વાપી(Vapi): વાપીના ભડકમોરામાં રહેતા બે મિત્ર (Friend) વચ્ચે પૈસા માંગવાના મામલે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં પાછળના ભાગે પથ્થર મારતા...
વડોદરા: 14 વર્ષની સગીરા સાથે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગેંગરેપ કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે કેસનો ચુકાદો આવતા...
સુરત: (Surat) બે દિવસની મેરેથોન ચર્ચા બાદ મ્યુનિ.કમિ.એ (Municipal Corporation) રજૂ કરેલા આગામી નાણાકીય વર્ષ 2022-23ના 6970 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 316.58 કરોડ...
શું જૉન અબ્રાહમની ફિલ્મોની નિષ્ફળતાએ તેને કિંમત ઘટાડવા મજબૂર કર્યો છે? જૉન અબ્રાહમે સાજીદ ખાનની કોમેડી ફિલ્મ માટે પોતાની ફીમાં રૂ. 3...
જોધપુર: રાજસ્થાનના (Rajashthan) જોધપુર (Jodhpur) શહેરમાં એક શિક્ષકનો (Teachers) સનસનાટીભર્યો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. વિશ્વમાં (World) વૃક્ષો (Trees) અને પ્રાણીઓના (Animals)...
ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અલ્ટ્રા-લક્ઝરી કાર રોલ્સ રોયસ હેચબેક ખરીદી છે, જેની કિંમત ₹13.14 કરોડ છે....
સુરત: (Surat) સુરત જિલ્લામાં પંચાયતી વિસ્તારમાં તલાટીઓનાં (Talati) પરાક્રમ પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. ઓલપાડ તાલુકાના સાંધિએર ગામના સ્થાનિક રહેવાસીઓને ફાળવેલા પ્લોટ (Plot) તલાટીએ...
સુરત: (Surat) આજે 9 ફેબ્રુઆરીથી સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી (Security) ફોર્સને (સીઆઈએસએફ) (CISF) સોંપાઈ છે. સુરત એરપોર્ટ (Surat Airport)...
નવી દિલ્હી: દક્ષિણ કોરિયન કાર (South Korean car) નિર્માતા હ્યુન્ડાઈ (Hyundai) અને તેની પેટા કંપની કિયાએ (Kia) યુએસમાં 4,84,000 વાહનોના માલિકોને વિનંતી...
એકવીસમી સદીને ખૂબ જ આધુનિક માનવામાં આવે છે, પરંતુ આજે પણ દુનિયામાં (World) કેટલીક એવી આદિવાસીઓ (Tribal) છે જે પોતાની વિચિત્ર પરંપરાઓનું...
સુરત: (Surat) પાંડેસરામાં ઘરની અલમારીની (Cupboard) ડુપ્લિકેટ ચાવી (Duplicate Key) બનાવવા આવેલા ચીકલીગરે કહ્યું કે, ‘અડધો કલાક પછી અલમારી ખોલજો’. ત્યારબાદ તપાસ...
સુરત: (Surat) વરાછામાં (Varacha) ચીટરોનો (Cheaters) જાણે રાફડો ફાટ્યો છે. ક્રિપ્ટોકરન્સી અને પોન્ઝી સ્કીમની સાથે સાથે ફ્રોડ લોનના (Loan Fraud) પણ વધુમાં...
દિલ્હીની (Delhi) નજીક આવેલા ઉત્તર પ્રદેશના (UP) ઔદ્યોગિક નગર નોઇડામાં બે વૈભવી રેસિડેન્શ્યલ (Residential) ટાવરોને તોડી પાડવાના સુપ્રીમ કોર્ટ(supreme court) ના હાલના...
સુરત: (Surat) બ્રિજ સીટી સુરતમાં વધુ સાત બ્રિજની (Bridge) ફીઝિબિલિટી રીપોર્ટ (Feasibility Report) માટે શાસકોએ સને ૨૦૨૨-૨૩ના બજેટમાં પાંચ કરોડની જોગવાઇ કરી...
