સુરત: (Surat) મહિધરપુરા વિસ્તારમાં આજે વર્ષો પછી ઘીસનો (Ghees) કાર્યક્રમ યોજાયો હતો. લોકો ઘીસનો નજારો જોવામાં વ્યસ્ત હતા ત્યારે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી (building collaps) થવાની ઘટના સામે આવી છે. આજે સવારે અચનાક મકાન ધરાશાયી થતા એક જ...
બેંગલુર: યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા નવીન શેખરપ્પા જ્ઞાનગૌદરનો મૃતદેહ સોમવારે વહેલી સવારે 3 વાગ્યે બેંગલુરુ પહોંચ્યો હતો. પુત્રના મૃતદેહને જોઈને પિતા...
સુરત : (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ (Husband) જ નીકળ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર બેની ધરપકડ (Arrest)...
રાજપીપળા : સાઉથની (South) બિગ બજેટ બહુચર્ચિત ફિલ્મ આર.આર.આર (RRR) ફિલ્મના લીડ સ્ટાર જુનિયર એન.ટી.આર (Jr NTR ) , રામચરણ (Ram charan)...
ઇસ્લામાબાદ: રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં એક જાહેર રેલીને...
વ્યારા: પિતાને (Father) આપઘાત (Suicide) કરું છું એવો વોટ્સએપ મેસેજ (WhatsApp Massage) કરી યુવકે કાવઠા બ્રિજ પરથી પડતું મુક્યું હતું, જેની લાશ...
નવી દિલ્હી : ભારતમાં રસીકરણ (Vaccination) માટેના નિયમો નક્કી કરવા માટે સરકાર દ્વારા સ્થપાયેલી ટાસ્ક ફોર્સ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન...
નવી દિલ્હી: દક્ષિણપૂર્વી એશિયા (Southeast Asia) અને યુરોપના (Europe) કેટલાંક ભાગોમાં કોવિડ-19ના (Covid – 19) કેસો ફરીથી વધી રહ્યા છે ત્યારે ભારતના...
સુરત: (Surat) સુરતમાં પારંપારિક ઘીસનો (Ghees) ફરી રંગ જામ્યો છે. હોળી પછી ત્રીજાના દિવસે એટલે કે રવિવારે મહિધપુરાની શેરીઓમાંથી પારંપરિક ઘીસનું જુલુસ...
અનાવલ: (Anaval) મહુવાના અનાવલ ખાતે શિક્ષક દંપતીના ઘરે ચોરી કરનાર તસ્કરોની ગેંગ ઝડપાઇ છે. મહુવા જી.એચ.ભકત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક...
સુરતઃ (Surat) બેંક ઓફ બરોડાના (BOB) ઓડિટરની કાર ખાટુશ્યામ મંદિર પાસે પાર્કિંગના (Parking) બહાને અજાણ્યો પાર્કિંગ કરવા લઈ ગયા બાદ છૂ થઈ...
કર્ણાટક: કર્ણાટકમાં હિજાબ વિવાદ (Hijab Vivad ) અંગે ચુકાદો સંભળાવનાર હાઈકોર્ટના (High court) જજને (Judge) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોશિયલ...
વલસાડઃ વલસાડ (Valsad) પારડી પોલીસે દારૂની (Alcohol) ની હેરફેર મુદ્દે બે ઈસમની ધરપકડ કરી છે. આ ઇસમો દમણથી (Daman) વલસાડ તરફ દારૂની...
નવી દિલ્હી: 18 માર્ચે અમેરિકા (America) સ્થિત ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટમાં (Morning Consult) બહાર પડેલી વૈશ્વિક નેતાઓની એપ્રુવલ રેટિંગમાં ભારતના...
નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી એકવાર વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસોમાં વઘારો થતો જોવા મળ્યો છે. કોરોના બાદ તેના નવા વેરિયન્ટ...
મોસ્કો: છેલ્લાં ઘણાં સમયથી રશિયા તેમજ યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે તણાવ ભરેલા સંબંધો ચાલી રહ્યાં છે. તેઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ઘનો કોઈ...
