સુરત: (surat) પિતાની સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને (Trader) ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ...
સુરત: (Surat) સુરત મનપામાં વિપક્ષ તરીકે 27 બેઠક જીતી લાવી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમ ગ્રાઉન્ડમાં જ મોટા પડકાર તરીકે ઊભરનાર આમ...
ગુજરાત: પશ્ચિમ બંગાળના (West Bengal) TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ (mahua moitra) જૈન ધર્મ (Jain Religion ) પર સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી....
સુરત: (Surat) પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા પ્રોફેસરના બાળકને (Child) સાર સંભાળ લેવા આવતી મહિલાએ (Care taker) બે ત્રણ તમાચા મારી બાળકનું માથું...
મુંબઈ: (Mumbai) ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં જ એવા સમાચાર...
રાજકોટ: રાજકોટના (Rajkot) ભાજપના (BJP) ધારાસભ્ય ગોવિંદ પટેલે (Govind Patel) પોલીસ વિભાગમાં ફફડાટ મચાવે તેવો એક પત્ર રાજ્ય ગૃહમંત્રી (home minister) હર્ષ...
ભગવાન કૃષ્ણનો એક પરમ ભક્ત ખેડૂત રોજ સવારે મંદિરે જાય.વ્રત કરે.ખેતરમાં કામ કરતા કરતા સદા તેના મોઢા પર ભગવાનનું જ નામ હોય.ન...
વાપી : વાપીમાં (vapi) નામધા તેમજ ડુંગરામાં જુદા જુદા મંદિરની (temple) દાનપેટી (Donation Box) તોડીને ચોરી (Theft) કરનાર તસ્કરને એસઓજીની (SOG) ટીમે...
સુરત : પાલનપુર પાટિયા (Palanpur patiya)વિસ્તારમાં રહેતા પ્રોફેસરના બાળકને સાર સંભાળ લેવા આવતી મહિલાએ બે ત્રણ તમાચા મારી બાળકનું માથું દીવાલ સાથે...
1991 પહેલાં બજેટ મહત્ત્વનું હતું પણ ત્યારે ચેનલો ન હતી માટે તેની બહુ ચર્ચા ન હતી. 1991 પછી બજેટનું મહત્ત્વ ઘટતું ગયું....
હું છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં નથી રહ્યો અને હું જે કંઇ કહું છું તે મારી તાજેતરની કે ઘટનાસ્થળની ભૂમિકાની વાત નથી....
દેશમાં જે કેટલાક કટ્ટર ભાજપ વિરોધી અને મોદી વિરોધી રાજકીય નેતાઓ છે તેમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું...
પારડી : પારડીના (Pardi) બાલાખાડી પાસે મેના એપાર્ટમેન્ટમાં તસ્કરો (Smugglers) ધોળે દિવસે ફ્લેટનું તાળુ તોડી રોકડા, સોના ચાંદીના દાગીના સહીત અંદાજે રૂ....
હથોડા: પાલોદ (Palod) પોલીસ ચોકીની હદમાં આવેલા કોઠવા (kothawa) ગામે મુસ્લિમ ફળિયાના ભરચક એરિયામાંથી ધોળા દહાડે છ બકરાંની (Goats) ચોરી (Theft) થતાં...
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના ધમણાચાથી (Dhammanacha) ધાનપોર (Dhanpor) ગામ વચ્ચે પુલ (Bridge) બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોનું એવું કહેવું છે...
સુરત(Surat): પિતાની (Father) સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ ગયા...
કાબુલ(Kabul): ગયા વર્ષે તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યો હતો ત્યારે તેણે લીધેલી પ્રતિજ્ઞાઓ પૈકી એક હતી દેશની માદક દ્રવ્યની સમસ્યા...
અમદાવાદ(Ahmedabad): અમદાવાદની એક શાળાએ (School) સીબીએસઈ બોર્ડની (CBSC Board) મંજૂરી મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ અંગે તાત્કાલિક તપાસ કરી...
કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપો કરવાના હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અંબાણી અને અદાણીના નામ જરૂર લેવામાં આવે છે....
ભરૂચ(Bharuch): ભરૂચના નન્નુમીયા ઝૂપડપટ્ટીમાં રહેતી વિધવાનાં સંતાન મોબાઈલ ગેમની (Mobile Game) રીસ રાખી તેના દિયરે કહ્યું કે, “તને અને તારી દીકરીઓને બહુ...
