ગાંધીનગર: રાજ્યમાં પહેલી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારઓને જૂની પેન્શન (Pension) યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જે ખૂબ અન્યાયકર્તા છે. તેથી...
વલસાડ : વલસાડના (Valsad) હાલર ચાર રસ્તા ઉપર મોપેડ ચાલાકે મહિલા (Women) પોલીસ (Police) સાથે જાહેર રસ્તા ઉપર જીભાજોડી કરી હતી. જે...
સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) ફેનિલની સામે ચાર્જશીટ દાખલ થઇ ગયા બાદ હવે સુરત સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ...
ગાંધીનગર: તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં સરખેજ પાસે જ દિપડાનું વાહન (Vehicle) અકસ્માતમાં (Accident) મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તે પછી ગઈકાલ રાત્રીથી ગીરમાંથી...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં જુદી જુદી બેન્કના એટીએમ (Bank A.T.M) મશીનનો ટેક્નિકલ ડિવાઈઝનો ઉપયોગ કરી હેક કર્યા બાદ કોડ (Coad) બદલીને મશીનમાંથી...
સુરત: સુરત (Surat) કતારગામની (Katargam) એક સોસાયટીમાં મઘરાત્રિએ બાળકોની આંખ સામેજ પતિએ પત્ની ઉપર ફાયરિંગ (Firing) કર્યુ હતું. પત્નીની છાતી, પેટ અને...
સાપુતારા: (Saputara) પાર તાપી અને નર્મદા લિંક પ્રોજેક્ટનો (River link Project) આદિવાસી સંગઠનોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મહાકાય...
નવસારી : નવસારી (Navsari) રેલવે ફાટક અચાનક તૂટી પડ્યું હતું. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. નવસારી રેલવે ફાટક પરથી દિવસ દરમિયાન...
સુરત: (Surat) અડાજણ મામલતદારે બાયોડિઝલના વહનમાં ઉપયોગમાં લેવાતી બોલેરો (Bolero) સિઝ કરી અમરોલી પોલીસની (Police) દેખરેખમાં રાખી હતી. દરમિયાન આ બોલેરોની મેદાનમાંથી...
મોસ્કો: યુક્રેનમાં યુદ્ધનાં પગલે મોટી તબાહી થઇ છે. આ પરિસ્થિતિમાં યુક્રેને ભારત (India) સરકાર પાસે મદદ (Help) માંગી છે. ત્યારે હવે પ્રધાનમંત્રી...
નવી દિલ્હી: (New Delhi) ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને એમના જન્મ દિવસે મોટી રાહત મળી છે. એમની આવનારી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી (Gangu bai...
ટર્નોપિલ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રશિયાએ યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ યુક્રેનનાં શહેરો પર રશિયાએ હુમલો કરી દીધો...
ભરૂચ: (Bharuch) યુક્રેનમાં (Ukraine) રશિયાના (Russia) હુમલા (Attack) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિ વચ્ચે ભરૂચની વિદ્યાર્થીની (Student) આયશા ફસાઈ છે. ભરૂચની આયશા શેખે...
નવી દિલ્હી: (New Delhi) યુક્રેનમાં (Ukraine) બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે (India) પણ યુક્રેનમાં ફસાયેલા લોકો માટે નવી એડવાઈઝરી (Advisory) જાહેર કરી છે....
કીવ: આજે ગુરુવારે સવારથી જ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. રશિયાની મિસાઈલો યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. યુક્રેનના સૈન્ય ઠેકાણોને...
સુરત: (Surat) અડાજણ મામલતદારે (Mamlatdar) બાયોડિઝલના (Bio Diesel) વાહનમાં (Vehicle) ઉપયોગમાં લેવાતી બોલેરો (Bolero) સિઝ કરી (Seize) અમરોલી પોલીસની દેખરેખમાં રાખી હતી....
જંબુસર: (Jambusar) જંબુસર તાલુકાના એક ગામની ૧૩ વર્ષની સગીરાને (13 year old girl) ગામના બે નરાધમે બાઈક (Bike) પર બેસાડી અજાણી જગ્યાએ...
આલિયા ભટ્ટ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની રજૂઆત સાથે જ બધાની ચર્ચાનું કેન્દ્ર બની જશે. વીત્યાં બે વર્ષથી તેની કોઇ ફિલ્મ રજૂ નથી થઇ પણ...