સુરત: (Surat) સુરત શહેરમાં ટેલેન્ટની ઉણપ નથી. દર વર્ષે સૈંકડોની સંખ્યામાં સોફ્ટવેર (Software) અને હાર્ડવેર (Hardware) એન્જિનિયર્સ (Engineers ) બહાર પડી રહ્યાં...
સુરત: (Surat) ગુજરાત ભાજપના પ્રમુખ અને સાંસદ તથા સુરત એરપોર્ટ (Surat Airport) મેનેજમેન્ટ એડવાઇઝરી કમિટીના ચેરમેન સીઆર.પાટીલનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે...
નવી દિલ્હી: IPL-2022ની ટીમમાં અમદાવાદની (Ahmadabad) ટીમનું પણ નામ જાહેર થયું છે. સોશિયલ મીડિયામાં (social media) અમદાવાદની ટીમના નામ જાહેર થયા પહેલા...
સુરત : (Surat) ડિંડોલીમાં રહેતો યુવક વતનમાં માતાજીના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા ગયો હતો, તે દરમિયાન તેમના ઘરને નિશાન બનાવીને તસ્કર (Thief)...
અમદાવાદ: આજે બુધવારે અમદાવાદ બ્લાસ્ટ કેસના (Ahmedad Blast case) દોષિતોની સજા (Punishment) પર સુનાવણી (Hearing) થઈ હતી પરંતુ ચૂકાદો આવ્યો નહોતો. અમદાવાદ...
એવી માન્યતા છે કે સોળમી સદીમાં બાબા બુદાને કર્ણાટકમાં ‘મોકા’ના સાત બીજ વાવ્યાં તે સાથે ભારતીય કોફીની ગાથા શરૂ થઈ હતી. અઢારમી...
દુનિયામાં કશું શાશ્વત નથી એ દરેક જાણે છે છતાં પેઢીઓની પેઢી માણે અને ભોગવે તે માટે સતત મથતો રહે છે. મુગલોના વારસદારો...
આખા જગતમાં ઝાડ કેટલાં?’ કંઇ ગાંડા થઇ ગયા છો તે આવા સવાલ કરો છો? આખા જગતમાં કેટલાં ઝાડ છે તે કોણ ગણવા...
‘બેન…અમુક વખતે તો દિમાગ એવું બહેર મારી જાય કે વાત ન કરો. શું કરવું ને શું ન કરવું તે જ સમજ ન...
યુપી : ઉત્તરપ્રદેશના (UP) કાનપુર જિલ્લામાં 10 વર્ષના બાળકની (Child) ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી છે. ખેતરમાંથી બાળકની નગ્ન લાશ, ચહેરા પર...
અહીં એક એવી ઑફર છે જેને તમે નકારી ન શકો આ પ્રચલિત વાક્ય ‘ધ ગોડફાધર’નો સંવાદ છે. હોલીવુડના ઇતિહાસમાં સૌથી યાદગાર ફિલ્મ...
મે કોઈ એવા ગુજરાતીની કલ્પના કરી છે જેમણે તેમની 32 વર્ષની કારકિર્દીમાં 50 કરતાં વધુ દેશોમાં ટ્રેનિંગ, પ્રોગ્રામ કે વર્કશોપ કર્યાં હોય...
આમ તો એ આપણી હથેળીમાં સમાય જાય પણ શક્તિશાળી એવું છે કે એ સમસ્ત માનવજાતને મુઠ્ઠીમાં જકડી શકે..! સરેરાશ ૧૫ સેન્ટિમીટરની લંબાઈ...
વિશ્વના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન અને ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના CEO એલન મસ્કને અમેરિકાના એક 19 વર્ષીય યુવકે પડકાર ફેંક્યો છે. કોલેજમાં...
સુરત : આખા દેશમાં ભારે ચકચાર જગાવનાર સુરતમાં સરથાણા ખાતે થયેલા તક્ષશિલા આગ કાંડની ઘટનામાં જીવતા મોતને ભેટેલા બાળકોને શ્રદ્ધાંજલી આપવાના ભાગરૂપે...
