એક્ટર્સ માટે હવે એટલું તો નક્કી છે કે જો તેમણે ટકી જવું હોય તો ટકવા માટે ઘણા વિકલ્પો છે. ના, ના, ના…...
સાક્ષી તનવર જયારે પણ કોઇ ટી.વી. સિરીયલ યા વેબ સિરીઝમાં આવે છે તો તે ખાસ બની જાય છે કારણકે સાક્ષી સ્વયં ખાસ...
અભિષેક બચ્ચનને પોતાના કામ વિશે બોલ બોલ કરવાની ટેવ નથી. તે એવું સમજે છે કે જો પ્રેક્ષકને સ્ટારમાં રસ હશે તો જાતે...
લાગે છે કે સાઉથનો ફિલ્મોદ્યોગ હુમલાખોર થઈ ગયો છે. ‘પુષ્પા:ધ રાઈઝ’ પછી ‘રાધેશ્યામ’, પછી ‘આર.આર.આર.’ અને હવે ‘કે.જી.એફ:ચેપ્ટર 2’ રજૂ થઇ રહી...
પ્રિયા આનંદ તેના નામ પરથી તો સાઉથની લાગતી નથી પણ છે સાઉથની અને હિન્દી ફિલ્મ ઉપરાંત વેબ સિરીઝમાં ચૂપચાપ કામ શરૂ કર્યું...
સુરત: સમયની સાથે લોકોની જીવનશૈલી તેમજ તેમનાં ખોરાક બંનેમાં ઘણો બદલાવ આવી ગયો છે. જંકફૂડનું સેવન લોકોમાં વઘી ગયું છે જેના કારણે...
સુરત: દિવસેને દિવસે શહેરમાં ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. આ સાથે હજું આ પારો ઉંચો જવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી...
ગાંધીનગર: ભાજપના (BJP) 42માં સ્થાપના દિને બુધવારે (Wednesday) સાબરકાંઠામાં ભાજપના ગઢના કાંગરા ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ખેરવી નાંખ્યા હતા. હિંમતનગરના તાલુકાના પૂર્વ પ્રમુખ...
ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર (Porbandar) ખાતે માધવપુર ઘેડના મેળામાં આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. આ...
પુણે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 14મી મેચમાં (Match) સૂર્યકુમાર યાદવની અર્ધસદી અને તિલક વર્મા સાથેની તેની 83 રનની...
વલસાડ : કપરાડા તાલુકાના સુલીયા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઘોટવણ ગામના મુલગામ સહિત ત્રણ ફળિયાની મહિલાઓ (Women) ભરઉનાળામાં (Summer) પીવાનું પાણી (Drinking Water)...
ગાંધીનગર : રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં (Rajkot) આજે બુધવારે (Wednesday) મગજ પરનો કાબુ ગુમાવી દેતા કહ્યું હતું કે, જેને ગુજરાતમાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ 18 એપ્રિલથી (April) શરૂ થઇ રહેલી મહિલા સીનિયર ટી-20 ટ્રોફીની નોકઆઉટ મેચ (Match) સુરતમાં (Surat)...
કામરેજ: પ્રેમીએ પ્રેમિકાને કોસમાડી પાટિયા પાસે મળવા બોલાવી બંને ખેતરમાં (Farm) જઈ વાતચીત કરી રહ્યાં હતાં. ત્યારે અચાનક જ પ્રેમિકાનો પતિ (Husband)...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં રહેતી એક મહિલાને ખોટા ઈન્ટરનેશનલ મોબાઈલ નંબર (International Mobile Number) થકી બિભત્સ મેસેજ, ગંદા વિડીયો કોલ અને અન્ય...
આજકાલ આપણે જેટલી ઝડપે જંગલોનું આવરણ ગુમાવીએ છીએ તેના કરતાં 5 ગણી ઝડપે આપણે મેન્ગ્રોવનું આવરણ ગુમાવીએ છીએ.આજકાલ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ, શહેરીકરણ ઉપરાંત...
