વ્યારા: સુરત જિલ્લાના કામરેજના ચીખલી (ડુંગર) ગામના પટેલ કળિયામાં રહેતો રાકેશસિંહ તખતસિંહ દેસાઈ (ઉં.વ.૪૦)એ સવારે નિઝરમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં પંખા સાથે...
બેંગલુરુ: પિંક બોલ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને 238 રને હરાવી ઈતિહાસ રચી દીધો છે. 90 વર્ષના ક્રિકેટના ઈતિહાસમાં ભારતીય ટીમે પહેલાવીર...
મોસ્કો: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 19 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના પગલે યુક્રેન બરબાદ થઇ ગયું છે. જો કે આ...
નવી દિલ્હી: ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી (thekashmirfiles) ચર્ચામાં આવેલા ખતરનાક આતંકવાદી (Terrorist) ફારુક અહેમદ ડાર (Farooq ahmed daar) ઉર્ફે બિટ્ટા કરાટેનો જૂનો...
ગાંધીનગર : ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh Patel) કઈ પાર્ટીમાં જોડાશે, તે મુદ્દે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. પહેલા કોંગ્રેસના (Congress) કાર્યકારી...
અમદાવાદ: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.અનિલ જોશિયારાનું કોરોનાને કારણે અવસાન થયુ છે. તેઓ ભિલોડા તાલુકાના કોંગ્રસ ધારાસભ્ય પણ હતા. કોરોના સંક્રમિતની જાણ...
ભક્તિ અને યોગબળની વાતને સમજ્યા. હવે ભગવાન અક્ષરબ્રહ્મનો મહિમા વર્ણવે છે. આ અક્ષરબ્રહ્મને પામવા માટે અનિવાર્ય તત્ત્વ બ્રહ્મચર્ય અને વૈરાગ્યને આ અંકમાં...
અગ્નિ પવિત્ર છે કારણ કે તે સદાય પ્રજ્વલિત રહે છે. પાંચ તત્ત્વોમાં એ મુખ્ય છે. અગ્નિ પ્રકાશમય છે કારણ કે તે અંધકારનો...
જીવનમાં જીવદયા અને અપરિગ્રહ વૃત્તિનું આચરણ ઉન્નતિનો માર્ગ ચીંધે છે અને દરેક માનવી ઉન્નત જીવન જીવે તો આ પૃથ્વી ખરેખર સ્વર્ગ બની...
ભારતમાં સ્વતંત્રતા દિવસે એટલે 15 ઓગસ્ટે તથા ગણતંત્ર દિવસે (26 જાન્યુઆરી)ના દિવસોમાં શિક્ષણસંસ્થાઓમાં રજા જ હોય છે. છાત્રો બંને દિવસે મોડા ઊઠીને...
રાજસ્થાન: સોશિયલ મીડિયા (Social media) પર અલગ-અલગ પોઝની સેલ્ફી (Selfie) અપલોડ (Upload) કરવાનો ક્રેઝ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. આવી જ એક...
નડિયાદ: નડિયાદ(nadiyad)માં નેશનલ હાઈવે 48 (national highway)પર એક ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં અમદાવાદ(Ahmadabad)ના 4 મિત્રો(friends)ના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા.આ...
સાપુતારા : અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના (Dang) રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ (Governor Acharya Devvrat) ડાંગ દરબારમાં પધારેલા મહાનુભાવોનું...
ફાગણ પૂનમ એટલે હોલિકાત્સવ. સમાજના બધા જ લોકો આ તહેવાર આનંદથી ઉજવે છે. માનવી સમાજને સારું માર્ગદર્શન આપનારો આ તહેવાર છે. હોળીની...
શિવજીનાં અનેક નામ છે. ‘અષ્ટાધ્યાયી રુદ્રી’ના પાંચમા અધ્યાયમાં શિવજીનાં અનેક નામો ગણાવેલ છે. આ ઉપરાંત પુરાણો તથા શિવસ્તોત્રોમાં પણ શિવજીનાં અનેક નામ...
કોરોના મહામારીને કારણે ગત વર્ષની હોળી – ધુળેટીના રંગોત્સવના રંગ ઝાંખા પડી ગયેલા પણ હળવી ત્રીજી લહર પછી હળવા થઇ ગયેલા વાતાવરણમાં...
થોડા સમય પહેલાં એક અદાલતે પક્ષપલટાવિરોધી કાયદાનું ઉદાર અર્થઘટન કર્યું. ઉદારતા આમ તો સારો ગુણ છે પણ ડોક્ટર દર્દી પ્રત્યે ઉદાર થઈને...
