ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad) શહેરમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં બધે જ...
વલસાડ : વલસાડ મોગરાવાડી-અબ્રામા વિસ્તારને પાલિકામાં આવીને 15 થી વધુ વર્ષનો સમય થઇ ગયો છે, પરંતુ આ બે વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા આપવામાં...
સુરત : વરાછા ઝોનના કાપોદ્રા વિસ્તારમાં નિલકંઠ સોસાયટીના રસ્તા મુદ્દે અગાઉ વિવાદ થયો હતો. વરસોથી આ રસ્તો કોર્ટ કેસના કારણે બનતો નથી....
સુરત : સચિનમાં એટીએમમાં રૂપિયા નીકળતા નહીં હોવાનું કહીને અજાણ્યાએ એક મહિલાના ખાતામાંથી રૂા. 50 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. બનાવ અંગે...
ભારતની પાંચમા ભાગની વસતિ જ્યાં વસે છે તે ઉત્તર પ્રદેશમાં ભાજપના વિજયને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને...
વાપી : વાપીના છીરી વિસ્તારમાં જલારામનગરમાં રહેતા પરિવારમાં જમવામાં રોટલી ગરમ લાવવાનું કહીને પતિએ પત્નીને મારમારી પત્નીના માથામાં દંડાથી મારતા લોહીલૂહાણ થઇ...
સુરત: આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક માર્કેટમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, પિત્તળ અને કોપરના ભાવો આસમાને પહોંચતા વાસણોની કિંમત બમણી થઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આયાતી...
સુરત : ડિંડોલીમાં રહેતો 12 વર્ષનો બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો, તપાસ કરતા આ બાળ નંદુરબાર મામાના ઘરે હોવાની માહિતી...
સુરત : ભેસ્તાન આવાસમાં રહેતી મહિલા અને તેના પુત્રને ત્રણ યુવકોએ આંખે પાટા બાંધી દઇને અવાવરુ જગ્યાએ લઇ ગયા હતા. માતા-પુત્રને 22...
વલસાડ : વલસાડ ધરમપુર ચોકડી હાઈવે પરથી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન લક્ઝરી કારમાંથી દારૂ પીધેલી હાલતમાં સુરતમાં વેસ્ટ કાપડનો વેપાર કરતા 3...
સુરત: રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવવામાં આવી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી શહેરમાં ઈ-વ્હીકલ તરફ શહેરીજનો જાય...
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 15 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ ખતમ થવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા છે. આ...
અમદાવાદ: ઉત્તર પ્રદેશ, ગોવા સહિત ૪ રાજ્યોમાં ભાજપનો કેસરિયો ભગવો છવાતા સમગ્ર ભાજપ પક્ષમાં ખુશી છવાઈ ગઈ છે. આ જીતની ભવ્ય ઉજવણી...
સુરત : બીઆરટીએસ બસના ડ્રાઇવરે બસમાં જ સવાર એક યુવતીની ઓઢણી ખેંચીને કહ્યું કે, આજે તો હું તારું મોંઢુ જોઇને જ રહીશ....
એક નાની વાર્તા છે ,એક દિવસ હાથીએ નદી માં લાંબો સમય સ્નાન કર્યું ,પાણીમાં મજા કરી એકદમ સાફસુથરો થઈને હાથી પાણીની બહાર...
સુરત : ચકચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં ગુરૂવારે કુલ્લે છ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં ગ્રીષ્માના મામાની તેમજ ફેનિલ જ્યાં રહે છે...
રાષ્ટ્રિય સુરક્ષા એ વર્તમાન સમયની મહત્ત્વની જરૂરિયાત છે. રાષ્ટ્રિય સુરક્ષાના હવે બે ભાગ છે. ભૌતિક અને આંતરિક. દેશની રક્ષા હવે સીમાડા ઉપર...
અમદાવાદ: વડાપ્રધાન મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવ્યા છે. કોરોના કાળ બાદ તેઓની આ પ્રથમ મુલાકાત છે. જેને લઈને તમામ લોકો ઉત્સાહમાં...
