આણંદ : આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહી કેનાલમાં આ વરસે ઉનાળાના પ્રારંભે જ સિંચાઇના પાણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહી કેનાલ...
સાત ઘાતકી પાપોમાં ઈર્ષ્યાને સ્થાન આપનાર ભગવાને કેટલાંક હજારો વર્ષો પૂર્વે હિંદુ ધર્મમાં ભાગલા પડાવ્યા. પયગંબર ઇસાઈયાહની દૃષ્ટિએ ‘યાહ્વે અન્ય છે, યાહ્વે...
જ્યાં પરિશ્રમ હોય ત્યાં અવશ્ય સફળતા મળે છે.રાજકીય ક્ષેત્રે આ શબ્દો સી.આર.પાટીલને લાગુ પડે.લગભગ પોણા બે વર્ષ પહેલાં કોઈને અણસાર ન હતો...
કોરોના કાળમાન ભારત સહિત દુનિયાભરમાં અંગદાનનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. એક સંશોધન અનુસાર દર વર્ષે લગભગ પાંચ લાખ લોકોનું મોત અંગોની...
ઈતિ, નો અર્થ એ પ્રમાણે તથા હાસ એટલે હતુ. ઈતિ+હાસ=ઈતિહાસ. ઈતિહાસના પ્રસંગોનુ પુનરાવર્તન થતું રહે છે. પોષાકની ફેશન જેમ સમયાંતરે નાનકડાં સુધારાં...
નવી દિલ્હી: ઓમિક્રોનની (Omicron) લહેરમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર દિલ્હી ચેપના નવા મોજા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં પ્રથમ...
વર્ષોથી પ્રેમથી સાથે રહેતા એક સયુંકત કુટુંબમાં પહેલી વાર દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો.દેરાણી હંમેશા જેઠાણીને પ્રેમથી પોતાની મોટી બહેન માનતી...
ગુજરાતમાં ગરમીના પારા સાથે રાજકીય પારો પણ ઊંચો ચડતો જાય છે. રાજકીય નેતાઓના રોડ શો લોકશાહીને રોડ પર લાવી દે છે અને...
શનિવારે ફરી ઇંધણના ભાવ વધ્યા. છેલ્લા બાર દિવસમાં દસમી વાર, પણ આ મીડિયામાં ખાસ ચર્ચાનો વિષય નથી. વિરોધ પક્ષોએ ફુગાવાના મુદ્દાને ઉઠાવવાનો...
પ્લાસ્ટિકની વસ્તુઓનો વપરાશ છેલ્લા કેટલાક દાયકાઓમાં આખી દુનિયામાં ખૂબ જ વધ્યો છે. આમ તો પ્લાસ્ટિકની ડોલ જેવા વાસણો, રમકડાઓ વગેરેનો વપરાશ તો...
આંકડાઓનો ઉપયોગ સત્ય ઉજાગર કરવા માટે થતો હોય છે તેમ જૂઠાણાં ફેલાવવા માટે અને સત્ય છૂપાવવા માટે પણ થતો હોય છે. ઇન્ટરનેશનલ...
નવી મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 15મી લીગ મેચમાં (Match) પૃથ્વી શોની આક્રમક 61 રનની ઇનિંગ અને ઋષભ...
કિવ: રશિયાને (Russia) આજે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું જ્યારે યુએનની (UN) ૧૯૩ સભ્યોની સામાન્ય સભાએ અમેરિકા (America)...
પારડી : પારડીની (Pardi) દુકાનમાં (Shop) વિધવા મહિલાના સોનાના 3 તોલાના દાગીના તફડાવી ગઠિયો બાઈક (Bike) પર ભાગી ગયો હતો. પારડી ચાર...
અમદાવાદ : અન્યાય અને દમનકારી અંગ્રેજ સલ્તનતને પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ૧૨ મી માર્ચના રોજ “દાંડી યાત્રા” શરૂ કરી મીઠા પરના અસહ્ય કર...
ગાંધીનગર: મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે તાજેતરમાં વિધાનસભામાં પસાર કરાયેલા વિધેયકની કડક જોગવાઈ સામે માલધારી સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરાયો છે....
ગાંધીગનર: રાજ્યમાં હાલમાં માસ્કથી (Mask) કોઈ મુક્તિ મળે તેવા એંધાણ નથી. આઈએમઆરની (IMR) ગાઈડલાઈનને રાજ્ય સરકાર (Government) ફોલો કરી રહી છે. ગાંધીનગરમાં...
પલસાણા: રાજસ્થાનના (Rajasthan) ગંગાપુરનો યુવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) મળવા માટે નીકળ્યો છે. આ યુવાન રાજસ્થાનથી પગપાળા મુંબઈ (Mumbai) જવા માટે...
મુંબઈ: કપિલ શર્મા અને તેની કોમેડી લોકો ખૂબ પસંદ કરે છે. તેની સાથે દર્શકો અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદાને...