ચોતરફ બધાનાં મન આકુળ-વ્યાકુળ છે. એક જાતનો અજંપો છે. વિશ્વભરના લોકોને રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે વધી રહેલી આર્થિક સંકડામાણ-ભીંસ પજવી રહી છે એ...
સુરત : (Surat) પાંચ રાજ્યોની ચૂંટણી (Election) પૈકી ચાર રાજ્યોમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપના (BJP) ગઢ એવા ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની (Assembly)...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhi nagar) જિલ્લાના કલોલમાં (Kalol) રોગચાળો ફાટી નિકળયો છે .જેને લઈને સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) આરોગ્ય...
યુદ્ધ માણસની બુદ્ધિ માટે પડકારભર્યું હોય છે. સામાન્ય સંજોગોમાં માણસ વિવેકથી અને ડહાપણથી વર્તતો હોય છે. સામાજિકતાનો એ પહેલો સિદ્ધાંત છે કે...
નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરુ થશે તેમજ 60 વર્ષથી...
નાણાંને જોરે જાહેર અને ખાનગી તમાશાઓ ચાલતા જ રહે છે, ભ્રષ્ટાચારના વાતાવરણમાં તે પુરબહારમાં ચાલે છે. ભારતમાં એક તરફ બેતૃતીયાંશ લોકો ગરીબીની...
છેલ્લા કેટલાક લાંબા સમયથી પોષ્ટ ઓફીસ, સરકારી બેન્કો અને અન્ય બીજી સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત થઇ રહ્યા છે અને તેરી...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન...
બ્યુનોસ એરેસ: દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના(Argentine ) એક પરિવારે(family) મુસાફરી(trip)ની દુનિયામાં મોટો ઈતિહાસ બનાવ્યો છે. આ પરિવારે 22 વર્ષ સુધી સતત વિશ્વ(world)ની સફર કરી...
૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે ભારતનાં નવ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પંજાબમાં કોંગ્રેસની નામોશીભરી હાર થઈ તે પછી...
ભોપાલ: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી (Uma Bharti) રવિવારે ભોપાલમાં (Bhopal) પથ્થર મારી દારૂની એક દુકાનમાં (wine shop) તોડફોડ કરતા નજરે પડયા...
સુરત : (Surat) દુબઇની (Dubai) કાઉન્ટ પેલેસ હોટલમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપની દ્વારા આયોજીત ઇન્ડિયન...
ગાંધાનગર: ગુજરાતમાં (Gujarat) 28 માર્ચથી બોર્ડની પરિક્ષાઓ (Board Exam) શરૂ થવા જઈ રહી છે. જેને લઈને આજથી બોર્ડ વિભાગે ધોરણ 10 અને...
પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડામાં વધારો,
શું ઋષભ પંત પાસેથી કેપ્ટન્સી છીનવી લેશે સંજીવ ગોયન્કા? LSGના ટીમ ડિરેક્ટરના નિવેદન બાદ ચર્ચા તેજ
Gold-Silver Rate: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો?
ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો કહેર, 47 ડિગ્રી સુધી પહોંચી શકે તાપમાન
કરજણના અભરા ગામે ખાતર વિવાદે લીધો જીવ: મજૂરની હત્યા
પાકિસ્તાનના ક્વેટામાં ટ્રેન પર આત્મઘાતી હુમલો, જબરદસ્ત વિસ્ફોટ: 23 લોકોના મોત
ફલતા વિધાનસભા પુનર્મતદાનમાં BJPની બમ્પર લીડ,
તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ: આજે પણ ન્યાય માટે વલખાં ખાતા પીડિત પરિવારો
વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગથી હડકંપ:લાઇવ રિપોર્ટિંગ દરમિયાન ગોળીઓના અવાજથી ગભરાઈ પત્રકાર, કેમેરામાં કેદ થયો ડરામણો દ્રશ્ય
બાબા બરફાનીના પ્રથમ દિવ્ય દર્શન: અમરનાથ ગુફામાં 7 ફૂટ ઊંચું સ્વયંભૂ હિમલિંગ તૈયાર
લુહાંસ્કના વિદ્યાર્થી હોસ્ટેલ પર ભયાનક હુમલો: 18 લોકોનાં મોત
CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ પર સવાલ, ધોરણ 12ના પરિણામમાં 3 ટકાનો ઘટાડો
હાર્દિક પંડ્યાની એક્સ વાઇફ નતાશા સ્ટાન્કોવિચ ઓલિમ્પિકની તૈયારીમાં?
