યુક્રેન: રશિયા (Russia)અને યુક્રેન (ukrain)વચ્ચે યુદ્ધ (war)ચાલી રહ્યું છે. આ હાલતમાં યુક્રેનના સ્થાનિક નાગરીકો જીવનાં જોખમે અને ભય હેઠળ જીવી રહ્યા છે....
સુરત: કામરેજ પોલીસે ગત 25 ફેબ્રુઆરીએ ગાંજાના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા બાદ આ જથ્થો મંગાવનાર આરોપીની આજે કતારગામ, ગજેરા સર્કલ...
નવી દિલ્હી: યુક્રેન(UKRAINE)માં ફસાયેલા ભારતીય (Indians) વિદ્યાર્થીઓને પરત ઓપરેશ ગંગા (operation ganga)ચાલી રહ્યું છે. ત્યારે યુરોપિયન રાષ્ટ્રમાં ફસાયેલા 6,300 થી વધુ ભારતીયોને...
મુંબઈ: (Mumbai) બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનના (ShahrukhKhan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryankhandurgscase) જબરદસ્ત વળાંક આવ્યો છે. જે કેસમાં એક મહિનો...
રાજકોટ: રાજકોટના (Rajkot) જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના આગેવાન મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu) એ આપઘાત (Suicide) કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ...
સુરત: (Surat) સુરતની એસટીએમ (STM) માર્કેટના વેપારીઓને માર્કેટની લીઝ (Lease) રિન્યુ કરવા માટે મોકલાયેલા મેસેજમાં (Message) બે ચેક લાવવાના અને તેમાં પણ...
વાંસદા: વાંસદા (Vansda) તાલુકાના રાણી ફળિયા ગામમાં તંત્રની લાહપરવાહિ પગલે ચેકડેમ (Check dam) માંથી પાણી (Water) વહી ગયું છે, ત્યારે હવે ઉનાળામાં...
બેલારૂસ: (Belarus) રશિયા (Russia) 7 દિવસથી યુક્રેન (Ukraine) પર હુમલો (War) કરી રહ્યું છે અને હવે ગમે તે ઘડીએ યુક્રેનની રાજધાની કિવ...
ભારત અને ચીનની સરહદ પર ઝઘડો ચાલે છે. કયાંક ને કયાંક ચીન વાડ સળગાવતું રહે છે. ગયા વરસે કોરોનાકાળ નિમિત્તે સમગ્ર જગત...
મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા યુદ્ધને લઈ વિશ્વ ચિંતામાં છે. યુક્રેનની રાજધાની કિવ સહીત ઘણા શહેરોમાં વિનાશ...
1930ના દાયકામાં ઓસ્ટ્રેલિયાના સોનાના શોધક લાલચુ માણસોએ પાપુઆ ન્યૂ ગિનીના ઉચ્ચ પ્રદેશની મોજણી કરી ત્યાં સુધી દુનિયાના મોટા ભાગના લોકોને ખબર ન...
નવો દેશ, નવો પરિવેશ, નવા લોકો! બધું જ નવું. અરે! પોતે પણ નવી નથી થઈ ગઈ! જાણે કોઈએ તાંબાના લોટાને લીંબુથી ઘસી...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કર્યો અને દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. રશિયા – યુક્રેનના યુદ્ધ વિશે ઘણી વાતો સાંભળી...
આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે લોકો પાસે એક અમૂલ્ય જવાબ છે કે સમય નથી, કામ છે કે નહીં તે ખબર પડતી...
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (ukrainewar) શરૂ થયાને આજે સાત દિવસ થયા છે. રશિયાએ વધુ આક્રમક બનતા યુક્રેનના શહેરો પર કબ્જો...
જયારે પણ આપણે કોઈને કામ માટે ફોન કરીએ ત્યારે સામાન્ય રીતે એવું બને કે સામેવાળી વ્યક્તિ થોડો ટાઈમ માંગે અને ફરીથી પાછું...