આપણે શા માટે મત આપીએ છીએ? પંજાબ, મણિપુર, ગોવા, ઉત્તરા ખંડ અને અલબત્ત, ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો તરફ આપણે જઇ રહ્યા...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે અને હજી આ રોગચાળો નજીકના ભવિષ્યમાં સંપૂર્ણપણે નાબૂદ થાય તેવા ચિન્હો બતાવતો નથી...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રૂને બચાવવા માટે સુરક્ષા દળોની સર્ચ પાર્ટીઓ વિસ્તારમાં પહોંચી રહી છે. મળતી...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) નર્સિંગ કોલેજના(Nursing college) મહિલા પ્રિન્સિપાલની (Principal) ગુમ થયા બાદ દમણ હદની બાજુમાં ગુજરાતના કુંતા તરકપારડી ગામની અવાવરૂ...
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે સતત 12મા દિવસે યુદ્ધ ચાલુ છે. બંને દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ઘણા...
જે ઘટનાનો કોઈ સંજોગોમાં અને કોઈ દૃષ્ટિએ બચાવ ન થઈ શકે તેનો બચાવ ભારતે કરવો પડ્યો છે કારણ છે મજબૂરી. બહુ મોટી...
સુરત: સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. અનેક વિસ્તારમાં ગાંજો, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યાં છે. હવે આ નશાનો...
છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીની સપાટી સતત ઉપર તરફ જઇ રહી છે અમે તેના પર સરકારનો કોઇ પણ પ્રકારનો અંકુશ જોવા મળતો નથી...
થોડા સમય પૂર્વે એક નિર્દેશ ગુજરાત સરકાર દ્વારા થયો કે, રાજ્યના તમામ દુકાનો કે સંસ્થાનાં બોર્ડ (ગુજરાતી?) માતૃભાષામાં કહેતાં ગુજરાતીમાં જ હોવાં...
કેન્દ્રની વર્તમાન મોદી સરકાર એટલે સતત અંધાધૂંધી અને અફરાતફરીનું રાજ. આ સરકારના રાજમાં કોઈ આવડત કે ઊભી થનારી પરિસ્થિતિઓ સામે ગણતરીપૂર્વકનું કોઈ...
મનુષ્યનું જીવન આજે ખૂબ તનાવભર્યું અને અશાંત બની ગયું છે. કુદરત તો શુધ્ધ વાયુ- ઓકિસજન- નીર- ખોરાક આપે છે, પણ માણસે એને...
૮મી માર્ચ મહિલા દિન તરીકે ઉજવાશે! એક દિવસ પૂરતુ મહિલાઓને સન્માનના શિખર પર બિરાજમાન કરાશે! શું ખરેખર આપણા દેશમાં કે શહેરમાં મહિલાઓ...
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત
લોહીલુહાણ હાલતમાં પણ ન હારી હિંમત : બહાદુર મહિલાએ હુમલાખોરને જ પકડી પાડી પોલીસને સોંપ્યો
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
જાંબુવા હાઈવે પર આઈસરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા : ચાલક ફરાર
RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?
LPG Rule Change: 30 દિવસનો અલ્ટીમેટમ, ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટા નિયમોમાં ફેરફાર
શું ઉત્તર પ્રદેશમાં સમય પહેલાં ચૂંટણી યોજાઈ શકે? રાજકીય પક્ષો સતર્ક, ભાજપે પણ તેજ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા ફેરફારના સંકેત: બંને ડેપ્યુટી CM સહિત અનેક મંત્રીઓને દિલ્હી બોલાવાયા
નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ
ધો-11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ , મેરિટ અને ફોર્મની દોડધામ શરૂ
પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન
ચોમાસા પહેલા સુરત સતર્ક:
યુપી પોલીસ ભરતી બોર્ડનો મોટો નિર્ણય:
સુખનો ઉજાસ
“સકારાત્મક સમાચાર નહીં બતાવશો તો યુવાનો ‘કોકરોચ’ને અનુસરશે”: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની મીડિયાને ચેતવણી
₹3 કરોડનો રોડ, પણ કામ હજુ અધૂરું ! પઢિયાર-વેગનપુર માર્ગ પર કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહનચાલકો હેરાન
ગૌચર જમીન પર ખનિજ માફિયાઓનું રાજ ? મેદાપુરમાં રાત્રીના ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ
મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના
અંતરાળ વિસ્તારની કાયાપલટ કરવી જરૂરી
કોઠા લડાવવાની ગેમ
કુવૈતમાં યુદ્ધ જેવી સ્થિતિ: ઈરાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાનો દાવો, વહેલી સવારે વાગ્યા વોર સાઇરન
ફૂલોના ગુલદસ્તા નહીં,પુસ્તકો આપો: ડી.કે. શિવકુમારે સમર્થકોને કરી અનોખી અપીલ
પટનામાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર વેન્ડરની હત્યા: બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના (Gujarat) અમદાવાદ (Ahmedabad) શહેરમાં પંચાયત મહાસંમેલનને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. ત્યારે ગુજરાતમાં બધે જ કેસરિયો રંગ લહેરાયો છે. આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો નીકળ્યો હતો. ચાર રાજયોમાં ભાજપનો રંગ છવાયો છે. ગુજરાતમાં પણચૂંટણીના દિવસો નજીક છે.