વાપી(Vapi): વાપી જીઆઇડીસી (GIDC) થર્ડ ફેસની નિહાલ એન્જિનિયરીંગ વર્ક્સ કંપનીના સંચાલકોએ પંદર-સોળ વર્ષના ચાર કિશોરને ભંગારની ચોરીની શંકા રાખી દોરીથી હાથ બાંધીને...
સુરત: (Surat) સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી એકદમ ઝડપી બની છે ત્યારે હવે મેટ્રો પ્રોજેક્ટને અડચણરૂપ ઇમારતો તોડી પાડવા, શિફ્ટીંગ કરવા...
પારડી(Pardi) : પારડીના કલસર પાતલિયા ચેકપોસ્ટ (Chackpost)પાસેથી નારિયેળના વેસ્ટની આડમાં રૂ. 4 લાખના દારૂના (Alcohol) જથ્થા સાથે એક આરોપીને પોલીસે (Police) ઝડપી...
નવી દિલ્હી(New Delhi): ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મહિલા ક્રિકેટને (Womens Cricket) ઉત્તેજન આપવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે...
સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈપણ બિઝનેસ એમ્પાયર ત્રીજી કે ચોઢી પેઢીએ તૂટી પડે છે પરંતુ સુરતમાં (Surat) ‘ મિસ્ત્રી જે.ભગવાન...
વલસાડ(Valsad): વલસાડ પાલિકા વિસ્તારમાં સગીર વયના યુવાને સગીરાને છેલ્લા એક વર્ષથી મોબાઈલ (Mobile) ઉપર ફોન (Phone) કરીને હેરાન પરેશાન કરતો હતો. જે...
આમ આદમીનો (Aam Adami Party) ગઢ ગણાતા સુરતમાં મોટું ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ (Corporators) આમ આદમી પાર્ટી સાથે...
ગાંધીનગર(Gandhinagar): હવે ધોરણ ૧૦ પાસ કર્યા પછી ડિપ્લોમા (Diploma) અભ્યાસક્રમમાં પ્રવેશ (Admission) મેળવનારા વિદ્યાર્થીઓ (Student) તેમજ ડિપ્લોમા પાસ કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમો...
સુરત: (Surat) સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી (Eve Teasing) કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા ત્રણ જેટલા ઇસમો દ્વારા પિતા-પુત્ર...
સુરત(Surat): અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ પર આવેલા રો હાઉસમાં રહેતી અને ધોરણ-8માં અભ્યાસ (Study) કરતી વિદ્યાર્થિની (Student) ગઈકાલે બપોરે ટ્યુશને (Tuation)...
વિજયની જીત પાછળ લેડી લક? ત્રિશાના બર્થડે પર વિજયની મોટી જીત
સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવી મમતાએ કહ્યું: “મને માર મરાયો, ભવાનીપુરમાં ફરી કાઉંટીંગ થવું જોઈએ”
સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો: UPમાંથી 2 આરોપી ઝડપાયા
પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીમાં બિગ બોસ ફેમ બસીર અલીએ કરી કેમેરામેન સાથે મારપીટ
બરોડા ટેક્ષ બાર એસોશીએશનના વર્ષ 2026-2027 માટેના નવા હોદ્દેદારોની વરણી
ડુ ઓર ડાઈ મેચમાં MI અને LSG આમને-સામને, મેચ, હારનાર ટીમ પ્લેઑફમાંથી બહાર
દેશવ્યાપી આહવાનને પગલે ઈન્કમટેક્સ કર્મચારીઓનું પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન
સાંકરદાના 23 વર્ષીય યુવકે ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું
વડોદરામાં મમતા બેનર્જી સામે યુવા યોદ્ધા સંગઠનનો ઉગ્ર આક્રોશ: ફોટાને પગ નીચે કચડી દર્શાવ્યો વિરોધ
લેફ્ટ આઉટ, કોંગ્રેસ ઈન…ભાજપ Everywhere!બંગાળમાં દીદી પર ‘કમળ’ ભારે, તામિલનાડુમાં વિજયની વટદાર એન્ટ્રી!
બંગાળથી તામિલનાડુ સુધી રાજકીય પલટો, કોણ બનાવશે સરકાર? 5 વાગ્યા સુધીના અપડેટ્સ…
તામિલનાડુમાં વિજયની લહેર, કોલાથુરમાં સ્ટાલિન પરાજિત, 60 વર્ષનું રાજકીય ચક્ર તૂટ્યું
પ.બંગાળ: ભવાનીપુરમાં મત ગણતરી અટકાવી, મમતા અને સુવેન્દુ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
સનાતન-હિન્દી રાજનીતિ સ્ટાલિનને ભારે પડી? DMK પાછળ અને વિજય આગળ
કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, LDF નો કિલ્લો ધ્વસ્ત
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી: મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહાર BJP કાર્યકરોની ઉજવણી
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
ગણતરી ધીમી પાડવાના આક્ષેપ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, એજન્ટોને ચેતવણી: ‘પોસ્ટ ન છોડો, સાવધાન રહો’
દેવડેમમાં નાવડી ઊંધી વળતા સાળા-બનેવીના કરુણ મોત
બંગાળમાં ‘મોદી મેજિક’
UAE અને OPECના છૂટાછેડાઃ પેટ્રો-ડૉલરનું પતન?
