સુરત: છેલ્લાં કેટલાંક મહિનાઓથી સુરતના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. મેટ્રો અને ડ્રેનેજના કામના લીધે કોટ વિસ્તારમાં તો દરેક ગલી, દરેક...
ખાર્કિવ: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાથીઓને સલામત પૂર્વક દેશમાં લાવવાનાં કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના...
સુરત: (Surat) સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં મિનિ બજારની (Mini Bajar) આસપાસ આવેલી મીરાનગર, બજરંગનગર વગેરે સોસાયટીમાં અને અન્ય 12 જેટલી સોસાયટીઓના ગેટની...
સુરત : (Surat) ચકચારીત ગ્રીષ્મા (Grishma) હત્યા (Murder) કેસમાં ગુરૂવારે ફેનિલના (Fenil) વકીલે દિલ્હી હાઇકોર્ટના જજમેન્ટના આધારે વધુ સાક્ષીઓ નહીં તપાસવા માટે...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ તાબે જીભઈપુરામાં દારૂડીયા પતિ તેમજ સાસુ-સસરાંના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાની અઢી વર્ષની પુત્રી સાથે ટ્રેન નીચે જંપલાવી...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં રાત્રે હજી પણ ઠંડી (cold)ના અહેસાસ વચ્ચે દિવસે ભર ઉનાળા (Summer) જેવું વાતાવરણ લાગી રહ્યું છે. દિવસે વધી...
વડોદરા : યુકેનમાં અનેક ભારતીય વિધ્રાથી ફસાયા છે.ત્યારે પીએમ મોદી દ્વારા તમામ ફસાયેલા વિદ્યાર્થીર્ઓ ને સુરક્ષિત લાવવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે.ત્યારે...
વડોદરા : દર્દીઓને તમામ સગવડો મળી રહે તે માટે એસ.એસ.જી હોસ્પિટલનું આધુનિકરણ કરવા માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડ ફાળવ્યા છે....
વડોદરા : દેશમાં મોંઘવારીએ માઝા મૂકી ત્યારે શિવસેના દ્વારા રસ્તા ઉપર ચૂલો સળગાવી દૂધ વગરની ચા પી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો....
વડોદરા : ભાયલીની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા બંધ માસિક યોજનાના ખાતામાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારી સહિતની ઠગ ત્રિપુટી finacle સોફ્ટવેરની મદદથી 8 લાખ...
સુરત : (Surat) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે મોહાલી ખાતે તેના કેરિયરની 100મી ટેસ્ટ મોહાલી ખાતે રમશે. ત્યારે...
આ વાકયને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું કેમ્બે ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સના સ્થાપક નૌશીરવાન કરંજિયાએ. ખંભાતમાં જે સંસ્થાનો પાયો નંખાયો અને સુરતમાં...
કિવ: બોમ્બ ધડાકા બાદ રશિયા(Russia)એ યુક્રેન(ukrian)ના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ (Nuclear plant)પર કબજો કરી લીધો છે. રશિયન સૈનિકોએ બોમ્બ ધડાકા (bomb blast)કર્યા હતા....
વૈશ્વિક સ્તરના બની રહેલા સુરતને વરસો પછી દેશનાં સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મેળવવામાં આખરે સફળતા મળી છે. સુરતીઓના મિજાજ અને સુરત મનપાની...
બારડોલી : ગુજરાતમાં (Gujarat) ભુવાઓ દ્વારા પરિણિતાને છેડતી કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આવો જ એક કિસ્સો બારડોલી (Bardoli)તાલુકામાંથી સામે આવ્યો...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) માટે ફ્રેન્ચાઇઝી લીગ આધારિત ક્રિકેટ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દૂઝણી ગાય જેવી ટૂર્નામેન્ટ છે. ઘણાં લોકો...
બિહાર: બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)ના કાજવલીચક (Kajwalichak)ખાતે બોમ્બ વિસ્ફોટ(Bomb blast)ના પડઘાએ સૂતેલા નાગરિકોના હોશ ઉડાવી દીધા હતા. વિસ્ફોટનો અવાજ આસપાસના એક ડઝન વિસ્તારના દસ...
આઇસીસી મહિલા વર્લ્ડકપ તમે જ્યારે આ વાંચતા હશો ત્યારથી શરૂ થઇ ગયો છે. ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉંગાનૂઇ, ડુનેડીન, હેમિલ્ટ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને ક્રાઇસ્ટચર્ચ...
રાજકોટ: રાજકોટ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની સગીર યુવતી સવારથી ઘરની બહાર નીકળી હતી તે રાત સુધી...
કોઈ દેશ ગમે તેટલો નાનો હોય, પણ જો તેની પ્રજા પોતાની આઝાદીને ટકાવી રાખવાની બાબતમાં મક્કમ હોય તો મહાસત્તાને પણ નાકે દમ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભાજપ (BJP) ની નવી સરકાર નાણાંમંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ ગુરુવારે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે સત્રના ત્રીજા...
