વડોદરા : અમુલ ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાના 12માં દિવસે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાયો હતો. જેમાં શહેર ભાજપ દ્વારા...
કામરેજ: કઠોરના (Kathor) છીપવાડમાં રહેતા યુવાનને ફળિયામાં રહેતા સમાજના ત્રણ ઈસમે તારી અને તારા પિતાની માથાકૂટ વધી ગઈ છે તેમ કહીને રાત્રે...
એક દિવસ આશ્રમમાં નવા નવા આવેલા શિષ્યે પોતાની નાદાનીમાં ગુરુજીને કહ્યું ,”ગુરુજી ,મારા મનમાં એક ઈચ્છા જાગી છે કે અહીં બધા તમને...
દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં વિજયપતાકા લહેરાવ્યા પછી ભાજપી નેતાગીરી હવે ગુજરાતમાં લાંબી-મોટી કેસરિયા પતાકાઓ લહેરાવા જાણે ઉતાવળી બની છે. ચાર...
કહેવાય છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ ત્યારે સ્વાભાવિક છે કે આ વાક્યમાં કોઈ ખાસ તથ્ય તો હશે જ. મોજીલા સુરતીઓ...
‘ભારતીય જનતા પક્ષ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે-’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના રાજયના સર્વેસર્વા યોગી આદિત્યનાથના મતગણતરી પૂર્વેના આ...
સુરત: (Surat) ફાગણ પૂર્ણિમાના રોજ હોળિકા દહન અને બીજા દિવસે રંગોત્સવની ઉજવણી (Celebration) કરવામાં આવે છે. ત્યારે દરેક સમાજમાં પોતાની પરંપરા પ્રમાણે...
તાજેતરમાં થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ એક તરફ ભાજપની ઈજ્જત બચાવી લીધી છે. તો બીજી તરફ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે....
કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાના પગલે મોટા શહેરો તબાહ થઇ ગયા છે. આ યુદ્ધના પગલે...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા એલ.સી.બી. પોલીસે (LCB Police) સાગબારાની (Sagbara) ધનસેરા ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે લક્ઝરી બસમાં (Luxury bus) પેસેન્જર સીટ નીચેથી...
સુરત : (Surat) શહેરમાં અસામાજિક તત્વોની કરતૂતો સતત વધી રહી છે અને પોલીસ (Police) સામે જાણે પડકાર ઉભો થયો છે, ત્યારે શહેરના...
૨૦૧૩ માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નો વિજય થયો તેનો યશ અન્ના હઝારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા પેદા થયેલા જુવાળને આપવામાં...
વાળ ચહેરાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડે છે. હેર સ્ટાઇલ વધુ આકર્ષક ત્યારે જ દેખાય છે જયારે આપણે એને કોઇ ને કોઇ હેર...
પટના: વાળ ખરવાની અને ટાલ પડી જવાની સમસ્યા હવે દર બીજા પુરુષમાં જોવા મળી રહી છે. ટાલિયાપણાથી પીડાતા પુરુષો હવે હેર ટ્રાન્સપ્લાન્ટ...
સુરત: આમોદના (Amod) ઘમણાદ ગામે પરપુરુષ સાથે રહેતી મહિલાનું રહસ્યમયી મોત (Death) થતાં તેના પુત્રએ આમોદ પોલીસને ફરિયાદ કરી હતી. આમોદ પોલીસે...
જીવરાજ પટેલનું ખોરડું આખા ભીમનાથ ગામમાં મોભાદાર ગણાય. જીવરાજ પટેલ પોતે ધાર્મિક વૃત્તિના માણસ અને એમનાં પત્ની રેવાબહેન પણ માયાળુ અને મળતાવડા...
ઠંડાઇ મુસ કેક સામગ્રી કેક માટે ૧-૧/૨ કપ મેંદો ૧ કપ દહીં ૧/૨ કપ તેલ ૧ ટીસ્પૂન વેનિલા એસેન્સ ૧/૨ કપ ખાંડ...
કેટલાંક એવાં લોકો પણ હોય છે જેઓ હંમેશાં સારપનું મહોરું પહેરી ફરે છે. આવાં લોકો હિતેચ્છુ હોવાનો દેખાવ કરી પોતાની નિકટની વ્યક્તિનું...
વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં કાઉન્ટ ડાઉનથી તૈયારીઓ શરૂ કરી. હવે તમને પૂરેપૂરા સજજ થવાના છેલ્લા ૧૫ દિવસ છે. ત્યારે સ્વાભાવિક છે...
માર્ચ – એપ્રિલ એટલે પરીક્ષાની સીઝન… વિદ્યાર્થીઓએ પુષ્કળ મહેનત કરી પોતાની ૧૦૦% મહેનતનું પ્રદર્શન કરવા માટે સજ્જ થવાનો મહિનો. વાલીઓ માટે બાળકોને...
કેમ છો?ગરમીનો પારો દિવસે – દિવસે વધી રહ્યો છે. એની સાથે તમારા મગજનો પારો ઉપર ન જાય એનું ધ્યાન રાખજો. ગરમીમાં કંટાળો...
વોશિંગ્ટન:ભારતીય મૂળના એક 33 વર્ષીય ડોકટરનું (Doctor) મૃ્ત્યુ (Death) થયું હતું. જ્યારે કાર (Car) ચોરી કરનારાઓએ તેમનાથી ચોરી કરેલી કાર સાથે ભાગવાના...
સુરત : મીઠાઇના દુકાનદારને નોકરના ભરોસે ઘર (Home) છોડવાનું ભારે પડી ગયુ હતુ. મીઠાઇની દુકાનમાં કામ કરી ગયેલા જૂના નોકરે ઘરમાં રહેવા...
સુરત : કીમ-કોસંબા રેલ્વે ટ્રેક (Railway track) પર પશુઓ આવી ચઢતા સુપર ફાસ્ટ ટ્રેન (Super Fast Train) ડ્રાઈવરે સાવચેતીના ભાગરૂપે આકસ્મિક બ્રેક...
ગાંધીનગર: ગુજરાતની બે દિવસ માટેની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી...
કામરેજ: કામરેજ પોલીસે બાતમીના આધારે પોલીસ મથકની સામે 100 મીટર દુર આવેલી સોસાયટીમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતી નવ મહિલાને પકડી પાડી...
નવસારી : નવસારીમાં (Navsari) આપઘાતનું (Suiside) પ્રમાણ વધતું જાય છે. ત્યારે આજે વધુ એક સગીરે ધાબા પરથી કૂદી આપઘાત કરી લીધો છે....
ઈસ્લામાબાદ: ભારતની (India) એક મિસાઈલ (Missile) 9 માર્ચના રોજ સાંજે 6 વાગીને 43 મિનિટે સિરસાથી (Sirsa) છોડવામાં આવી હતી. જે પાકિસ્તાનના (Pakistan)...
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe Shyam)આખરે આજે એટલે કે 11 માર્ચ 2022 ના રોજ...
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત
લોહીલુહાણ હાલતમાં પણ ન હારી હિંમત : બહાદુર મહિલાએ હુમલાખોરને જ પકડી પાડી પોલીસને સોંપ્યો
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
જાંબુવા હાઈવે પર આઈસરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા : ચાલક ફરાર
RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?
