ૧૯૮૯ થી કોઇ...
અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં વર્ષોથી ખટાશ છે અને શીતયુદ્ધ શબ્દ આ બંને દેશ વચ્ચે ચાલી રહેલી તનાતનીમાંથી જ વધુ જાણીતો થયો...
આણંદ : યાત્રાધામ ડાકોર ખાતે આવેલા પ્રવાસન અને યાત્રાધામ વિકાસના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ડાકોર સહિતના...
ગોધરા: ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં ફેલાયેલું જળકુંભીનું સામ્રાજ્ય શહેરની સુંદરતાને લાંછન લગાડી રહ્યું છે. છતાં પાલિકા તંત્રનું નગોર તંત્ર તળાવની...
કાલોલ: કાલોલ નગર પાલિકા હદ વિસ્તારમાં મૃત પશુઓના નિકાલ માટે કોઈ ગાઇડલાઇન કે તકેદારી રાખવામાં આવતી નહીં હોવાની લોકબુમ ઉઠવા પામી છે....
વડોદરા : શહેરને વાઇફાઇ સિટી બનાવવાના ભાગરૂપે હાથ ધરાયેલા પ્રોજેક્ટનું 14 ઓગસ્ટ 2017ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. ૨૦૦...
નડિયાદ: કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીક ગુરૂવારે મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના...
વડોદરા : રાજયભરમાં ચકચાર જગાવનાર નવસારીની યુવતીના દુષ્કર્મ અને આપઘાત મામલે ઓએસિસ સંસ્થાના સંચાલકોની પૂછતાછમાં પોલીસ ને મહત્વપૂર્ણ કહી શકાય તેવી કોઈ...
વડોદરા : પંદર વર્ષ પૂર્વે વેચાણ આપી દિધેલી જમીનના જુના માલિકોએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આણંદના બિલ્ડરોને વેચી નાખતા છેતરપિંડીની ફરિયાદ...
સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને...
વડોદરા : વડોદરા શહેર પોલીસ વિભાગની શી ટિમની વધુ એક સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી છે.મંદિરમાં આરતી માટે ગયેલ 20 વર્ષીય...
વડોદરા : પ્રતાપ નગર રેલ્વે કોલોનીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહેલા મકરપુરાના દંપતીની કારમાં તરસાલી બાયપાસ બ્રિજ પાસે અચાનક આગ લાગતા...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
મુંબઈ (Mumbai): કોરોના (Corona) બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) ભારતમાં (India) ઝડપી ગતિએ પગપેસારો કરી દીધો છે. મહારાષ્ટ્રના (Maharastra) સ્વાસ્થ્ય વિભાગએ...
શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી છે. આજે કચ્છના નલિયામાં...
રાજ્યમાં જુનિયર ડોક્ટરોની સાથે હવે સિનિયર ડૉક્ટરો પણ પોતાની પડતર માગણીઓને લઈને આગામી 13મી ડિસેમ્બરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડવા જઈ રહ્યા...
જુલાઈ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા રાજ્યભરમાં આંદોલનકારી પાટીદાર યુવકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
સુરત: (Surat) સુરત શહેરના તાપી નદીના (Tapi River) પ્રતિબંધિત વિસ્તારો રેતીચોરી કરનારા તત્વો ઉપર ફરી એક વખત ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી છે. ભૂસ્તરની ટીમે અમરોલી બ્રિજની (Bridge) નીચે ચાલતા રેતીખનનની (Sand mining) પ્રવૃતિને અટકાવવાની સાથે બે ટ્રકને કબ્જે કરતા રેતીચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
સુરત શહેરના અમરોલી બ્રિજ નીચે છેલ્લા કેટલાક સમયથી રેતીચોરો દ્વારા બેફામ રીતે રાત્રીના સમયે રેતીચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે ભૂસ્તરની ટીમ અમરોલી બ્રિજ ખાતે પહોંચી હતી દરોડા દરિમયાન ભૂસ્ત વિભાગે બે ટ્રકને ઝડપી પાડી હતી, જયારે નદીમાંથી ઉલેચવામાં આવેલી રેતી ફરી નદીમાં નાંખી દીધી હતી. તેમજ રેતીચોરી કરવા માટે તૈયાર કરવામાં આવેલો રસ્તો, પાળો પણ તોડી પાડવામાં આવ્યો હતો. અંત્યત આધારભુત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમરોલી વિસ્તારમાં બ્રિજ નીચેથી ઇલેક્ટ્રિક બોટ કે પછી પાઇપ મુક્યા વગર રેતીચોરો જૂની સિસ્ટમનો ઉપયોગ કરી મજૂરો મારફતે રેતી કઢાવતા હતાં, જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલલેખનીય છે કે, સુરત શહેરમાં કેટલાંક સમયથી રેતીચોરો બેફામ થઇ ગયા હતાં. અમરોલી સહિત પાલ આરટીઓ પાસે પણ નદી કિનારે બેફામ રેતીખનન ચાલી રહ્યું છે. પરંતુ ભૂસ્તર વિભાગના કેટલાક લાંચિયા કર્મચારીઓને પ્રતાપે રેતીચોરોને ઘી કેળા થઇ ગયા હતાં. ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલે ગયા અઠવાડિયે ફૂટેલી કારતૂસ જેવા આવા કર્મચારીઓને ઘરે બેસાડી દીધા હતાં.
હીરા કારખાનાના મેનેજરની હત્યા કરાયેલી લાશ નો ભેદ ઉકેલાયો
સુરત: અમરોલી તાપી નદીના કિનારે મંદિરના પગથિયા પાસે ગત સપ્ટેમ્બર મહિનામાં હીરા કારખાનાના મેનેજરની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસે હત્યા કરનાર બે આરોપીઓની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છાપરાભાઠા રોડ સ્થિત દેવદીપ સોસાયટીમાં રહેતો 26 વર્ષીય સની નવલકિશોર શર્મા વરાછાના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ગત 27 સપ્ટેમ્બરે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થયેલી લાશ મળી આવી હતી. અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે હત્યારા મુકેશ ઉર્ફે છોટી સુભાષ ગાયકવાડ (ઉ.વ. 24 રહે. સુમુલ ડેરી રોડ ફૂટપાથ પર, મહિધરપુરા) અને સાગર રણજીત દંતાણી (ઉ.વ. 22 રહે. શારદા હોસ્પિટલ પાસે ફૂટપાથ પર, છાપરાભાઠા-અમરોલી) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપતા પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ તાપી નદીના પાળા મંદિરની બાજુમાં બેસી દારૂ પીતા હતા. દારૂના નશામાં ધૂત બંને જણા વચ્ચે ઝઘડો થતા એકબીજાને ગાળ આપી રહ્યા હતા. સનીએ મંદિર નજીક ગાળાગાળી નહીં કરો એમ કહેતા મુકેશે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને મૂળ વતન અમદાવાદના શહેરકોટડા ખાતે ભાગી ગયા હતા. અને ત્યાં જઈને છુટક મજૂરી કામ કરતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.