બંગાળમાં રાજકીય પલટો: પહેલીવાર ‘ભગવો’ લહેરાયો
બંગાળમાં BJP- TMC ટક્કર, તમિલનાડુમાં ત્રિકોણીય જંગ, કેરળમાં UDF આગળ
બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલાં જ હાઈ વૉલ્ટેજ રાજકીય તણાવ, ભવાનીપુરમાં BJP-TMC કાર્યકરો આમને સામને
નાની દુકાન, મોટા સપના: મોબાઈલ રિપેરિંગ કરનાર પિતાના પુત્રે ધોરણ 12માં મચાવી ધૂમ
વડોદરાનું સા.પ્રવાહમાં 88.11 ટકા અને વિ.પ્રવાહનું 83.55 ટકા પરિણામ
સુરત: (surat) પિતાની સારવાર કરાવીને ઘરે પરત જઇ રહેલા સાડીના વેપારીને (Trader) ચપ્પુ બતાવીને તેની એક્ટિવા (Activa) લઇ બે અજાણ્યા ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા મંકી કેપ પહેરીને આવેલા બંને અજાણ્યાને ખટોદરા પોલીસના સ્ટાફે પકડ્યા હતા, પરંતુ તેઓએ પોલીસની સાથે ઝપાઝપી કરી સાડીના વેપારીની એક્ટિવા લૂંટ (Loot) કરી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરા પોલીસના હે.કો. રઘુવીરસિંહ તેમજ ઉજાસભાઇએ ઉધના મગદલ્લા રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર પાસે પલ્સર મોટરસાઇકલ ઉપર સવાર બે યુવકોને અટકાવ્યા હતા. આ બંને યુવકોએ મોબાઇલ સ્નેચિંગ કર્યું હોવાથી તેઓની ધરપકડ કરવાની કામગીરી ચાલતી હતી, ત્યારે આ બંનેએ મારામારી કરી હતી. આ દરમિયાન ત્યાંથી મુળ રાજસ્થાનના વતની અને સુરતમાં લાલબંગલા અઠવાલાઇન્સ પાસે હીરલ એપાર્ટમેન્ટમાં રહેતા મીનેશ રમેશચંદ્ર ભાટીયા પસાર થયા હતા. મિનેષભાઇના પિતા કેનાલ રોડની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ રાત્રીના સમયે ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે રોકડીયા હનુમાનજી મંદિર પાસે તેઓએ ટોળુ જોઇને પોતાની એક્ટિવા ઊભી રાખી હતી.
આ દરમિયાન મંકી કેપ પહેરેલા બંને યુવકો આવ્યા હતા અને તેઓએ મીનેશ ભાટીયાના માથા ઉપર છરો ફેરવ્યો હતો, મીનેષ ભાટીયા ખસી જતા નીચે પટકાયા હતા. આ દરમિયાન બંને યુવકોએ મિનેષભાઇની સાથે ગાળાગાળી કરીને તેઓની એક્ટિવા લઇ ફરાર થઇ ગયા હતા. થોડીવાર બાદ બંને કોન્સ્ટેબલો મિનેષભાઇની પાસે આવ્યા હતા અને ભાગી ગયેલા બંને યુવકોએ પલ્સર મોટરસાઇકલ મુકીને મિનેષભાઇની એક્ટિવા લઇ ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે મિનેષભાઇએ ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પકડાયેલા બંને વેસુથી ચોરી કરીને આવ્યા હોવાની પણ ચર્ચા
પોલીસના જણાવ્યા પ્રમાણે નંબર પ્લેટ વગરની પલ્સર મોટરસાઇકલ લઇને આવેલા બંને યુવકોએ મંકી કેપ પહેરી હતી. આ બંને યુવકોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પાસેથી મોબાઇલ અને ચેઇન સ્નેચિંગ કરીને આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ બંને ગભરાયેલા હતા અને ફુલ સ્પીડમાં પસાર થયા હતા ત્યારે તેઓને પકડવામાં આવ્યા હોવાની વિગતો પણ મળી છે. આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.