અલીગઢ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી(AMU)નાં આસિસ્ટન્ટ પ્રોફેસરે(Professor) જાતીય અપરાધથી જોડાયેલા વર્ગમાં હિંદુ દેવી-દેવતાઓ(Hindu gods and goddesses) પર આપત્તિજનક ટીપ્પણી(Catastrophic comment) કરવા મામલે વિવાદ...
સુરત: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank Of India) ગુજરાતના સહકાર કમિશનરને પત્ર લખી ગુજરાતની બેંકો અને અર્બન ક્રેડિટ સોસાયટીઓ સિવાયની સહકારી...
સુરત: (Surat) સચિન જીઆઈડીસી (GIDC) ખાતે આવેલી ગોવર્ધન સિલ્ક મિલમાં ચાર દિવસ પહેલાં બપોરે મિલનો વોચમેન (Watchmen) ઓફિસમાં ધસી આવી માલિકના ગળા...
ઇસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan)ના રાજકીય સંકટ પર પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આજે હાથ ધરવામાં આવેલી સુનાવણી આવતી કાલ પર મુલતવી રાખવામાં આવી છે. પાકિસ્તાનના...
સુરત: (Surat) વરાછા ઝોનમાં સુરત-બારડોલી રોડને કનેક્ટેડ રોડ હોવાથી ભવિષ્યમાં ટ્રાફિકનું (Traffic) ભારણ વધી શકે છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા ટી.પી. સ્કીમ નં.8...
સુરત: (Surat) ડિંડોલીમાં આવેલી એક સોસાયટીના (Society) બંધ મકાનમાંથી (House) કબજા રસીદ સહિતની ફાઇલો ચોરી કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે મનપા કચેરીમાં નામ...
સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) હવે ખૂબજ ઝડપથી ચુકાદો આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષાની (exam) ગેરરીતેનો ખુલાસો કરનાર અને આંદોલનકારીના નેતા યુવરાજસિંહ જાડેજાની (Yuvraj Singh) ધરપકડ કરવામાં આવી છે. ગાંઘીનગર (Gandhinagar)...
ઉત્તરપ્રદેશ: ગોરખપુર(Gorakhpur)ના ગોરખનાથ મંદિર(Gorakhnath Temple)માં સુરક્ષાકર્મીઓ(Security guards) પર કરાયેલા હુમલા(Attack) મામલે તપાસ ચાલી રહી છે. આરોપી મુતૅજા અહમદ અબ્બાસીની લખનઉમાં તપાસ એજન્સી...
સુરત (Surat) : સાત વર્ષમાં સંખ્યાબંધ લોકોની કારકિર્દી ખરાબ કરનારી સ્મીમેરની (SMIMER) ઓર્થોપેડિક અને સર્જરીની એમએસ ફેકલ્ટીમાં હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી...
સુરત :(Surat) કાપોદ્રામાં સગીરાને લગ્નની લાલચ આપીને વીઆર મોલ (VR Mall) સહિત અન્ય જગ્યાએ લઇ જઇને બળાત્કાર (Rape) ગુજારવામાં આવ્યો હતો. સગીરાને...
સુરત: (Surat) સોનીફળીયા સ્થિત કોંગ્રેસ (Congress) ભવન આજે જમીનદોસ્ત થઇ ગયું છે. કોંગ્રેસ ભવનનો 50 થી 60 વર્ષ પહેલાનો ઇતિહાસ જોવા જઇએ...
સુરત : સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો તેમજ અધિકારીઓની સતત ત્રણ દિવસથી વિવિધ માંગોને લઇ તબીબો હડતાળ ચાલી રહી છે. આ...
કામરેજ: લો કોલેજમાં (Law College) અભ્યાસ કરતી યુવતીની સાથે સોશિયલ મીડિયા (Social Media) થકી મિત્રતા બાંધી વારંવાર મળી લગ્ન (marriage) કરવાની લાલચ...