આ શીર્ષકની સાથે સદાબહાર દેવાનંદના એક મસ્ત ગીતના આ શબ્દો બરાબર બંધબેસી જાય છે. એ શબ્દો છે : ‘ખ્વાબ હો તુમ યા...
હથોડા: કીમ (Kim) ચાર રસ્તા ખાતે પાલોદ (Palod) પોલીસ ચોકી (Police station) પાસે આવેલા શોપિંગ સેન્ટરની દુકાનમાં અલગ અલગ રસાયણથી નકલી બાયો...
યુદ્ધની ભયાનકતા કોઈને સમજાવવી પડે તેમ નથી. અત્યારે જે રીતે યુદ્ધનું રિપોર્ટીંગ થઈ રહ્યું છે તેથી તેની ભયાનકતા આપણી સૌની સામે છે....
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારના રોજ શિવરાત્રીની ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આણંદ શહેરના જાગનાથ, લોટેશ્વર, ઓમકારેશ્વર સહિતના શિવાલયોમાં મોટી...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા રિ-ડેવલપમેન્ટ માટે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી રાય તલાવડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. અહીં વસતા ૧૪ જેટલાં...
આણંદ : આણંદ પાલિકામાં સમાવિષ્ટ બાકરોલ ગામમાં છેલ્લા કેટલાક વરસથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. આ અંગે 21 સોસાયટીના રહિશોએ બાકરોલ...
કર્ણાટક: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી...
નડિયાદ: અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર ખેડાના ધોળકા બ્રિજ પાસે સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. જેને મહામહેનતે કાબુમાં લેવામાં આવી હતી....
વડોદરા : વડોદરા શહેર મંગળવાર શિવમય બન્યું હતું. વહેલી સવારથીજ શિવ મંદિરોમાં ભાવીક ભક્તો પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા. વડોદરાની આગવી...
ગાંધીનગર: આજથી ગુજરાત (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget Session) ની શરૂઆત થઇ ગઈ છે. 31 માર્ચ (March) સુધી આ સત્ર ચાલશે. જેમાં...
વડોદરા : યુક્રેનમાં બગડતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે તમામ વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને તાત્કાલિક કીવ છોડવાની સલાહ આપી છે જેને પગલે કીવમાં...
વડોદરા : હરણી રોડ ઉપર આવેલા મિલન પાર્ટી પ્લોટમાં બ્રાન્ડેડ લિવાઇસ કંપની ના બનાવતી કપડાનુ વેચાણ કરતા બે ઈસમો ને પોલીસે ઝડપી...
સાવલી : ત્રણ દિવસ અગાઉ સાવલી મંજુસર ગામે રહેતા માજી કોંગ્રેસ પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન વિજય સિંહ વાઘેલા નો ૨૨ વર્ષીય પુત્ર...
વડોદરા : યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા વડોદરાના છાત્રોના પરિવારજનોની કલેકટર અતુલ ગોરે આજે મુલાકાત લીધી હતી અને તેમની પાસેથી...
ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો કહેર, 47 ડિગ્રી સુધી પહોંચી શકે તાપમાન
કરજણના અભરા ગામે ખાતર વિવાદે લીધો જીવ: મજૂરની હત્યા
ફલતા વિધાનસભા પુનર્મતદાનમાં BJPની બમ્પર લીડ,
તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ: આજે પણ ન્યાય માટે વલખાં ખાતા પીડિત પરિવારો
વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગથી હડકંપ:લાઇવ રિપોર્ટિંગ દરમિયાન ગોળીઓના અવાજથી ગભરાઈ પત્રકાર, કેમેરામાં કેદ થયો ડરામણો દ્રશ્ય
બાબા બરફાનીના પ્રથમ દિવ્ય દર્શન: અમરનાથ ગુફામાં 7 ફૂટ ઊંચું સ્વયંભૂ હિમલિંગ તૈયાર
લુહાંસ્કના વિદ્યાર્થી હોસ્ટેલ પર ભયાનક હુમલો: 18 લોકોનાં મોત
CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ પર સવાલ, ધોરણ 12ના પરિણામમાં 3 ટકાનો ઘટાડો
હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા સ્ટાન્કોવિચ ઓલિમ્પિકની તૈયારીમાં?