LPG Rule Change: 30 દિવસનો અલ્ટીમેટમ, ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટા નિયમોમાં ફેરફાર
શું ઉત્તર પ્રદેશમાં સમય પહેલાં ચૂંટણી યોજાઈ શકે? રાજકીય પક્ષો સતર્ક, ભાજપે પણ તેજ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા ફેરફારના સંકેત: બંને ડેપ્યુટી CM સહિત અનેક મંત્રીઓને દિલ્હી બોલાવાયા
નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ
ધો-11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ , મેરિટ અને ફોર્મની દોડધામ શરૂ
પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન
ચોમાસા પહેલા સુરત સતર્ક:
યુપી પોલીસ ભરતી બોર્ડનો મોટો નિર્ણય:
સુખનો ઉજાસ
“સકારાત્મક સમાચાર નહીં બતાવશો તો યુવાનો ‘કોકરોચ’ને અનુસરશે”: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની મીડિયાને ચેતવણી
₹3 કરોડનો રોડ, પણ કામ હજુ અધૂરું ! પઢિયાર-વેગનપુર માર્ગ પર કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહનચાલકો હેરાન
ગૌચર જમીન પર ખનિજ માફિયાઓનું રાજ ? મેદાપુરમાં રાત્રીના ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ
મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના
અંતરાળ વિસ્તારની કાયાપલટ કરવી જરૂરી
કોઠા લડાવવાની ગેમ
કુવૈતમાં યુદ્ધ જેવી સ્થિતિ: ઈરાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાનો દાવો, વહેલી સવારે વાગ્યા વોર સાઇરન
ફૂલોના ગુલદસ્તા નહીં,પુસ્તકો આપો: ડી.કે. શિવકુમારે સમર્થકોને કરી અનોખી અપીલ
પટનામાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર વેન્ડરની હત્યા: બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો
વડોદરા : અમુલ ડેરી દ્વારા કરવામાં આવેલ ભાવ વધારાના 12માં દિવસે બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો જોકે ડેરીએ સૌથી વધુ ખપત ધરાવતા અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિના ભાવ યથાવત્ રાખ્યા છે જેને લઈ સામાન્ય લોકોને રાહત થશે બરોડા ડેરીના આ નિર્ણયથી વિરોધીઓને સત્તાધીશોએ ‘મામા’ બનાવ્યા હોવાની ચર્ચાઓ હવે જોર પકડી રહી છે. મહાશિવરાત્રી પહેલા જ ગુજરાત મિલ્ક ફેડરેશને દૂધમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો જેને પગલે અમુલ ડેરીએ બે રૂપિયા ભાવ વધાર્યો હતો પરંતુ બરોડા ડેરી દ્વારા તે સમયે કોઈ ભાવ કર્યો ન હતો પરંતુ અમુલ ડેરીના ભાવવધારાના 12 દિવસે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાના અધ્યક્ષ સ્થાને મળેલી નિયામક મંડળની બેઠકમાં લાંબી ચર્ચાના અંતે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
જોકે ડેરીએ ભાવ વધારાનો વચલો રસ્તો પણ શોધી કાઢ્યો હતો અને અમૂલ ગોલ્ડ તેમજ અમૂલ શક્તિના ભાવ વધાર્યા ન હતા બરોડા ડેરીએ અમૂલ સ્લિમ એન્ડ ટ્રિમ, અમુલ તાજા અને અમૂલ ગાયના દુધમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો સાથે જ પાંચ લિટરના અમૂલ ગોલ્ડ પર પણ બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.ભાવ વધારા અંગે બરોડા ડેરીના ચેરમેન દિનુમામાએ જણાવ્યું હતું કે ભાવ વધારો કરવો જરૂરી હતો દૂધ કુવામાંથી નીકળતું નથી પશુપાલકોને ખૂબ જ મહેનત કરવી પડે છે તેમ છતાંય અમે વડોદરાના સામાન્ય લોકોને પણ નજરમાં રાખી દૂધના ભાવ વધારામાં બેલેન્સ જળવાય એવો પ્રયાસ કરે છે. ગોલ્ડ અને શક્તિમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કરાયો નથી. યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા જણાવ્યું હતું કે બરોડા ડેરી 8 માસથી વડોદરાના નગરજનો પાસે વધુ ભાવ લેતી હતી હવે ભવિષ્યમાં પણ જો બરોડા ડેરી ખોટા નિર્ણય લઈ ભાવ વધારશે તો તો યુથ કોંગ્રેસ ફરી આંદોલન કરશે.
મીઠાઈ ‘કડવી’ લાગી શકે છે
પાંચ લિટરના પાઉચ પર બે રૂપિયાનો વધારો કરતાં હવે દૂધની બનાવટ વળી વસ્તુઓના ભાવ વધી શકે છે ખાસ કરીને મીઠાઈ ચોકલેટ સહિત પ્રોડક્ટના ભાવમાં વધારો થાય તેમ લાગે છે જ્યારે દુકાનો લારીઓ મળતી ચાના ભાવ પણ વધારો થઇ શકે છે.