હૈદરાબાદમાં યુટ્યુબર મસૂદ ચાંદીની ક્રૂરતાથી હત્યા, સાળાએ મિત્રો સાથે ચાકુ મારીને હત્યા કરી
દુબઈ-અમદાવાદ ફ્લાઇટમાં સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ, ટોઇલેટમાં છુપાવાયું રૂ.4.26 કરોડનું સોનું
ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ સમસ્યા, લાખો લોકો પોસ્ટ અને મેસેજ કરી શક્યા નહીં
ભારતની બહુ-સ્તરીય બેલિસ્ટિક સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ સફળ: 5,000 કિમી દૂરથી મિસાઇલોને તોડી પાડશે
ભારત-અફઘાનિસ્તાન પ્રથમ વન-ડેમાં વરસાદી વિઘ્ન, ટોસમાં વિલંબ
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત, રાજકીય વર્તુળોમાં શોકની લાગણી
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1695 અને નિફ્ટી 461 પોઇન્ટ ઉછળ્યો
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 400થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ
વડોદરાની ઐતિહાસિક ‘લાલ કોર્ટ’ને મળશે નવું જીવન: હેરિટેજ ઇમારતમાં બનશે આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ
વાયરલ કોમેડી ક્લિપ બાદ પ્રણિત મોરેનો પસ્તાવો, મહિલાઓની લાગણી દુભાવવા બદલ માફી માગી
સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ
ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા
અમેરિકાના નવા આદેશથી AI દુનિયામાં ખળભળાટ, Fable 5 અને Mythos 5 ઓફલાઇન
ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને મળી ₹૩૫ લાખની અત્યાધુનિક ‘એડવાન્સ લાઈફ સપોર્ટ’ એમ્બ્યુલન્સ
પેપર લીક મુદ્દે ભાજપ સામે કોંગ્રેસનો મેગા હુમલો, રાહુલ ગાંધી દિલ્હીથી પટણા સુધી કરશે જનઆંદોલન
ફ્રાન્સથી સ્લોવાકિયા સુધી પીએમ મોદીની રાજદ્વારી સફર, G7 સમિટમાં પણ રહેશે કેન્દ્રસ્થાને
ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના ટ્રમ્પનો ઈરાન મુદ્દે મોટો રાજકીય દાવ
રી-નીટ 2026 એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે, 21 જૂને પરીક્ષા; NTAની કડક સુરક્ષા વ્યવસ્થા અને મહત્વની સૂચનાઓ જાહેર
TMC બાદ હવે ઉદ્ધવ સેનામાં પણ બળવાના સંકેત
જોરહાટ એરબેઝ પર વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન લાગેલી આગથી બે ભાગમાં તૂટ્યું
પ્રણિત મોરે-સેજલ પવાર વિવાદે મચાવ્યો તોફાન
અભિષેક બેનર્જીના નિવાસસ્થાને કોલકાતા પોલીસ અને કેન્દ્રીય દળોની એન્ટ્રી
એલ નીનોની સત્તાવાર એન્ટ્રી: IMDની મોટી ચેતવણી
ભરતી કૌભાંડમાં TMC નેતા મદન મિત્રા પર EDનો શિકંજો કસાયો: અનેક ઠેકાણાઓ પર દરોડા
NH-48 પર એક્સલ તૂટતાં ટેમ્પો ચેક કરવા ઊતરેલા યુવકને પાછળથી આઇસરે કચડ્યો