સરકારી ભરતી પરીક્ષાની તારીખોમાં ફેરફાર, AEIAT હવે 7 ના બદલે 13 જૂને યોજાશે
કપૂરથલા જેલમાં ભયાનક હિંસા
ગુજરાતની જેલોમાંથી આશાની કિરણ
‘આગામી એક વર્ષમાં મોદી સરકાર પડી જશે’,કોંગ્રેસ બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
ગુજરાત રિફાઈનરી ટાઉનશીપના ગેટ પાસે કાર પલટી,ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ
LSG vs PBKS, IPL 2026 હાઇલાઇટ્સ
‘આ ફક્ત ભારત માટે નથી’ અમેરિકાની નવી ઇમિગ્રેશન પોલિસી પર માર્કો રૂબિયોની મોટી સ્પષ્ટતા
મોહમ્મદ શમીએ IPLમાં રચ્યો ઇતિહાસ: પહેલી જ બોલ પર વિકેટ લઈને તોડ્યો મોટો રેકોર્ડ,ભારતીય ઝડપી બોલર
માંજલપુરના પિઝીનોઝ પિઝામાં ગ્રાહકને કડવો અનુભવ, ગાર્લિક બ્રેડમાં ફૂગ નીકળી
વ્હાઇટ હાઉસ પાસે ગોળીબારથી ખળભળાટ
વધારાની સોલાર વીજળી બીજા વીજ બિલોમાં એડજસ્ટ થશે
ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ૨૯ મે થી ૨ જૂન દરમિયાન ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે
સાબરમતી જેલના અધિકારીના નામે છેતપપિંડી
ઊંઝામાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : કલર ભેળવેલી 3,548 કિલો વરિયાળી અને 140 કિલો લીલો કલર જપ્ત
કચ્છના સરહદી વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર- સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છને દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી : ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો ભવ્ય પ્રારંભ
119 કરોડની ઠગાઇમાં CBIની સાત ઠેકાણે તપાસ
વ્યારા: સુરત જિલ્લાના કામરેજના ચીખલી (ડુંગર) ગામના પટેલ કળિયામાં રહેતો રાકેશસિંહ તખતસિંહ દેસાઈ (ઉં.વ.૪૦)એ સવારે નિઝરમાં આવેલા શ્રીજી ગેસ્ટ હાઉસમાં પંખા સાથે શાલ તથા ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પ્રશાંતકુમાર દેસાઇની ફરિયાદના આધારે નિઝર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
આમોદના ઘમણાદમાં પરપુરુષ સાથે રહેતી માતાનું શંકાસ્પદ મોત થતાં પુત્રની ફરિયાદ
આમોદ: આમોદના ઘમણાદ ગામે પરાયા પુરૂષ સાથે રહેતી મહિલાનું કોઈ કારણોસર રહસ્યમયી મોત થતાં આમોદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પુત્રની ફરિયાદને પગલે પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોતનું સાચું કારણ જાણવા આમોદ પોલીસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે મૃતક મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી હતી.
આમોદ તાલુકાના ઘમણાદ ગામે રહેતા સંજય જયંતી વસાવાની માતા જીવીને તેના પિતા સાથે અણબનાવ રહેતો હતો. જેથી જીવી ગામમાં જ રહેતા પરાયા પુરુષ ભરત છોટુ વસાવાના ઘરે લગભગ એક વર્ષથી રહેતી હતી. બુધવારે જીવીના પુત્ર સંજયને ગામલોકોના કહેવાથી જાણ થઈ હતી કે, તારી માતાનું ગઈકાલે રાતે અવસાન થયું છે. ત્યારે મહિલાનો પુત્ર સંજય તેના ભાઈ સાથે ભરત વસાવાના ઘરે જોવા ગયો હતો. જ્યાં સ્થળ ઉપર કોઈ લોહીના ડાઘ કે અન્ય શરીર ઉપર કોઈ શંકાસ્પદ નિશાન જેવું મળ્યું નહોતું. તેમજ તેમને કોઈ બીમારી પણ નહોતી. આમોદ પોલીસમથકે સંજય વસાવાએ તેની માતાના સાચા મોતની તપાસ કરવા માટે ફરિયાદ આપતાં આમોદ પોલીસે જીવી વસાવાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.