રાજકોટ: આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day). દેશમાં ધીરે ધીરે ચકલીની પ્રજાતિઓ લુપ્ત (Extinct) થઈ રહી છે....
શ્રીનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 2019માં કલમ 370 અને 35A...
નવસારી : નવસારીમાં (Navsari) પરિણીતાને લગ્નના (Marriage) 10 દિવસમાં જ પતિ અને સાસુએ ત્રાસ આપી માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ (Police)...
સુરત: રેલવેમાં (Railways) મુસાફરી કરવા માટે રેલવે વિભાગ અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જેવી રીતે ધાબળો, ચાદર, ભાડામાં (Rent) થોડી રાહત જેવી...
વાત્સલ્યમૂર્તિ સમાન નિરંજના બા બારડોલીના સરદાર કન્યા વિદ્યાલયની તમામ આદિવાસી દીકરીઓની મા છે.દીકરીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ કન્યા વિદ્યાલયની વસમી વિદાય લે...
ને હું મંદિરમાં આવ્યો ને દ્વાર બોલ્યુંપગરખાં નહીં અભરખા ઊતારોઆપણે એકવીસમી સદીના બાવીસમા વરસમાં જીવી રહ્યાં છીએ. પણ અમુકની માનસિકતા હજુ પણ...
રહેણાંક અને કમર્શિયલ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે દસ ટકા વૃક્ષારોપણનો પ્રસ્તાવ મૂકયો છે. એ પ્રમાણે સરેરાશ એંસી...
શહેર હોય કે ગામનાં શેરી, મહોલ્લા કે ફળિયાનાં નામ ત્યાં જે જ્ઞાતિની વસ્તી પ્રમાણે હોય છે.આપણા સુરતમાં જ્ઞાતિ મુજબ શેરીઓનાં નામથી ઓળખાય...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલા જંગનો (War) અંત હજુ સુધી આવ્યો નથી. આ યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજાર ઉપર...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું કે, ‘જીવનમાં આગળ વધવા અને ક્યારેય પાછા ન પડવા કઈ વસ્તુઓ સાચવવી જોઈએ તે મને કહો. કોઈ...
યુક્રેનના યુદ્ધે ઈંધણ તેલની સમસ્યા સામે લાવી છે. થોડા મહિના પહેલા વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 80 ડોલર હતો જે...
પશ્ચિમના જગતે રશિયા સાથે આર્થિક યુદ્ધ આદર્યું છે. ફળસ્વરૂપે રશિયાની આર્થિક કમર તૂટવા માંડી છે. રશિયા પાસે તેલ અને ગેસના વિપુલ ભંડાર...
જે રીતે જંગલ ઓછા થઈ રહ્યા છે તે રીતે તો આગામી વર્ષો માં આ શબ્દ માત્ર પુસ્તક માં જ જોવા મળશે. પરંતુ...
શું અન્નામલાઈ ભાજપ છોડીને નવી પાર્ટી બનાવશે? અટકળો પર પહેલી પ્રતિક્રિયા સામે આવી
ગુજરાતમાં એફિડેવિટ પ્રક્રિયામાં મોટો બદલાવ, નાગરિકોનો સમય અને ખર્ચ બચશે
વડોદરા ગેસે CNG અને PNG ના ભાવમાં રૂ. 2નો વધારો ઝીંક્યો
‘અભિષેક બેનર્જીની હત્યાનો પ્રયાસ’: મમતાએ કહ્યું-દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીશ
હર્ષ ગોએન્કાની પોસ્ટથી ચર્ચા તેજ, ભારતીયો માટે સ્વિટ્ઝર્લેન્ડની હોટેલે કેમ બનાવ્યા ખાસ નિયમો?