પલસાણા: પલસાણા પોલીસ સ્ટેશનના (Police Station) પી.એસ.આઈ. (P.S.I) સહિતની ટીમે બાતમીના આધારે જોળવા ગામેથી શંકાસ્પદ મસાલાનું કારખાનું ઝડપી પાડી 7 લાખથી વધુનો...
હાલ લોકોમાં IPLનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે તેની એક જાહેરાતને લઈ ચર્ચા જાગી છે. આઈપીએલના ચાહકો મેચ જોવા માટે કોઈ...
બ્રિટનમાં હાલ એવી એક ઘટના બની છે કે જેમાં પોલીસે ઘણી સૂઝબૂઝથી મહિલાને બચાવી છે. એક મહિલાએ ઈમરજન્સી નંબર પર મદદ માટે...
મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે બંનેના લગ્નના સમાચાર...
સુરત : પુણાગામમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને એક યુવકે વારંવાર બળાત્કાર (Rape) કર્યો હતો, સગીરાને બ્લેકમેઇલ (Black Mail) કરીને આ યુવકના...
સુરત: (Surat) ભાટપોર ખાતે રહેતી 14 વર્ષની કિશોરી (Teenage Girl) સાથે મિત્રતા (Friendship) કેળવી બિભત્સ મેસેજ (Message) કરતા કિશોરીએ મિત્રતા તોડી નાંખી...
નવી દિલ્હી: ભારતે હંમેશા બિનજોડાણવાદની નીતિ અપનાવી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ભારત કોઇ એક દેશના...
નવી દિલ્હી: ગુજરાત ભાજપ અને આપની દિલ્હી સરકાર વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું છે. શિક્ષણ મામલે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ વિપક્ષ પર કટાક્ષ...
સુરત: (Surat) ડિંડોલીમાં પોન્જી સ્કીમના નામે લાખો રૂપિયાની ઠગાઇ (Fraud) કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ ભાગી ગયેલા ડાયરેક્ટરના પુત્રની જહાંગીરપુરામાંથી ધરપકડ (Arrest)...
સુરત: (Surat) શહેરના વિવિધ વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિત લૂંટના (Loot) ગુનાઓને અંજામ આપનાર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારને પીસીબીએ (PCB) ઝડપી લીધો હતો....
લુણાવાડા : મહીસાગરના મુખ્યમથક લુણાવાડાની કોર્પોરેશન બેન્કના લોકરમાંથી સોના ચાંદીના ગુમ થયાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઇ છે. લુણાવાડા ખાતે આવેલા...
ઘરઆંગણે અમેરિકાનો ધમાકેદાર વિજય, પરાગ્વેને 4-1થી હરાવી વર્લ્ડ કપની શાનદાર શરૂઆત
હૈદરાબાદમાં યુટ્યુબર મસૂદ ચાંદીની ક્રૂરતાથી હત્યા, સાળાએ મિત્રો સાથે ચાકુ મારીને હત્યા કરી
દુબઈ-અમદાવાદ ફ્લાઇટમાં સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ, ટોઇલેટમાં છુપાવાયું રૂ.4.26 કરોડનું સોનું
ફેસબુક-ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ સમસ્યા, લાખો લોકો પોસ્ટ અને મેસેજ કરી શક્યા નહીં
ભારતની બહુ-સ્તરીય બેલિસ્ટિક સંરક્ષણ પ્રણાલીનું પરીક્ષણ સફળ: 5,000 કિમી દૂરથી મિસાઇલોને તોડી પાડશે
ભારત-અફઘાનિસ્તાન પ્રથમ વન-ડેમાં વરસાદી વિઘ્ન, ટોસમાં વિલંબ
સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે કર્યો આપઘાત, રાજકીય વર્તુળોમાં શોકની લાગણી
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1695 અને નિફ્ટી 461 પોઇન્ટ ઉછળ્યો
MSU કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 400થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાની ભીતિ
વડોદરાની ઐતિહાસિક ‘લાલ કોર્ટ’ને મળશે નવું જીવન: હેરિટેજ ઇમારતમાં બનશે આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ
વાયરલ કોમેડી ક્લિપ બાદ પ્રણિત મોરેનો પસ્તાવો, મહિલાઓની લાગણી દુભાવવા બદલ માફી માગી
સુરસાગર તળાવમાં ફરી સામૂહિક રીતે માછલીઓ મરેલી હાલતમાં તરતી દેખાઈ
અમેરિકાની મોટી કાર્યવાહી: એઆઈ ક્ષેત્રમાં ખળભળાટ, દુનિયાભરના યુઝર્સ માટે અદ્યતન AI સેવા અચાનક બંધ
