નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળત પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલ લક્ષ્યને સચોટ રીતે મારવામાં સફળ રહી છે....
પલસાણા: પલસાણાના (Palsana) કરણ ગામની સીમમાં ને.હા-48 ઉપરથી ટેમ્પોમાં મીઠાની ગુણોની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પલસાણા પોલીસે (Police)...
સુરત: (Surat) પોલીસ (Police) બેડામાં પીઆઇનાં (PI) પોસ્ટિંગ (Posting) કરવામાં આવી રહ્યાં છે, તેમાં ચોક્કસ વર્ષના બેચને (Batch) મહત્ત્વ આપવામાં આવી રહ્યું...
સુરત: (Surat) શહેરમાં ક્યાંય કોઈ ખાનગી કે જાહેર પ્લોટ પર અનઅધિકૃત બાંધકામ થયું હોય કે રસ્તા પર લારીનું દબાણ ઉભું થયું હોય...
દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) ના એક હોટલ કર્મચારીને ફ્લિપકાર્ટ (Flipkart) પરથી ઓનલાઈન (Online) મોબાઈલ ફોન (Mobil Phone) મંગાવવાનું ભારે પડ્યું છે....
નવી દિલ્હી: રશિયા (Russia) -યુક્રેન (Ukraine) ના યુદ્ધ (War) ની અસર ભારતના મધ્યમ વર્ગીય લોકો પર પડી રહી છે. બંને દેશો સાથે...
સુરત: સુરતના (Surat) માનવ ઠક્કર (Manav Thakkar) અને અર્ચના કામથની (Archana Kamath) ભારતીય જોડી ડબલ્યુટીટી કન્ટેન્ડર (WTT Contender) મસ્કતની (Muscat) ફાઇનલનો (Final)...
કિવ: રશિયાએ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મારિયોપોલ અને વોલ્વોનોખા નામના બે સ્થળોએ ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે....
મણિપુર: મણિપુર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 22 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જો કે આ...
સુરત : (Surat) તાજેતરમાં રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક (Logistic park) બનાવવાના આયોજન માટે સ્ટેટ લોજિસ્ટિક કો-ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલની મીટિંગ કરવામાં...
બેલગ્રેડ: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના પગલે યુક્રેનમાં હજારો નિર્દોષો મોતને ભેટ્યા છે. હાલમાં...
વહાલા વિદ્યાર્થીઓ,આજે તા. 5:3:2022, 22 દિવસ બાકી રહ્યા. તમે પણ કાઉન્ટ ડાઉન કરી દીધું હશે. આખા શૈક્ષણિક વર્ષમાં ઓનલાઇન- ઓફલાઇન- ઓનલાઇન મોડથી...
અગાઉના બે અંકોથી આપણે નિ:સંતાનપણા માટે જવાબદાર પરિબળો અને તેના આહારવિષયક ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે એ માળાનો આખરી...
‘હેપ્પી વીમેન્સ ડે’નારીમુક્તિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ત્રી તરીકે જન્મવાનો અને જીવવાનો આનંદ તમારા હૃદયમાં દરિયો બનીને છલકાય એવી અમારી અંતરની પ્રાર્થના....
યુદ્ધ સૈનિકોની સંખ્યાના આધારે નથી જીતાતું, પણ વ્યૂહરચનાને આધારે જીતાય છે. કાગળ ઉપર અને આંકડાઓની દૃષ્ટિએ રશિયન સૈન્યની સરખામણીમાં યુક્રેનનું સૈન્ય મગતરાં...
હોળી પ્રાગટય કરી આપણે આસુરી શકિત પર વિજય મેળવવાના સંદેશ સાથે પ્રગટાવીએ છીએ. પરંતુ આ હોળી પ્રાગટય આપણે ઉચિત રીતે કરીએ છીએ...