મચ્છરજન્ય રોગચાળા સામે મનપાનું અભિયાન, ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી યોજાઈ
દારૂના નશામાં ધૂત વડોદરાના યુવાનોનો હાઈવે પર હંગામો : પોલીસ સાથે ઘર્ષણ બાદ ચારની અટકાયત
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIએ આપ્યો મોટો સંકેત
‘લોકોને બસ બોલતા આવડે છે!’ માતા બન્યા બાદના દબાણ પર કિયારા અડવાણીનો આક્રોશ
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, સંવેદનશીલ જિલ્લાઓમાં એર વોર્નિંગ સિસ્ટમ
શું વિદેશ મુસાફરી સસ્તી થશે? જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો
પુતિન માનવોને ‘અમર’ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ₹2.2 લાખ કરોડ ખર્ચ કર્યા
પશ્ચિમ બંગાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ: 35 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
સુરત: (Surat) મહિધરપુરા વિસ્તારમાં આજે વર્ષો પછી ઘીસનો (Ghees) કાર્યક્રમ યોજાયો હતો. લોકો ઘીસનો નજારો જોવામાં વ્યસ્ત હતા ત્યારે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં રાત્રે બુટલેગર (Bootlegger) ની મોપેડ ઉપર આવેલા ઈસમોએ જાહેરમાં જ ચાકુના ઘા ઝીંકી ઘાતકી હત્યા (Murder) કરતા ચકચાર મચી જવા પામી છે.
મહિધરપુરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રૂગનાથપુરા મોટાલા શેરી ખાનસાહેબના ડેલા ખાતે રહેતો ૨૨ વર્ષીય સાહિલ શરાફત મુલતાની ઉર્ફે સાહિલ પોટલા બુટલેગર હતો. રવિવારે રાત્રે નવ વાગે તેના ઘર નજીક મોટાલા શેરીના નાકા પર આવેલી બરફ ફેક્ટરી પાસે મોપેડ પર આવેલા બે થી ત્રણ હુમલાખોરોએ ઉપરાછાપરી ચાકુના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયા હતા. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે શહેરમાં વર્ષો બાદ હોળી પર્વ નિમિત્તે કાઢવામાં આવતી ઘીસનો નજારો જોવા માટે મહિધરપુરા વિસ્તારના લોકો વ્યસ્ત હતા. તે વખતે જ ભારે ચહલ-પહલ વચ્ચે રૂઘનાથપુરા મોટાલા શેરીમાં ઇંગ્લીશ અને દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર સાહિલ પોટલાની અંગત અદાવતમાં ઘાતકી હત્યા થતા મહિધરપુરા તથા શહેર પોલીસ દોડતી થઈ હતી. તેને સારવાર માટે લઈ જાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા પાછળ દારૂના ધંધાની અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહિધરપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
મહિધરપુરાની શેરીઓમાં ફરી જીવંત થઈ ઘીસની પરંપરા
તમને જણાવી દઈએ કે, સોહેલ પોટલાની હત્યા થઈ ત્યારે સુરતમાં પારંપારિક ઘીસનો (Ghees)ની ઉજવણી થઈ રહી હતી. હોળી પછી ત્રીજાના દિવસે એટલે કે રવિવારે મહિધપુરાની શેરીઓમાંથી પારંપરિક ઘીસનું જુલુસ નીકળ્યું હતું. ઘીસ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જોનારા લોકો અને ઘીસ વગાડનારા લોકોનો ઉત્સાહ જોઈને પારંપારિક ઘીસ ફરી જીવંત થઈ ઉઠી હોય તેવા ર્દશ્યો સુરતની પરા વિસ્તારની શેરીઓમાં સર્જાયા હતા. મહિધપુરાની (Mahidharpura) દાળિયા શેરી ખાતેથી જુલુસ શરૂ થયું હતું જ્યાં પાંચ શેરીના કલાકારો ઢોલ, ત્રાંસા સાથે ભેગા થયા હતા. સુરત શહેર પોલીસ કમિશ્નર (police Commissioner) અજય તોમર, પંકજ કાપડિયા તેમજ અન્ય અગ્રણીઓએ મંચ પરથી લીલી ઝંડી બતાવી ઘીસના જુલુસની શરૂઆત કરાવી હતી.