રશિયન રેસવોકર યેલેના લાશમાનોવા પર ડોપિંગના આરોપ હેઠળ બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવાયો છે અને લંડન ઓલિમ્પિક ગેમ્સમાં તેણે જીતેલો ગોલ્ડ મેડલ...
સુરત: રામપુરા (Rampura) વિસ્તારમાં મુસ્લિમો (Muslim) અશાંતધારાનું ઉલ્લંઘન કરી મકાન ખરીદવાનો પ્રયાસ કરતા હોવાની રામપુરા સમસ્ત પંચને માહિતી મળતાં વિરોધ નોંધાવ્યો હતો....
ભારતના પેરાલિમ્પિયન જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરિયાને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માન એનાયત કરાયું હતું અને તેની સાથે જ પદ્મભૂષણ એવોર્ડ...
રમાયેલી ઇન્ડિયન વેલ્સ બીએનપી પરિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ઘુંટણની ઇજા છતાં ટેલર ફ્રિટ્ઝે સતત 20 મેચથી જીતતા આવી રહેલા સ્પેનિશ સ્ટાર...
ગાંધીનગર: શહેરોના સર્વાંગી વિકાસ માટે મહત્વની ટાઉન પ્લાનિંગ-T.P. સ્કીમના અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ૧૦૦થી વધુ T.P.સ્કીમને...
ઘેજ: ચીખલી (Chikhli) નજીક મજીગામ નેશનલ હાઇવે (National Highway) પર સર્જાયેલા અકસ્માતમાં (Accident) મોટર સાયકલ પર સવાર સુરતના (Surat) ત્રણ જેટલાના મોત...
કામરેજ: સુરતથી (Surat) કાર (Car) લઈને પાંચ સંબંધીઓ સેવણી જમવા માટે જતા સેગવા ગામ પાસે કાકરાપાર જમણા કાંઠા નહેરના નાળા પાસે સામેથી...
જયપુર: રાજસ્થાન હાઈકોર્ટે 21 માર્ચે સલમાનની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, કાળિયાર હરણ શિકાર...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં સોમવારે ઉદ્યોગ વિભાગનું 5997 કરોડનું બજેટ મંજુર કરાયું હતું. ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા ઉદ્યોગ રાજ્ય મંત્રી...
ગાંધીનગર: રાજ્યમાં અત્યાચારનો ભોગ બનેલા અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકો હેલ્પલાઇન પર એટ્રોસીટીને લગતી ફરિયાદ કરી શકે અને માર્ગદર્શન પણ મેળવી શકે તેમજ તેમને...
ગાંધીનગર: વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલા આવાસોના પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના ગામ વિકાસ રાજ્યમંત્રી અર્જુન ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્યભરમાં...
નવી દિલ્હી: ક્રિકેટની (Cricket) દુનિયામાં ભારતના વીરેન્દ્ર સહેવાગ તેમજ પાકિસ્તાનના શોએબ અખ્તરથી આપણે સૌ વાકેફ છીએ. સહેવાગ પોતાની બેટ્સમેનશીપ તો શોએબ પોતાની...
સુરત: સુરત શહેરમાં (Surat) દરરોજ કોઈને કોઈ ક્રાઈમની ઘટનાને કારણે સુરત ચર્ચામાં રહે છે. નિયમોના ધજાગરાં ઉડાડવામાં પણ સુરતીઓ પાછળ નથી. આવી...
ગાંધીનગર: રાજ્યના વિકાસનો મુખ્ય પાયો હોય તો તે નાના ઉદ્યોગો (Small businesses) છે. રાજ્યમાં ૨૭ વર્ષથી ભાજપનું (BJP) શાસન છે અને ૨૦૧૪થી...
હેરી પોટર હોય કે પછી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (Mister India Film) આપણે તેમાં લોકોને ગાયબ થતા જોયા છે પણ વાસ્તવિકમાં આવું કઈ...
નોવોસેલિત્સ્યા: છેલ્લા 26 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યુ છે, જેની મોટાભાગની અસર યુક્રેન પર જોવા મળી રહી...
વલસાડ: વલસાડ (Valsad) શહેરમાં ટ્રાફિક (Traffic) સમસ્યા (Problem) લોકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. શહેરના સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, રૂરલ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં ઉનાળાની (Summer) ઋતુમાં કુદરતી ઋતુચક્રએ સતત મિજાજ બગાડતા ડાંગી જનજીવન દ્વિધામાં મુકાયુ છે. અગાઉ પણ ડાંગ જિલ્લામાં...