સરકારી ભરતી પરીક્ષાની તારીખોમાં ફેરફાર, AEIAT હવે 7 ના બદલે 13 જૂને યોજાશે
કપૂરથલા જેલમાં ભયાનક હિંસા
ગુજરાતની જેલોમાંથી આશાની કિરણ
‘આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે’,કોંગ્રેસ બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
ગુજરાત રિફાઈનરી ટાઉનશીપના ગેટ પાસે કાર પલટી,ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ
LSG vs PBKS, IPL 2026 હાઇલાઇટ્સ
‘આ ફક્ત ભારત માટે નથી’ અમેરિકાની નવી ઇમિગ્રેશન પોલિસી પર માર્કો રૂબિયોની મોટી સ્પષ્ટતા
મોહમ્મદ શમીએ IPLમાં રચ્યો ઇતિહાસ: પહેલી જ બોલ પર વિકેટ લઈને તોડ્યો મોટો રેકોર્ડ,ભારતીય ઝડપી બોલર
માંજલપુરના પિઝીનોઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ, ગાર્લિક બ્રેડમાં ફૂગ નીકળી
વ્હાઇટ હાઉસ પાસે ગોળીબારથી ખળભળાટ
વધારાની સોલાર વીજળી બીજા વીજ બિલોમાં એડજસ્ટ થશે
ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ૨૯ મે થી ૨ જૂન દરમિયાન ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે
સાબરમતી જેલના અધિકારીના નામે છેતપપિંડી
ઊંઝામાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : કલર ભેળવેલી 3,548 કિલો વરિયાળી અને 140 કિલો લીલો કલર જપ્ત
કચ્છના સરહદી વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર- સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છને દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી : ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો ભવ્ય પ્રારંભ
119 કરોડની ઠગાઇમાં CBIની સાત ઠેકાણે તપાસ
4000 DNA સેમ્પલથી બનશે ટ્રાયબલ જિનોમ ડેટાબેઝ
ગુજરાતમાં ઇંધણની માંગમાં જંગી વધારો : જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્રારા પેટ્રોલ-ડીઝલ અને LPGનો અવિરત પુરવઠો યથાવત
ગાંધીનગર પાસે કોબા જૈન તીર્થ ખાતે મહાવીર સ્વામીના ભાલે દિવ્ય સૂર્ય તિલક થયુ , અલૌકિક નજારો નિહાળવા હજારો ભાવિકો ઉમટ્યા
પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણોને ભારતનો કરારો જવાબ, અગ્નિ-1 મિસાઇલનું સફળ પરીક્ષણ
યુક્રેન: રશિયા (Russia)અને યુક્રેન (ukrain)વચ્ચે યુદ્ધ (war)ચાલી રહ્યું છે. આ હાલતમાં યુક્રેનના સ્થાનિક નાગરીકો જીવનાં જોખમે અને ભય હેઠળ જીવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવા હાલાતમાં ત્યાં અભ્યાસ માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી. જેથી યુક્રેનમાં ફસાયેલા ભારતના નાગરીકો માટે ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ નાગરીકોને સુરક્ષિત રીતે ભારત લાવી પોતાના નિવાસ સ્થાને પહોચાડવામાં આવી રહ્યા છે. જેના માટે યુક્રેનના પડોશી દેશોમાંથી એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની ફ્લાઈટ સતત ભારત પહોંચી રહી છે.