સુરત શહેરના મોટા ભાગના જાહેર માર્ગો (ખાસ કરીને ડિમોલેશન થયા બાદ) મુખ્યત્વે રાહદારી (પગપાળા જનારાઓ) વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન લાગી રહ્યા...
સંખેડા પોસ્ટ ઓફિસમાં એજન્ટોની જગ્યાએ મળતિયાઓ વહીવટ કરતા હોવાના આક્ષેપ
પાવાગઢ રોપવે પર NDRFની મેગા મોક ડ્રિલ
વિજય સરકાર બનાવશે કે વિરોધીઓ ગેમ પલટી દેશે? 108 બેઠકો જીત્યા છતાં વિજય મુશ્કેલીમાં! બહુમતી માટે હજુ પણ 5 ધારાસભ્યોની જરૂર
ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર, ભારત સાથેના સંબંધોને લઈને પણ કર્યા મોટા વખાણ
ગુજરાતમાં એક જ દાયકામાં વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો, પ્રગતિ જળવાયેલી રહે તે જરૂરી
ઘરેડમાંથી બહાર આવીએ
કવિવર રવિન્દ્રનાથ ટાગોર
પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય
નાગરિકોની સુરક્ષા કરતાં દંડ વસૂલાત વધુ મહત્વની બની ગઈ છે?
વિરોધપક્ષો માટે આત્મમંથનનો સમય
નકલી નોટ કૌભાંડમાં માસ્ટરમાઈન્ડને પકડવા SOG ટીમની રાજસ્થાન તરફ તપાસ
યુવાધનના સ્વાસ્થ્ય સાથે ખેલતી મેડિકલ એજન્સી પર ફૂલ સ્ટોપ, વડોદરામાં નશાકારક દવાઓના કાળા બજારનો પર્દાફાશ
DMK-કોંગ્રેસ ગઠબંધનમાં તિરાડ! ટી.આર. બાલુએ કહ્યું: “અમારી સાથે દગો થયો”
30 એકર ક્ષેત્રમાં ફેલાયેલું સદભાવના વૃદ્ધાશ્રમ માવતરને આરામ અને સંભાળ પુરી પાડશે
યાજ્ઞિક વિદ્યાલયની વિદ્યાર્થીનીએ રાજ્યમાં મેળવ્યો ટોપ ક્રમાંક
અમદાવાદથી મુંબઈ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ઠપ્પ
પાંચ દિવસ અગાઉથી પ્રેમિકાની હત્યાનો પ્રેમીએ પ્લાન બનાવ્યો હતો
“આશા છે લોકોને બળજબરીથી બાંગ્લાદેશ મોકલવામાં નહીં આવે”, બાંગ્લાદેશના મંત્રીએ આવું કેમ કહ્યું?
તમિલનાડુમાં વિજયનો શપથગ્રહણ મુલતવી રહી શકે છે: સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર
વડોદરામાં MBBSનો વિદ્યાર્થી 10 દિવસથી લાપતા, હજુ કોઈ પતો નઈ પરિવાર ચિંતામાં
મકરપુરાની જશોદા કોલોનીમાં હૃદયદ્રાવક ઘટના
રિપોર્ટ: ઈરાન યુદ્ધ 48 કલાકમાં સમાપ્ત થઈ શકે છે, 14 શરતો સાથે કરાર તૈયાર છે
વડોદરા : ઉમા ચાર રસ્તા પાસે ઊભેલી વિદ્યાર્થિની પર ચાકુથી હુમલો
બંગાળમાં 9 મેના રોજ શપથગ્રહણ: શાહ એક્શનમાં, 8 મેના રોજ વિધાનસભા પક્ષની બેઠક
અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જીનીયરીંગમાં સંશોધન તકો અને અસરકારક સંશોધન વિષય પર પાંચ દિવસનો સેમિનાર
બેંક એકાઉન્ટ ભાડે લઈને ઠગાઈ – ₹53.55 કરોડની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ – 10 આરોપીઓ ઝડપાયા
“સૌના સાથ-સૌના વિકાસ”ને વેગ આપો – સંવેદના અને સ્પષ્ટતા સાથે કરો જનસેવા કરો- મુખ્યમંત્રીનો સંદેશ
નિષ્ફળતા સામે હાર ન માનવાની પ્રેરણા: ડૉ. ગણેશ બારૈયાનું સન્માન, આરોગ્ય મંત્રીનો યુવાઓને સંદેશ