હાલનાં આ વૈજ્ઞાનિક યુગે (scientific age) આપણને ઘણી બધી એવી મશીનો સાથે આપણો પરિચય કરાવ્યો છે જેણે આપણી લાઈફસ્ટાઈલને સરળ બનીવી દીધી...
જામનગર: જામનગરથી (Jamnagar) આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. જામનગરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો રાતોરાત લાપતા થઇ ગયા છે. આ ઘટનાની જાણ...
નવી દિલ્હી: પુષ્કર સિંહ ધામી(Pushkar Singh Dhami) ઉત્તરાખંડ(Uttarakhand)ના નવા મુખ્યમંત્રી(Chief Minister) બનશે. ભાજપ(BJP) હાઈકમાન્ડે ફરી એકવાર ધામીના નામ પર સંમતિ આપી છે....
નવી દિલ્હી: એક છોકરાએ આખી મેટ્રો ટ્રેન (Metro Train) બુક (Book) કરાવી લીધી હતી. પ્રવાસ દરમિયાન ટ્રેનમાં અડધો ડઝન મિત્રો (Friends) સાથે...
નવી દિલ્હી: એન. બીરેન સિંહે (N. Biren Singh)સોમવારે બીજા વાર મણિપુર(manipur)ના મુખ્યમંત્રી(cm) બન્યા છે. તેમણે ઈમ્ફાલ(Imphal)માં સીએમ પદના શપથ લીધા હતા. એન.બીરેન...
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ચૂંટણી (election) જીતવા આમ આદમી પાર્ટીએ (AAP) કમર કસી નાંખી છે. આમ આદમી પાર્ટીએ ડોક્ટર સંદીપ પાઠકને (Dr....
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) વહેલી યોજાવાના સંકેત મળી રહ્યાં છે. સરકારે પાટીદાર અનામત આંદોલન (Patidar Anamat Andolan) સમયે...
નડિયાદ: ગત ૧૪મી માર્ચનાં દિવસે રાત્રીના સમયે નડિયાદ(nadiyad) નજીક અકસ્માત(accidant)માં મૃત્યુ પામેલા અમદાવાદ(Ahmadabad)ના ૪ યુવકોની હત્યા (murder) કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર...
સુરત : (Surat) કતારગામ ખાતે રહેતો અને મહિધરપુરામાં સોફ્ટવેર (Software) કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરે (Engineer) કંપનીને આપવાનું કામ સમયસર પૂર્ણ નહીં કરી...
નવી દિલ્હી: ધી કાશ્મીર ફાઇલ્સ (TheKashmirFiles) એવી જ એક ફિલ્મ છે, જે લોકોના દિલને સ્પર્શી રહી છે. આ ફિલ્મ દેશમાં જ નહીં...
આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા સહિત પાંચ તાલુકાના દોઢ સો ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાય તેવો ભય ઊભો થયો છે....
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવની શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પોલીસ અને પ્રશાસને હાશકારો અનુભવ્યો હતો. ત્રણ દિવસમાં પાંચ...