ભાજપે જ્યારથી સરકાર બનાવી અને કાયદાઓ બનાવ્યા તેના પર તેના તજજ્ઞો સાથે પૂરતો વિચારવિમર્શ કર્યો નથી અને પછી એ કાયદાઓ ક્યાં તો...
હાલમાં એક જ સમાચાર જોવા અને જાણવા મળે છે કે યુક્રેનમાં યુદ્ધ થઈ રહ્યું છે, જાનહાનિ અને માલહાનિ થઇ રહ્યાં છે અને...
શહેરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકેટને કારણે બે મેઇનરોડ બંધ છે. વિવેકાનંદ સર્કલથી SBI મેઇનરોડ તરફ જતો રસ્તો બંધ કરાયા બાદ SBI થી વિવેકાનંદ...
ભારત જેવા આધ્યાત્મિક દેશને કટ્ટરવાદ તરફ દોરનારા અને પોષનારા આપણા રાજકર્તાઓને મતબેંક સિવાય કશું દેખાતું જ નથી. વર માટે કન્યા માટે મહારાજનું...
યુક્રેન – રશિયા વચ્ચે જે યુદ્ધ શરૂ થયું તેને લીધે ત્યાં ફસાયેલાં ભારતીયોને આપણા દેશમાં પાછા લાવવા માટે આપણી સરકાર કટિબદ્ધ છે....
ગોકુળ ગામની ગલીઓમાં બાલકૃષ્ણ લીલા કરતાં કરતાં મોટા થયા.વૃન્દાવનમાં ગોપીઓની મટકી ફોડે, રાસ રમે અને ગોવાળો સાથે ગેડી દડો રમે અને ગાયો...
મહેસાણા : મહેસાણા (Maheshana) જિલ્લામાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિસનગર (Visanagar) તાલુકાના સવાલા ગામે એક સાથે 1200થી વધુ વ્યક્તિઓને...
ગુજરાતની હાલની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારનું પ્રથમ અને વર્તમાન ભાજપ સરકારનું અંતિમ બજેટ જે બાજુ ગાજ્યું એના કરતાં બીજી બાજુ વરસ્યું હોવાનું અંદાજપત્રીય...
કિવ: યુક્રેન પર રશિયન હુમલાનો આજે દસમો દિવસ છે. કિવને કબજે કરવા માટે રશિયન સેનાના હુમલા યુક્રેનના વિવિધ શહેરોમાં સતત ચાલુ છે....
સંયુક્ત વિરોધ પક્ષની આગેવાની કોણ લેશે તે મુદ્દાને બાજુ પર મૂકતાં મમતાએ કહ્યું હતું કે લોકસભાની 2024 ની ચૂંટણી આવતાં આવતાં વિરોધ...
આખા વિશ્વને હચમચાવવાની સાથે અનેક પરિવારોને ઉજાડી નાખનાર કોરોના મહામારીની ત્રીજી લહેરના હવે વળતાં પાણી થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આગામી તારીખ ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ફાગણી પૂનમનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. ફાગણી પૂનમના...
આણંદ : આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે, ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલ પાર્કિગવાળી ખુલ્લી જગ્યા ફરતે શ્રધ્ધાળુઓની અવરજવર માટે લગાવવામાં આવેલ રેલીંગના એક છેડે...