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલાં શુભમન ગિલનો ‘સીક્રેટ મેસેજ’ ચર્ચામાં
ફૂટબોલ વર્લ્ડ કપમાં ‘ચોરી’થી ખળભળાટ: ઇંગ્લેન્ડ ટીમના બૂટ ચોરાયા,માત્ર એક બોલ બચ્યો;સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
પટનામાં ફિલ્મી અંદાજમાં જ્વેલરી શોપ લૂંટવાનો પ્રયાસ નિષ્ફળ: ચહેરા પર માસ્ક, ખિસ્સામાં પેપર સ્પ્રે લઈને આવેલી બે યુવતીઓ દુકાનમાં જ ફસાઈ ગઈ
“અમેરિકા પોતાના અંધભક્તોની રક્ષા કેવી રીતે કરશે?” ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનો અમેરિકા પર આકરો પ્રહાર
એક્ટર્સ માટે હવે એટલું તો નક્કી છે કે જો તેમણે ટકી જવું હોય તો ટકવા માટે ઘણા વિકલ્પો છે. ના, ના, ના… રાજ કુન્દ્રા જેવા પોર્નોગ્રાફીમાં કામ આપે એની વાત નથી. સારા પ્રોફેશનલ દિમાગ હોય તો તેને કામ મળશે એની વાત છે. જેમ કે બિહારની નેહાશર્મા 2007થી ફિલ્મોમાં છે. પહેલી જ ફિલ્મમાં તે મુખ્ય હીરોઇન હતી પણ તે તેલુગુ ફિલ્મ હતી. પૂરી જગન્નાથ દિગ્દર્શીત એ ફિલ્મ તે વખતે કમાણીમાં સૌથી સફળ રહ્યાનો રેકોર્ડ કરી શકેલી. તે તમિલ, મલયાલમમાં ડબ થયેથી અને બંગાળમાં ‘રંગબાઝ’ નામે બનાવાયેલી પહેલી જ ફિલ્મ મોટી સફળ જાય તો આપોઆપ બીજી ફિલ્મો મળવા માંડે પણ તે મોહિત સૂરી દિગ્દર્શીત ‘ક્રુક’માં ઇમરાન હાશ્મી સાથે આવી. પછી ‘તેરી મેરી કહાની’માં નાની ભૂમિકા કરી પણ ‘ક્યા સુપર કુલ હે હમ’માં તેણે રિતેશ દેશમુખ, તુષાર કપૂર સાથે કોમેડીમાં ધમાલ મચાવી. વળી તેની એક રોમેન્ટિક ફિલ્મ ‘જયંતભાઇ કી લવસ્ટોરી’ આવી જેમાં તેનો હીરો વિવેક ઓબેરોય હતો.
એ સમયે વિવેકની હીરો તરીકેની સાખ ઓછી થઇ ગયેલી એટલે ફિલ્મ માર ખાઇ ગઇ. નેહા તો પણ તેલુગુ તરફ ન વળી અને ‘યમલા પગલા દીવાના-2’માં આવી. ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, જેવા સ્ટાર્સ અને સંગીત શિવન દિગ્દર્શક એ ફિલ્મ તેના માટે ફાયદાકારક પૂરવાર થઇ. નેહાનો પ્રોબ્લેમ એ છે કે તે નાની ભૂમિકા પણ લઇ લે છે. ‘મુબારકા’માં અર્જુન કપૂર, અનિલ કપૂર સાથે ઇલિયાના ડિક્રુઝ, અથિયા શેટ્ટી હતા તો નેહાની ભૂમિકા નાની થવાની જ હતી. પ્રચારમાં પણ તેનું નામ પાંચમા ક્રમે લેવામાં આવે. પરંતુ તે મલ્ટીસ્ટારર ફિલ્મોનો હિસ્સો બનાવી માંડી એટલે જ ‘તાન્હાજી’માં આવી ત્યારેય તે ન જણાય. ગયા વર્ષે તો તે ‘ઇલિગલ’ નામના વેબસિરીઝમાં આવેલી હવે તે ‘જોગીરા સર ર… ર…’માં નવાઝુદ્દીન સાથે આવશે. મિથુન ચક્રવતીનો દિકરો મહાક્ષય ચક્રવતી પણ તેમાં પાછો વળી રહ્યો છે. તેની પાસે અમિત સિઆલ સાથેની ‘આફત-એ-ઇશ્ક’ પણ છે. તમે કહી શકો કે તે હળવી કોમેડી ફિલ્મોના ગોઠવાઇ ગઇ છે. જો આમ જ ચાલશે તો તે ખાસ બન્યા વિના ચાલ્યા કરશે. વચ્ચે વચ્ચે તે મ્યુઝિક વિડીયોમાં પણ આવી જાય છે. કામ તો કરવાનું છે.