પ્રજાને તથા બેંકને તકલીફ ન પડે એટલા માટે એ.ટી.એમ. મશીનો મુકવામાં આવેલ છે. જેથી ચોવીસ કલાક જ્યારે જરૂર પડે ત્યારે પૈસા મળી...
મેટ્રો પ્રોજેકટની કામગીરીને લઇને તા. 25.2 થી જૂની સિવિલ હોસ્પિટલથી મક્કઇપુલ જવાનો માર્ગ બંધ કરાયો છે અને એનું ડાયવર્ઝન પહેલાં બકરાબજાર ભરાતું...
દેશમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. રાજસ્થાન સરકારે થોડા વર્ષો અગાઉ રોડ અકસ્માતો રોકવા માટે એક અનોખી યોજના અમલમાં મૂકી...
કોઈ રાજ્યની ચૂંટણીમાં રખડતા ઢોરની સમસ્યા એક મોટો ચૂંટણી મુદ્દો બની જાય એ વાત માની શકાય ? હા, બિલકુલ. યુ.પી.ની હાલની ચૂંટણીમાં...
કાર્તિકેય ભટ્ટનાં શિક્ષણ વિષયક લેખ પ્રશસ્ય અને સમયોચિત પણ છે. કોરોના કાળમાં આરોગ્ય સાથે શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પણ માઠી બેઠી છે....
એક પ્રોફેસરને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. ધીમે ધીમે તેણે પોતે બૌદ્ધ ધર્મનું પાલન કરવા માંડ્યું.બુદ્ધત્વને સમજવા માટે પ્રોફેસરે જેટલા હાથ લાગ્યા તે...
કિવ: યુક્રેન યુદ્ધમાં ભારત માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને રશિયાના હુમલા...
આ સમયની સૌથી ખરાબ બાબત કઈ છે? કોરોનાના કારણે કીડી મંકોડાની જેમ મૃત્યુ પામેલાં લોકો? વર્ષો પછી યુધ્ધના હુમલામાં માર્યા જતા નિર્દોષ...
ભારતે પોતે જયાં કાયમી સભ્ય નથી તે સંયુકત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની બેઠકમાં રશિયાના યુક્રેન પરના આક્રમણને વખોડવાના ઠરાવ પર મતદાન કરવાથી...
મુંબઈથી અમદાવાદ ફક્ત 2 કલાકમાં પહોંચાડતી બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર, વિક્રોલીમાં શરૂ થયું પ્રથમ અંડરસી ટનલનું કામ
સાયન્સ ફેકલ્ટીમાં 28% ફી વધારાનો વિરોધ,ABVPનું હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરી વીસી ઓફિસનો ઘેરાવો
આસિમ મુનીરનો સિક્રેટ પ્લાન લીક, પરમાણુ સબમરીન માટે ચીનને ગ્વાદર પોર્ટ સોંપવા તૈયાર હતું પાકિસ્તાન!
વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગર મૃત હાલતમાં મળ્યો : પ્રાણીપ્રેમીઓમાં નારાજગી
યુપીમાં રસ્તા પર નમાજ પઢવા પર CM યોગી તાડૂકયા: પ્રેમથી માનો નહીં તો કાર્યવાહી થશે
41.9 ડિગ્રી, અસહ્ય ગરમી અને બફારાથી સુરતીઓ પરેશાન, બે દિવસ સુધી રાહતની આશા નહીં
ગુજરાતમાં વિપક્ષને ‘સાત જન્મ સુધી તક નહીં મળે’ : અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દર્દીઓને દવા ન આપવાના મામલે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી : વિસનગરના ફાર્માસીસ્ટની કચ્છ બદલી
સુરેન્દ્રનગર અને રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન
અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અરાફાતનો દિવસ 26 મે, સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-અઝહા 27 મેના રોજ ઉજવાશે
ગાંધીનગરમાં વિકાસ અને ઇનોવેશનના બે મોટા પ્રોજેકટનું અમીત શાહ દ્વારા લોકાર્પણ
‘જમાઈ ડ્રગ્સ એડિક્ટ’: ત્વીશાના પિતાનો ગંભીર આરોપ, ત્વીશાની માતા સાથેની છેલ્લી ચેટ સામે આવી
અમદાવાદમાં ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને GREMI સિટી કેમ્પસનું અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન
2936 શાળામાં એક જ શિક્ષક
ગુજરાતની જળ સુરક્ષા માટે ઐતિહાસિક કદમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ‘કલ્પસર યોજના’ને મળી નેધરલેન્ડ્સની ટેક્નોલૉજીની નવી પાંખો
શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? CSK-SRH મેચ પહેલા ભાવુક બન્યા ફેન્સ, ધોનીની નિવૃત્તિ ચર્ચાએ જોર પકડ્યું
