આણંદ : આણંદના ગામડી ગામે રહેતા રતિલાલ મેકવાનની દિકરી નિર્મલાબહેનના લગ્ન સૂર્યા સ્ટ્રીટ ખાતે રહેતા કુંદન સ્તેફાનભાઈ મેકવાન સાથે થયાં હતાં. જોકે,...
યુક્રેન: યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધના (Ukraine – Russia war) બીજા દિવસે પણ હુમલા કરવામાં આવી રહ્યા છે,યુક્રેનની રાજધાની કિવ (kivy) પર...
વડોદરા : રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કરતાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે વડોદરાના લગભગ...
વડોદરા : નાલંદા ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપ, પમ્પ ટ્રાન્સમીટર રૂમ મશીનરીનો સુશાસન દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પમ્પ નાખવામાં આવ્યા...
વડોદરા : શહેરમાં સગીરા, માનસિક રીતે અસ્વસ્થ મહિલા તેમજ વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી...
વડોદરા : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં નિર્જન વિસ્તારમાં પાલિકાએ 70 લાખનો રોડ બનાવતા વિવાદ વધુ વકર્યો છે. કોંગ્રેસે મેયરને રજૂઆત કરીને વિજિલન્સ...
વડોદરા : વડોદરામાં વૈભવી સ્કીમો ધરાવતા બિલ્ડર જૂથો અને નામાંકિત આર્કિટેકને ત્યાં વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં...
કર્મનો સિદ્ધાંત કહે છે કે જ્યાં સુધી તમારા પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ખોટા ધંધા કરો તો...
દેલાડ: સાયણમાં (Sayan) લગ્નપ્રંસગમાં થયેલો ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતા ચર્ચાનો વિષય બન્યો છે. સાયણમાં દીકરીના લગ્નમાં ડી.જે (D,J) ના પ્રોગ્રમમાં...
ઘણાં લોકો માને છે કે સંપત્તિમાંથી સુખ મળશે, પરંતુ ઘણા સંપત્તિવાન લોકોના જીવનમાં શાંતિ નથી હોતી અને તેઓ સતત ખૂબ જ તણાવમાં...
સરકાર દ્વારા જે ઝડપથી પ્રાઈવેટાઈઝેશન પોલિસીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં લોકોને વધુ મોંઘવારીનો...
આપણા દેશમાં પાછલા ઘણા સમયથી “આત્માનિર્ભર ભારત” ની ચર્ચાઓ ચાલે છે પણ ખરા અર્થમાં આપણે કેવી રીતે આત્મનિર્ભરતા મેળવીશું એ હજી ચર્ચાનો...
તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નંબર ૧ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સિંગાપોરના વડા પ્રધાનને ટાંકીને જે વાત રજૂ થઈ છે...
યુક્રેન: રશિયાએ યુક્રેન પર ગુરુવારનાં રોજ હુમલો કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં જુઓ બસ તબાહી…તબાહી…અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા...
અણુ વિજ્ઞાની, મર્હુમ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સાહેબનું જાણીતું વિધાન છે કે સફળતા મેળવવા જીવનમાં મુશ્કેલી અનિવાર્ય છે. તેને પ્રાથમિક શાળાની સૂરતની...
મરણમાં દુ:ખ નથી. જેને આપણે મરણનું દુ:ખ માનીએ છીએ તે સાચી રીતે કષ્ટ વેઠીને જીવવાનુ: દુખ છે. એ દુ:ખ જયારે અસહ્ય બને...
એક શિષ્ય ખૂબ જ હોશિયાર હતો.ગુરુજી કંઈ પણ પૂછે તે પ્રશ્ન પૂરો થવા પહેલાં જ જવાબ આપવા કૂદી પડતો. તેનો જવાબ મોટા...
ભારતીય સમાચાર માધ્યમોમાં ચૂંટણીનો માહોલ છે. સાથે સાથે ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ના મુદ્દે રશિયા- યુક્રેન તણાવનો ઉશ્કેરાટ ચર્ચાયા કરે છે. ગુજરાતમાં તો સ્થાનિક...
એન.ડી. ટી.વી.ના એન્કર રવીશકુમાર સાચે જ કહે છે કે ભારતના પત્રકારો મહત્ત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત નથી કરતા. આ જ કારણથી આપણે...
રશિયા યુક્રેઇન પર આક્રમણ કરશે તેવી પશ્ચિમી દેશોની આગાહીઓ વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને સોમવારે એક નવો જ દાવ ફેંક્યો અને તેમણે...