યુક્રેનમાં યુદ્ધનાં પગલે સ્થિતિ ગંભીર બની ગઈ છે. હજુ પણ ભારતના કેટલાક લોકો યુક્રેનમાં ફસાયા છે. જેને લઈને યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા...
બોલિવૂડ અદાકાર અભિનેત્રી અને મિસ ઈન્ડિયા અલંકૃતા સહાય હાલમાં ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહી છે કારણ કે તેમણે તેમના જીવનના સૌથી...
સુરત: સુરતની સતત વધી રહેલી વસતીની પાણીની જરૂરીયાતને પુરી કરવા માટે એકમાત્ર જળ સ્ત્રોત વિયર કમ કોઝવે છે, ત્યારે તાપી નદીમાં રૂંઢ...
આજકાલ એવું બની રહ્યું છે કે પોતાની ફિલ્મ રિલીઝ ન થતી હોય તો પણ ચર્ચામાં રહેવાના કારણો શોધી લેવાય છે. ઋતિક રોશનની...
કેટરીના કૈફ અને વિકી કૌશલ ફિલ્મ જગતના બીજા લોકો માટે સારા મૂહુર્તમાં પરણ્યા લાગે છે. એ લગ્ન પછી ઘણાએ લગ્નનાં મૂહુર્ત કઢાવ્યા....
રીંકુ રાજગુરુ વ્રત-ઉપવાસ તો નથી કરતી પણ લાગે છે કે ‘ઝૂંડ’ ફિલ્મ માટે તેણે વ્રત રાખવા જોઇતા હતા. માત્ર ૧૫ વર્ષની હતી...
નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતા સતત ચર્ચામાં રહેતા નથી. તેમની પાસે અભિનય સિવાયનાં નુસખા ઓછા હોય છે એટલે તેમને ચર્ચે કોણ ? જો...
રશિયાએ આખરે યુક્રેનમાં લશ્કર મોકલવાનું સજ્જડ બહાનું શોધી કાઢ્યું છે. યુક્રેન પર સીધો હુમલો કરવાને બદલે તેણે પૂર્વ યુક્રેનમાંથી ૨૦૧૪ માં છૂટા...
સુરત : પોલીસને ચકમો આપીને ભાગી ગયેલા માથાભારે સજ્જુ કોઠારીના ઘરે સુરત શહેર પોલીસે બુધવારે દરોડા પાડ્યા હતા. પોતાને સાઉથ મૂવીનો વિલન...
આપણો દેશ ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. જયાં રેલવેમાં મેટ્રો રેલ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે અને 4G તેમજ...
નિરાધાર વિધવાઓને જીવનનિર્વાહમાં મુશ્કેલી ન પડે તે અર્થે સરકાર સહાય કરતી હોય છે. પરંતુ તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ-ચાર મહિનાથી...
આજથી લગભગ સાડા ચાર દાયકાથી પણ પહેલાં લંડનના અખબાર The Guardian માં સમાચાર આવ્યા હતા કે અદાલતમાંથી એક મહત્ત્વનો દાવો જીતીને બહાર...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
ગાંધીનગર: રાજ્યમાં પહેલી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારઓને જૂની પેન્શન (Pension) યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જે ખૂબ અન્યાયકર્તા છે. તેથી ગુજરાત (Gujarat) રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, દેશમાં 1 એપ્રિલ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી, નવી પેન્શન યોજના અમલી બનાવી છે. જૂની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ, દિલ્હી દ્વારા દેશભરમાં આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યમાં 1લી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા અને 2005 પછી પુરા પગારમાં આવેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવામાં આવેલી છે. જ્યારે ગુજરાતમાં 1લી એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જે શિક્ષકો-કર્મચારીઓને અન્યાયકર્તા છે.
પડોશી રાજ્ય રાજસ્થાન સરકાર જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરતી હોય તો પ્રગતિશીલ, વિકાસશીલ, વિકાસ મોડેલ એવા રાજ્યમાં કે જ્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તે ગુજરાતમાં શિક્ષકો સહિત તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી તાત્કાલિક જાહેરાત કરવા વિનંતી છે. જો સરકાર જૂની પેન્શન યોજના લાગુ નહીં કરે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે, તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.