રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ...
શ્રીનગર (Shreenagar): જમ્મુ કશ્મીરમાં (Jammu Kashmir) એકવાર ફરી આતંકવાદ (Terrorism) દેખાય આવ્યો છે. આ સમયે આતંકવાદીઓએ પોલિસની (Police) ટુકડીને નિશાનો (Traces) બનાવ્યો...
સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને...
સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે...
‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપીનજી આપ કા નામ રહેગા.. ‘ દેશના સાચા હીરો દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત...
સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ...
મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે...
સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર...
સુરત: (Surat) એકબાજુ શહેરમાં ગેરકાયદે બાંધકામો (Illegal construction) અને દબાણો બાબતે નગરસેવકો જ મીટિંગો અને સામાન્ય સભામાં રજૂઆતો કરી મીડિયામાં ચમકવા પ્રયાસ...
સુરત: (Surat) વરિયાવ ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને (Old Man) વહુએ વ્યાજે લીધેલા નાણાની વસૂલાત માટે પાંચ વ્યાજખોર પરેશાન કરતા હતા. વ્યાજખોરોએ...
સુરત : સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, તેેના લીધે અનેક ઠેકાણે ડિમોલીશન કરવાની ફરજ પડી છે. આજે સુરત મનપાની...
અમદાવાદ : ગુજરાત (Gujarat) સરકારે વધતા જતા કોરોના (corona)ના કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ (Night curfew) અંગે નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના...
જેની પ્રસિધ્ધિ 161 વર્ષે પણ અકબંધ છે અને સ્ત્રીઓના દિલ પર રાજ કરી જે દરેક શુભ પ્રસંગોના સાક્ષી બન્યા છે એવા પેઢીઓથી...
જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા...
હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
દિવાળી પત્યા બાદ નવેમ્બર મહીનામાં લગ્નની મોસમ શરૂ થતી હોય છે. નવેમ્બર મહીનામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે લગ્નબાદ નવદંપતિ...
‘‘ઇન્સાન કી ઉમર ઈતની હોતી હૈ જીતની વો ફિલ કરતા હૈ…’’ આ ફિલ્મનો ડાયલોગ લાગે છે આજકાલ સુરતીઓ માટે સાર્થક બનતો જાય...
આણંદ : વિદ્યાધામ એવા વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તેના શિક્ષણને લઇને વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવીને...
આણંદ : કપંડવજના નિરમાલી ગામમાં રહેતી પરણીતાનો સગો દિયર ત્રાસ આપતો હતો. ચૂંટણી દરમિયાન સરપંચના પદ માટે પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી દિયર...
અમદાવાદ : દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે વિશ્વભરમાં હ્યુમન રાઈટ્સ ડે મનાવવામાં આવે છે. આજે આ દિવસની ઉજવણી કરાય તે પહેલાં નેશનલ...
આણંદ: આણંદ નજીકના વાસદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે બનેલ એક ઘટનામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાસદથી બોરસદ તરફ આવતા વાહનમાંથી જીવતા...
વડોદરા: વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન મેયરે શરૂ કર્યું હતું. પાલિકાની ઢોર પાર્ટી દ્વારા નબળી કામગીરી કરવામાં આવી રહી છે....
વડોદરા : ખાનગી કંપનીમાં નોકરી કરતી એક સંતાનની માતાને અંધારામાં રાખીને લગ્ન કરતા ગઠિયાએ વિવિધ બેંકોની લોન, કાર લોન, હાઉસીંગ લોન લઈને...
વડોદરા :વડોદરા શહેરના માંજલપુરના રામદેવ નગરની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીનમાં રહેતા ગરીબોના કાચા ઝુંપડા હટાવવાની હલચલ થતાં જ ઉશ્કેરાયેલાં રહીશોનો...
વડોદરા: નવસારીની યુવતીના આપઘાત અને ગેંગરેપ પ્રકરણમાં ઓએસિસ સંસ્થાની તપાસ શરૂ થતાં જ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના મેન્ટર...
વડોદરા:વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 13, જામનગર મનપામાં 11, સુરત મનપામાં 11, વડોદરા મનપામાં 11, કચ્છમાં 3, નવસારીમાં 3, વલસાડમાં 3, રાજકોટ મનપામાં 2, આણંદમાં 1, બનાસકાંઠામાં 1, ગાંધીનગર મનપામાં 1, પંચમહાલમાં 1, રાજકોટ ગ્રામ્યમા 1, વડોદરા ગ્રામ્યમાં 1 કેસનો સમાવેશ થાય છે. વધુ 3 કોરોનાના દર્દીનું મૃત્યુ થયાં કુલ મૃત્યુઆંક 10,098 થયો. શુક્રવારે કોરોનાથી ભાવનગર ગ્રામ્ય, વલસાડ અને રાજકોટ મનપામાં 1-1 મૃત્યુ નોંધાયું છે. બીજી બાજુ 39 દર્દીઓ સાજા પણ થયા છે.
હાલમાં રાજ્યમાં 480 એક્ટિવ કેસ, 06 દર્દીઓ વેન્ટિલેટર પર અને 474 દર્દીઓ સ્ટેબલ છે. બીજી તરફ રાજ્યમાં વધુ 39 કોરોનાના દર્દીઓ સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,17,428 દર્દીઓ સાજા થયા છે. જેમાં 34 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 1,127ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 40,223ને પ્રથમ ડોઝ અને 3,65,818ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 15,107ને પ્રથમ ડોઝ અને 1,36,309 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 5,58,618 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,47,96,786 વ્યક્તિને રસી આપવામાં આવી છે.