વડાપ્રધાન મોદી એરપોર્ટથી ભવ્ય રોડ શો કર્યા બાદ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી તેઓ રાજભવન પહોંચ્યા હતા. મોદીએ રાજ્યપાલ અને અધિકારીઓ સાથે શુભેચ્છ મુલાકાત કરી હતી. ત્યાંથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓએ સમગ્ર ગુજરાતના પંચાયતના સરપંચો, સભ્યો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.
મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિકાસએ પુજ્ય બાપુજીનું સૌથી મોટુ સ્વપ્ન રહ્યું હતું. આપણે આઝાદીના આટલા વર્ષો બાદ અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આપણે બાપુના બધા સ્વપ્નોને પુર્ણ કરવા માટે સમર્થ છીએ. બાપુજીનુ ગ્રામ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવા માટે પંચાયતી રાજવ્યવસ્થા પોતાની જાતમાં એક અલગ અને મહત્વપુર્ણ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાને માર્ગદર્શન આપવાનું કામ, સતત પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવાનું કામ, તેને ગતિ આપવાનું કામ તમે બધા જનપ્રતિનિધિઓ કરી રહ્યા છો.
તેમણે આઝાદીની વાત કરતા કહ્યુ કે એક આખુ ગામ ભેગુ થઇને નક્કી કરે કે આઝાદીના 75 વર્ષે આપણે એક ગામમાં જગ્યા શોધીએ અને ત્યાં 75 ઝાડ વાવીએ અને નાનકડો બગીચો બનાવીએ. ગામમાં 75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી જ પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. 75 ખેડૂતોને આપણે તૈયાર કરીએ. 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કઇ રીતે થાય તેનાથી ગુજરાતના ખેડૂતો અજાણ નથી. ભારત સરકારે આઝાદી પછી 13 હજાર કરોડ રૂપિયાના વેક્સિનેશન માટે કાઢ્યા છે. તેમણે ગામડાઓ તરફ ધ્યાન દોરતા કહ્યુ કે સરકાર તરફથી LED બલ્બ આપવામાં આવે છે. તેનાથી પણ વીજળીની બચત થઇ શકે છે. જો આમ થાય તો વીજળી બચાવનારો એલઇડીનો ગોળો દેશનું અર્થતંત્ર ફેરવી નાખશે. દરેક ગામની શિક્ષણનીતિનો વિકાસ થાય તે માટે ગામની શાળા ફરી એકવાર જીવતી થવી જોઇએ. બધે જ કોમન સર્વિસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગામડાઓમાં દરેક મહિલાઓ આગળ વધવી જોઇએ. બહેનોમાં ક્ષમતા છે કે તેઓ સારામાં સારી કાર્યવાહી કરી શકે છે. આ વખતે ઓલમ્પિકમાં કેટલા મોટા પ્રમાણમાં નામ રોશન કરી રહી છે. ગુજરાતમાં 50 ટકા કરતા વધારે મહિલાઓ હોય તો આ ગામોમાં દિકરીઓ બહેનોની ચિંતા થવી જોઇએ. અંતે તેમણે તમામ લોકોને હોળી પહેલા જ આ ઉત્સવ ઉજવણીની શરૂઆત કરી તે બદલ આભારી વ્યક્ત કર્યો હતો.