ખાતર માટે કલાકોની કતારો: કરજણમાં અન્નદાતાની અગ્નિપરીક્ષા
અમેરિકાના નવા આદેશથી AI દુનિયામાં ખળભળાટ, Fable 5 અને Mythos 5 ઓફલાઇન
ભાવપુરામાં ગગનચુંબી વીજ પોલ ધરાશાયી: પાવર ગ્રીડની કામગીરી દરમિયાન ત્રણ મજૂરોના કરુણ મોત
વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલને મળી ₹૩૫ લાખની અત્યાધુનિક ‘એડવાન્સ લાઈફ સપોર્ટ’ એમ્બ્યુલન્સ
પેપર લીક મુદ્દે ભાજપ સામે કોંગ્રેસનો મેગા હુમલો, રાહુલ ગાંધી દિલ્હીથી પટણા સુધી કરશે જનઆંદોલન
ફ્રાન્સથી સ્લોવાકિયા સુધી પીએમ મોદીની રાજદ્વારી સફર, G7 સમિટમાં પણ રહેશે કેન્દ્રસ્થાને
ઈઝરાયલને વિશ્વાસમાં લીધા વિના ટ્રમ્પનો ઈરાન મુદ્દે મોટો રાજકીય દાવ
રી-નીટ 2026 એડમિટ કાર્ડ ટૂંક સમયમાં જાહેર થશે, 21 જૂને પરીક્ષા; NTAની કડક સુરક્ષા વ્યવસ્થા અને મહત્વની સૂચનાઓ જાહેર
TMC બાદ હવે ઉદ્ધવ સેનામાં પણ બળવાના સંકેત
જોરહાટ એરબેઝ પર વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન લાગેલી આગથી બે ભાગમાં તૂટ્યું
પ્રણિત મોરે-સેજલ પવાર વિવાદે મચાવ્યો તોફાન
અભિષેક બેનર્જીના નિવાસસ્થાને કોલકાતા પોલીસ અને કેન્દ્રીય દળોની એન્ટ્રી
એલ નીનોની સત્તાવાર એન્ટ્રી: IMDની મોટી ચેતવણી
ભરતી કૌભાંડમાં TMC નેતા મદન મિત્રા પર EDનો શિકંજો કસાયો: અનેક ઠેકાણાઓ પર દરોડા
NH-48 પર એક્સલ તૂટતાં ટેમ્પો ચેક કરવા ઊતરેલા યુવકને પાછળથી આઇસરે કચડ્યો
IND vs AFG: અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી પહેલાં શુભમન ગિલનો ‘સીક્રેટ મેસેજ’ ચર્ચામાં
ફૂટબોલ વર્લ્ડ કપમાં ‘ચોરી’થી ખળભળાટ: ઇંગ્લેન્ડ ટીમના બૂટ ચોરાયા,માત્ર એક બોલ બચ્યો;સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
આણંદ : આણંદ જિલ્લાની જીવાદોરી સમાન મહી કેનાલમાં આ વરસે ઉનાળાના પ્રારંભે જ સિંચાઇના પાણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મહી કેનાલ આધારિત કેનાવલ, પરિએજ અને રાસ તળાવમાંથી ખેડૂતો સિંચાઇના હેતુસર પોતાના મશીન મુકીને પાણી ખેંચી શકશે નહીં, તે અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાના કુલ-62 ગામોને પીવાના પાણી માટે મહીકેનાલ આધારિત કનેવાલ, પરીએજ અને રાસ તળાવ જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. આ તદ્અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા મહી સિંચાઇ વિભાગના સંકલનમાં રહી આ જૂથ પાણી પુરવઠા યોજના માટે ચાલુ વર્ષ દરમિયાન મહી કેનાલમાં કનેવાલ, પરીએજ તથા રાસ તળાવમાં પીવાના પાણીના હેતુ માટે જરૂરિયાત પુરતું પાણી વહેવડાવવાની કામગીરી હાથ ધરવાની રહે છે.
આમ મહી કેનાલમાં પુરતું પાણી ન હોવાથી જો ખેડૂતો દ્વારા હયાત પાણીના જથ્થાને તથા પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાં પીવાના પાણીની મુશ્કેલીઓ ઉભી થવાની શકયતા રહેલી છે. આથી, આણંદના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ મનોજ દક્ષિણીએ મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, સોજિત્રા અને બોરસદ તાલુકાઓમાંથી પસાર થતી મહી કેનાલની મુખ્ય નહેરમાંથી તેમજ કનેવાલ તળાવ તથા રાસ તળાવમાંથી ખેડૂતો દ્વારા પોતાના મશીન મૂકીને ખેતરોમાં સિંચાઇના હેતુ માટે પાણી નહીં ઉપાડવા એક જાહેરનામું બહાર પાડીને ફરમાવ્યું છે. આ તળાવોમાંથી પાણી નહીં ઉપાડવા અંગેનો પ્રતિબંધ 31મી જુલાઇ,22 સુધી લાગુ રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સજાને પાત્ર થશે. તેમ આણંદના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું છે.