પશ્ચિમ બંગાળ – કુલ 293 બેઠકો
- 293 બેઠકોમાં બહુમતી માટે 147 જરૂરી ભાજપ અને તૃણમૂલ વચ્ચે કાંટાની ટક્કર
- અલગ અલગ ટ્રેન્ડમાં ભાજપ 150+ થી 180 બેઠકો પર આગળ
- તૃણમૂલ કોંગ્રેસ 100-130 બેઠકો આસપાસ શરૂઆતમાં ભાજપ આગળ, બાદમાં ટીએમસી મજબૂત
- ભવાનીપુર બેઠક પર મમતા બેનરજી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જંગ કેટલાક ટ્રેન્ડમાં મમતા પાછળ
- કેટલાકમાં આગળ મમતાએ કાર્યકરોને અંત સુધી લડવા અપીલ કરી
- ચૂંટણી પંચ પર SIR દ્વારા ગડબડીના આરોપ
- કોલકાતા, આસનસોલ, બાંકુરા, કૂચબિહારમાં હિંસાના અહેવાલ
- ભાજપ-ટીએમસી કાર્યકરો વચ્ચે અથડામણ અને પથ્થરમારો
- કેટલાક વિસ્તારોમાં ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી
આસામ – કુલ 126 બેઠકો
- ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ
- 95 થી 100 બેઠકો આસપાસ લીડ
- કોંગ્રેસ ગઠબંધન 25-30 બેઠકો પર
- CM હિમંતા બિસ્વા સરમા પોતાની બેઠક પર આગળ
- ગૌરવ ગોગોઈ પાછળ ચાલી રહ્યા
તામિલનાડુ –234 કુલ બેઠકો
- સૌથી મોટો ઉલટફેર
- વિજયની પાર્ટી TVK 100+ બેઠકો પર લીડ
- AIADMK બીજા નંબરે (70-80 આસપાસ)
- DMK ત્રીજા નંબરે (40-50 આસપાસ)
- પહેલીવાર ચૂંટણી લડતી TVK માટે મોટી સફળતા
- ચેન્નઈ અને કોયમ્બતૂરમાં ઉજવણી
- કુલ 126 બેઠકો, બહુમતી માટે 64 જરૂરી
- ભાજપ 95થી 100 બેઠકો સાથે મજબૂત લીડ
- કોંગ્રેસ ગઠબંધન 25-30 બેઠકો આસપાસ
- ભાજપ ત્રીજી વખત સરકાર બનાવવા તરફ
- CM હિમંતા બિસ્વા સરમા આગળ ગૌરવ ગોગોઈ 19-23 હજાર મતોથી પાછળ
- BJP મંત્રીઓ પોતાની બેઠકો પર આગળ
- બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે કેટલીક બેઠકો જીતી
કેરળ – કુલ 140 બેઠકો
- કોંગ્રેસના નેતૃત્વ હેઠળ UDF બહુમતી પાર
- UDF 95-100 બેઠકો પર આગળ
- LDF 35-40 બેઠકો આસપાસ
- 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસીના સંકેત
- CM પિનરાઈ વિજયન પોતાની બેઠક પર પાછળ
- કોંગ્રેસના નેતૃત્વ હેઠળ UDF બહુમતી પાર (95-100 બેઠકો) LDF 35-40 બેઠકો આસપાસ
- 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી
- CM પિનરાઈ વિજયન પોતાની બેઠક પર પાછળ
- LDFના ઘણા મંત્રીઓ પણ પાછળ
- શશી થરૂરે કહ્યું – પરિવર્તનની રાજનીતિની જીત
પુડુચેરી – કુલ 30 બેઠકો
- NDA (AINRC+BJP) લીડમાં
- રંગાસ્વામીની પાર્ટી આગળ, સરકાર બનાવવાની સ્થિતિમાં
- કોંગ્રેસ અને અન્ય પક્ષો પાછળ
- NDA (AINRC + BJP) લીડમાં
- રંગાસ્વામીની પાર્ટી આગળ
- સરકાર બનાવવાની સ્થિતિ AINRC 6+ બેઠકો જીતી
- BJP, કોંગ્રેસ, DMK, AIADMKએ પણ બેઠકો જીતી
- રંગાસ્વામી ચોથી વખત CM બની શકે