પોષણ પખવાડિયા-2026માં ગુજરાતનો દેશભરમાં ચોથો ક્રમ, 73 લાખથી વધુ પ્રવૃત્તિઓથી હાથ ધરાઈ
ગર્લફ્રેન્ડના મોજ શોખ પૂરા કરવા સ્પોર્ટ બાઇક ચોરી કરતી ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા

વાપી(Vapi): વાપીના ભડકમોરામાં રહેતા બે મિત્ર (Friend) વચ્ચે પૈસા માંગવાના મામલે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં પાછળના ભાગે પથ્થર મારતા મોત (Death) નીપજયું હતું. વાપી જીઆઇડીસી (GIDC) પોલીસ (Police) જાતે ફરિયાદી બનીને હત્યાનો ગુનો (Complaint) નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
વાપીના ભડકમોરામાં રહેતા મજૂરી કામ કરીને જીવન જીવતા મૂળ યુપીના ૨૨ વર્ષના નીરજકુમાર સ્યામલાલ તથા મૂળ બિહારના હાલ ભડકમોરામાં રહેતા ૩૦ વર્ષના રીંકુ વચ્ચે પૈસા માગવા બાબતે ઝઘડો થયો હતો. નીરજકુમારે તેના મિત્ર રીંકુ પાસે રૂપિયા ૨૫૦૦ માગ્યા હતા. રીંકુએ તેની પાસે એટલા પૈસા નહીં હોવાથી આપવા માટે ઇન્કાર કરી દેતા નીરજકુમાર તથા રીંકુ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન રીંકુને માથાના પાછળના ભાગે પથ્થર ઉંચકીને નીરજકુમારે મારતા સ્થળ પર જ રીંકુનું મોત નીપજ્યું હતું. વાપી જીઆઇડીસી પોલીસ મથકના એએસઆઇ અમૃતભાઇ નારણભાઇએ ખૂદ ફરિયાદી બનીને આરોપી નીરજકુમાર સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી નીરજકુમારની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. મૂળ બિહારના રીંકુનું આખું નામ કે તેના કોઈ સગાસંબંધી નહીં મળ્યા હોવાથી પોલીસે ખૂદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યોહતો. આ બંને મિત્રોનું રહેવાનું કોઇ ઘર કે ઠેકાણું ન હોવાથી દિવસે મજૂરી કરી રાત્રે રેલવે સ્ટેશન કે અન્ય સ્થળે સૂઇ રહેતા હતા.
વાપી પોલીસના જાપ્તામાંથી ભાગેલો આરોપી મહારાષ્ટ્રના જંગલમાંથી પકડાયો
વાપી: સન 2018માં વાપી ટાઉન પોલીસના જાપ્તા દરમિયાન ધક્કો મારી કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. જે આરોપીને વલસાડ એસઓજીની ટીમે મહારાષ્ટ્રના જંગલમાંથી દબોચી લીધો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 2018માં નોંધાયેલા એક ગુનાના કામે નાસતો ફરતો આરોપી કૈલાસ ભીમલા નીગવાલને તથા વાપી ડુંગરા પોલીસમાં નોંધાયેલા એક ગુના અંતર્ગત વાપી કોર્ટમાં રજૂ કરવા લઈ જતી વેળાએ કેદી જાપ્તાના પોલીસ કર્મીને ધક્કો મારી ભાગી ગયો હતો. જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરના એરિયામાં જંગલ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં વલસાડ એસઓજીની ટીમે ત્યાં પહોંચી 08/02/22ના રોજ પકડી પાડ્યો હતો. આ આરોપીને વધુ કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસને સોંપી દીધો હતો.