ગુજરાતમાંથી એક જ દિવસમાં 500 કિલો ચાંદી ઝડપાઇ
ગાંધીનગર લોકસભાને ‘હરિયાળી લોકસભા’ બનાવવા અમિત શાહનો સંકલ્પ -1 કરોડથી વધુ વૃક્ષારોપણના લક્ષ્યાંક સાથે વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાઈ
બ્રિક્સ દેશો વચ્ચેનો આંતરિક વ્યાપાર 1.17 ટ્રિલિયન ડોલરે પહોંચ્યો
ગાંધીનગર- હિંમતનગર હાઈવે પર -સલાલનું ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્ક બન્યું વિજ્ઞાન પર્યટનનું આકર્ષણબે મહિનામાં 3500થી વધુ મુલાકાતીઓએ લીધી મુલાકાત
અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 18 થી 30 મે દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ રહેશે
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો 18 મે થી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે
ચીનમાં મધરાતે ધરા ધ્રુજી, 5.2ની તીવ્રતાના ભૂકંપે મચાવ્યો વિનાશ, 7000 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા
જિલ્લા કક્ષાએ પ્રિ-મોન્સૂન બેઠક, મોકડ્રિલ પૂર્ણ કરવા તાકીદ
‘ઓપરેશન રેજપિલ’: મુન્દ્રા પોર્ટ પાસે 196 કિલો કેપ્ટાગોન પાવડર પકડાયો
‘પૂજારીઓના કામમાં દખલ ન કરો’: સુપ્રીમ કોર્ટે પગાર નક્કી કરવાની અરજી ફગાવી
યુઝવેન્દ્ર ચહલને અનફોલો કરવા પાછળનું કારણ મહવશે આખરે જણાવ્યું… કહ્યું, મિત્રો અનફોલો કરે તો એ મોટી વાત નથી
‘SORRY’હું હવે જાઉં છું, વિડીયો બનાવી પોલિટેક્નિકના વિદ્યાર્થીનો આપઘાત
ડિજિટલ જનગણનામાં જોડાયા હર્ષ સંઘવી અને મુકેશ દલાલ, OTP સુરક્ષાને લઈને આપ્યું ખાસ માર્ગદર્શન
સુરત: છેલ્લાં કેટલાંક મહિનાઓથી સુરતના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. મેટ્રો અને ડ્રેનેજના કામના લીધે કોટ વિસ્તારમાં તો દરેક ગલી, દરેક શેરીમાં ખાડા ખોદવામાં આવ્યા છે. આ તો ડામર રોડની વાત થઈ પરંતુ સુરતમાં તો સીસી રોડના પણ ઠેકાણા નથી. એક રિપોર્ટ અનુસાર સુરતમાં સીસી રોડ બન્યા તેના થોડા જ સમયમાં તે તૂટી ગયા છે અથવા તોડી નવા બનાવવાની આવશ્યકતા ઉભી થઈ છે.
સુરત (Surat) મનપા (SMC) દ્વારા શહેરમાં હવે તમામ રોડ સી.સી (CC Road) બનાવવા માટે તૈયારી કરી છે પરંતુ શહેરના ઘણા સી.સી રોડની કામગીરી ખરાબ થઈ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કરવામાં આવ્યો છે. આપ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં (RTI) એસવીએનઆઈટી (SVNIT) દ્વારા એવો રિપોર્ટ (Report) આપવામાં આવ્યો છે કે, કુલ કામના 21.28 ટકા કામ ખરાબ હાલતમાં છે. અને કુલ 3341 પેનલોમાંથી 711 માં ખરાબી છે. અને 32 પેનલોને એટલે કે, 6542 ચો.ફુટ રોડને સંપૂર્ણ રીતે તોડી નવી બનાવવામાં આવ્યો હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
વરાછામાં વીઆઈપી સર્કલથી અબ્રામા ચોક સુધીના સીસી રોડમાં ખરાબ કામગીરીની ફરિયાદ
જેના પગલે આપ દ્વારા ફરીયાદ કરવામાં આવી છે કે, શહેરના મોટા વરાછામાં વીઆઈપી સર્કલથી અબ્રામા ચેક પોસ્ટ સુધીમાં બની રહેલા સી.સી. રોડમાં મોટા પાયે ખરાબ કામગીરી થઈ છે. મનપા દ્વારા આ સીસી રોડના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે ગ્રીન ડિઝાઈન એન્જીનિયરીંગ સર્વિસ પ્રા.લી. ને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને તે અને રોડ ટેન્ડરની શરતો પ્રમાણે કામ સોપ્યુ છે. ગ્રીન ડિઝાઈન એન્જીનિયરીંગ સર્વિસ પ્રા.લી. કુલ રૂ. 74 લાખ જેટલી રકમ મનપાએ ચુકવી છે તેમ છતા તેમના કામકાજમાં બરાબર ધ્યાન અપાયું નથી એટલે કે, કોન્ટ્રાકટરને જ ફાયદો થયો છે તેવા આક્ષેપ આપ દ્વારા કરાયા છે. તેમજ એજન્સી દ્વારા યોગ્ય ક્રાઈટેરીયા મુજબ પણ કામ કરાયું નથી જેથી આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરવામાં આવી છે.