સુરત: (Surat) રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે વિતેલા પખવાડિયાથી મચી રહેલા યુદ્ધના (War) ભણકારા વચ્ચે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 9...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગર સેવા સદનની વિશેષ સામાન્ય સભા તા.24ના રોજ મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાલિકા વિસ્તારમાં વેરાધારકો માટે મોટી...
યુક્રેન: રશિયાએ ગુરુવારના રોજ કરેલા હુમલાના પગલે તબાહી મચી ગઈ છે. યુક્રેને કરેલા દાવા મુજબ દાવો કર્યો કે રશિયન હુમલામાં યુક્રેનના 137...
વિશ્વની નંબર વન ગેમ એવી ફૂટબોલને સૌથી વધુ દર્શકો મળે છે અને સૌથી વધુ રકમ પણ ફૂટબોલરોને જ મળે છે. ફૂટબોલની રમતમાં...
ભારતમાં ક્રિકેટ ઘણું લોકપ્રિય છે પરંતુ એટલી જ લોકપ્રિયતા હવે હોકીની પણ થવા લાગી છે. વર્ષો બાદ હોકીમાં સુવર્ણ યુગ તરફ ભારત...
ભારતના ડોમેસ્ટિક ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત ગણાતી રણજી ટ્રોફી યુવા ક્રિકેટર્સ માટે એક રીતે જોઇએ તો ઘણી મહત્વની છે. એક સમયે યુવા...
કપડાં કેટલાં પણ કિંમતી પહેરી લો પણ શણગાર તો ઘરેણાં વગર અધૂરો જ લાગે. ને આજની નારીઓ ભલે આધુનિક બની હોય પણ...
સુરતને સોનાની મૂરત કહેવામાં આવે છે એમાં કોઈ બે મત નથી, પરંતુ સુરતમાં એક એવી પેઢી છે જે ચાર-ચાર પેઢીથી પોતાના લોખંડના...
સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબો થવા માંડ્યા બાદ જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે બાળકો અને વડીલોની છે. ઘરમાં કમાનાર દંપતી...
નવી દિલ્હી: યુક્રેનમાં (Ukraine) રશિયાના (Russia) હુમલા (Attack) બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયા છે. પીએમ મોદીએ (PM Modi) યુક્રેનમાં ફસાયેલા લગભગ 16000...
આણંદ જનરલ હોસ્પિટલમાં રૂ. ત્રણ હજારની લાંચ લેતા ઓર્થોપેડિક સર્જન પકડાયો
વડોદરા ભાજપમાં પદોની ખેંચતાણ, મેયર-ચેરમેન માટે સંઘ અને સ્થાનિક ધારાસભ્યોનું લોબિંગ તેજ
78 વર્ષ જૂની પ્રેમકથા પર આધારિત ‘મૈં વાપસ આઉંગા’નું ટ્રેલર રિલીઝ
કેરળના શપથ ગ્રહણમાં INDIA એલાયન્સ કેમ ગાયબ? કોંગ્રેસ માટે ઊભા થયા મોટા સવાલ
ત્વિશા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! શરીર પર અનેક ઇજાઓ, પરિવારને હત્યાની આશંકા
ઓનલાઇન ફાર્મસી અને અંધાધૂંધ ડિસ્કાઉન્ટના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી ‘દવા બજાર’ બંધ
વડોદરાને પૂરથી બચાવવા મેગા પ્લાન: આજવા-પ્રતાપુરાની ક્ષમતા વધારાશે, કાયમી ઉકેલ માટે બનાવાશે ડાયવર્ઝન કેનાલ
ગલ્ફ તણાવની અસર સુરત એરપોર્ટ પર, 2 મહિનામાં 6 વખત બુકિંગ ચાલુ-બંધ
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત: 4 નવા ખેલાડીઓને મળ્યો મોટો મોકો
સમુદ્રમાં ભારતની તાકાત વધશે: 70 હજાર કરોડની સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાન ચિંતિત
ટેલેન્ટ ભગવાન આપે છે, સફળતા તમારી મહેનત નક્કી કરે છે: તેંડુલકરે યુવા ક્રિકેટરોને આપ્યો મંત્ર
‘ટેક્સ નહીં આપો તો ઇન્ટરનેટ બંધ કરી દઈશું’: ઈરાનની ધમકીથી દુનિયામાં ચિંતા
₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ: આતંકી ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્કવેબ સાથે જોડાયેલા 9 આરોપી ઝડપાયા
કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત
લક્ઝુરિયસ લાઈફ જીવવા 1.11 કરોડના દાગીનાની ચોરી, સેલ્સગર્લ અને પ્રેમીની ધરપકડ