ભારતનો રૂપિયો નબળો પડ્યો છે પણ ચીન અને પાકિસ્તાનનાં ચલણો મજબૂત થયાં છે
કેટરિંગના ધંધાની અદાવત બની જીવલેણ: મિત્ર દ્વારા ચાકુના ઘા ઝીંકી વેપારીની હત્યા
‘ઉત્સાહના અતિરેકમાં કાયદાનું ભાન ન રહ્યું’, સાંસદ જશુ રાઠવાએ ભૂલ સ્વીકારી
દાહોદના જંગલમાં ગૂંજશે વાઘણોની ત્રાડ, મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી
વડોદરામાં આપઘાતનો પ્રયાસ, બે અલગ-અલગ ઘટનાઓથી ચકચાર
GCAS પહેલા રાઉન્ડનું રજિસ્ટ્રેશન પૂર્ણ,સરકારી યુનિ. માટે 2.80 લાખ ચોઇસ
વડોદરાને પૂરના પ્રકોપથી બચાવવા તંત્ર મક્કમ: મેયર-કમિશનરે સંભાળ્યો મોરચો
કાળઝાળ ગરમીમાં પાણીની નદી! અટલાદરામાં મુખ્ય પાઇપલાઇન ફાટતા હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી ગયું
વડોદરા : લાલબાગ બ્રિજ પાસે ડેરીનો ટેમ્પો અકસ્માતગ્રસ્ત, ડિવાઇડર સાથે અથડાયો
યુવક અપહરણ કેસમાં નવો વિવાદ: આરોપીનો પોલીસકર્મી પર હુમલો, પોલીસ સ્ટેશનમાં મચ્યો હોબાળો
પુષ્પા’ સ્ટાઇલમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
MSU ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં B.A. પ્રવેશ પ્રક્રિયા શરૂ, 6 જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત
વીવીઆઈપી કલ્ચરને બાય-બાય! વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા એક્ટિવા પર પહોંચ્યા પાલિકા કચેરી
ડી ટુ ડી એન્જિનિયરિંગ પ્રવેશનો માર્ગ ખુલ્યો, 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર
સ્માર્ટ સિટીના નામે જીવલેણ બેદરકારી! બ્રિજ નિર્માણના ખુલ્લા સળિયા બન્યા રાહદારીઓ માટે મોતનો ફંદો
આસોદર ગામના તળાવમાં ડૂબી જતાં 40 વર્ષીય આધેડનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી
અડાસ બ્રિજ પાસે ડીવાયએસપીની કારનો અકસ્માત, શેરડીનો રસ પીતા બે લોકો કચડાયા
ખિસકોલી સર્કલ પાસે નિર્માણાધીન હોસ્પિટલમાં આગનો કહેર, ધુમાડાના ગોટેગોટાથી વિસ્તાર ગાજ્યો
PM મોદીના વડોદરા પ્રવાસોમાં 4,035 બસોનો ઉપયોગ, GSRTCએ રૂ. 4.57 કરોડનું ભાડું વસૂલ્યું
વડોદરા-રાજકોટ રૂટ પર નવી વોલ્વો બસ સેવા શરૂ
ઘનસરમાં ગેરકાયદે માટી ખનન પર પોલીસનો દરોડો, 2 હીટાચી અને 9 હાઇવા ટ્રક જપ્ત
ભદ્ર લોકોની માનીતી દિલ્હી જિમખાના ક્લબની ૨૭.૩ એકર જમીન ખાલસા કરવામાં આવશે
પિતાની પેટી
માંજલપુરમાં એસઓજીનો સપાટો : ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો
યુરોપમાં વહેલી શરૂ થઇ ગયેલી સખત ગરમી સમગ્ર વિશ્વ માટે ચેતવણીરૂપ છે
રૂ. 2300ની ઉઘરાણીમાં યુવકનું અપહરણ ! કલાલીમાંથી ઉઠાવી હરણીના ફાર્મહાઉસે લઈ ગયા
એક મૃત દીકરી હોવા કરતાં એક છૂટાછેડા લીધેલી દીકરી હોવી વધુ સારું છે
સરકારના બિન-ઉત્પાદક ખર્ચા (મોજશોખ) પ્રજાને મોંઘા પડે છે
જંક ફૂડનો વ્યાપ અને જોખમાતું બાળપણ
ગુજરાત ગેસ કંપની તરફથી મીટર રીડિંગ માટે કર્મચારી મોકલવા બાબત
રશિયન રેસવોકર યેલેના લાશમાનોવા પર ડોપિંગના આરોપ હેઠળ બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવાયો છે અને લંડન ઓલિમ્પિક ગેમ્સમાં તેણે જીતેલો ગોલ્ડ મેડલ પણ તેની પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. એથ્લેટિક્સ ઇન્ટિગ્રીટી યૂનિટે સોમવારે આ માહિતી આપી હતી. યેલેનાએ 2012માં લંડન ઓલિમ્પિક ગેમ્સમાં 20 કિલોમીટરની વોકિંગ રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના પછી યોજાયેલી મોસ્કો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તે ટોચના સ્થાને રહી હતી. તેના પર મુકાયેલો આ પ્રતિબંધ 9 માર્ચ 2021ના દિવસે પાછલી તારીખથી લાગુ થયો હતો અને 18 ફેબ્રુઆરી 2012થી 3 જાન્યુઆરી 2014 દરમિયાનના તમામ પરિણામ રદ કરી દેવાયા હતા.