ફૂલોના ગુલદસ્તા નહીં,પુસ્તકો આપો: ડી.કે. શિવકુમારે સમર્થકોને કરી અનોખી અપીલ
પટનામાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર વેન્ડરની હત્યા: બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો
ઓરેન્જ કેપ જીતનાર વૈભવ સૂર્યવંશીનો સફળતાનો મંત્ર: “હવે હું દૂધ નથી પીતો, ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ”
LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો: જાન્યુઆરીથી અત્યાર સુધી 7મી વખત ભાવ વધારો, હોટલ-રેસ્ટોરન્ટ વ્યવસાય પર વધશે બોજ
IPL ફાઇનલની હાર બાદ ગુજરાત ટાઇટન્સ સાથે મોટો અકસ્માત ટળ્યો:રસ્તા વચ્ચે ધુમાડાથી ઘેરાઈ બસ,
દિગ્ગજ ગાયિકા Suman Kalyanpurનું 89 વર્ષની વયે નિધન: સંગીત જગતમાં શોકની લાગણી
સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યું RCB: ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
‘માત્ર ભારત જ નહીં, નેપાળે પણ જમીન પર અતિક્રમણ કર્યું છે’: PM બાલેન શાહના નિવેદનથી વિવાદ
પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે કાલે મોટો દિવસ, એક સાથે 35 મંત્રીઓ શપથ લેશે
IPL ફાઇનલ: બેંગ્લુરુના બોલરો થયા ગુજરાતના ખેલાડીઓ પર હાવી
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળત પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલ લક્ષ્યને સચોટ રીતે મારવામાં સફળ રહી છે. આ બ્રહ્મોસ મિસાઈલનું એડવાન્સ વર્ઝન છે. તેમાં ઘણા અપડેટ્સ કરવામાં આવ્યા છે. અપડેટ બાદ તેની ફાયરપાવર વધી ગઈ છે.
ભારતીય નૌકાદળે બ્રહ્મોસ મિસાઈલના એડવાન્સ વર્ઝનની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. દરિયા કિનારે આ યુદ્ધ જહાજ પરથી છોડવામાં આવેલી મિસાઈલ લાંબી રેન્જમાં લક્ષ્યને નષ્ટ કરવામાં સફળ રહી હતી. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મિસાઇલની પિનપોઇન્ટિંગ દ્વારા લક્ષ્યને મારવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં ફ્રન્ટલાઈન પ્લેટફોર્મ્સ પર મિશનની સજ્જતાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે રાજપૂત વર્ગના વિનાશક INS રણવિજય અને INS રણવીરમાં 8 બ્રહ્મોસ મિસાઇલ સાથેનું લોન્ચર સ્થાપિત કર્યું છે. તલવાર વર્ગના ફ્રિગેટ્સ INS તરકશ, INS તેગ અને INS ત્રિકંડમાં 8 મિસાઇલ લોન્ચર તૈનાત કરવામાં આવ્યા છે. બ્રહ્મોસ મિસાઈલ શિવાલિક ક્લાસ ફ્રિગેટમાં પણ ફીટ કરવામાં આવી છે. તેને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરમાં પણ તૈનાત કરવામાં આવ્યું છે. INS વિશાખાપટ્ટનમ ખાતે પણ તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Long range precision strike capability of Adv version of #BrahMos missile successfully validated.
— SpokespersonNavy (@indiannavy) March 5, 2022
Pin point destruction of tgt demonstrated combat & mission readiness of frontline platforms.
Yet another shot in the arm for #AatmaNirbharBharat#IndianNavy #CombatReady & #Credible pic.twitter.com/NKl3GoHwbB
બ્રહ્મોસ મિસાઈલના ચાર પ્રકાર
સમુદ્રમાંથી છોડવામાં આવનાર બ્રહ્મોસ મિસાઈલના ચાર પ્રકાર છે. પહેલું યુદ્ધ જહાજમાંથી લોન્ચ કરાયેલ એન્ટી-શિપ વેરિઅન્ટ છે, બીજું યુદ્ધ જહાજમાંથી લેન્ડ-એટેક વેરિઅન્ટ છે. આ બંને વેરિઅન્ટ્સ ભારતીય નૌકાદળમાં પહેલેથી જ કાર્યરત છે. ત્રીજું- સબમરીન-લોન્ચ્ડ એન્ટી-શિપ વેરિઅન્ટ અને ચોથું- સબમરીન-લોન્ચ્ડ લેન્ડ-એટેક વેરિઅન્ટ છે. ભારતનું આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત મિશનની સફળતા માટે એક સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.