યુદ્ધના માહોલમાં પણ ભારતવાસીઓની શાનમાં વધારો થયો છે. જાણીને ગર્વ થશે કે, ભારત દેશની આન, બાન અને શાન ગણાતા ભારતીય તિરંગાએ ભારતીયોની સાથે સાથે પાકિસ્તાન અને તુર્કીના નાગરિકોના પણ જીવ બચાવ્યા છે. યુક્રેનમાં સતત બોમ્બ મારો તેમજ મિસાઈલ અટેકનાં કારણે તબાહી મચી જવા પામી છે. આવા સમયમાં 7 લાખ લોકો યુક્રેન છોડી જતા રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા અન્ય દેશોના નાગરિકોને પણ પરત બોલાવી દેવામાં આવ્યા છે. યુક્રેનથી રોમાનિયાના બુકારેસ્ટ શહેર સુધીના ભારતીય વિદ્યાર્થીઓએ જે કહ્યું, આ દરેક ભારતીયને ગૌરવ અપાવી શકે છે. ભારતીયોએ અહેવાલ આપ્યો કે ત્રિરંગાએ માત્ર તેમને જ ઘણા ચેકપોઈન્ટને સુરક્ષિત રીતે પાર કરવામાં મદદ નથી કરી, પરંતુ કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓને પણ સુરક્ષિત રીતે ચેકપોઈન્ટને પાર કરવામાં મદદ કરી છે.
#WATCH | "We were easily given clearance due to the Indian flag; made the flag using a curtain & colour spray…Both Indian flag & Indians were of great help to the Pakistani, Turkish students," said Indians students after their arrival in Bucharest, Romania#UkraineCrisis pic.twitter.com/vag59CcPVf
— ANI (@ANI) March 2, 2022
યુદ્ધનાં માહોલ વચ્ચે આ રીતે બનાવ્યો તિરંગો
દક્ષિણ યુક્રેનના ઓડેસાના એક મેડિકલ સ્ટુડન્ટે કહ્યું કે, ‘અમને યુક્રેનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હોવાને કારણે અને ભારતીય ધ્વજ સાથે રહેવાથી અમને કોઈ સમસ્યા નહીં થાય.’વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કેવી રીતે તેઓએ ભારતીય ધ્વજ તૈયાર કરવા માટે બજારમાંથી સ્પ્રે પેઇન્ટ ખરીદ્યો. એક વિદ્યાર્થીએ કહ્યું, ‘હું બજાર તરફ દોડ્યો, કલર સ્પ્રે ખરીદ્યો અને પડદો પણ લીધો. મેં પડદાનાં ઘણા ભાગો પર સ્પ્રે પેઇન્ટની મદદથી ભારતનો ત્રિરંગા ધ્વજ બનાવ્યો. કે જેને અમને સુરક્ષિત રીતે ચેકપોઈન્ટને પાર કરવામાં મદદ કરી. તેમણે કહ્યું કે કેટલાક પાકિસ્તાની અને તુર્કી વિદ્યાર્થીઓએ પણ ભારતીય ધ્વજ લઈને ચેકપોઈન્ટ ઓળંગી હતી. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે આવા સમયે ભારતના ત્રિરંગા ઝંડાએ પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓને ઘણી મદદ કરી. તેઓ હાથમાં ભારતનો ત્રિરંગો લઈને ફરતા હતા.
મોલ્ડોવાના નાગરિકો આવ્યા મદદે
એક વિદ્યાર્થીએ કહ્યું, અમે ઓડેસાથી બસ બુક કરી અને મોલ્ડોવા બોર્ડર પર પહોંચ્યા. મોલ્ડોવાના નાગરિકો ખૂબ સરસ છે. તેઓએ અમને મફત રહેવાની વ્યવસ્થા કરી અને ટેક્સી અને બસોની વ્યવસ્થા કરી જેથી અમે રોમાનિયા પહોંચી શકીએ. મોલ્ડોવામાં વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી કારણ કે ભારતીય દૂતાવાસ દ્વારા પહેલેથી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ યુક્રેન-રશિયા યુદ્ધમાં તેમના જીવન માટે ભારતીય દૂતાવાસના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો, જેમણે તેમના ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી. વિદ્યાર્થીએ કહ્યું, ‘જ્યારે કોઈ ભારતીય અહીં પહોંચે છે, ત્યારે તેને રહેવાની જગ્યા અને ખાવાનું આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન થઈ જાય છે અને તેમને ક્યારે ઘરે લઈ જવામાં આવશે તેની તારીખ નક્કી કરવામાં આવે છે.