અમીર વિસ્તારોથી ગરીબ વસાહતોમાં છોડાય છે કૂતરાઓ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મેનકા ગાંધીનો મોટો દાવો
રાજ્યપાલે ડિજિટલ સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી
અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર
સાબરકાંઠાના પોશીનામાંથી 6,38 લાખના લીલો અને સૂકા ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
વડોદરા પાલિકાએ ઝીલી પીએમ મોદીની અપીલ: સરકારી વાહનોના ઇંધણ વપરાશમાં મોટો કાપ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિશેષ આધાર કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી નાગરિકો માહિતી આપી શકાશે
IPL પ્લેઓફનો ખેલ રોમાંચક બન્યો: હૈદરાબાદ જીતતા ગુજરાત ક્વોલિફાય, હવે 1 સીટ માટે 5 ટીમોમાં જંગ
524 ડ્રોન અને 22 મિસાઇલોથી યુક્રેન પર હુમલો, ચીનના જહાજ પર રશિયાનો હુમલો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો
મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યું અનોખું પેઈન્ટિંગ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદ એરપોર્ટ પરથી 9.30 કિલો હેરોઈન જપ્ત
શર્ટલેસ ફોટા બાદ સલમાને આપવી પડી સફાઈ, મમ્મીએ પણ પૂછ્યું-‘ક્યા હુઆ બેટા?’, તો એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું Uff!’
ગુજરાત કેડરના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીએ સેવા સંકલ્પ સાથે કાર્ય કરવા આપી શુભેચ્છા
અમદાવાદ-ભાવનગર વચ્ચેની પ્રીમીયમ એસી બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે
આણંદ : આણંદના ગામડી ગામે રહેતા રતિલાલ મેકવાનની દિકરી નિર્મલાબહેનના લગ્ન સૂર્યા સ્ટ્રીટ ખાતે રહેતા કુંદન સ્તેફાનભાઈ મેકવાન સાથે થયાં હતાં. જોકે, લગ્ન બાદ સાસરિમાં તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ લગ્ન જીવનમાં તેમને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ પણ થયો હતો. નિર્લમાબહેન 2010માં રોજગાર અર્થે ઇઝરાઇલ ગયાં હતાં. જેના માટે લોન લીધી હતી. જોકે, ઇઝરાયલ પહોંચ્યા બાદ તેઓએ તેમની કમાણીમાંથી બેન્કના હપ્તા ભરતા હતાં. આ ઉપરાંત ઘર ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે નામાં મોકલતાં હતાં. 2012માં નિર્મલાબહેન પરત ભારત આવ્યાં ત્યારે ઝઘડો કર્યો હતો અને પરત કેમ આવી છો? ઘરમાં દેવું થઇ ગયું છે ? કોણ ભરપાઇ કરશે ? આ પ્રશ્ન સાંભળી તેઓ ડઘાઇ ગયાં હતાં.
જોકે, થોડો સમય રહ્યા બાદ તેઓ પરત ઇઝરાઇલ ગયાં હતાં. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે, પતિ કુંદન મેકવાન છેલ્લા કેટલાક સમયથી સ્વીટી નામની યુવતીના પ્રેમમાં છે. આ અંગે કુંદનને ટેલીફોનિક સંપર્ક સાધી વાતચીત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને અપમાન કર્યું હતું. બાદમાં 2015માં પરત ભારત આવી તપાસ કરતાં કુંદનના મોબાઇલમાંથી સ્વીટી સાથેના અશ્લીલ ફોટોગ્રાફ્સ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત કુંદન અને સ્વીટીએ ફેમીલી કોર્ટમા દાવો દાખલ કરતાં નિર્મલાબહેનને નોટીસ બજવતા ભારત આવવું પડ્યું હતું. આ બાબતે પણ પતિને સમજાવતા તેણે ગુસ્સામાં ઝઘડો કરી નિર્મલાબહેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુક્યાં હતાં.આ અંગે મહિલા પોલીસે કુંદન સ્તેફાન મેકવાન અને સ્વીટી સામે ગુનો નોંધ્યો હતો. નિર્મલાબહેને ફરિયાદમાં જણાવ્યું હતું, પતિ કુંદન અને સ્વીટી લીવ એન્ડ રીલેશનશીપમાં કરાર કરીને રહે છે. બન્નેના સહવાસથી 18મી જાન્યુઆરી, 22ના રોજ એક બાળકીનો જન્મ પણ થયો છે.